આજે લીધી મારા સ્કૂલની મુલાકાત || modern hitu vlogs ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ส.ค. 2024
  • ઘણા સમય પછી મેં લીધી મારા સ્કૂલની મુલાકાત
    સ્કૂલને જોઈને આવ્યો આનંદ અને થોડુંક રડવું પણ આવી ગયું પણ સ્કૂલ જોઈને આવી મજા
    મારા અભ્યાસની શરૂઆત આજ સ્કૂલ થી ન જ થઈ હતી સ્કૂલ જોઈને મજા આવી ગઈ
    શિક્ષકો અમારા દોસ્તો થઈને અમને ભણાવતા જોઈને ખૂબ મજા આવી તમને જો વીડિયો જોઈને મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો
    #modernhituvlogs

ความคิดเห็น • 2

  • @ComedianGobar
    @ComedianGobar 6 หลายเดือนก่อน +2

    ❤❤❤❤

  • @ComedianGobar
    @ComedianGobar 6 หลายเดือนก่อน +1

    Tamare youTube mathi ketli kamani che bhai