તમારા આ વિડીયો થી હાલ ની ભાવિ પેઢી ને પ્રેરણા લેવી જોઈએ કે રાજાશાહી ના સમય મા રાજા ઓ ના મન કેવા ઉદાર હતા કે તેવો રાજ્ય મા બીન જરુરી ખર્ચા ઓ નો કરતા કારણકે તેનાથી રાજ્ય ની તીજોરી મા બોજ નો વધે અને તેનાથી પ્રજા ઉપર બોજો નો વધે અને પ્રજા બોજા મુક્ત રહે જય માતાજી
ખૂબજ મહત્વ ની જાણકારી આપી આભાર
❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉wah bhu saras salute aapne haaa God bless you ji haa dhanayvad
રાજાશાહી નો ઈતિહાસ ઉજાગર કરવા બદલ આભાર
નેક નામદાર પ્રજાવત્સલ્ય ઠાકોર સાહેબ ભગવતસિંહ બાપુ ને સત સત નમન
તમારા આ વિડીયો થી હાલ ની ભાવિ પેઢી ને પ્રેરણા લેવી જોઈએ કે રાજાશાહી ના સમય મા રાજા ઓ ના મન કેવા ઉદાર હતા કે તેવો રાજ્ય મા બીન જરુરી ખર્ચા ઓ નો કરતા કારણકે તેનાથી રાજ્ય ની તીજોરી મા બોજ નો વધે અને તેનાથી પ્રજા ઉપર બોજો નો વધે અને પ્રજા બોજા મુક્ત રહે
જય માતાજી