Dr. Ni Diary Episode-1: જન્મદિવસ: બે નહિ પણ…ચાર ! By Dr. Sharad Thakar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2025

ความคิดเห็น • 111

  • @SHUBHAMRATHOD0116
    @SHUBHAMRATHOD0116 ปีที่แล้ว +3

    Best🎉

  • @maheshpujarastudiodarpan1899
    @maheshpujarastudiodarpan1899 11 หลายเดือนก่อน +2

    ઈશ્વર આપને સારા કાર્યોની પ્રેરણા આપતો રહે તેવી પ્રાર્થના....🎉🎉🎉

  • @vanrajsinhjadeja7453
    @vanrajsinhjadeja7453 14 วันที่ผ่านมา +1

    Super.speech.sirji🎉 Happy Birthday

  • @sonalchristian8982
    @sonalchristian8982 ปีที่แล้ว +2

    🎉

  • @GhanshyambhaiDudharejiya
    @GhanshyambhaiDudharejiya 2 หลายเดือนก่อน +1

    Khub khub abhinandan sir

  • @RekhaPatel-vu5cy
    @RekhaPatel-vu5cy หลายเดือนก่อน +1

    Bahuj sarasa very good.

  • @bipinpatel6761
    @bipinpatel6761 6 หลายเดือนก่อน +1

    સુંદર સુંદર સુંદર.

  • @bhavnajani7854
    @bhavnajani7854 5 หลายเดือนก่อน +1

    અતિ સુંદર

  • @binitaShah-w8s
    @binitaShah-w8s 6 หลายเดือนก่อน +1

    Khubsaras

  • @jayantidave2148
    @jayantidave2148 ปีที่แล้ว +1

    खूब खूब आभार प्रभु का

  • @devendrasoni197
    @devendrasoni197 6 หลายเดือนก่อน +1

    બહુ સરસ શરદભાઈ. બહુ સુંદર રીતે તમારુ વક્તવ્ય ઝળકે છે !
    -દેવેન્દૃ સોની, શિકાગો

  • @rajanpatel3656
    @rajanpatel3656 2 หลายเดือนก่อน +1

    Happy birthday 🎂 sir

  • @geetamehta8320
    @geetamehta8320 ปีที่แล้ว +2

    Very glad to hear you Sir😊

  • @jayantisolanki2823
    @jayantisolanki2823 ปีที่แล้ว +2

    Happy birthday sir❤❤

  • @nomercyrisk6367
    @nomercyrisk6367 หลายเดือนก่อน +1

    🙏🙏

  • @ramjichauhan4669
    @ramjichauhan4669 ปีที่แล้ว +2

    Aaj thi lagbhag 15 year pele T v pr tmne khub j jota bov maza aavti samjhva ne sikhava bov mlatu

  • @jayshreetrivedi4095
    @jayshreetrivedi4095 6 หลายเดือนก่อน +1

    Nice 🙏

  • @bhartisoni6196
    @bhartisoni6196 6 หลายเดือนก่อน +1

    Happy birthday Sir❤ you are our inspiration❤❤

  • @mansungbhaijoshi8338
    @mansungbhaijoshi8338 ปีที่แล้ว +2

    જન્મ દિવસ ની શુભેચ્છા , શત્ જીવ શરદમ્

  • @Nalinivora21
    @Nalinivora21 6 หลายเดือนก่อน +1

    Wah! Whatever happens, happens for a reason...

  • @bharatpatel8507
    @bharatpatel8507 ปีที่แล้ว +1

    જન્મદિવસ ની શુભકામનાઓ ડો .સાહેબ ❤❤❤🎉

  • @mansi_parth_barot1443
    @mansi_parth_barot1443 7 หลายเดือนก่อน +1

    Happy birthday to you sar

  • @sarlashah6220
    @sarlashah6220 ปีที่แล้ว +1

    ખૂબ સરસ વાતાછેબહુગમી👍🏽👍🏽

  • @ansuyabhuta9513
    @ansuyabhuta9513 ปีที่แล้ว +1

    🎉🎉Happy birthday to you sharadbhai

  • @sanatshukla509
    @sanatshukla509 หลายเดือนก่อน +1

    લગભગ છેલ્લા ૩૦-૩૫ વર્ષથી આપના લેખ વાંચતો આવ્યો છું.હવે પ્રત્યક્ષ સાંભળવાની તક મળી. આભાર 🎉🎉🎉

  • @mukeshsheth2553
    @mukeshsheth2553 8 หลายเดือนก่อน +2

    આપણી ભાવના સારી હોય તો આપણી સાથે સારૂં જ થાય છે. આવું મારી સાથે ઘણી વખત બન્યું છે. આપણને કુદરત મુસીબત નાં વખત માં સાથ જરૂર આપે છે.આપ શરદ પૂનમ નાં શરદ ઠાકર તો છો જ પણ સંવેદનશિલ વ્યકિત છો માટે આપ Dr.સંવેદન ઠાકર છો.

  • @kumudjoshi200
    @kumudjoshi200 2 หลายเดือนก่อน +1

    સાહેબ આશા છે કે અમારા અભિપ્રાયો ની નોંધ જરૂર લેતા હશો

  • @nirajdpathak
    @nirajdpathak ปีที่แล้ว +1

    So, Good

  • @fulabhaipagi80
    @fulabhaipagi80 ปีที่แล้ว +2

    આ પ્રસંગ સાંભળીને મારું હૈયું નત મસ્તકે આપને વંદન , પ્રણામ,🙏સાચા દિલથી કરેલ કાર્ય માં કુદરત જરૂરી મદદ પૂરી પાડે છે..આપે બે પરિવાર ની જીવન દોરી ને દીર્ઘાયુ બક્ષી છે.. આભાર સાહેબ 🙏

  • @shilpathaker6549
    @shilpathaker6549 5 หลายเดือนก่อน +1

    Best of the best. God is there.
    Being a Gynecologist i hv also experienced presece of God my critical professional life. Your presence was arranged by God to save their lives, not coincidence. Well dene., sir, hats off you. I listen to you regularly.

  • @mamtakhuman3183
    @mamtakhuman3183 ปีที่แล้ว +2

    તમારી દરેક સ્ટોરી દિલ ને લાગણી આપે છે મને બહુ ગમે છે

  • @harendra1956
    @harendra1956 หลายเดือนก่อน +1

    Lovely. Feel like your story never ends. I live in USA. You are an angel 😇

  • @vismit09
    @vismit09 ปีที่แล้ว +1

    Belated Happy Birthday sir

  • @indiasexperiencewithnalin5029
    @indiasexperiencewithnalin5029 ปีที่แล้ว +1

    જન્મદિવસની હાર્દીક શુભેચ્છા સાહેબ 💐

  • @bhavnahareshpatel
    @bhavnahareshpatel ปีที่แล้ว +1

    Happy birthday sir 🙏🙏🙏

  • @jainilchaudhari7472
    @jainilchaudhari7472 ปีที่แล้ว +2

    Nice sir❤

  • @sureshvaishnav2746
    @sureshvaishnav2746 ปีที่แล้ว +1

    Happy birthday 🎂

  • @patelbhanuprasad8178
    @patelbhanuprasad8178 11 หลายเดือนก่อน +1

    Very Nice Sir

  • @hasinakhimani341
    @hasinakhimani341 ปีที่แล้ว +2

    Namste sir
    Apna anubhavo sambhline khub j saru lage che ap evi rite nani nani vigto janavo cho ke ame e badhu anubhavi shakiye chie.

  • @chauhanashavinbhai4198
    @chauhanashavinbhai4198 ปีที่แล้ว +1

    Good Namaskar sir ji

  • @hareshsadrawala1270
    @hareshsadrawala1270 ปีที่แล้ว +4

    અત્યાર સુધી તમને વાંચ્યા હતા અને હવે સાંભળવાનો લહાવો પ્રાપ્ત થયો. સુંદર વણઁન દ્રશ્ય સનમુખ ઊભુ કરી દીધુ .

  • @mayurkesur6289
    @mayurkesur6289 ปีที่แล้ว +3

    સાહેબ તમે પણ આમાંરા માટે ભગવાન છો કેમ કે તમારી વાતા માંથી અમે ધનુ બધું શીખ્યા જય ભોલેનાથ નાથ

  • @ishwardesai6289
    @ishwardesai6289 ปีที่แล้ว +1

    Happy birthday sir

  • @prakashvyas9778
    @prakashvyas9778 ปีที่แล้ว +1

    Happy birthday

  • @ravajiraiyani9401
    @ravajiraiyani9401 ปีที่แล้ว +1

    સાહેબ જન્મ દિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ, પરમ કૃપાળુ પરમેશ્ર્વર આપને નિરામય સત્વમય આનંદમય દિર્ઘાયુ આપે એવી ઈશ્ર્વર ને અંતઃકરણ પૂર્વક ની પ઼ાર્થના

  • @nehakuldeep7960
    @nehakuldeep7960 ปีที่แล้ว +1

    Very nice sir.. happy birthday 🎂

  • @rojesararonit6627
    @rojesararonit6627 ปีที่แล้ว +1

    Happy Birthday Dr sharad Thakar Saheb🎉🎉
    Tamara lekh vanchvani khbu maza ave che. Tame have video ma avi ne amne jova malso eno khbu anand che. Hve p6i na video ni intejari rehse. Thanks sir

  • @dineshpatni9460
    @dineshpatni9460 ปีที่แล้ว +1

    સર,નમસ્તે પ્રણામ આપને live સાભળવા નો લહાવો મળ્યો એ જ ઘણુ છે.સર ખરેખર, આ કોઈ અજ્ઞાત. શક્તિ છે જે આપને એ સમયે તયા હાજર રહેવા બસ ચુકાવી દે.great sir . 🎉🎉

  • @taranginipathak4580
    @taranginipathak4580 ปีที่แล้ว +3

    તમે તો ભગવાન જેવા છો સાથેઅમને પણ ભગવાન નો અ હેસાસ કરાવો છો આશીર્વાદ

  • @prakashsolanki3155
    @prakashsolanki3155 ปีที่แล้ว +1

    🌺🌺🌺...તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..🌺

  • @kundanbathiya6366
    @kundanbathiya6366 ปีที่แล้ว +1

    Happy birthday Dear sir 🎉🎉

  • @rajkotproperty3779
    @rajkotproperty3779 ปีที่แล้ว +1

    Happy Birthday, Sir🎉🎉

  • @hitikshathakker1048
    @hitikshathakker1048 ปีที่แล้ว +1

    Happy birthday sharadbhai 🎉

  • @dr.kartikbhadra9976
    @dr.kartikbhadra9976 ปีที่แล้ว +1

    સૌથી પહેલા તો જન્મદિનની ખુબ ખુબ. શુભકામનાઓ....
    આપ જેવા અદભુત સાહિત્યકાર અને ખૂબ જ સારા ડોક્ટર મારા મતે જનમ્યા એમ કહેવાને બદલે અવતર્યા એમ કહેવું યોગ્ય રહેશે.
    તમારી ઓફિશિયલ youtube ચેનલ આટલી સુંદર જીવનની ઘટના ઉપરથી ચાલુ થાય એ બતાવે છે કે અમારા જેવા તમારા ચાહકો માટે તો આ આપના તરફથી અમુલ્ય ભેટ છે...
    આપ સ્વસ્થ શતાયુ બનો એવી ઈશ્વરને પ્રાર્થના...

  • @Bdev203
    @Bdev203 ปีที่แล้ว +1

    Vah,bhu saras 👌👍
    Happy birthday sir💐

  • @labhshankerbharad7228
    @labhshankerbharad7228 ปีที่แล้ว +4

    🌹જન્મદિનની શુભેચ્છાઓ. ઈશ્વરના આશીર્વાદ સદા વરસતા રહે. જય શ્રી કૃષ્ણ 🙏 -લાભશંકર ભરાડ

  • @વિઠ્ઠલભાઇરખીયાણા

    🌹🌹ધરા પર અવતરણ દિને શુભકામના🌹🌹આપ દીર્ધાયું બનો અને સાધકો ને અવિરત મૉરનીંગ મંત્ર દ્રારા માગૅદશૅન આપતા રહો એવી ગુરૂમાધ્યમ થી પરમાત્મા ને પ્રાથૅના 🙏🙏🙏🙏

  • @vandanabhatt4403
    @vandanabhatt4403 ปีที่แล้ว +1

    Wahhhh khub saras👌👌👌🙏🙏Happy birthday sir ji🎉🍰🎊🙏🌹

  • @jalpagohel3783
    @jalpagohel3783 ปีที่แล้ว +2

    સર તમારા સ્વમુખે થી ડૉ.ની ડાયરી સાંભળવાનો ખૂબ આનંદ આવ્યો. મોર્નિંગ મંત્ર ની રોજ સવાર માં રાહ જોતી હોઉં છું🙏🙏

  • @girishpatel5943
    @girishpatel5943 ปีที่แล้ว +1

    સાહેબ,ખુબ સરસ રજુઆત. TH-cam ના માધ્યમથી અમારા માટે નહિ વાંચેલી સત્ય ઘટનાઓ કે જે પ્રેમ, કરુણા, વીર, શૃંગાર વગેરે રસથી તરબોળ માણવા માટે નો આપના તરફથી લેવાયેલ યોગ્ય નિર્ણય.

  • @darpanaparikh8195
    @darpanaparikh8195 ปีที่แล้ว +1

    God is really great sir.Happy birthday

  • @jyotiravalbhatt4590
    @jyotiravalbhatt4590 ปีที่แล้ว +1

    Happy birthday sir. Mataji bless you sir.

  • @અનુભવનીડાયરી
    @અનુભવનીડાયરી ปีที่แล้ว +1

    HB+ Day to you.
    Doctor is next to God.

  • @aashleshaparikhdaneshparik2320
    @aashleshaparikhdaneshparik2320 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છા 🎉❤

  • @piyushvaidya4941
    @piyushvaidya4941 ปีที่แล้ว +1

    Happy Birthday 🎉 Sir

  • @varsharathod3719
    @varsharathod3719 ปีที่แล้ว +1

    જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છા સર આપનો ખુબ ખુબ આભાર આ ચેનલ સરુ કરવા માટે 🎉

  • @rashmidave1824
    @rashmidave1824 ปีที่แล้ว +1

    🎉wish 🎉 you 🎉 Happy Birthday 🎈🎂🎈🎉

  • @rohitpandya2315
    @rohitpandya2315 ปีที่แล้ว +1

    Happy birthday sir....,nice experience of life...all planned by Supreme power

  • @jayshreeshah1458
    @jayshreeshah1458 2 หลายเดือนก่อน +1

    ખરેખર સર તમને સેલ્યુટ તમે ભગવાનના રૂપમાં જ છો. અને તમારા કામ પણ એ રીતના છે તમે દરેક લેડીઝ ને નવજીવન આપો છો સાહેબ તમારી સ્પીચ સાંભળવાનું ખૂબ ગમે છે જીવનમાં અમલમાં મૂકીએ છે સર

  • @alpajoshi7926
    @alpajoshi7926 ปีที่แล้ว +1

    અત્યાર સુધી આપના articles વાંચવા મળતાં હતાં હવે તમારા અનુભવો તમારી પાસે થી સાંભળવા મળશે અને તમારા દર્શન પણ થશે. Thank you so much for the great initiative. Keep it up
    Belated happy birthday Dr. Sharadbhai 🙏🏻🙏🏻

    • @Dr.SharadThakar_Official
      @Dr.SharadThakar_Official  ปีที่แล้ว

      આભાર અલ્પાબેન. ખુશ રહો, આબાદ રહો.

  • @kd-dx2we
    @kd-dx2we ปีที่แล้ว +1

    Many happy returns of the day doctor n many more to come.
    Aa Buddha jivo saathe nu lehn dhen chukauva mate aa prasang create thyo hato. Aap banne nu sanchit karma, prarabhdh karma bani ne aa lila ghdai hati. I think, that tension which you experienced for some time, was your karma fal too.
    Parmatma sau nu Kalyan kare. Hari Om

  • @hareshsadrawala1270
    @hareshsadrawala1270 ปีที่แล้ว +1

    Happy Birthday Sir !

  • @radhe.3125
    @radhe.3125 ปีที่แล้ว +1

    Wow sir ak vat samjai k manase khotu hyper thavani jarur nai bhayvan ak moto kalakar 6 amane krna nasib ma j lakhyu 6 a thavanu j 6 ne sara kam nu fad saru madvanu j 6

  • @rajshreejoshi593
    @rajshreejoshi593 ปีที่แล้ว +1

    Very happy birthday sir

    • @rajshreejoshi593
      @rajshreejoshi593 ปีที่แล้ว +1

      Khub j khushi Thai tamne sambhline very nice sir❤❤❤

  • @mansipachchigar8831
    @mansipachchigar8831 ปีที่แล้ว +1

    Heart touching episode happy birthday sir khub jivo..stay healthy bija episode daily mukjo

  • @meenapatel6234
    @meenapatel6234 6 หลายเดือนก่อน +2

    Sharadbhai, hu aapni ane aapna lekhoni varsothi chaahak chhu.aastoryna e balakna matapitae tamne kyarey pun thanks kaheva purtoe contact na karyo? Thankless Loko kahevaay

    • @meenapatel6234
      @meenapatel6234 6 หลายเดือนก่อน +1

      Mare aapni contact number joie chhe, please aapi shaksho?
      WhatsApp number aapso topun chaalse🙏

    • @Dr.SharadThakar_Official
      @Dr.SharadThakar_Official  6 หลายเดือนก่อน

      Ben, mara Vaachak Tatike Tame Mara Maate Maanvanta Chho. Tame Mane Kyare Contact Karyo Chhe?

  • @sangitazalavadiya3431
    @sangitazalavadiya3431 ปีที่แล้ว +1

    Happy Birthday...sir

  • @dineshshah5171
    @dineshshah5171 ปีที่แล้ว +1

    Belated happy birthday Sharad🎉🎉
    Always great as usual 👍👍

  • @rashmiparekh3669
    @rashmiparekh3669 ปีที่แล้ว +1

    Wish you as well as the child a great Happy Birthday

  • @hariharswati
    @hariharswati ปีที่แล้ว +1

    Superb sharadbhai.God bless you and give you all the happiness you wish.HAPPY BIRTHDAY

  • @thakkarnita1652
    @thakkarnita1652 ปีที่แล้ว +1

    Happybiethday sir

  • @rajendraparmar9567
    @rajendraparmar9567 ปีที่แล้ว +1

    many many returns of the day happy birthday to you sir🎉❤

  • @narendramali393
    @narendramali393 ปีที่แล้ว +1

    સર હુ આ એપિસોડ 30 જુલાઇ સાભળ્યુ એટલે તમારો 68મા જન્મ દિવસ ની વચ્ચે 20દિ નીકળી ગયા પણ સર તમે સ્વસ્થ , સુખી અને ઉર્જા વાન રહો એવી શુભેચ્છાઓ તમારી કોલમ હુ વર્ષો થઈ નીયમીત પણે વાંચુ છુ ખુબ જ પ્રેરણા દાઇ હોય છે

    • @narendramali393
      @narendramali393 ปีที่แล้ว +1

      અને સર તમને શુભેચ્છી મળવુ હોય તો હુ બનાસકાંઠા ડીસા તાલુકા ના એક ગામડા મા રહીએ છીએ🙏

  • @sharaddave765
    @sharaddave765 ปีที่แล้ว +1

    Firstly 🎉Happy Birthday..💐
    Very Nicely presented , Birthday of a Baby episode.. ज़िन्दगी का सफ़र है ये कैसा सफ़र कोई समझा नहीं कोई जाना नहीं

  • @ritamorzariya1427
    @ritamorzariya1427 ปีที่แล้ว +1

    Many Many Happy Returns of the day !🎉💐🎂 Great n Fresh Start!🎉

  • @hetalpandya352
    @hetalpandya352 ปีที่แล้ว +1

    Many happy returns of the day sir, happy birthday 🎂🎉. Thank you so much for starting a chennal

  • @meenashah3524
    @meenashah3524 ปีที่แล้ว +1

    0:08

  • @urmilapatel4925
    @urmilapatel4925 ปีที่แล้ว +3

    કોણ કહે છે કે ઈશ્વર નથી . ઈશ્વર નિરાકાર છે તો સાકાર સ્વરૂપે તમારા જેવી મહાન
    હસ્તીઓ માં પણ છે . તમારા વક્તવ્ય ને લેખ માંથી ખુબ જ પ્રેરણા મળે છે . ક્યાંક સારા
    મનુષ્ય ન બની શકીએ પણ ખોટા માર્ગે જતાં તો અટકાવે જ છે 🙏

  • @kumudjoshi200
    @kumudjoshi200 2 หลายเดือนก่อน +1

    તમારા એક લેખ માં જંગલ માં એક ઝૂંપડી માં મહિલા પીડાતી હતી,સંજો વસાત અર્ધા પ્રવાસે અટકી ગયા હતા અને ત્યાં પહોંચ્યા હતા તે વાત તાજી થઈ

  • @yuvrajgadhavi6021
    @yuvrajgadhavi6021 ปีที่แล้ว +1

    Happy birthday sir.🎉

  • @meenashah3524
    @meenashah3524 ปีที่แล้ว +1

    0:08