ભાઈઓ જય સ્વમિનારાયણ. આજ નું સેવા કાર્ય એકદમ ઉત્તમ. બધાજ દાતાઓ ને , તેમજ આપ ચારેય ભાઈઓ તેમજ પ્રયાગ ને ધન્યવાદ ને મહારાજ સ્વામિ આપ સર્વે ને ખૂબ બળિયા બનાવે ને તમારું સેવા કાર્ય અવિરત ચાલે. મંદિર માં સુંદર ભજન કીર્તન ... જય સ્વમિનારાયણ 🙏🌺
Koi ni help thi youtube ma badhi details nakhavi do phon number ne biji rite contact kari sake evi. Kmk ghana loko vlog ma jota hoi k number gotta hoi to ghana vlog ma hoi na hoi e thi channel ma kholi ne number k contact kari sake.
Jai Jinendra 🙏 very nice work Gulabbhai Rajubhai junior Raju it’s very nice u train Prayag.Thanks to doners who support u Vsh u get many more doners.
વાહ ગુલાબભાઈ અને રાજુભાઈ બકવાસ કરવા વાળા ભલે બકવાસ કરે બાકી તમારી સેવા ઉમદા છે ઈશ્વર તમને સહાય કરે .
જય શ્રી સ્વામિનારાયણ ગુલાબ કાકા અને રાજુભાઈ તમારી સેવા ને સલામ છે બેન ખુબજ રાજી થયા દિકરી ઓ ખુબજ રાજી થઈ એ જોઈ ને ખુબજ આનંદ થયો
ગુલાબ કાકા તમારું રાજુભાઈ નું ખુબ સારું કાર્ય કરો છો બેન જે મદદ કરી બહુજ ખુશી થય ભગવાન તમને લોકો ને આગળ વધારે શે
Jay swaminarayan both Bhai great work 🙏🙏🌹🌹🎉
ભાઈઓ જય સ્વમિનારાયણ. આજ નું સેવા કાર્ય એકદમ ઉત્તમ. બધાજ દાતાઓ ને , તેમજ આપ ચારેય ભાઈઓ તેમજ પ્રયાગ ને ધન્યવાદ ને મહારાજ સ્વામિ આપ સર્વે ને ખૂબ બળિયા બનાવે ને તમારું સેવા કાર્ય અવિરત ચાલે.
મંદિર માં સુંદર ભજન કીર્તન ...
જય સ્વમિનારાયણ 🙏🌺
જય, સ્વામિનારાયણ ગુલાબકાકા અને રાજુભાઇ બવ સરસ કાર્ય કરી રહ્યા છો
Very nice bhai god bless you jày Swaminarayan
બધા દાતા ને ભગવાન સુખી રાખે એવી પ્રાથના કરું છું જય સ્વામિનારાયણ
Great work Gulabbhai &Rajubhai 🙏🌹
ખુબ સરસ કાર્ય
4 bhai khub sari mehnat kare bhagwan jarur nondh le che
Jay Swaminarayan gulab bhai Raju Bhai
Jay Swaminarayan
Kem nilu bhai ne lagan nthi karava
Jay swaminarayan
Very nice volg Gulabbhai and Rajubhai 🎉tame khubj saru kam karo cho Pryag pan aa drkhine saru j shikhse🎉
Pi ramani saheb pan Sara sewabhavi che
Aa kon ? Kaya gam thi
Jay shree krishna
🙏🙏🙏
જય બાબા સ્વામિ
Nilesh bhai caste na che
Patel 🙏
Gulabbhai ane Rajubhai tamaru aa seva kary joi ne mari aankho ma pani aavi gayu😢Bhagvan tamne khubj puny aapse🎉
Jay Dan maharaj 🙏
જય સ્વામિનારાયણ
Bhagwan tamaru saru karse
Koi ni help thi youtube ma badhi details nakhavi do phon number ne biji rite contact kari sake evi. Kmk ghana loko vlog ma jota hoi k number gotta hoi to ghana vlog ma hoi na hoi e thi channel ma kholi ne number k contact kari sake.
જય સ્વામિનારાયણ લેડીસ ના નંબર અમે પૂછ્યું હોય એટલે અમે નાખતા નથી કેમકે લોકો પછી ખોટી રીતે હેરાન પણ કરતા હોય છે એટલા માટે
@GulabkakaRajuBhaivillage vastu leva mate pan contact joiye ne
Jay swaminarayan
🙏🙏🙏