Alech Nature TV
Alech Nature TV
  • 44
  • 106 985
સાટોડો - સોજા ઉતારનાર , રેચક અને નવજીવન આપનાર દિવ્ય ઔષધિ 👆🏾💯#nature #medicine
શરીરના આંતરિક અંગોમાં સોજા આવેલા હોય જેમકે કીડની, ફેફસા, લીવર , આંતરડા વગેરે આંતરિક અંગોના સોજા દૂર કરી આ વનસ્પતિ પુન:જીવન પ્રાપ્ત કરાવે માટે તેને પુનર્નવા કહે છે…
มุมมอง: 90

วีดีโอ

Cassia tora -કુવાડીઓ. ચામડીના રોગોને દૂર કરનાર વનસ્પતિ 💯👌#nature #medicine
มุมมอง 9521 ชั่วโมงที่ผ่านมา
કુવાડીઓ જેને સંસ્કૃતમાં ચક્રમર્દ અને દદ્રૂઘ્ન કહે છે. જેનો અર્થ દાદર મટાડનાર એવો થાય છે. આમ, આ વનસ્પતિ ત્વચારોગ દૂર કરનાર છે.
Asparagus - આંખોનું તેજ અને બુધ્ધિ વધારનાર , પુરૂષાતાન પ્રાપ્ત કરાવનાર અદ્દભુત ઔષધી 💯👆🏾#nature
มุมมอง 30414 วันที่ผ่านมา
શતાવરીને ગજવેલ, સર્પના સુવા, શતમૂલી, એકલકંટો વગેરે નામથી ગુજરાતીમાં ઓળખવામાં આવે છે. સંસ્કૃતમાં તેને નારાયણી અને શ્વેતમૂલીના નામે ઓળખવામાં આવે છે.
શિંગ્રોટી / સૂડિયા - ચોમાસામાં જ મળતું અને ખૂબ ઉપયોગી ફળ. શહેરીજનોએ તો જોયું પણ નહીં હોય… #nature 💯👌
มุมมอง 72K21 วันที่ผ่านมา
સૂરજવેલ તેમજ સૂડિયા તરીકે ઓળખાતી અને ખરખોડીના જ વર્ગની અદભૂત વનસ્પતિ… જેમાં ખરાખોડા જેવા પરંતુ થોડા પાતળા અને શીંગ જેવા ફળ આવતા હોય, તેને શિંગરોટી કહેતા હશે.
ચામડીના રોગો,હરસ, વાઈરોગ જેવા રોગો દૂર કરનાર ઉત્તમ ઔષધી 👌🌿#plants #મેડિસિન
มุมมอง 13428 วันที่ผ่านมา
નર વેલો કે જેમાં ફળ આવતા નથી. વાંઝ કંટોલી … જેમાં ફક્ત ફૂલો આવે, છતાં ઉપયોગી વનસ્પતિ છે. દરેક પ્રકારનાં વિષ હરનાર છે…
ચોમાસામાં જ મળતું આ શાકના ફાયદા જાણી, આપ પણ અચરજ પામશો…💯👌#nature
มุมมอง 193หลายเดือนก่อน
કંટોલા કે જે ફક્ત ચોમાસાના એક- બે મહિના જ જોવા મળે. કુદરતે તેની રચના જ એ માટે કરેલી હોય એવું લાગે છે . કારણ કે ચોમાસામાં થતા રોગો થી એ બચાવે છે. વાયુ અને પાચન સબંધી રોગોને એ દૂર રાખનાર છે.
Acacia senegal :- આંતરડા સાફ કરનાર, મુખ રોગ મટાડનાર અને તંદુરસ્તી આપનાર દિવ્ય વનસ્પતિ 💯👌#nature
มุมมอง 162หลายเดือนก่อน
ગોરડીયો બાવળ જેનો ગુંદર ખૂબ પૌષ્ટિક ગણાય છે. જેને ગોરડીયો ગુંદર કહે છે . આ ગુંદરનો પાક કરી ખરેખર સેવન કરવું જોઈએ…
કેન્સર, ડાયાબિટીસ, પેટનાં દર્દો અને કૃમિમાં ખૂબ જ ફાયદો કરનાર વનસ્પતિ…💯👌plants #
มุมมอง 452 หลายเดือนก่อน
કેન્સર, ડાયાબિટીસ, પેટનાં દર્દો અને કૃમિમાં ખૂબ જ ફાયદો કરનાર વનસ્પતિ…💯👌plants #
ભોંઆમલી - એક અદ્દભુત ઉપયોગી વનસ્પતિ 💯🌿#plants
มุมมอง 1.2K2 หลายเดือนก่อน
નાનકડો છોડ પણ ઉપયોગ અનેક … તાવ, પેટનાં રોગો અને પેશાબ તેમજ મુખરોગમાં પણ ઉપયોગી વનસ્પતિ
ખરજવું, દાંતનો દુ:ખાવો , વાયુરોગ, હરસ વગેરે મટાડનાર અદ્દભુત વનસ્પતિ… 💯🌿
มุมมอง 872 หลายเดือนก่อน
ખરજવું, દાંતનો દુ:ખાવો , વાયુરોગ, હરસ વગેરે મટાડનાર અદ્દભુત વનસ્પતિ… 💯🌿
બારમાસી - કેન્સર, ડાયાબીટીસ, હદયરોગ વગેરે દૂર કરનાર અદ્દભુત વનસ્પતિ 👌💯🌿#nature
มุมมอง 723 หลายเดือนก่อน
બારમાસી એ ઘર આંગણાનો છોડ , પરંતુ તેના ઉપયોગ પણ અદ્દભુત છે. હદયરોગમાં તેની ચા માણસનું જીવન બચાવી શકે તેવી અજબ શકિત ધરાવે છે…
ખરખોડી - નાની ડોડી : - રતાંધળાપણું, આંખોનાં રોગો અને ધાતુપુષ્ટીકારક ઉત્તમ ઔષધી 💯👆🏾
มุมมอง 763 หลายเดือนก่อน
ખરખોડી - નાની ડોડી : - રતાંધળાપણું, આંખોનાં રોગો અને ધાતુપુષ્ટીકારક ઉત્તમ ઔષધી 💯👆🏾
રાવણા - ડાયાબિટીસ , ખીલ , મુખરોગ , પથરી જેવા રોગો દૂર કરનાર અદ્દભુત વનસ્પતિ…💯🌿#
มุมมอง 753 หลายเดือนก่อน
રાવણા - ડાયાબિટીસ , ખીલ , મુખરોગ , પથરી જેવા રોગો દૂર કરનાર અદ્દભુત વનસ્પતિ…💯🌿#
ઉનાળામાં અમૃત સમાન બીલી સરબત બનાવવાની રીત- જે અનેક રોગો દૂર કરનાર છે …💯👌 #nature
มุมมอง 2.5K4 หลายเดือนก่อน
ઉનાળામાં અમૃત સમાન બીલી સરબત બનાવવાની રીત- જે અનેક રોગો દૂર કરનાર છે …💯👌 #nature
બીલી :- પેટના રોગો , અરૂચિ , અતિસાર , ત્વચારોગ , સોજો , કમળો જેવા અનેક રોગો દૂર કરનાર વનસ્પતિ💯👆🏾#
มุมมอง 1074 หลายเดือนก่อน
બીલી :- પેટના રોગો , અરૂચિ , અતિસાર , ત્વચારોગ , સોજો , કમળો જેવા અનેક રોગો દૂર કરનાર વનસ્પતિ💯👆🏾#
જાસૂદ :- શરીરની આંતરિક ગરમી દૂર કરનાર, યાદશક્તિ વધારનાર , વાળ માટે ઉત્તમ ઔષધી …#💯👌👆🏾
มุมมอง 694 หลายเดือนก่อน
જાસૂદ :- શરીરની આંતરિક ગરમી દૂર કરનાર, યાદશક્તિ વધારનાર , વાળ માટે ઉત્તમ ઔષધી …#💯👌👆🏾
ગૂંદી - ઘૂંટણ , કેડ અને સાંધાનાં દુઃખાવાની ઉત્તમ ઔષધિય વનસ્પતિ 💯💯
มุมมอง 1534 หลายเดือนก่อน
ગૂંદી - ઘૂંટણ , કેડ અને સાંધાનાં દુઃખાવાની ઉત્તમ ઔષધિય વનસ્પતિ 💯💯
લીમડો - તાવ, શરીરનીગરમી , ચામડીનારોગો જેવા અનેક રોગો દૂર કરનાર કલ્પવૃક્ષ સમાન ઝાડ 💯🌿👆🏾
มุมมอง 1045 หลายเดือนก่อน
લીમડો - તાવ, શરીરનીગરમી , ચામડીનારોગો જેવા અનેક રોગો દૂર કરનાર કલ્પવૃક્ષ સમાન ઝાડ 💯🌿👆🏾
સિધસરો - સંઘેસરો:- વીંછીનું વિષ ઉતારનાર , ઉંદરી, રતવા અને ઝખમ મટાડનાર ઉત્તમ ઔષધી 💯👌
มุมมอง 1525 หลายเดือนก่อน
સિધસરો - સંઘેસરો:- વીંછીનું વિષ ઉતારનાર , ઉંદરી, રતવા અને ઝખમ મટાડનાર ઉત્તમ ઔષધી 💯👌
રાતો આકડો - આધાશીશી,ઘુંટણનો દુઃખાવો, હરસ, વાઈ, દમ,હિસ્ટીરિયા વગેરેમાં ખૂબજ વનસ્પતિ 👌💯
มุมมอง 165 หลายเดือนก่อน
રાતો આકડો - આધાશીશી,ઘુંટણનો દુઃખાવો, હરસ, વાઈ, દમ,હિસ્ટીરિયા વગેરેમાં ખૂબજ વનસ્પતિ 👌💯
મેંદી - મગજને ઠંડક આપનાર, વાળ અને ત્વચા માટે હિતકર અને અનેક રોગને દૂર કરનાર અદ્ભુત વનસ્પતિ.....
มุมมอง 2035 หลายเดือนก่อน
મેંદી - મગજને ઠંડક આપનાર, વાળ અને ત્વચા માટે હિતકર અને અનેક રોગને દૂર કરનાર અદ્ભુત વનસ્પતિ.....
દારૂડી - ચામડીનાં રોગો, શારીરિક નબળાઈ, અનિંદ્રા જેવા ઘણા રોગોનો અકસીર ઇલાજ...
มุมมอง 2115 หลายเดือนก่อน
દારૂડી - ચામડીનાં રોગો, શારીરિક નબળાઈ, અનિંદ્રા જેવા ઘણા રોગોનો અકસીર ઇલાજ...
અરડૂસો...મુખરોગ, આમાતિસાર, સંગ્રહણી અને ચામડીનાં રોગોને દૂર કરનાર અદ્ભુત વૃક્ષ...
มุมมอง 1195 หลายเดือนก่อน
અરડૂસો...મુખરોગ, આમાતિસાર, સંગ્રહણી અને ચામડીનાં રોગોને દૂર કરનાર અદ્ભુત વૃક્ષ...
તરવારડીની વેલ..સોજા,ચામડીનાં રોગો અને મરડો મટાડનાર ઉત્તમ ઔષધી...
มุมมอง 1186 หลายเดือนก่อน
તરવારડીની વેલ..સોજા,ચામડીનાં રોગો અને મરડો મટાડનાર ઉત્તમ ઔષધી...
ભોરીંગણી - દાઢનો દુખાવો, ઉધરસ, શ્વાસ, કફ દૂર કરનાર અને માથાની ટાલ માં ફરી વાળ લાવનાર ઔષધીય વનસ્પતિ..
มุมมอง 4796 หลายเดือนก่อน
ભોરીંગણી - દાઢનો દુખાવો, ઉધરસ, શ્વાસ, કફ દૂર કરનાર અને માથાની ટાલ માં ફરી વાળ લાવનાર ઔષધીય વનસ્પતિ..
પપૈયા - સસ્તું ફળ, આરોગ્ય માટે અમૃત...
มุมมอง 1966 หลายเดือนก่อน
પપૈયા - સસ્તું ફળ, આરોગ્ય માટે અમૃત...
ખાખરો... સિરસ, દુઃખાવો,ધનુર, ચામડીનાં રોગો તેમજ ઓળી જેવા અનેક રોગને દૂર કરનાર ચમત્કારી વૃક્ષ...
มุมมอง 2126 หลายเดือนก่อน
ખાખરો... સિરસ, દુઃખાવો,ધનુર, ચામડીનાં રોગો તેમજ ઓળી જેવા અનેક રોગને દૂર કરનાર ચમત્કારી વૃક્ષ...
ઉત્કંટો - માથાનો દુઃખાવો અને અન્ય રોગોમાં ઉપયોગી અમૂલ્ય છોડ
มุมมอง 3167 หลายเดือนก่อน
ઉત્કંટો - માથાનો દુઃખાવો અને અન્ય રોગોમાં ઉપયોગી અમૂલ્ય છોડ
રાણ, રાયણ - મુખના કાળા ડાઘ દૂર કરનાર, દાંતનો દુઃખાવો દૂર કરી દાંત મજબૂત કરનાર પૌષ્ટિક અમૃત ફળ
มุมมอง 2757 หลายเดือนก่อน
રાણ, રાયણ - મુખના કાળા ડાઘ દૂર કરનાર, દાંતનો દુઃખાવો દૂર કરી દાંત મજબૂત કરનાર પૌષ્ટિક અમૃત ફળ
પીલુ - ખારી જાર - સાંધાના દુઃખાવા, મોઢાના ચાંદા અને મુખરોગની અકસીર દવા
มุมมอง 13K7 หลายเดือนก่อน
પીલુ - ખારી જાર - સાંધાના દુઃખાવા, મોઢાના ચાંદા અને મુખરોગની અકસીર દવા

ความคิดเห็น

  • @daveg4292
    @daveg4292 4 นาทีที่ผ่านมา

    ખુબ સરસ માહિતી અને સચોટ રજૂઆત

  • @gulamahemad2153
    @gulamahemad2153 47 นาทีที่ผ่านมา

    Bhodmaar Kone kevay te jadibutti Biju nam janav jo

  • @Jivtiben7878
    @Jivtiben7878 2 ชั่วโมงที่ผ่านมา

    શિગરોટા પરફેક

  • @MehulAhir_only1
    @MehulAhir_only1 18 ชั่วโมงที่ผ่านมา

    ખૂબ જ સારી માહિતી આપી છે.આપનો આભાર મિત્ર

    • @AlechNatureTV
      @AlechNatureTV 18 ชั่วโมงที่ผ่านมา

      @@MehulAhir_only1 ભાઈ ભાઈ

  • @mahendraahir6722
    @mahendraahir6722 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉🎉🎉

    • @AlechNatureTV
      @AlechNatureTV วันที่ผ่านมา

      @@mahendraahir6722 ભાઈ ભાઈ…

  • @daveg4292
    @daveg4292 วันที่ผ่านมา

    વાહ સુંદર માહિતી

  • @amadbhipautra2476
    @amadbhipautra2476 วันที่ผ่านมา

    ખુબ સરસ માહિતી

  • @Mykitchenfoods10.8
    @Mykitchenfoods10.8 วันที่ผ่านมา

    A kharkhodi j che ne sudiya fal ave te namak marchu chotadi ne khata nana hta tyare😅

  • @amadbhipautra2476
    @amadbhipautra2476 2 วันที่ผ่านมา

    સરસ માહિતી.

  • @sanjeetachandariya8597
    @sanjeetachandariya8597 2 วันที่ผ่านมา

    Ame Nana hta tyare khata hta

    • @AlechNatureTV
      @AlechNatureTV 2 วันที่ผ่านมา

      @@sanjeetachandariya8597 હવે તો મળવા પણ મુશ્કેલ બની ગયા છે... વેલા બહુ ઓછા થઈ ગયા છે.

  • @ap5rcplanes147
    @ap5rcplanes147 3 วันที่ผ่านมา

    Charotar vistar ma ane Dodi kahe chhe. ???

  • @jyotsanapatel9076
    @jyotsanapatel9076 3 วันที่ผ่านมา

    ડોડી છે મારા ખેતરમાં

  • @vihabhairabari8271
    @vihabhairabari8271 3 วันที่ผ่านมา

    ડોડી ના કહેવાય ભાઈ સુડીયા કહેવાય જોયા છે કોઈ દાડો

  • @bharatrana1490
    @bharatrana1490 3 วันที่ผ่านมา

    રાધનપુર પાટણ જિલ્લા મા ડોડી થી ઓળખાય સે

  • @jayantiraval8996
    @jayantiraval8996 5 วันที่ผ่านมา

    Me. Khubj. Khada. Se

  • @daveg4292
    @daveg4292 5 วันที่ผ่านมา

    વાહ સાહેબ ખુબ સરસ માહિતી

  • @user-wt3ev6nd2b
    @user-wt3ev6nd2b 8 วันที่ผ่านมา

    ખૂબ સરસ માહિતી સાહેબ કયા ગામ થી છો

  • @user-kk2ro6np7x
    @user-kk2ro6np7x 8 วันที่ผ่านมา

    Anand Gujarat Amar ujala universal donor phool ke

  • @MuruBhatani
    @MuruBhatani 10 วันที่ผ่านมา

    આને દુદા કહેવાય સીગ્રોટા નામ થી તાલુકો દ્રારકા

  • @abhalbhaibaraiyabaraiya6401
    @abhalbhaibaraiyabaraiya6401 11 วันที่ผ่านมา

    ભોય આંબલી ભો એટલે જમીન સરસો હોયછે તેને નાની આબીલા ની કાતરા હોય તેવી નાની શીંગો હોયછે વીડીયો મા બતાવેલ જે છોડ છે તે આમળી છે આમળી પણ અલગ અને આમલી પણ અલગ

  • @SonaraValabhai
    @SonaraValabhai 12 วันที่ผ่านมา

    અમે તો લોરીઆ કઇછીએ

  • @sorashbirsora7045
    @sorashbirsora7045 13 วันที่ผ่านมา

    Nice sir

    • @AlechNatureTV
      @AlechNatureTV 13 วันที่ผ่านมา

      @@sorashbirsora7045 thanks

  • @kbmakwana4229
    @kbmakwana4229 14 วันที่ผ่านมา

    લોરિયા

  • @RB_Thakor_99255
    @RB_Thakor_99255 15 วันที่ผ่านมา

    નારણભાઈ આપણે લાડુળી થાય છે નાની ચંદુર રસિકજી બાબુજી ઠાકોર

    • @AlechNatureTV
      @AlechNatureTV 14 วันที่ผ่านมา

      લાડુળી મારા જોવામાં નથી આવી

  • @RB_Thakor_99255
    @RB_Thakor_99255 15 วันที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ નારણભાઈ નાની ચંદુર રસિકજી બાબુજી ઠાકોર

  • @daveg4292
    @daveg4292 15 วันที่ผ่านมา

    વાહ સાહેબ સરસ માહિતી

    • @AlechNatureTV
      @AlechNatureTV 15 วันที่ผ่านมา

      @@daveg4292 thank you sir

  • @RB_Thakor_99255
    @RB_Thakor_99255 17 วันที่ผ่านมา

    અમારે વઢીયાર માં સુડીયા કહેવાય છે બહું ખાધેલા છે

  • @Vanabhai.Chauhan
    @Vanabhai.Chauhan 18 วันที่ผ่านมา

    હાં ભાઈ સુડિયા નું શાક અમે પણ બનાવ્યું છે જુઓ અમારી ચેનલ

    • @AlechNatureTV
      @AlechNatureTV 18 วันที่ผ่านมา

      @@Vanabhai.Chauhan Bhai Bhai,

  • @bhanumatimaru601
    @bhanumatimaru601 19 วันที่ผ่านมา

    Jai Sri Krishna Amara waada ni kaatari vaad par Aa shingrota thata hata ame nana hata tiyare shingrota khaata hata aeni vealna paan khaata hata tiyare aeni kaay jankari nahati Jai Sri Krishna

    • @AlechNatureTV
      @AlechNatureTV 19 วันที่ผ่านมา

      @@bhanumatimaru601 Jay Shree Krishna

  • @DineshPatel-oi1ch
    @DineshPatel-oi1ch 19 วันที่ผ่านมา

    આભાર. આના બિજ અથવા વેલા ના ટુકડો આપશો જી.

  • @Pritirana1970
    @Pritirana1970 20 วันที่ผ่านมา

    New information about vegitable.

  • @vinamuliya
    @vinamuliya 20 วันที่ผ่านมา

    આ ને સુડીયા કહેવાય નાના હતા ત્યારે બહુ ખાતા હતા વાડના વેલામાં જોવા મળે ગુજરાતમાં આને સૂડીયા કહેવાય .

  • @BalvantSuthar-f8s
    @BalvantSuthar-f8s 21 วันที่ผ่านมา

    ડોડી વિશે વિડીયો બનાવો

    • @AlechNatureTV
      @AlechNatureTV 20 วันที่ผ่านมา

      @@BalvantSuthar-f8s Alech Nature TV યુ ટ્યૂબ ચેનલ માં આપણે આગળ ખરખોડીનો વિડિયો આપ્યો છે તે જુઓ

  • @hasmukhsathvara2750
    @hasmukhsathvara2750 22 วันที่ผ่านมา

    આ ધોધા છે

  • @ganpatrajgor4211
    @ganpatrajgor4211 22 วันที่ผ่านมา

    सुडीया अमारे वढीयार मां बहु थाय छे अमे बचपण मां बहु खाधा

  • @rasikpatel7538
    @rasikpatel7538 22 วันที่ผ่านมา

    અરેભાઈ આ ડોડી નથી આ સુડિયા કેવાય

  • @mansurikashish6454
    @mansurikashish6454 22 วันที่ผ่านมา

    dodi na vela se amare ahiya lupt thayi gaya bhai khubj khadha se kheralu

    • @AlechNatureTV
      @AlechNatureTV 22 วันที่ผ่านมา

      @@mansurikashish6454 ડોડી - ખરખોડી એ પણ લુપ્ત થતી જાય છે. ડોડીના રોપ પણ આ વર્ષે અમે ઘણા લોકો સુધી પહોંચાડયા છે. આપણી ચેનલનો હેતુ જ એ છે કે વનસ્પતિની ઓળખ, જાળવણી અને નવી પેઢીને તેનો વારસો આપવાનો છે...

    • @voiceofmukeshb.kdilmaimuke895
      @voiceofmukeshb.kdilmaimuke895 17 วันที่ผ่านมา

      Pl.send the seed if possible me .?​@@AlechNatureTV

  • @rtmakvana6929
    @rtmakvana6929 22 วันที่ผ่านมา

    Vavava mate buyaran kya malse

    • @AlechNatureTV
      @AlechNatureTV 22 วันที่ผ่านมา

      @@rtmakvana6929 અત્યારે પાકેલી શીંગો ઉતારી સૂકવી દો... ચોમાસામાં કુંડિયામાં તેના બીજ વાવવાથી રોપ તૈયાર થશે... આ વર્ષે અમે રોપ આ રીતે તૈયાર કરેલ. ચોમાસા દરમ્યાન તેની ગાંઠ કાઢીને પણ વાવી શકાય...

    • @dhairyarathod1736
      @dhairyarathod1736 22 วันที่ผ่านมา

      આ સુડીયા કય જગ્યા યે થાય છે તે જણાવશો

  • @rtmakvana6929
    @rtmakvana6929 22 วันที่ผ่านมา

    Tene vavava mate bi kya malse

  • @CKMethan
    @CKMethan 22 วันที่ผ่านมา

    ડોડી પણ આવી એક જાત છે જે આંખ માટે ગુણકારી હોય છે

  • @CKMethan
    @CKMethan 22 วันที่ผ่านมา

    અમારે ત્યાં વસેટા કહેવાય છે.મેથાણ તા સિદ્ધપુર જી પાટણ

    • @AlechNatureTV
      @AlechNatureTV 22 วันที่ผ่านมา

      @@CKMethan દરેક જગ્યાએ અલગ નામ હોય શકે

  • @amadbhipautra2476
    @amadbhipautra2476 22 วันที่ผ่านมา

    Superb

    • @AlechNatureTV
      @AlechNatureTV 22 วันที่ผ่านมา

      @@amadbhipautra2476thank you

  • @mmgohel8284
    @mmgohel8284 หลายเดือนก่อน

    હવે આપને રજૂઆત માં ફાવટ આવી ગઈ છે. ખૂબ સરસ રજૂઆત કરી. ધન્યવાદ 🙏

  • @amadbhipautra2476
    @amadbhipautra2476 หลายเดือนก่อน

    સરસ માહિતી.

  • @amadbhipautra2476
    @amadbhipautra2476 หลายเดือนก่อน

    સરસ

  • @jalprathmikshalaupleta7910
    @jalprathmikshalaupleta7910 หลายเดือนก่อน

    Best

  • @amadbhipautra2476
    @amadbhipautra2476 หลายเดือนก่อน

    નવિનતમ જાણકારી.

  • @mahendraahir6722
    @mahendraahir6722 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉

  • @ayanmathupotra5647
    @ayanmathupotra5647 หลายเดือนก่อน

    👍👍

  • @nasimasumra4902
    @nasimasumra4902 2 หลายเดือนก่อน

    Khub saras saheb