મજેદાર ભજન છે🌺ધીરે ધીરે ડાકોર...🌺(લખેલું છે)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024
  • ધીરે ધીરે ડાકોર જાવા દે
    જાવા દે મને જાવા દે
    પેલા બોડાણા ના ગામમાં
    રાય રણછોડ રાયના ધામમાં
    ધીરે ધીરે ડાકોર જાવા દે જાવા દે મને જાવા દે
    ડગલે પગલે રણછોડ મારી સાથ
    પગલે પગલે એને કરું હું યાદ
    પગે ચાલતા. સહુ આવતા
    પેલા બોડાણા ના ગામમાં
    રાય રણછોડ ના દરબારમાં
    ધીરે ધીરે ડાકોર જાવા દે જાવા દે મને જાવા દે
    ધોળી ધજાઓ દૂર દૂરથી દેખાય
    આંખો મારી આંસુ થી છલકાય
    આવું ભેટવા..... તને દેખવા
    પેલા બોડાણા ના ગામમાં
    રાય રણછોડ ના દરબારમાં
    ધીરે ધીરે ડાકોર જાવા દે જાવા દે મને જાવા દે
    ભક્તો લાવે મગજને તુલસીનો હાર
    રાય રણછોડ નો કર શું જય જયકાર
    માખણ ધરું. મિશરી ધરું
    પેલા બોડાણા ના ગામમાં
    રાય રણછોડ ના દરબારમાં
    ધીરે ધીરે ડાકોર જાવા દે જાવા દે મને જાવા દે
    ગોમતીના નીર માં નાવા દે
    નાવા દે મને નાવા દે
    પેલા બોડાણા ના ગામમાં
    રાય રણછોડ ના દરબારમાં
    ધીરે ધીરે ડાકોર જવા દે જાવા દે મને જવા દે
    🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

ความคิดเห็น • 144

  • @ramilavyas9971
    @ramilavyas9971 7 หลายเดือนก่อน +3

    વાહ મંજુબેન ખૂબ જ સુંદર ભજન ગાયું 👍👌🙏🌹 જય રણછોડ🌹🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  7 หลายเดือนก่อน +4

      🙏🙏🙏🙏🙏❤️🥰🥰

  • @minaxitrivedi3288
    @minaxitrivedi3288 6 หลายเดือนก่อน +4

    Khub Sara's bhajan chhe

  • @RitaPandya-zx3fn
    @RitaPandya-zx3fn 3 หลายเดือนก่อน +1

    Bav j saras

  • @parulbhagat420
    @parulbhagat420 3 หลายเดือนก่อน +1

    Bahuj sundar bhajan ch

    • @Manjubenghosh
      @Manjubenghosh  หลายเดือนก่อน +1

      ❤️🙏🙏🙏🙏

  • @KiranPanchal-ww2vv
    @KiranPanchal-ww2vv 2 หลายเดือนก่อน +1

    Khub Sara's

  • @geetaparekh8204
    @geetaparekh8204 6 หลายเดือนก่อน +1

    Very very nice Bhajan
    Geeta parekh USA

    • @Manjubenghosh
      @Manjubenghosh  6 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏🙏🙏❤️🥰

  • @kiranpanchal-zz3qc
    @kiranpanchal-zz3qc 7 หลายเดือนก่อน +2

    Khubsars

  • @renukakachhiya
    @renukakachhiya 6 หลายเดือนก่อน +1

    જય.શ્રી.કૃષ્ણ.ખુબ.સરસ.ભજન🌹🌹❤️❤️❤️

  • @darjitejal303
    @darjitejal303 7 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ જય હો ડાકોર વાળા ની 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

    • @Manjubenghosh
      @Manjubenghosh  7 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏🙏❤️🥰🥰

  • @bhartibenpandaya897
    @bhartibenpandaya897 3 หลายเดือนก่อน +1

    વાહ બેનો ખૂબ સરસ

  • @vimalapatel2360
    @vimalapatel2360 3 หลายเดือนก่อน +4

    વાહ મંજુબેન તમારા ભજન મંડળની બધી બહેનો નો ઉત્સાહ જોઈને અમારી ભજન મંડળ ની બહેનો ને પણ ઉત્સાહ આવી જાય છે તેમ બધા સરસ ભજન ગાઓ છો

    • @Manjubenghosh
      @Manjubenghosh  หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏❤️❤️🥰🥰🥰

  • @shubhamthakkar5727
    @shubhamthakkar5727 7 หลายเดือนก่อน +1

    Jordar

    • @Manjubenghosh
      @Manjubenghosh  7 หลายเดือนก่อน +1

      🙏🙏🙏❤️🥰

  • @khambhatikalavatiben6300
    @khambhatikalavatiben6300 7 หลายเดือนก่อน +1

    Wah wah Bahu saras manjuben dhanyvad jay Sree Ranchhodray 🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  7 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏🥰❤️❤️

  • @daxavyas1287
    @daxavyas1287 2 หลายเดือนก่อน +2

    વાહ વાહ ખુબ ખુબ સરસ ભજન મંજુબેન મજા આવી ગઈ હું મુંબઈ મા રહુછુ મારે તમારી સાથે વાત કરવી છે.
    તમારો નંબર મોકલાવ શો 🙏 Please સૌને મારા જય શ્રીકૃષ્ણ
    રામ રામ 🙏🙏🙏🙏🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  หลายเดือนก่อน +1

      ❤️❤️❤️❤️🙏🙏🙏🙏6352384137

  • @anitapathak1022
    @anitapathak1022 2 หลายเดือนก่อน +1

    So supar👌👌👌👌

    • @Manjubenghosh
      @Manjubenghosh  หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏❤️🥰🥰

  • @bbmistry119
    @bbmistry119 หลายเดือนก่อน +1

    Mast Bhajan chhe

    • @Manjubenghosh
      @Manjubenghosh  หลายเดือนก่อน +1

      ❤️❤️❤️🙏🙏🙏🙏

  • @harshabhattt267
    @harshabhattt267 2 หลายเดือนก่อน +1

    Jordar 👌👌

    • @Manjubenghosh
      @Manjubenghosh  หลายเดือนก่อน +1

      🙏🙏🙏❤️❤️🥰🥰

  • @joshnamunjani3730
    @joshnamunjani3730 2 หลายเดือนก่อน +1

    જય રણછોડરાય સરસ ભજન છે મજા આવી ગઈ

    • @Manjubenghosh
      @Manjubenghosh  หลายเดือนก่อน +1

      ❤️❤️❤️🙏🙏🙏🙏🙏

  • @elarami5536
    @elarami5536 หลายเดือนก่อน +1

    Bahuu j saras❤

    • @Manjubenghosh
      @Manjubenghosh  หลายเดือนก่อน +1

      🙏🙏🙏❤️❤️🥰

  • @bhavnavarma5002
    @bhavnavarma5002 2 หลายเดือนก่อน +1

    Wah wah bahuj saras Bhajan ne saras gayu Beno e ❤❤Jay Jay shree Radhe krishna 💐🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  หลายเดือนก่อน +1

      ❤️❤️❤️🙏🙏🙏🙏🙏

  • @MinaPatel-o3f
    @MinaPatel-o3f 2 หลายเดือนก่อน +1

    ખુબ સરસ જયસીકૃષણગેરીતા

  • @ilabenvaghela170
    @ilabenvaghela170 2 หลายเดือนก่อน +1

    ખુબ જ સરસ 👌🏻👌🏻

  • @sangitapatel5070
    @sangitapatel5070 2 หลายเดือนก่อน +1

    Nice bhJan

    • @Manjubenghosh
      @Manjubenghosh  หลายเดือนก่อน +1

      ❤️❤️❤️🙏🙏🙏🙏

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc 7 หลายเดือนก่อน +1

    અતિ સુંદર ભજન ગાયૂ સાંભળીને આનંદ થયો

    • @Manjubenghosh
      @Manjubenghosh  7 หลายเดือนก่อน +1

      🙏🙏🙏❤️🥰🥰

  • @indirapatel5427
    @indirapatel5427 5 หลายเดือนก่อน +3

    Jay shree Krishna very nice bhajan Tamara bhajan bhu great chhe

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 7 หลายเดือนก่อน +1

    Nice

  • @Mita-po2kk
    @Mita-po2kk 5 หลายเดือนก่อน +2

    👌👌👌👌

  • @amitamehta214
    @amitamehta214 3 หลายเดือนก่อน +1

    Jay Shree Krushna 🙏
    Bahu j saras Bhajan gayu che

    • @Manjubenghosh
      @Manjubenghosh  หลายเดือนก่อน +1

      ❤️❤️🙏🙏🙏🙏

  • @nirmalaparmar6506
    @nirmalaparmar6506 5 หลายเดือนก่อน +1

    ખૂબ જ સરસ ...

  • @ChhotubhaiParmar-p2d
    @ChhotubhaiParmar-p2d หลายเดือนก่อน +1

    Bav j saras che tmara Bhajan jay shree Krishna

    • @Manjubenghosh
      @Manjubenghosh  หลายเดือนก่อน +1

      ❤️❤️❤️❤️🙏🙏🙏🙏

  • @neelapatel5381
    @neelapatel5381 2 หลายเดือนก่อน +1

    Nice ❤

  • @patelranjanben9740
    @patelranjanben9740 3 หลายเดือนก่อน +1

    Bahu sars Bhajan che👍♥️💞🙂🙏🙏

  • @manjupatel2913
    @manjupatel2913 7 หลายเดือนก่อน +1

    Very nice bhajan

  • @jashvantpatel569
    @jashvantpatel569 6 หลายเดือนก่อน +1

    મંજુબેન બહુ જ સરસ ભજન ગાઓ છો દક્ષાબેન અને તમે જોડે ગાઓ છો એટલે તમારો આનંદ અને ઉત્સાહ જોઈ ને અમને પણ મજા આવી રહી છે તમે લખિ ને મોકલો છો એ અમને બહુ ગમે છે
    ઉષાબેન ના બધા જ બહેનો ને જય શ્રી કૃષ્ણ 🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  6 หลายเดือนก่อน

      🙏🙏🙏❤️❤️🥰🥰🥰🥰

  • @jyotibandhara7481
    @jyotibandhara7481 5 หลายเดือนก่อน +1

    બહુજ સરસ ભજન છે 👌🏻👌🏻👌🏻👌🏻

  • @SmitaShah-b2s
    @SmitaShah-b2s 6 หลายเดือนก่อน

    Wah ....manjuben saras bhajn ❤️

  • @gitabenpatel7114
    @gitabenpatel7114 5 หลายเดือนก่อน +1

    👌👌👌

  • @mausamigandhi6551
    @mausamigandhi6551 5 หลายเดือนก่อน +2

    Very nice bhajan ❤👍⚘❤❤❤

  • @prafullamer9448
    @prafullamer9448 7 หลายเดือนก่อน +1

    Jai Shri Krishna vaikunth Bhajan mandal,,🙏🌹🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  7 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏🙏❤️🥰🥰

  • @AmitaTrivedi-g3d
    @AmitaTrivedi-g3d 7 หลายเดือนก่อน +2

    Amita trivedi vah bhu sras gayu mja aavi

  • @prafulchandravyas4675
    @prafulchandravyas4675 3 หลายเดือนก่อน +1

    Jay shree Krishna 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👍👍👍👍👍

  • @sp7artacademy4
    @sp7artacademy4 5 หลายเดือนก่อน +4

    Khub kub saras bhajan gavo chho aam bhajan gaye rakho ane bijane aanandma rakhjo. Tamara bhajan darroj yu tyub par sanbhaliae chhiae

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      ❤️🙏🙏🙏🙏🙏🥰

  • @Patelkaushaliy
    @Patelkaushaliy 7 หลายเดือนก่อน +1

    😊😊😊😊😊😊😊😊🥰🥰🥰🥰🥰🥰🥰

  • @pratikshajariwala130
    @pratikshajariwala130 3 หลายเดือนก่อน +1

    🙏Jaysree krishna

  • @jasumatiben5353
    @jasumatiben5353 5 หลายเดือนก่อน +1

    બહુ જ સરસ ગીત બનાવ્યુ છે.મોજ આવી ગઈ હો.

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 5 หลายเดือนก่อน +1

    Super bhajan che manjuben jsk om Shanti

  • @champaprajapati4201
    @champaprajapati4201 5 หลายเดือนก่อน +1

    Maja padi manjuben 😊😊

  • @mitadesai7104
    @mitadesai7104 6 หลายเดือนก่อน +1

    Jai shree krushna beno khubj suner bhajn gavo che .man anandit thi jay che.

    • @Manjubenghosh
      @Manjubenghosh  6 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏🥰🥰❤️🥰

  • @kalpanashah8159
    @kalpanashah8159 3 หลายเดือนก่อน +1

    Wah Manjuben bhu j sars gavo cho badhi baheno no bhu j hosthi gay che

    • @Manjubenghosh
      @Manjubenghosh  หลายเดือนก่อน +1

      ❤️❤️❤️🙏🙏🙏🙏

  • @meenabenpatel-jw2nq
    @meenabenpatel-jw2nq 6 หลายเดือนก่อน +3

    Q વાહ્ મંજુબેન ખૂબ સુંદર ભજન ગાયુ

  • @bhavnachauhan6607
    @bhavnachauhan6607 7 หลายเดือนก่อน +1

    Wah ben 😂

  • @bestrong9771
    @bestrong9771 2 หลายเดือนก่อน +1

    સર્વે બહેનો મારા ખુબ ખુબ અભીનંદન ભરૂચ

    • @Manjubenghosh
      @Manjubenghosh  หลายเดือนก่อน +1

      ❤️❤️❤️🙏🙏🙏

  • @KAVY_BAROT
    @KAVY_BAROT 28 วันที่ผ่านมา

    Tamaru bhajan block buster chahe🙏😘👌

  • @devangidhunofficial
    @devangidhunofficial 5 หลายเดือนก่อน +1

    🙏🙏👌👌👍👍

  • @mayabenjoshi1097
    @mayabenjoshi1097 29 วันที่ผ่านมา

    ખૂબ સરસ

  • @chhayabenrana5352
    @chhayabenrana5352 4 หลายเดือนก่อน +1

    👌👌 bahuj Sara's bhajan ben saras gayou

  • @RadhaKrishnaMandal-fj6pk
    @RadhaKrishnaMandal-fj6pk 7 หลายเดือนก่อน +3

    Bahut sundar bhajan che lakhine mokalo please ❤❤ 1:09

    • @Manjubenghosh
      @Manjubenghosh  7 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏🙏❤️🥰🥰🥰

  • @Patelkaushaliy
    @Patelkaushaliy 7 หลายเดือนก่อน +1

    Gavavata best jilva vara best😊❤

    • @Manjubenghosh
      @Manjubenghosh  7 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏❤️❤️❤️🥰

  • @rupalsolanki7905
    @rupalsolanki7905 7 หลายเดือนก่อน +1

    Jay shree krishna badha ne.
    Jordar bhajan gayu baki.
    Bhajan jota jota dakor ma vai gai....

    • @Manjubenghosh
      @Manjubenghosh  7 หลายเดือนก่อน +1

      😅🙏🙏🙏🙏🙏🥰❤️🥰🙏🙏🙏❤️

  • @ManishapatelPatel-xl8ct
    @ManishapatelPatel-xl8ct 7 หลายเดือนก่อน +1

    Jay shree Krishna🙏

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 4 หลายเดือนก่อน +3

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખૂબ જ સરસ

  • @champakpatel5216
    @champakpatel5216 หลายเดือนก่อน +1

    Super bhajan Ben jay shri Krishna 😆

    • @Manjubenghosh
      @Manjubenghosh  หลายเดือนก่อน +1

      ❤️❤️❤️🙏🙏🙏🥰

  • @arunapanchal8765
    @arunapanchal8765 6 หลายเดือนก่อน +1

    જય। રણછોડ। માખણ। ચોર

  • @harshapatel200
    @harshapatel200 7 หลายเดือนก่อน +1

    Bahuj sarad bhajan gayu manjuben.bahen jo shakya hoy yo Aaj rag ma umiya nu bhajan gai ne sambhlavjo.

    • @Manjubenghosh
      @Manjubenghosh  7 หลายเดือนก่อน +1

      ચોક્કસ કોશિશ કરીશું 🙏🙏🙏🙏❤️

    • @harshapatel200
      @harshapatel200 6 หลายเดือนก่อน

      @@Manjubenghosh Thanks ben 🙏 jay shree krishna 🙏

  • @mayapatel5808
    @mayapatel5808 2 หลายเดือนก่อน +1

    બહુ સરસ ભજન છે

    • @Manjubenghosh
      @Manjubenghosh  หลายเดือนก่อน +1

      🙏🙏🙏❤️❤️🥰

  • @parulbhagat420
    @parulbhagat420 3 หลายเดือนก่อน +1

    Dil ma utari lava javu ch

    • @Manjubenghosh
      @Manjubenghosh  หลายเดือนก่อน +1

      ❤️❤️❤️❤️🙏🙏🙏

  • @manjupatel2913
    @manjupatel2913 หลายเดือนก่อน

    Jsk jsn very nice bhajan

  • @MadhuDhamot
    @MadhuDhamot 2 หลายเดือนก่อน +4

    જય રણછોડ 🙏🙏🙏🙏🙏 રત્ન હેવન સોસાયટી બરોડા રાધા મંડળ મધુબેન તરફથી સર્વ બહેનો ને ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  หลายเดือนก่อน +1

      ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🥰🥰

  • @Call-y3k
    @Call-y3k 23 วันที่ผ่านมา

    Very nice👌👌👌

  • @UrmilaPatelJayShaniDevJayયુટી
    @UrmilaPatelJayShaniDevJayયુટી 2 หลายเดือนก่อน

    😢 રાધા તને આવો ખોળામાં બેસાડું ખોળામાં બેસાડું તને મેળામાં ફેર

  • @Shyam__mandal__Himmatnagar
    @Shyam__mandal__Himmatnagar 7 หลายเดือนก่อน +1

    Bhu srs bhajan gav cho Ben plz lakhi ne muko Jay Shree Krishna 🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  7 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏🙏❤️🥰🥰🥰

  • @bhavnavyas1101
    @bhavnavyas1101 7 หลายเดือนก่อน +1

    Ben.Mukeshbhattni.rachna.che.bhagtjinu.name.bolo.please.

    • @Manjubenghosh
      @Manjubenghosh  7 หลายเดือนก่อน +1

      કોઈ એ મને મોકલાવ્યું છે 🙏🙏🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  7 หลายเดือนก่อน +1

      તમે બ્રાહ્મણ છો તો મારા કરતાં વધારે જ્ઞાન હશે ભગવાન ને બધી જ ખબર છે આ કોણે ગાયું અને બનાવ્યું તો કોઈને જબરજસ્તી કરીને ને એમનું નામ કેમ બોલાવો છો. 🌹 (તમને થોડું ખોટું લાગે પણ આ વાત વિચારવા જેવી છે)🌹

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws 6 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ બહેનો. ખૂબ જ સુંદર રાગ માં ખૂબ જ સુંદર કિર્તન સાંભર્યું ખૂબ જ આનંદ થયો ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે હરિભક્તોને રતનબેન ના રાધે રાધે 💐🙏💐👌💐👍💐🚩💐🔱💐 આવા નવાં નવાં ભજનો સાંભળાવતા રહો

    • @Manjubenghosh
      @Manjubenghosh  6 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏🙏❤️❤️🙏🥰🥰

  • @bharatkumarmehta6809
    @bharatkumarmehta6809 7 หลายเดือนก่อน +1

    Voice braber sambhalato nthi to music ochhu karo

    • @Manjubenghosh
      @Manjubenghosh  7 หลายเดือนก่อน +1

      લખેલું છે 🙏🙏🙏

  • @PramilabenPatel-k2u
    @PramilabenPatel-k2u หลายเดือนก่อน +1

    Lakhelu nothii. Avatar. Please Laki me mokalo. Sara’s che

    • @Manjubenghosh
      @Manjubenghosh  หลายเดือนก่อน +1

      લખેલું છે 🙏 મોર ની ઉપર ક્લિક કરજો એટલે લખેલું આવશે

  • @varsharathod5124
    @varsharathod5124 7 หลายเดือนก่อน +1

    Varsha rathod❤wha

  • @kiritpatel2709
    @kiritpatel2709 7 หลายเดือนก่อน +1

    Jay ho Mukesh bhatt nu bhajan che

    • @Manjubenghosh
      @Manjubenghosh  7 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏🙏🙏❤️🥰🥰

  • @KiranPanchal-ww2vv
    @KiranPanchal-ww2vv 2 หลายเดือนก่อน +1

    Lakhi ne moklo

  • @jyotibenyagnik6309
    @jyotibenyagnik6309 4 หลายเดือนก่อน +1

    Jsk badi bhenone

    • @Manjubenghosh
      @Manjubenghosh  4 หลายเดือนก่อน +1

      ❤️🙏🙏🙏🙏🥰🥰🥰

  • @ritasheth3678
    @ritasheth3678 หลายเดือนก่อน

    Jsk,very,nice🙏🙏

  • @bhavananaik9323
    @bhavananaik9323 7 หลายเดือนก่อน +1

    ભજન સરસ છે લખી મોકલવા વિનંતી

    • @Manjubenghosh
      @Manjubenghosh  7 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏❤️🥰🥰

  • @jashwantkumarmehta4088
    @jashwantkumarmehta4088 หลายเดือนก่อน

    Vah Manjuben pan Lachine moklo

  • @ShitalPatel-nh3gk
    @ShitalPatel-nh3gk 7 หลายเดือนก่อน +1

    Bhajan lakhi ne muko please beno

  • @bhavnavyas1101
    @bhavnavyas1101 7 หลายเดือนก่อน +1

    Ben.tamri.kmari.bhajn.racvni.takt.nathi.mat.name.bolvu.joe.

    • @Manjubenghosh
      @Manjubenghosh  7 หลายเดือนก่อน +1

      મેં જાતે ૨૦૦ ભજન બનાવ્યા છે અમારી ચેનલ સર્ચ મારો સ્વ રચિત લખેલું છે 🙏🙏🙏🙏

  • @swatijoshi7242
    @swatijoshi7242 7 หลายเดือนก่อน +2

    Lakhao ne

  • @latamodi1256
    @latamodi1256 2 หลายเดือนก่อน +1

    Lakhi moklo niche to saru

  • @BhartiPatel-ct6uz
    @BhartiPatel-ct6uz 7 หลายเดือนก่อน +1

    Bhagan. Lkhine.. Muko

  • @jayabenmitali3135
    @jayabenmitali3135 7 หลายเดือนก่อน +1

    ભજન લખી ને મોકલો

  • @PramilabenPatel-k2u
    @PramilabenPatel-k2u หลายเดือนก่อน

    Give us inwriting please

  • @hansashah9657
    @hansashah9657 หลายเดือนก่อน

    भजन लगी मोकलो

  • @dakshapandhi1676
    @dakshapandhi1676 3 หลายเดือนก่อน +2

    Bahuj saras

    • @Manjubenghosh
      @Manjubenghosh  หลายเดือนก่อน +1

      ❤️❤️❤️🙏🙏🙏

  • @indubenchauhan7686
    @indubenchauhan7686 3 หลายเดือนก่อน +5

    વાહ મંજુબેન ભજન સરસ ગાયુ બધા જ બહેનો ને જય રણછોડ

    • @Manjubenghosh
      @Manjubenghosh  หลายเดือนก่อน +1

      ❤️❤️❤️❤️🙏🙏🙏🙏

  • @pratikshajariwala130
    @pratikshajariwala130 3 หลายเดือนก่อน +2

    Khub saras

  • @minakshibhatt5619
    @minakshibhatt5619 2 หลายเดือนก่อน +1

    Very nicebhajan

  • @parulpatel5205
    @parulpatel5205 หลายเดือนก่อน

    વેરી નાઇસ ભજન

  • @DarjiGeeta-k9l
    @DarjiGeeta-k9l หลายเดือนก่อน

    Very nice bhajan