Manav Na Thai Shakyo || માનવ ના થઇ શક્યો || Hit Gujarati Ghazals by Manhar Udhas | Gujarati Ghazal

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2024

ความคิดเห็น • 101

  • @Haresh_Rupareliya
    @Haresh_Rupareliya ปีที่แล้ว +13

    માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો
    જે કંઇ બની ગયો એ બરાબર બની ગયો
    વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયા
    સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો
    જ્યારે કવિતા લખવાનું ઇશ્વરને મન થયું
    ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો
    રસ્તામાં એટલી બધી ખાધી છે ઠોકરો
    મંઝિલ સુધી પહોંચતા પગભર બની ગયો
    એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં
    મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો
    ઉંચકી રહ્યો ગઝલની ઇમારતના ભારને
    એને નમન જે પાયાનો પથ્થર બની ગયો
    છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ
    મારો ય હાથ આજ તો સુંદર બની ગયો
    ‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું
    ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો

    • @V20958
      @V20958 ปีที่แล้ว

      Wahhh

    • @AnsuandNisushow
      @AnsuandNisushow 7 หลายเดือนก่อน

      Wow

    • @AnsuandNisushow
      @AnsuandNisushow 7 หลายเดือนก่อน

      🎉🎉🎉🎉❤
      Very nice lyrics

  • @ajitvaghela4190
    @ajitvaghela4190 3 ปีที่แล้ว +21

    એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડી,. મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.❤️❤️❣️💕💕🥀🌹🌷

    • @divyeshpatel1543
      @divyeshpatel1543 4 หลายเดือนก่อน

      ❤❤🎉❤❤❤❤❤❤Heart

  • @Katariya82
    @Katariya82 หลายเดือนก่อน +1

    Wah adbhut ❤❤

    • @soormandir
      @soormandir  หลายเดือนก่อน

      *Many Many Thanks*

  • @odd_rambler7716
    @odd_rambler7716 ปีที่แล้ว +9

    માનવ ના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો
    જે કંઈ બની ગયો એ બરાબર બની ગયો
    એ મુજને રડતો જોઈને ખુદ પણ રડી પડ્યાં
    મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો
    વર્ષો પછી મળ્યાં તો નયન ભીના થઈ ગયાં
    સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો
    છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ
    મારોય હાથ આજ તો સુંદર બની ગયો
    ‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું
    ગઈ કાલનો આ છોકરો શાયર બની ગયો
    જે કંઈ બની ગયો એ બરાબર બની ગયો

    • @GorVinod-f8w
      @GorVinod-f8w 8 หลายเดือนก่อน

      Ok, !૭ 7:21

  • @KjJalera
    @KjJalera 2 หลายเดือนก่อน +1

    વાહ! અદ્ભૂત

  • @vinubhaiparmar-z2k
    @vinubhaiparmar-z2k 17 วันที่ผ่านมา +2

    nice gazal

    • @soormandir
      @soormandir  16 วันที่ผ่านมา

      *Many Many Thanks*

  • @SunitaChavda-t6c
    @SunitaChavda-t6c 2 หลายเดือนก่อน +1

    Vahhhhh dil garden garden thai gayu

    • @soormandir
      @soormandir  2 หลายเดือนก่อน

      *Thank you so much*

  • @bachubhaigadhavi140
    @bachubhaigadhavi140 2 ปีที่แล้ว +2

    Vah vah manhar bhai udhas(gadhavi) jay mataji

  • @hemalmehta4121
    @hemalmehta4121 2 ปีที่แล้ว +9

    My solitude moments with such a soul touching words 🌸

  • @AshapuraStudioAmbaHotel
    @AshapuraStudioAmbaHotel ปีที่แล้ว +1

    My favourite singer 😊😊😊😊

  • @pluviophile09
    @pluviophile09 9 หลายเดือนก่อน +1

    છે મારા હાથ માં મેહેંદી ભરેલ હાથ ,
    મારોય હાથ આજે સુંદર બની ગયો…
    Heart touching line ever 🤌🏻🩷

    • @soormandir
      @soormandir  9 หลายเดือนก่อน

      Thanks for watching! I'm glad you enjoyed the video.

  • @justincaseiamhere
    @justincaseiamhere ปีที่แล้ว +2

    literally ❤️‍🔥

  • @ravideshani
    @ravideshani 4 หลายเดือนก่อน +3

    વાહ ભાઈ વાહ શું સુંદર સૂર વ્યક્ત કર્યો છે😊😊

    • @soormandir
      @soormandir  4 หลายเดือนก่อน +1

      *Thank you so much*

  • @BinaTrivedi-f9s
    @BinaTrivedi-f9s 3 หลายเดือนก่อน +1

    Heart touching

  • @multibagger_windfall
    @multibagger_windfall 2 ปีที่แล้ว +2

    વાહ

  • @pushpafaliya4090
    @pushpafaliya4090 ปีที่แล้ว +1

    आह वाह

  • @pushpafaliya4090
    @pushpafaliya4090 2 ปีที่แล้ว +2

    नमन

  • @SHYAMALSHARMA-er6jw
    @SHYAMALSHARMA-er6jw 5 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤VERY NICE SIR❤❤❤❤❤❤

    • @soormandir
      @soormandir  5 หลายเดือนก่อน

      So nice of you

  • @SHYAMALSHARMA-er6jw
    @SHYAMALSHARMA-er6jw 5 หลายเดือนก่อน +1

    Thanks ManhaUdaas

    • @soormandir
      @soormandir  5 หลายเดือนก่อน

      *Thanks for liking*

  • @jayantilalvyas8947
    @jayantilalvyas8947 ปีที่แล้ว +2

    Super

  • @505desaiadityakumar6
    @505desaiadityakumar6 4 หลายเดือนก่อน +2

    ઝાકળ નું એક બિંદુ એટલે ગઝલ

    • @soormandir
      @soormandir  4 หลายเดือนก่อน

      *Thank you so much*

  • @meenabavishi8017
    @meenabavishi8017 4 หลายเดือนก่อน +1

    Bhasha sanskar batave chhe 😊

    • @soormandir
      @soormandir  4 หลายเดือนก่อน

      *Thank you so much*

  • @sadgunashah975
    @sadgunashah975 3 ปีที่แล้ว +2

    Manav na bani shakyo 👌

  • @sadgunashah975
    @sadgunashah975 3 ปีที่แล้ว +5

    Wordings r best. Good job Manharbhai

  • @Nipulpatel143_all
    @Nipulpatel143_all 8 หลายเดือนก่อน +1

    Awesome🎉🎉

    • @soormandir
      @soormandir  8 หลายเดือนก่อน

      Many Many Thanks

  • @urmigurjar
    @urmigurjar 9 หลายเดือนก่อน +1

    Hu manav manvi thau to ghanu.❤

    • @soormandir
      @soormandir  9 หลายเดือนก่อน

      Thanks for watching!

    • @urmigurjar
      @urmigurjar 9 หลายเดือนก่อน

      Thankyou

    • @urmigurjar
      @urmigurjar 9 หลายเดือนก่อน

      Thankyou.

  • @makinglove726
    @makinglove726 ปีที่แล้ว +1

    સાચે જ કોઇ મોટા સ્ટેજ પ્રોગ્રામમાં બેઠા હોઇ એવું લાગ્યુ

  • @mamtamistry4560
    @mamtamistry4560 3 ปีที่แล้ว +1

    Khub sundor

  • @davevivek3560
    @davevivek3560 3 ปีที่แล้ว +1

    Bov mast 6 badhi jjjjj gzzzllll s.... ☺😘🥰😍

  • @ajaydanidhariya4467
    @ajaydanidhariya4467 3 ปีที่แล้ว +2

    Jay ho 🙏👍👍😊👍

  • @AmitkumarMekwan
    @AmitkumarMekwan 8 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤

  • @kalpanashah3876
    @kalpanashah3876 4 ปีที่แล้ว +1

    Aa gazal barabar bani gayo

  • @shaileshpargi2147
    @shaileshpargi2147 4 หลายเดือนก่อน +2

    Hii

  • @jeetprajapati6372
    @jeetprajapati6372 9 หลายเดือนก่อน +1

    Nice

    • @soormandir
      @soormandir  8 หลายเดือนก่อน

      Many Many Thanks 🙏

  • @aksharcreation7744
    @aksharcreation7744 3 ปีที่แล้ว +7

    Manav na thai shakiyo to e ishwar bani gayo,
    Je kai bani gayo a barabar bani gayo,
    Manav..
    Ae mujh ne radto joine khud pan radi padya,
    Maro j prashna amno uttar ani gayo,
    Je kai bani gayo a barabar bani gayo,
    Varsho maliya to nayan bhina thai gaya,
    Sukh no prasang sokh no aavsar bani gayo,
    Je kai bani gayo a barabar bani gayo,
    Chey aaj mara hath ma mehndi bharel hath,
    Maroy hath aaj to sundar bani gayo,
    Je kai bani gayo a barabar bani gayo,
    Aa dil na sher shambhadi aashcharya thi kahyu,
    Gai kal no aa chokro shayar bani gayo,
    Je kai bani gayo a barabar bani gayo

  • @DineshParmar-jt6yj
    @DineshParmar-jt6yj 3 หลายเดือนก่อน

    ❤❤👍👍👌👌👌

  • @neenachadha384
    @neenachadha384 4 ปีที่แล้ว +3

    Outstanding ghazal..
    Hats off..Manharbhai🙏

  • @ngadhavi4595
    @ngadhavi4595 5 หลายเดือนก่อน +1

    પ્રશાંત,પડ્યા,તારા, વિચાર,હલકા,છેસાલા

  • @g.n.bhalgamadiya.9781
    @g.n.bhalgamadiya.9781 5 ปีที่แล้ว +7

    Avaj na jadugar ne 100...100..var Salam..

  • @apexapatel5953
    @apexapatel5953 2 ปีที่แล้ว +2

    👍

  • @jitendrabhaikapadiya7106
    @jitendrabhaikapadiya7106 2 ปีที่แล้ว +2

    Very nice.

    • @soormandir
      @soormandir  2 ปีที่แล้ว

      Thank you! Cheers!

  • @viralsheth5358
    @viralsheth5358 10 หลายเดือนก่อน +1

    ❤Outstanding 💞👨‍💼💖Ghazal 🙏👌🇮🇳

    • @soormandir
      @soormandir  10 หลายเดือนก่อน

      Thanks for watching!

  • @veenaashith5274
    @veenaashith5274 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏

  • @JyotibenBhatt-st7gz
    @JyotibenBhatt-st7gz 5 หลายเดือนก่อน +1

    ❤❤❤😂😂😂

  • @bhavyapanchal9301
    @bhavyapanchal9301 4 ปีที่แล้ว +1

    Very nice gazal......👍👍👍

  • @veenaashith5274
    @veenaashith5274 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @bhupendrapatel9574
    @bhupendrapatel9574 4 ปีที่แล้ว +1

    Saav Sachi vaat

  • @RahulParmar-nn9hf
    @RahulParmar-nn9hf 4 ปีที่แล้ว +1

    Nice gazal 👌👍

  • @prajapatikishan3451
    @prajapatikishan3451 2 ปีที่แล้ว +1

    I love gazalkar manahar udhas.

  • @RaamAudio
    @RaamAudio 5 ปีที่แล้ว +3

    jay shree ram

  • @kamleshgohil109
    @kamleshgohil109 4 ปีที่แล้ว +1

    Vaah vahhh

  • @veenaashith5274
    @veenaashith5274 3 ปีที่แล้ว +1

    Niceghazal👌👌👌

    • @soormandir
      @soormandir  3 ปีที่แล้ว +1

      Many many thanks

  • @vinodthakkar4912
    @vinodthakkar4912 4 ปีที่แล้ว +1

    very nice songs

  • @mukeshpatel8160
    @mukeshpatel8160 3 ปีที่แล้ว +2

    Hi

  • @veenaashith5274
    @veenaashith5274 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹👌

  • @nitinraval5805
    @nitinraval5805 4 ปีที่แล้ว +1

    गुजराती गजल ना शहेनशाह ने सो सो सलाम

  • @veenaashith5274
    @veenaashith5274 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏😝🌹🌹🌹🌹🌹

  • @Ghyutg
    @Ghyutg 2 ปีที่แล้ว +1

    Marij sori

  • @veenaashith5274
    @veenaashith5274 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🍦👏👏

  • @prashantpandya7738
    @prashantpandya7738 7 หลายเดือนก่อน +1

    સંડાસ ના જઈ શક્યો તો એ કબ્જી બની ગયો!!!😁😂😁

    • @soormandir
      @soormandir  7 หลายเดือนก่อน

      Thank you for your comment!

  • @kishanvaishnav9987
    @kishanvaishnav9987 2 ปีที่แล้ว +1

    Rrr total number to ritan from t to the

  • @bhavikpurohit1413
    @bhavikpurohit1413 ปีที่แล้ว +1

    Public bc avaj krine gazal ni 😅

  • @harshidasakhiya439
    @harshidasakhiya439 2 หลายเดือนก่อน +1

    👍

  • @devendraparmar2646
    @devendraparmar2646 5 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤

  • @SHYAMALSHARMA-er6jw
    @SHYAMALSHARMA-er6jw 5 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤VERY NICE SIR❤❤❤❤❤❤

    • @soormandir
      @soormandir  5 หลายเดือนก่อน

      *Thanks for liking*

  • @maheshkaliya5081
    @maheshkaliya5081 2 ปีที่แล้ว +2

    Nice 👌👌👌

  • @sonalparmar3675
    @sonalparmar3675 2 ปีที่แล้ว +2

    hi