🏵️કોઈથી નથી ડરવાના જેના રામ કરે રખવાળા 🏵️ લખેલું છે
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- કોઈથી નથી ડરવાના જેના રામ કરે રખવાળા
નરસિંહ મહેતાને જ્યારે જેલમાં પુરાયો છે
પહેરાવી ફુલડા ની માળા એના રામ કરે રખવાડા
🌹કોઈથી નથી.....
ભક્ત પ્રહલાદ ને ઉગારવા નરસિંહે નોર વધાર્યા છે
સ્તંભમાં દર્શન દીધા એના રામ કરે રખવાળા
🌹કોઈથી નથી...
બિલાડી ના બચ્ચા એ તમને પોકાર્યા છે
પોકાર સાંભળી દોડ્યા એના રામ કરે રખવાડા
🌹કોઈથી નથી....
ભરી સભામાં લાજ લુટાણી સતી એ પોકાર કર્યો
પોકાર સાંભળી દોડ્યા એના રામ કરે રખવાળા
🌹કોઈથી નથી....
ઝેરના કટોરા ભરીને રાણા મીરા ને પીવડાવે છે
અમૃત કેવા બનાવે એના રામ કરે રખવાડા
શકુ ને જાત્રાએ મોકલી ઘરનાં કામ કરતો જાય
પરોઢે પાણી ભરવા જાય છે એના રામ કરે રખવાડા
🌹કોઈથી નથી....
મધરાતે બોડાણા સાથે દ્વારકા છોડી જાય છે
ગાડુ કેવું ચલાવે એના રામ કરે રખવાળા
ભક્તોને જ્યારે ભીડ પડી છે ત્યારે તમને પોકાર્યા છે
દોડી દોડી વેલા આવે મારા રામ કરે રખવાળા
કોઈથી નથી ડરવાના જેના રામ કરે રખવાળા
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat#ram #radha #ramayan #entertainment #edit #instagram #india #travel #viralvideo #bhojpuri #music
Vah khub saras
Saras Jai shree ram 🙏
Jai shree krishna
વાહ મજુબેન ખુબસરસ
બહુ સુંદર ભજન છે
Bahuj saras jatli var sambhdiye game che 🙏👌
@@dakshapandhi1676 ❤️❤️❤️🙏🙏🙏
વાહ વાહ મંજુબેન દક્ષાબેન તમે ખુબ સરસ ભજન ગાવ છો જય શ્રી કૃષ્ણ
@@ashaparmar6496 ❤️❤️🙏🙏🙏
Sarash bhajan gayu manjuben .....parabhu sathe j che 🙏🙏🙏
❤️❤️❤️🙏🙏🙏🙏
Nice🎉🎉
Babu saras bhajan 6 ben
સરસ ભજન ગાયું છે
Khub saras manjuben
🙏🙏🙏🙏❤️❤️❤️
Wah.... Wah Super thi pn Uper ❤
🙏🙏🙏🙏❤️❤️
વાહ બહુ સરસ ભજનગાવછો
@@amitapatel9321 ❤️❤️🙏🙏🙏
વાહ મારા બેનો❤❤
🙏🙏🙏❤️❤️❤️
Bahu j mast gayu Manju ben
🙏🙏🙏🥰🥰🥰❤️❤️❤️❤️❤️
Khub saras
Nice
Super🙏🙏🙏
Thank you
Bahuj khub sundr bhajan gayu Manju ben jena ram kare rakhavada ❤❤❤❤❤
❤️❤️❤️🙏🙏🙏
Waah waaah
❤️❤️🙏🙏🙏
વાહ વાહ મંજુબેન મજા આવી ગયી જય રણછોડ❤❤
❤️❤️🙏🙏🙏
Superb ❤
Thanks 🤗
Jordar Beno maja aavi gai Jay shree ram 🙏
🙏🙏🙏❤️❤️🥰
વાહ વાહ મારી બહેનો 👍🙏🙏
🙏🙏🙏🙏❤️❤️
Jsk jsn wash waah Manjuben ane daxaben bhuj Sara’s bhajan gayu
Nice Nice bhajan gau 🎉🎉
Bahu saras Bhajan manjuben dhanyvad jay Sree krishana
@@khambhatikalavatiben6300 ❤️❤️🙏🙏🙏🙏🥰
Nicpe bhajan🙏🙏🙏
અદ્ભૂત રહ્યું 👌👌👍
❤️❤️🙏🙏🙏🙏🥰🥰🥰🥰
ખૂબ જ સરસ ભજન છે 👌👌🙏🙏
❤️❤️❤️❤️🙏🙏🙏
ખુબ જ સરસ ભજન છે મને બહુ ગમે છે કૈલાસ બેન ગોસ્વામી ના જય શ્રી રામ 🙏🙏 જય શ્રીકૃષ્ણ 🙏🙏 હું કાલે રાત્રે અયોધ્યા જયને આવી
@@kailashrameshgirigoswami8693 Oho❤️❤️❤️🙏🙏🙏🙏
@@kailashrameshgirigoswami8693 અમે આવતા મહિનાની 12 તારીખે જવાના છે
વ્હા ખુબજ સુંદર ભજન બેનો
❤️❤️❤️🙏🙏🙏
Hare hare
❤️❤️🙏🙏🙏🙏
Khub khub khub saras bhajan gayu chhe
Bahut Sundar bhajan🎉
❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏
Super
Thanks
Bhu mast che bhajan
❤️❤️❤️🙏🙏🙏🙏
Wah ben wah saras bhajan gayu ❤
Manju bahan Daksha Ben Bahu Saras bhajan Gao show Jay Shri Krishna
@@marvicpro173 ❤️❤️🙏🙏🙏
Very nice Bhajan 🙏
Nice bhajan manju Ben ❤
❤️❤️❤️🙏🙏🙏🙏
મંજુ બેન ખૂબ જ સુંદર ભજન ગાયૂ સાંભળીને બોવ જ આનંદ થયો
❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏
Very nice
Thanks
રામ કરે રખવાળા .્્્👌🫶❤️✌️👍
❤️❤️❤️🙏🙏🙏🙏
Super super Manju ben ram kare rakhvala mari mandal ni beno na
❤️❤️❤️❤️🙏🙏🙏🙏😘😘😘🥰🥰🥰🥰
👌👌🙏🏻🙏🏻🌹
એટલું સરસ ભજન હતું કે હું ભજન માં મુગ્ધ થઈ ગઈ ❤🎉 ખૂબ ખૂબ અભિનંદન સર્વ બહેનો ને મારા જય શ્રી કૃષ્ણ
ભક્તો ના આશીર્વાદ છે ❤️❤️🙏🥰❤️🙏🙏🙏
થેકયૂ મંજુ બેન બહુ જ સરસ ભજન 🙏
❤️❤️🙏🙏🙏🙏
આવા ગુણ ગાન ગાવા થી ભગવાન પણ રાજી થાય છે
હા❤️❤️❤️❤️🙏🙏🙏🙏
સુપર સુપર અપ્રતિમ...👌👌👌🫶🥰🌹🌹💐👍
❤️❤️🥰🥰🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏
Are wah ?
👌
👌🙏
🙏🙏❤️❤️❤️❤️
🙏જય શ્રી કૃષ્ણ જય રણછોડ રાધે રાધે 🙏👌👌👌👌👌ખૂબ સરસ 🎉🎉🎉🎉🎉
🙏🙏🙏❤️❤️❤️
Amita trivedi vah ben tmeto bhu sras gayu
🙏🙏🙏🙏❤️❤️❤️❤️
વાહ વાહ મંજુબેન દક્ષાબેન સરસ ભજન ગાયા હંમેશાં ગાતા રહો એવી શુભેચ્છા પાઠવું છુ જય શ્રીકૃષ્ણ ભગવતી બેન અમદાવાદ
❤️❤️🙏🙏🙏🙏 તમારા જેવા ભક્તોના આશીર્વાદ છે
M❤
❤️🙏
મજુબે નસરસભજનગાવછોઆવાભજનગાતારહેજો
👌🏾👌🏾👌🏾🙏🙏🙏🌹🌹
🙏🙏🙏❤️❤️❤️❤️🥰🥰
Jordar manjuben lakhi muko jay siyaram
🙏🙏🙏❤️❤️❤️
Thank u manjuben
Mari naiya par utaro mara samda re lakhi muko mane bav game
Bahu Sara’s Lakhelu ne mokalo please
Mare tmari beno ne madvu che
@@rasilakaka7411 ફોન કરી ને આવજો
Lakhi na muko saras cha
🙏🙏🙏🙏❤️❤️
અદ્ભૂત રહ્યું 👌👌👍
❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🥰🥰🥰
બહુ સરસ ભજન છે 👌👌
Nice