શ્રીમદ્ ભાગવત કથા 0.4 વકતા શ્રી વજુભાઈ જાની || SHREEMAD BHAGVAT KATHA -VAJUBHAI JANI---Part-10

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • હેલ્લો,
    સૌને મારા નમસ્તે ....
    આજે ભાદરવા સુદ-ચોથ અને સવંતસરી નાં દિવસથી એક શ્રીમદ્ ભાગવત કથા TH-cam નાં માધ્યમ થી આપ સૌને પહોચાડવા પ્રયત્ન કરું છુ.
    ખુબજ સુંદર ભાગવત કથાનું રસપાન થયું છે વક્તા શ્રી વજુભાઈ જાની એ જીવનલક્ષી કથા કહી છે કોઈ સંગીત નહિ કોઈ વાણી વિલાસ નહિ બસ ફક્ત માણસ કેવી રીતે પોતાનું જીવન પ્રભુમય બનાવી ઉન્નતી સાધી શકે તે વાત કથા દ્વારા રજુ થઈ છે
    મિત્રો આ કથા ગુજરાત નાં પાલીતાણા તાલુકાના બુઢણા મુકામે વર્ષ ૧૯૯૯ માં બેસેલ છે આ વિડીયો ખુબ જુનો અને વી.સી.આર કેસેટ માંથી બન્નીંગ કરેલ છે એટેલે એમાં કોઈ જગ્ય્યાએ ઓડિયો થોડો વિક આવેલ છે તેમ છતાં સોફ્ટવર થી બીજો વધારા નોઆવાજ કાઢવા પ્રયત્ન કર્યો છે અને ક્લીયર વોઈસ કરેલ છે બાકી કોઈ ફેર ફાર કરેલ નથી.
    જય શ્રી કૃષ્ણ
    શ્રીમદ્ ભાગવત કથા - સંપૂર્ણ સાંભળવા માટે અહી નીચે આપેલ લિંક પર ક્લિક કરી પણ સાંભળી શકાશે.
    આપ કોમેન્ટ માં વોટ્સઅપ નંબર નામ અને આપના ગામનું નામ જણાવશો તો આપને બધાજ ભાગ એકી સાથે પર્સનલ માં પણ મોકલી આપીશ.
    PART -1
    • શ્રીમદ્ ભાગવત કથા 0.4 ...
    PART -2
    • શ્રીમદ્ ભાગવત કથા 0.4 ...
    PART-3
    • શ્રીમદ્ ભાગવત કથા 0.4 ...
    PART-4
    • શ્રીમદ્ ભાગવત કથા 0.4 ...
    PART-5
    • Video
    PART- 6
    • શ્રીમદ્ ભાગવત કથા 0.4 ...
    PART - 7
    • શ્રીમદ્ ભાગવત કથા 0.4 ...
    PART-8
    • શ્રીમદ્ ભાગવત કથા 0.4 ...
    PART-9
    • શ્રીમદ્ ભાગવત કથા 0.4 ...
    PART-10
    • શ્રીમદ્ ભાગવત કથા 0.4 ...
    PART-11
    • શ્રીમદ્ ભાગવત કથા 0.4 ...
    આપ આ ચેનલ માંથી બજરંગદાસ બાપના ભજન, પૂજય નારાયણ સ્વામી ભજન, દાસ સતારે ગયેલા ભજન, મીર ભજન, ગંગાસતી ભજન, તમામ પ્રકારના સંતવાણી ભજન, ધૂન, કીર્તન તેમજ અન્ય ધાર્મિક ગીતો સાંભળી શકો છો.
    ભજન સાંભળવા નીચેની લીક પર ક્લિક કરો....
    • Hu Mangu Ne Tu Aapi De...
    ધૂન સાંભળવા નીચેની લીંક પર ક્લિક કરો
    • Dhun : Om Namah Shivay
    બજરંગદાસ બાપના ભજન સંભાળવા અહી ક્લિક કરો
    • અયાવેજ વાળા ખોડીયાર મા...
    આપને મારી ચેનલમાં મુકેલ ગીતો ગમે તો મારી ચેનલ ને LIKE, SHARE & SUBCRIBE કરશો.
    THANK YOU

ความคิดเห็น •