માસૂમ નુ સુબોલેસે કોલ રેકોડીગ વાયરલ ગબ્બર ઠાકોર ને સુ બોલો માસૂમ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • เพลง

ความคิดเห็น • 234

  • @pradhanjithakor6527
    @pradhanjithakor6527 ปีที่แล้ว +72

    કલાકાર બની ગયા પછી તો હજારો લોકો દોડતા આવે પણ ગરીબના છોકરાને મદદ કરનાર ગબ્બર ઠાકોર ભગવાન ક્યારેય તારી પડતી નહિ આવવા દે... ગરીબની મદદ કરનાર ગબ્બર ઠાકોરનો માતાજી કાયમ ચડતો દાડો રાખશે... જય માતાજી જય સદારામ બાપા.... આકોલીથી પ્રધાનજી ઠાકોરના જય માતાજી, ગબ્બરજી 🙏🏻🙏🏻

  • @sanjaychhatraliyaofficial
    @sanjaychhatraliyaofficial ปีที่แล้ว +13

    વાહ ગબ્બર ભાઈ હાલ ભાઈ બવ ખુશ છે એ. તમારા કારણે ભાઈ હાલ e ભાઈ માસૂમ બવ ખુશ છે ભાઈ તમારા કારણે એની વાત પરથી લાગે છે❤❤❤❤

  • @રાહુલઠાકોરસિંગર
    @રાહુલઠાકોરસિંગર ปีที่แล้ว +8

    ગબ્બર ભાઈ માં અખત તમને ખુબ આગર વધારે ગરીબ ની મદદ કરવા માટે

  • @RajaSadhiMusic
    @RajaSadhiMusic ปีที่แล้ว +61

    જય અખત માં ખુબ સપોર્ટ ક્યો ગબ્બર ભાઈ એ ગબ્બર ભાઈ નુ સપનું પુરુ ❤❤❤❤❤❤❤❤ થાસે

  • @thakorstudio5142
    @thakorstudio5142 ปีที่แล้ว +21

    🚩🚩ગબ્બર ભાઈ ઠાકોર આવીજ રીતે ગરીબ લોકો ને મદદ કરતા રહેજો માં અખત જહું તમને ગણું આપશે 🙏🙏

  • @MahendraThakor-po8ft
    @MahendraThakor-po8ft ปีที่แล้ว +101

    આજે મેં આ રેકોર્ડિંગ સાંભળ્યું ત્યારે એટલો મને બહુ આનંદ આવ્યો કે ગરીબ નું કામ કરવાથી ભગવાન આપણા ને ખુશ રાખે છે

  • @babubhaijadav-sg9oc
    @babubhaijadav-sg9oc ปีที่แล้ว +111

    હું આલ્બમ કામ કરું છું મારું નામ બાબુભાઈ જાદવ એક્ટર ગામ હરિપુરા સુરેન્દ્રનગર જીલ્લા નું પાટડી તાલુકા નું હું બેવફા ના દુહો ગાવું શું પ્રેમ ના દુહો ગાવું શું હું ડાયલોગ પણ બોલું છું હું

  • @bharatbhoiraj9951
    @bharatbhoiraj9951 ปีที่แล้ว +39

    ખૂબ સરસ વાત કરી ગબ્બર ભાઈ જય માતાજી

  • @SureshSuresh-vt1ov
    @SureshSuresh-vt1ov ปีที่แล้ว +28

    ખુબ આગળ વધારો ગબ્બર ભાઈ આ ભાઈ કેમ કે તમે સ્પોર્ટ્સ કરશો તો જરૂર આગળ વધશે

  • @BaladevThakorThakor
    @BaladevThakorThakor ปีที่แล้ว +33

    જય.માતાજી. ગબ્બરભાઈ.માસુમભાઈ🙏

  • @mahakali-fc6ko
    @mahakali-fc6ko ปีที่แล้ว +22

    સુપર આરતી ગાવો છો જય શ્રી મહાકાલી માં પાવાવાળી તમને બહુ આગળ લાવે

  • @kanchankhantentertainment1939
    @kanchankhantentertainment1939 ปีที่แล้ว +40

    ગબ્બર ભાઈ અમને પણ મોકો આપો ગીત ગાવાનો ભાઈ ..

    • @gujjuloveguru2785
      @gujjuloveguru2785 ปีที่แล้ว +5

      આપશે વાલા ત્યા ઘણા બધા મિત્રો આવે છે તો થોડાક સમય મા તમે પણ આવશો😘😘

  • @mukeshchaudhary6164
    @mukeshchaudhary6164 ปีที่แล้ว +36

    વાહ ગબર ભાઈ તમે ધન્ય છો

  • @meruthakorofficial6354
    @meruthakorofficial6354 ปีที่แล้ว +5

    🙏જય માતાજી ગબ્બર ભાઈ જય શ્રી મહાકાળી માં હર પલ ખુશ રાએ એવી પ્રાથના બધાને જરૂર મુલાકાત લેસુ ગબ્બર ભાઈ જય માતાજી 🙏

  • @user-rh4se6hq2w
    @user-rh4se6hq2w ปีที่แล้ว +27

    જય માતાજી ફૂલ સપોટ મોજ કરો ।।।।।।।💘💘💘

  • @harishvirgama3501
    @harishvirgama3501 ปีที่แล้ว +30

    માસુમ ભાઈ તુમ આગે બઢો હંમેશા તુમ્હારે સાથ સહકાર આપવા તૈયાર છે

  • @jayhogogadigital9879
    @jayhogogadigital9879 ปีที่แล้ว +26

    સિંગર ગૌતમ ઠાકોર ડૅકા થી ફુલ સપૉટ છે ભાઈ❤❤❤❤❤

  • @janvithakoroffichal9171
    @janvithakoroffichal9171 ปีที่แล้ว +24

    જય માતાજી ગબ્બરભાઈ કેમ છો ૯૫૧૦૯૩૫૫૦૬

  • @bharatdesairabari2241
    @bharatdesairabari2241 ปีที่แล้ว +7

    ગબ્બર ભાઇ તમને તો ખરેખર ધન્ય છે આવા લોકોને સાચવવા એય પોજરા વગર

  • @user-py6vo7vz7c
    @user-py6vo7vz7c ปีที่แล้ว +22

    જય શ્રી બ્રહ્માણી માતાજી

  • @user-sy7qt1iu7q
    @user-sy7qt1iu7q ปีที่แล้ว +11

    સિંગર મહેન્દ્ર ઠાકોર મોરવાડા થી હુ ઇંસ્ટાગ્રામ ઉપર પણ કોમેન્ટ કરુછુ તમને

  • @maheshbaria4449
    @maheshbaria4449 ปีที่แล้ว +8

    ખુબ ખુબ આગળ વધો ભાઈ❤ માં મેલડી નો હાથ માથે
    હોય તો નોડેનસલ🎉 સિંગર મહેશ બારીઆ તરફથી ફુલ સપોર્ટ ગામ દેવગઢ બારિયા

  • @nareshthakor3684
    @nareshthakor3684 ปีที่แล้ว +30

    માસુમ ભાઈ તારે હાલ ને હાલ વિક્રમ ઠાકોરને પણ વટી જાવું

    • @gujjuloveguru2785
      @gujjuloveguru2785 ปีที่แล้ว +4

      વટી જાશે🎉🎉

    • @sonyofficial4553
      @sonyofficial4553 ปีที่แล้ว +1

      ​@@gujjuloveguru2785રાઇટ વાત છે ગુજ્જુ ભાઈ

    • @vikram__111
      @vikram__111 ปีที่แล้ว

      @@gujjuloveguru2785 100%

  • @Pravinstudio6276
    @Pravinstudio6276 ปีที่แล้ว +4

    ગબ્બર ભાઈ એ નાના કલાકારો બહુ સારો સપોર્ટ કર્યો છે

  • @chetanranaofficial
    @chetanranaofficial ปีที่แล้ว +19

    ગબ્બર ઠાકોર મને તો તમે બચપણથી ગમી ગયા છો

  • @user-es5jq6pn1e
    @user-es5jq6pn1e ปีที่แล้ว +30

    ગબ્બરભાઈ એ બહુ સારા માણસ છે

  • @sanjayofficail9805
    @sanjayofficail9805 ปีที่แล้ว +41

    ફૂલ સપોર્ટ ❤🙏

  • @dineshsolankideesa1255
    @dineshsolankideesa1255 ปีที่แล้ว +3

    Very nice voice is good 👍 masum Bhai..

  • @bvzankar1276
    @bvzankar1276 ปีที่แล้ว +2

    गबर भया लाख लाख तोपो कि सलाम मेरी ओर से आप खूब प्रगती करो
    जय माताजी भया

  • @chetanranaofficial
    @chetanranaofficial ปีที่แล้ว +27

    જય માતાજી ગબ્બર ઠાકોર માસુમ ભાઈ

  • @b.k.boys143
    @b.k.boys143 ปีที่แล้ว +5

    હા મારા ભાઈ હા ગબ્બર ભાઈ ફુલ સ્ફોટ

  • @manilalguda454
    @manilalguda454 11 หลายเดือนก่อน +3

    जय माताजी

  • @ZALARAJDIPSINH455
    @ZALARAJDIPSINH455 ปีที่แล้ว +9

    पहाड़ों से निकल थी हुई नंदी ऐ नहीं पुछति के समुद्र कितना दुर है वो बाहेती ही है आखिर में उसे समुद्र मिल ही जाता है
    कोसीस करने वालों कि कभी हार नहीं होती

  • @rajachamunda3562
    @rajachamunda3562 ปีที่แล้ว +5

    જય માતાજી

  • @dalpatrana1097
    @dalpatrana1097 ปีที่แล้ว +8

    માસુમ ભાઈ ની ગબ્બર ભાઈ ની મોજ

  • @Jagdishdamaofficial
    @Jagdishdamaofficial ปีที่แล้ว +4

    મોજા ભાઈ મોજા 🎉જગદીશ દાઅમા રાજસ્થાન

  • @gordhansinhthakor9368
    @gordhansinhthakor9368 ปีที่แล้ว +8

    Ha Gabbar bhai ha Jay mataji 😂❤❤

  • @dinesh.damor.official2022
    @dinesh.damor.official2022 ปีที่แล้ว +16

    ગબ્બરભાઈ આ ભાઈ ને ફુલ સપોર્ટ આપ્યો

  • @MahendraChauhan-df9ir
    @MahendraChauhan-df9ir ปีที่แล้ว +4

    માસુમ ભાઈ ફેમસ છે 🎉🎉🎉

  • @newstatusall7171
    @newstatusall7171 ปีที่แล้ว +6

    Gabbar thakor dil no dariyo chhe

  • @alpeshthakor6788
    @alpeshthakor6788 ปีที่แล้ว +8

    ✍️Bhai kok aagal aavatu hoy to dil thi sport karay virod nai to shu tame garib ghar na mansh joi ne virod karo chho. To tame bangadiyo peri chhe jo tama ne loi kard tu hoy ne to tame khub menat kari ne parseva na paisha aave e garibo nu bet bhukhiyu ho to garib ne pn pet dhari jaase bhai lohi kaidtu hoy to aava kam karo koynu khotu nai vicharvu👆

  • @shivshaktitrelarshnareshth2355
    @shivshaktitrelarshnareshth2355 ปีที่แล้ว +19

    એ હાલો હાલો માનસુંગ ના ગરબામાં 😊

  • @mr.official2312
    @mr.official2312 ปีที่แล้ว +4

    Solanki...mehul
    Mansung ne aapna bhela...sravan..kriket..ramado...dro par..😛😛😛😀😀😀

  • @chetanranaofficial
    @chetanranaofficial ปีที่แล้ว +5

    રવિયા ગામમાં મારા લગ્ન થયેલા છે

  • @vinathakorsinger
    @vinathakorsinger ปีที่แล้ว +7

    મોજ સે

  • @BahadurBlockofficial
    @BahadurBlockofficial ปีที่แล้ว +6

    सुपर हो गब्बर भाई

  • @S....v.....official1261
    @S....v.....official1261 ปีที่แล้ว +10

    મુ વાવ તાલુકા નું છું રાઘાનેસડા મારું ગામ છે કોઈ દેશી કોનુડા નુ શોટીગ લેવું હોય તો કેજો સારી જગીયા છે

  • @mr.chandanthakor1046
    @mr.chandanthakor1046 ปีที่แล้ว +1

    યુટ્યુબ..આને ઈન્સ્ટાગ્રામ ગોડુ થયું છે ગબ્બર ભાઈ .. very nice

  • @aur2hell4852
    @aur2hell4852 ปีที่แล้ว +3

    Full srpot mansung bhai

  • @RatilalRaja-gt6pk
    @RatilalRaja-gt6pk ปีที่แล้ว +4

    Saru se bhai thakor se। Sapot Karo bhai

  • @rajubhaibhai4344
    @rajubhaibhai4344 ปีที่แล้ว +7

    જય રામાપીર

  • @user-tl2xr9nq6t
    @user-tl2xr9nq6t ปีที่แล้ว +7

    જય,અખતમા,ભાઈ,

  • @gangaramthakor5722
    @gangaramthakor5722 ปีที่แล้ว +1

    જય માતાજી ગબ્બરભાઇ માનસુગભાઇ

  • @mukeshrajafatepara5412
    @mukeshrajafatepara5412 ปีที่แล้ว +4

    અલા ભાઈ ગબ્બર ઠાકોર ની તો વાત ના થાય બધા કલાકારો હશે પણ ગબ્બર ઠાકોર થી નીચા કેમ કે ગબ્બર ઠાકોર ને મોટાઈ નથી અને ગરીબ માણસો ની મદદ કરે છે એટલે મારા ભાઈ તું ફેમસ થયો છે કેમ કે બધા કલાકારો હશે પણ હું ખુદ એક જ ગબ્બર ઠાકોર ને બહુ ચાહક છું ભાઈ કેમ કે ગબ્બર ઠાકોર ગરીબ માણસો ને મદદરૂપ બને છે

  • @user-lz4gt3pv1g
    @user-lz4gt3pv1g ปีที่แล้ว +2

    જય ચેહર ભવાની

  • @gajuuraviya....41
    @gajuuraviya....41 ปีที่แล้ว +8

    આ ભાઈ તો એવો જ છે.....

  • @saimamikmusicalgroupjoshij2234
    @saimamikmusicalgroupjoshij2234 ปีที่แล้ว +4

    ગબ્બર ભાઇ અમારે પણ કલાકાર બનવુ છે.

  • @ashoksolanki9143
    @ashoksolanki9143 ปีที่แล้ว +1

    Jayamataji khub agar vadho ane apana samaj nu nam khub agar vadhe gabbarbhai

  • @user-ji5bb7te7h
    @user-ji5bb7te7h 11 หลายเดือนก่อน

    Jay mataji Gabarbhai

  • @Thakorofficial.7862
    @Thakorofficial.7862 ปีที่แล้ว +8

    ગાય સે સારું પન ઓવર એક્ટિંગ બહુ કરે સે 😊

  • @korshijithakor070
    @korshijithakor070 11 หลายเดือนก่อน

    જય ઠાકોર સમાજના મદદ કરી

  • @chetanthakor1499
    @chetanthakor1499 ปีที่แล้ว +2

    Masum Bhai kyana se

  • @ashokchauhan9916
    @ashokchauhan9916 ปีที่แล้ว +4

    Gabarbhai.moj ho

  • @RohitVaghela-pi9jj
    @RohitVaghela-pi9jj ปีที่แล้ว +1

    ગબ્બર ભાઈ તમારી સાથે વાત કરવી

  • @bavaliyajayesh2655
    @bavaliyajayesh2655 ปีที่แล้ว +1

    Jay Ramapir 🙏🙏

  • @thakorgaming....9792
    @thakorgaming....9792 ปีที่แล้ว +1

    ફૂલ સપોર્ટ ભાઈ 👍

  • @user-rl6hz5ly3i
    @user-rl6hz5ly3i ปีที่แล้ว +2

    સુપર💔💔👌👌👌

  • @DashrathThakor-qv4vj
    @DashrathThakor-qv4vj ปีที่แล้ว +2

    Garib na bhagvan gabbarji Thakor 🙏🙏

  • @Khetajithakor15
    @Khetajithakor15 ปีที่แล้ว +3

    Ha gabrbhai ha

  • @kanujithakor4508
    @kanujithakor4508 ปีที่แล้ว +3

    जय माता जी 🙏🙏🙏🙏🙏

  • @thakormukesh8010
    @thakormukesh8010 ปีที่แล้ว +4

    જય માતાજી 🙏

  • @mjrana-sq6vl
    @mjrana-sq6vl ปีที่แล้ว +3

    Best સારું ગબરભી

  • @jigneshbhai.sthakor4026
    @jigneshbhai.sthakor4026 ปีที่แล้ว +3

    Full sports chhe

  • @kalpeshthakor9907
    @kalpeshthakor9907 ปีที่แล้ว +2

    Gabbar bhai....jay mataji
    Good working

  • @ashvin845
    @ashvin845 ปีที่แล้ว +2

    Super❤

  • @PareshbhaiThakor-xk2mt
    @PareshbhaiThakor-xk2mt ปีที่แล้ว +1

    સુપર ગબરભાઈ માસમભાઈને

  • @Sagar_rabari_8182
    @Sagar_rabari_8182 8 หลายเดือนก่อน

    વાહ ગાબર ભાઈ❤

  • @user-db1yb7ox5l
    @user-db1yb7ox5l ปีที่แล้ว +2

    Vah gabbar bhai ❤❤❤

  • @chetanthakor1499
    @chetanthakor1499 ปีที่แล้ว +2

    Congratulations bhai

  • @natvarjithakor2255
    @natvarjithakor2255 ปีที่แล้ว +8

    શ્રવણ ભાઈ મારે એક વિડિયો ગીત શૂટ કરવુ છે..તો કેટલો ખર્ચ થાય ટોટલ.. હિરોઈન તમારી કેમેરા લાઈટિંગ મેકઅપ ટોટલ એક ગીત HD બનાવવા ના કેટલા પૈસા થશે.. જવાબ આપવા વિનંતી મોટા ભાઈ.. જય માતાજી ભાઈ..

    • @valaajaysinh1336
      @valaajaysinh1336 ปีที่แล้ว

      40000 પુરા એક રૂપિયો ઓશો નય થસે

    • @balvantvagadiyaoffisial7474
      @balvantvagadiyaoffisial7474 ปีที่แล้ว +2

      2. લાખ

    • @gujjuloveguru2785
      @gujjuloveguru2785 ปีที่แล้ว

      ઈ રુબરુ મુલાકાત કરો ફેક કમેંન્ટ મા 2 લાખ ઊપર ના ભાવ મળશે🎉🎉

  • @kiranthakorzabdiya
    @kiranthakorzabdiya ปีที่แล้ว +3

    સુપર હો

  • @user-sn4zi5bi6p
    @user-sn4zi5bi6p ปีที่แล้ว +4

    સરસભાઈ

  • @nareshchaudhary6970
    @nareshchaudhary6970 8 หลายเดือนก่อน

    ગાળો ના બોલાય ગરીબ ને એ ખૂબ એ મહેનત કરી આગળ વધે તો ગાળો સુ કોમ બોલવી પડે આપણો ભાઈ છે ક્યારેક કામ આવશે

  • @hamojha8227
    @hamojha8227 ปีที่แล้ว +8

    ગબ્બર ઠાકોર નંબર મોકલો તમારો

  • @akpapa6594
    @akpapa6594 ปีที่แล้ว +3

    Super

  • @paridigital1278
    @paridigital1278 ปีที่แล้ว +3

    Moj

  • @shureladashratdashrath7462
    @shureladashratdashrath7462 ปีที่แล้ว +3

    ગબ્બર ભાઈ મળ્યા છે તો સપનો પૂરું થઈ જાય છે

  • @MaheshkumarRaval
    @MaheshkumarRaval ปีที่แล้ว

    Jay Mataji Gabbar bhai khub saru KAAM karo cho roj Tamara Ghar aagad this nikliye chiye

  • @dhavuvlogs
    @dhavuvlogs 8 หลายเดือนก่อน

    ભાઈ અને તમે ફેમસ કરાયદો ❤❤

  • @janaknai
    @janaknai ปีที่แล้ว +1

    જય ગોગા

  • @tejasrabariofficial5890
    @tejasrabariofficial5890 ปีที่แล้ว

    વાહ ગબ્બર ભાઈ વાહ યાર તમે સિંગર મદત કરો સો

  • @user-sj9yd8tc8o
    @user-sj9yd8tc8o ปีที่แล้ว

    Jordar Avaj Se Bhai No

  • @thakorpravin1806
    @thakorpravin1806 11 หลายเดือนก่อน

    સુપર ભાઈ સપોર્ટ કરજો

  • @vahjichohan
    @vahjichohan ปีที่แล้ว +1

    ❤❤❤❤❤❤ જાડી નિલેશભાઈ ચોહાણ

  • @rpbariaofficial1311
    @rpbariaofficial1311 ปีที่แล้ว +6

    હું આપીશ ગીત ભાઈ

  • @ViramabhaiDewasi-jc7mo
    @ViramabhaiDewasi-jc7mo ปีที่แล้ว +1

    જય શ્રી ચેહર માં

  • @dalpatsingdarbar445
    @dalpatsingdarbar445 ปีที่แล้ว +1

    ગબ્બર ઠાકોર માર્કેટમાં જેનું નામ હોય એની તો હંમેશા માટે ચર્ચા હોય છે

  • @RajThakor-sr4ff
    @RajThakor-sr4ff ปีที่แล้ว +3

    મારા ભાઈ બસ તમૈ કોક કરો

  • @mukeshdarbar831
    @mukeshdarbar831 ปีที่แล้ว +4

    સુપર ભાઈ 🤣🤣🤣🤣

  • @BhavanBhaioffice128
    @BhavanBhaioffice128 ปีที่แล้ว +1

    Jay Goga