બાળકો ના મામા | Khajurbhai | Jigli and Khajur | Nitin Jani | New Home | Khajur | Mehsana

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ธ.ค. 2024

ความคิดเห็น • 1K

  • @rajalrajal141
    @rajalrajal141 6 วันที่ผ่านมา +82

    ચાલો બધા સાથે મળીને ને 2..millon કરાવી દેવી ખજૂર ભાઈ ને આપડે તો પૈસા થી મદદ ના કરી શકીએ તો કંઈ નહિ પણ આવી રીતે તો મદદ કરવી મારા ખજૂર ભાઈ ને❤

  • @Sanju_B_Dabhi831
    @Sanju_B_Dabhi831 6 วันที่ผ่านมา +49

    દુનિયાના એક માત્ર એવા વ્યક્તિ જેના કોઈ દુશ્મન નથી... એ છે ખજૂર ભાઈ❤

  • @kagaddilip2507
    @kagaddilip2507 6 วันที่ผ่านมา +86

    ધન્ય છે તમારી માતાને કે આવા કળયુગ મા દાનેશ્વરી કર્ણ જેવા પુત્ર ને જન્મ આપ્યો ને કેવા ના સબ્દ નથી

  • @prahaladthakoredit6588
    @prahaladthakoredit6588 6 วันที่ผ่านมา +24

    વાહ રે ગરીબો ના બેલી.,... કયા સબ્દો માં વખાણ કરવા કોઈ શબ્દ નથી આના માટે

  • @druvubaravad5187
    @druvubaravad5187 6 วันที่ผ่านมา +49

    હે મારા દ્વારકાધીશ ખજૂરભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ જાજુ દે મારી માં ગાત્રાળ

  • @jayeshpatel9424
    @jayeshpatel9424 6 วันที่ผ่านมา +27

    આખા ગામ માં જોઈએ આવું ઘર નહિ બનાવ્યું હોય. અને તમે બીજા માટે આટલો ખર્ચો કરીને આટલુ સરસ ઘર બનાવ્યું. ખૂબ ખૂબ આભાર.. ભગવાન તમને એના કરતાં દસ ઘણું આપે. .🎉🎉🎉🎉🎉

  • @sagarvora6613
    @sagarvora6613 4 วันที่ผ่านมา +3

    🙏🏻હર હર મહાદેવ 🙏🏻
    વાહ ખજૂર ભાઈ વાહ
    અતી ઉત્તમ અને અતિ ભવ્ય સુંદર ઘર બનાવ્યું છે. આવુ ઘર કોઈ કોન્ટ્રાકટર પણ ના બનાવી શકે. તમારાં માં બાપ ને ધન્ય છે કે આવા શ્રવણ જેવા દીકરા મળ્યા. બસ આવી રીતે ગરીબની મદદ કરતા રહેજો ભગવાન ભોળાનાથ તમને તમારા આખા પરિવારને તમારી આખી ટીમને સદા સુખી સમૃદ્ધ અને નિરોગી રાખી જીવનમાં ખૂબજ પ્રગતિ કરાવે તેવી દિલથી શુભેચ્છા.

  • @KrishnabaSolanki-l1h
    @KrishnabaSolanki-l1h 6 วันที่ผ่านมา +11

    વાહ ભાઈ ભગવાન તમને 1000. વરસ ના કરે અને યુગો યુગ તને માણસ નો અવતાર આપે એવી ભાગના ને પ્રાર્થના ખજુભાઈ તમને લાખ લાખ વંદન

  • @jdgaming8599
    @jdgaming8599 5 วันที่ผ่านมา +7

    Aa vakhate ghar aek dam aalag j banavyu se very nice 👍🏼👍🏼👍🏼

  • @sanjupargi7323
    @sanjupargi7323 6 วันที่ผ่านมา +17

    ખરેખર ભગવાન ને પુજવાની જરૂર નહીં ભગવાન તો આપણી સામે છે ખજુરભાઈ🙏

  • @lalubhathakor7949
    @lalubhathakor7949 6 วันที่ผ่านมา +11

    લાખ લાખ વંદન છે ગરીબો ના બેલી ખજુર ભાઇ ને 🙏 મહાદેવ સદાય તમને ખુશ રાખે 😊અને ખુબ પ્રગતિ કરો ભાઇ 😊

  • @promodlimbadiya8058
    @promodlimbadiya8058 6 วันที่ผ่านมา +20

    મકાનનું કામ ગઢડા જ્યારે હાલતું તમારે તારે હું સેવામાં હતો છોટુ દાદા હારે અને ભીખા દાદા મુલાકાત થઈ

  • @lalit.thakor.1112
    @lalit.thakor.1112 5 วันที่ผ่านมา +6

    ખૂબ ખૂબ અભિનંદન તમને અને તમારી ટીમ ને❤🎉🎉🎉

  • @vajaparesh1891
    @vajaparesh1891 6 วันที่ผ่านมา +17

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻🙇🏻❤️

  • @ShriGaneshOfficial.
    @ShriGaneshOfficial. 6 วันที่ผ่านมา +21

    વાહ રે વાહ ખજૂર ભાઈ ગરીબોના બેલી

  • @ramanaashish118
    @ramanaashish118 6 วันที่ผ่านมา +13

    જય માતાજી ❤❤❤
    હર હર મહાદેવ ❤❤❤

  • @jayeshthakorjayeshthakor802
    @jayeshthakorjayeshthakor802 6 วันที่ผ่านมา +13

    ખજૂરભાઈ મારે 10,000 ની જરૂર છે ધંધો કરવા માટે હા મારા ભગવાન ફૂલ સપોર્ટ❤❤❤❤❤

  • @heenakukadia7657
    @heenakukadia7657 6 วันที่ผ่านมา +7

    વાહ મસ્ત બની ઘર 🏠 આવો ઘર ઇન્ડિયામાં નથી કલર એકદમ મસ્ત છે ફર્નિચર નું કામ મસ્ત સોંગ❤થી કવિ બોવબોવ મસ્ત છે ભગવાન તમારી મનોકામના પૂરી કરે ખુસ રહો મસ્ત રહો સદા આનંદમાં રહો🎉🎉

  • @suryaveerkhachar
    @suryaveerkhachar 6 วันที่ผ่านมา +6

    ફુલ સપોર્ટ ખજૂરભાઈ

  • @ImtiyajAgvan-ib5ke
    @ImtiyajAgvan-ib5ke 6 วันที่ผ่านมา +8

    હકીકતે મને બોલવા માટે સબ્દો ખૂટે છે ખજુર ભાઈ હુ સૂ બોલૂ મને રડૂ આવેછે તમે હકીકતે લોકોની કેટલી મદદ કરોછો આ છોકરાવ કેટલા રાજી થયા ભગવાન તમને આવી રીતે બધાની મદદ કરવાની પ્રાર્થના કરુછૂ કે ખજુર ભાઈને 10 ગનૂ આપ તે બધાની મમદ કરે

  • @SOHAMSTUDIOSEDARDAOFFICIAL
    @SOHAMSTUDIOSEDARDAOFFICIAL 6 วันที่ผ่านมา +4

    વાહ વાહ મારો સાહેબ કાંઈ નો ઘટે હો
    બોવ સારું ઘર બનાવ્યું છે નીતિનભાઈ જાની તમારી ટીમ

  • @chavdalalsinh6210
    @chavdalalsinh6210 6 วันที่ผ่านมา +6

    ખજૂર ભાઈ ભગવાન નથી પણ માણસ છે . આપણે ભગવાન ને પ્રાર્થના કરીએ કે તેને સાચવે 100 વર્ષનો થા

  • @mojemoj-is7cv
    @mojemoj-is7cv 6 วันที่ผ่านมา +3

    જય ગોપનાથ ખજુર ભાઈ ખુબ સરસ ભાઈ
    જેટલુ તમારા માટે લખુ એટલુ ઓસુ છે જય ગણપતિ દાદા

  • @MukeshjithakorMukeshjith-qf2dy
    @MukeshjithakorMukeshjith-qf2dy 6 วันที่ผ่านมา +13

    જય માતાજી ખજુરભાઈ મુકેશ ઠાકોર પાટણ

  • @rathodparesh5390
    @rathodparesh5390 6 วันที่ผ่านมา +5

    જય શ્રી કૃષ્ણ ❤ અન્નપૂર્ણા સીંગ તેલ ❤🎉🎉 માર્કેટ માં ધુમ ❤

  • @JayeshganvitGanvitjayesh
    @JayeshganvitGanvitjayesh 6 วันที่ผ่านมา +3

    ખુબ સરસ કામ કરો છો ભાઈ અમે ઘેર બનાવાના છે વધારે તો નહિ પણ એક ટોયલેટ ની સગવડ કરી આપજો કારણકે અમારે ત્યાં ના પડોશી મારા ઘરે રહે છે એને ચાલી શકાતું નથી એમ છે તો એમના માટે આટલી મદદ કરશો રહેવા માટે સાદુ ચાલશે ખજુરભાઈ આટલી મદદ કરજો🙏🙏🙏જય માતાજી

  • @teenashah260
    @teenashah260 6 วันที่ผ่านมา +4

    નિતિન ભાઇ જાની ખજુર ભાઇ ખુબ જ સરસ સેવા કરો છો ખુબ આગળ વધો એવી ભગવાન ને પ્રાર્થના 🙏🙏🙏🙏🥳

  • @GohilRamesh-o7b
    @GohilRamesh-o7b 4 วันที่ผ่านมา +2

    બાપા સીતારામ જય માતાજી સરસ છે ખજુરભાઈ એમા કાય નો ઘટે ભગવાન તમને 1000 વરસ ના કરે એવી પ્રાર્થના કરીયે

  • @nareshbumbadiya4876
    @nareshbumbadiya4876 6 วันที่ผ่านมา +3

    ધન્ય છે ખજૂરભાઈ અને તમારી સમગ્ર ટીમને માઁ અંબા તમને આવા કાર્યો કરવા માટે હંમેશા સ્વસ્થ રાખે 🙏🙏

  • @AvadhDigitalStudio
    @AvadhDigitalStudio 6 วันที่ผ่านมา +3

    વાહ સરસ અમેરિકન ગુજરાતી ઘર મસ્ત બનીયું છેઃ

  • @yogeshvalay170
    @yogeshvalay170 6 วันที่ผ่านมา +3

    જય માતાજી 🙏 ખૂબ સરસ સેવા...🙏

  • @manojdabhi7847
    @manojdabhi7847 6 วันที่ผ่านมา +7

    ખુબ સરસ કામ ખજૂરભાઈ જય શ્રી કૃષ્ણ રાધે રાધે🎉🎉🎉

  • @sanjayporiya7401
    @sanjayporiya7401 6 วันที่ผ่านมา +3

    અદભુત નીતિન ભાઈ ❤❤❤વિચાર ની બહાર નું બનાવ્યું ઘર 🙏🏿🙏🏿🙏🏿🙏🏿જય સોમનાથ 🙏🏿

  • @sureshkhant5555
    @sureshkhant5555 6 วันที่ผ่านมา +8

    વાહ અમેરિકન સ્ટ્રક્ચર જેવું છે

  • @HopefulDolphin-zd7nl
    @HopefulDolphin-zd7nl 6 วันที่ผ่านมา +5

    એક નંબર ભાઈ મજા આવી ગઈ તમારૂં કામ એટલે રામ ની લકીર

  • @JIGNESHPRAJAPATIOFFICIAL
    @JIGNESHPRAJAPATIOFFICIAL 5 วันที่ผ่านมา +1

    ❤ ખુબ સરસ મકાન 🏢 છે ખજુર ભાઈ માતાજી તમને લાંબુ આયુષ્ય આપે અને આવા જ કામ કરતા રહો ❤ જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏

  • @Manish_Furniture_Mall_kalawad
    @Manish_Furniture_Mall_kalawad 6 วันที่ผ่านมา +7

    ખૂબ જ સરસ ઘર બનાવ્યુ નીતિન ભાઈ

  • @dvdabhi
    @dvdabhi 6 วันที่ผ่านมา +28

    કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે ❤❤❤

  • @PrakashPatni-l2j
    @PrakashPatni-l2j 6 วันที่ผ่านมา +14

    વાહ ખજૂર ભાઈ વાહ

  • @rudy122775
    @rudy122775 6 วันที่ผ่านมา +6

    Bhai kharekhar khub saru karya Karo chho khajurbhai tame Ane tamari team dhanya chho
    Jay mataji 🙏

  • @anilpatel1398
    @anilpatel1398 6 วันที่ผ่านมา +6

    ધન્ય છે ખજૂર ભાઈ ને તેમની ટીમને

  • @rohitthakor3437
    @rohitthakor3437 6 วันที่ผ่านมา +2

    ખજુર ભાઇ ને લાખ લાખ વંદન કરું છું ⚘

  • @kanumsoanki4379
    @kanumsoanki4379 6 วันที่ผ่านมา +4

    જય જય ગરવી ગુજરાત ગરીબોનાં ભગવાન એવાં ખજુર ભાઈ ને કરોડો વંદન કરીએ છીએ જય માતાજી ખજુર ભાઈ ને 🙏💞🙏💞🙏💞. .... 8 / 12 / 2024 રવિવાર

  • @ketanshyal2544
    @ketanshyal2544 6 วันที่ผ่านมา +2

    ગરીબોનો મશીહા_લાખ લાખ વંદન તમારી જનેતા ને, કે તમારા જેવા વીર પુરુષ ને જન્મ આપ્યો_💖🙏

  • @ParvinbhaiVagadiya-z6h
    @ParvinbhaiVagadiya-z6h 6 วันที่ผ่านมา +3

    આખી ગુજરાત નો રાજા ખજૂરભાઈ❤ ભગવાન સમાન છે

  • @NARESHUNECHAVLOG
    @NARESHUNECHAVLOG 5 วันที่ผ่านมา

    જયાં ખુદ ભગવાન રચિતા છે ને ત્યાં કંઈ પણ ખોટ ના હોય સાહેબ....
    લાખ લાખ વંદન કરીએ છીએ ❤❤❤ શ્રી નીતિનભાઈ જાની સર ને..........

  • @cktalanishorts3186
    @cktalanishorts3186 6 วันที่ผ่านมา +6

    ખરેખર આ જગત માં ત્રણ દીકરી ના હાચા મામા એટલે ખજૂર મામા

  • @damubenjani8681
    @damubenjani8681 6 วันที่ผ่านมา +2

    ખજૂરભાઈ જે ભોળાનાથ કુળદેવી માં સુખ શાંતિ આપે સિહોરી❤❤❤❤❤

  • @ravinaran10patel
    @ravinaran10patel 6 วันที่ผ่านมา +8

    Nitin bhai khub j saras kaam Kari rahya che
    Thank you 🙏🙏

  • @MukeshThakor-q3b2y
    @MukeshThakor-q3b2y 6 วันที่ผ่านมา +2

    જય માતાજી 🙏 ખજુરભાઈ અને તરૂણભાઈ સરસ ધન્યવાદ ખુબ ખુબ અભિનંદન

  • @khodalrajofficial
    @khodalrajofficial 6 วันที่ผ่านมา +166

    કોણ કોણ ખજૂર ભાઈ ને ગરીબોના ભગવાન માને છે

    • @vijayvyas7304
      @vijayvyas7304 6 วันที่ผ่านมา +3

      હું

    • @hetmalthakor8176
      @hetmalthakor8176 6 วันที่ผ่านมา +2

      હું

    • @naginpatel4800
      @naginpatel4800 6 วันที่ผ่านมา +2

      ❤️❤️

    • @KinnariPatel-mz4uj
      @KinnariPatel-mz4uj 5 วันที่ผ่านมา +2

      Happy marriage anniversary khajur Bhai Ane bhabhi ji 🎉❤

    • @JD_02-r2e
      @JD_02-r2e 4 วันที่ผ่านมา

      ભગવાન ગરીબોના જ હોય છે અમીરોના લગભગ ભગવાન જ નથી હોતા

  • @kalpeshkumarrathwa7019
    @kalpeshkumarrathwa7019 6 วันที่ผ่านมา +1

    ખજુર ભાઈ માણસ ના અવતારમાં ક્રિષ્ના પરમાત્મા નું રૂપ છે... 🙏

  • @DevSabad
    @DevSabad 6 วันที่ผ่านมา +5

    બવ સરસ છે ખજૂર ભાઈ ઘણૂ જીવો મારા વીરા 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @manharrathva9128
    @manharrathva9128 4 วันที่ผ่านมา +1

    ખૂબ ખૂબ અભિનંદન ખજૂરભાઈ તમને તમારી ટીમને...... ગણપતિ બાપા મોરયા

  • @SubhashChaudhari-w7v
    @SubhashChaudhari-w7v 6 วันที่ผ่านมา +4

    ❤खजुर भाई तमे खरे खर गरीबो ना भगवान छो ओम गणेशाई नम ।❤

  • @kishansbaraiya620
    @kishansbaraiya620 5 วันที่ผ่านมา +2

    Jordar ekdam mast

  • @darjiravi3417
    @darjiravi3417 6 วันที่ผ่านมา +3

    જય ગુરુદેવ જય દ્વારકાધીશ ખજૂર ભાઈ

  • @ROYALFAMILY277
    @ROYALFAMILY277 6 วันที่ผ่านมา +2

    ખજુર ભાઈ જોરદાર ઘર બનાવુ ખજુર ભાઈ કાઈ પણ ધટે નય હો જય હો જાની દાદા ❤

  • @sejalsharma8307
    @sejalsharma8307 6 วันที่ผ่านมา +3

    Bau j mast gar banayu vah khajur bhai vahhh maro bhai 🎉

  • @rajubhaipatelparneradayrob8641
    @rajubhaipatelparneradayrob8641 6 วันที่ผ่านมา +2

    જય માતાજી 🙏 જય શ્રી કૃષ્ણ 🙏..જય હો પ્રભુ 🙏ખજૂરભાઈ.....

  • @DevenBavaliya
    @DevenBavaliya 6 วันที่ผ่านมา +4

    Va mama va Jay Shree ram❤❤❤❤

  • @ketanshyal2544
    @ketanshyal2544 6 วันที่ผ่านมา +2

    ખૂબ જ સરસ ઘર બનાવુ છે નિતિન ભાઇ🙏💪❤

  • @mohitbharwad1015
    @mohitbharwad1015 6 วันที่ผ่านมา +5

    Vah nitin bhai mov saru ghar se tamari aane tamari team ni menat bov sari se
    Aavu ghar to maru pan nati bov jordar ❤

  • @NareshBhai-i8i
    @NareshBhai-i8i 6 วันที่ผ่านมา +2

    જય માતાજી...... ખજૂર ભાઈ .....❤

  • @mittaljoshi8051
    @mittaljoshi8051 6 วันที่ผ่านมา +4

    જોરદાર બનાવ્યું મારા વીરા🎉

  • @veerbharvad799
    @veerbharvad799 6 วันที่ผ่านมา +3

    Jay dwarkadhish vala ❤❤

  • @Bhavesh_Tank20
    @Bhavesh_Tank20 6 วันที่ผ่านมา +1

    જેવુ તમે અમેરિકા મા જોયુ તેવું તમે બનાવ્યું છે ખુબજ સરસ છે ❤❤

  • @DOSTI_GJ4_VLOG
    @DOSTI_GJ4_VLOG 6 วันที่ผ่านมา +3

    જલને વાલા જલતે રહો આપ આગળ વધો હમ તુમ્હારે સાથ હે

  • @shaileshthakor1564
    @shaileshthakor1564 5 วันที่ผ่านมา

    ખુબ સરસ બનાવ્યું છે ખજૂરભાઈ તમારા વખાણ કરું એટલા ઓછા છે ભાઈ ખૂબ ખૂબ આગળ પ્રગતિ કરો એવી અમારે ભગવાનને પ્રાર્થના છે કે મારા ખજૂરભાઈ ને બહુ આગળ પહોંચાડજો અને ખૂબ આગળ પહોંચાડજો

  • @BARAIYAHANUBHAI-io9tr
    @BARAIYAHANUBHAI-io9tr 6 วันที่ผ่านมา +3

    જય શ્રી કૃષ્ણ ભાઈ ખજૂરભાઈ

  • @kapilgoswami8477-NKD
    @kapilgoswami8477-NKD 4 วันที่ผ่านมา +1

    જય હો મારા મહાદેવ ના અવતાર ખજૂરભાઈ અને તરુણભાઈ

  • @dineshambaliya5656
    @dineshambaliya5656 6 วันที่ผ่านมา +3

    જય માતાજી ખજુર ભાઈ ખુબસુદર અતી સુંદર

  • @AshvinBaria-m2i
    @AshvinBaria-m2i 6 วันที่ผ่านมา +1

    હે મારા બાપા સીતારામ વાલા ખજુરભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ જાદુ દે આગળ આપે🎉

  • @rahulmakvana53
    @rahulmakvana53 6 วันที่ผ่านมา +3

    જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ 🙏🙏🙏

  • @vidhyavaja7725
    @vidhyavaja7725 6 วันที่ผ่านมา +2

    ખજૂરભાઈ તમે જે લોકો માટે નિસ્વાર્થ ભાવે જે ઘર બનાવો છો તે બધાજ બવ જ સારા જ હોય છે. પણ આ ઘર બવ જ સારુ બનાવ્યું છે. ભગવાન તમને જાજુ આપે. 😇🙏🏻

  • @bhaveshabhai-kp8uo
    @bhaveshabhai-kp8uo 6 วันที่ผ่านมา +4

    જય માતાજી જય દ્વારકાધીશ ખજૂરભાઈ ને કોણ ભગવાન માંને છે ❤

  • @a.k.solankisolanki8963
    @a.k.solankisolanki8963 4 วันที่ผ่านมา +1

    Big fan of the khajur bhai ❤❤❤

  • @geetashah9244
    @geetashah9244 6 วันที่ผ่านมา +3

    Jay Shree krushna Good work God bless you congratulations

  • @prashantvasava3530
    @prashantvasava3530 6 วันที่ผ่านมา +2

    Khub j jordar kam che khajur bhai 🙏🙏🙏👍

  • @patelvijay1691
    @patelvijay1691 6 วันที่ผ่านมา +4

    Mst ghar che sir ❤

  • @KirtiThakor-ns3tj
    @KirtiThakor-ns3tj 4 วันที่ผ่านมา

    ખુબ ખુબ અભિનંદન તમને અને તમારી ટીમ ને.ખજુરભાઈ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ThakorMahadev-se5qd
    @ThakorMahadev-se5qd 6 วันที่ผ่านมา +4

    જયશ્રી રામ

  • @Krishu_R
    @Krishu_R 6 วันที่ผ่านมา +2

    Wah bhai khub saras, God bless you, and God bless everyone

  • @thakormukesh8010
    @thakormukesh8010 6 วันที่ผ่านมา +4

    હર હર મહાદેવ 🙏

  • @jyotibhagora8464
    @jyotibhagora8464 6 วันที่ผ่านมา +2

    Nitin bhai gar khubaj saras banavyu che. Bhagwan hamesha tamne khush rakhe 🙏

  • @VanrajbhaiParmar-yi4zw
    @VanrajbhaiParmar-yi4zw 6 วันที่ผ่านมา +3

    Jay mataji big bro ❤❤❤

  • @yashvanshc1082
    @yashvanshc1082 4 วันที่ผ่านมา

    ખૂબ ખૂબ અભિનંદન ખજુર ભાઈને અને તમારી ટીમને

  • @promodlimbadiya8058
    @promodlimbadiya8058 6 วันที่ผ่านมา +4

    જય માતાજી નિતીન ભાઈ મારી કોમેન્ટ વાંચ્યો જરૂર મારા વતી બે શબ્દ લોકો સુધી પહોંચાડજો

  • @ParamUpadhyay-wq2pf
    @ParamUpadhyay-wq2pf 6 วันที่ผ่านมา +2

    Wah mast bnigyu Kinjal nu ghar. Kitchen nu furniture bov j mast lage chhe.

  • @bhimjilakum
    @bhimjilakum 6 วันที่ผ่านมา +4

    જય સીયારામ

  • @Gopi_nanecha_01
    @Gopi_nanecha_01 6 วันที่ผ่านมา +2

    Khub saras banavu khujur bhai 😊

  • @Pathu_gamer
    @Pathu_gamer 6 วันที่ผ่านมา +4

    Jay Dwarkadhish ❤❤❤

  • @tarunabendesai5103
    @tarunabendesai5103 6 วันที่ผ่านมา +2

    Jay mataji khaju Bhai 🙏

  • @Pathu_gamer
    @Pathu_gamer 6 วันที่ผ่านมา +4

    Jay khodal maa ❤❤❤

  • @arsakhra9353
    @arsakhra9353 6 วันที่ผ่านมา +2

    વાહ ખૂબ સરસ જય માતાજી ભાઈ

  • @akashvloger1779
    @akashvloger1779 6 วันที่ผ่านมา +8

    કોને કોને ખજૂર ભાઈ ને મળવા ની ઇરછા છે ❤🎉

    • @KaranKaran-kh8ij
      @KaranKaran-kh8ij 6 วันที่ผ่านมา

      મારેમલવુછેખજુરભાઈને 5:26

  • @ShantidineshDaki
    @ShantidineshDaki 6 วันที่ผ่านมา +2

    સુપર સે સુપર ખજૂર ભાઈ મસ્ત બહુ

  • @Comedyabho111
    @Comedyabho111 6 วันที่ผ่านมา +4

    જોરદાર ઘર હો

  • @chiragchauhan8924
    @chiragchauhan8924 6 วันที่ผ่านมา +2

    I house ni style ekdam perfect che

  • @gj_41
    @gj_41 6 วันที่ผ่านมา +2

    Khubaj saras
    Jai mataji jay shree krushna