આભાર ધ્વનિતભાઈ વિસરતા વારસાને તમે યાદ કરાવ્યો..આપણી માતૃભાષા માં કેટલું બધું રહેલું છે..આપણી માતા પાસે થી આપણે કેટલુબધું શીખ્યા છીએ..માં નું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકીએ એમ નથી..તમને આજે સાંભળ્યા..મને ખુબજ આનંદ થયો... આજે આપની પાસે થી ઘણુંબધું શીખ્યો છું જે મારા જીવન માં આજ થી જ અમલ કરીશ..આપનો અને આપની માતૃશ્રી નો❤️થી આભાર,🙏🙏
ખરેખર તમે ખુબ જ સુંદર બોલો છો..આ મારા વખાણ નથી પરંતુ તમે સાચ્ચે જ સરસ બોલો છો . હું આવું એટલા માટે કહું છું કે તમે જ્યારે પણ બોલો છો ત્યારે મને એવું ક્યારેય feel નથી થયું કે તમે ખાલી સાભનારી વ્યક્તિને ગમે એટલા માટે બોલો છો,પણ મને સતત એવું feel થાય છે કે તમે ફકત દિલથી જ બોલો છો.તમને જે feel થાય છે એ જ બોલો છો અને તમે તમારી જિંદગીના અનુભવોથી બોલતા હોય એવું લાગ્યા કરે છે.હુ ઘણાબધા speakers ને સાંભળું છું પણ બીજા બધા પોતપોતાની આગવી છાપ ઉભી કરવા બોલતા હોય એવું લાગતું હોય છે અને તમે ફકત દિલથી અને સાચું હોય એ જ બોલો છો.. અગત્યની વાત એ કે માં વિશે આટલું સરસ વક્તૃત્વ મેં કોઈના મોં એ નથી સાંભળ્યુ.હુ પણ મારી મમ્મીને ખુબ જ ચાહું છું.હુ મારા મોબાઇલમાં પણ પાસવર્ડ"MUMMY"જ રાખું છું..આ મારી અંગત વાત તમને શેર કરું છું.. ખુબ સરસ..ધ્વનિતભાઈ..
Dhvnit bhai hu ek Dikaro ane ek Dikari ni maata chhu hal mota thaya ane dikara ane Dikari na hamna marreige pan karya chhe pan maru man to emj kahe chhe ke haji to mara dikrao nanaj chhe ane 32 varash no dikaro thayo toye Nanapn nuj vartan kare chhe mane game chhe pan Saathe putrvadhu pan nani bachapn jevij lage chhe mane game chhe bas koini najar naa lage evij chinta raheti hoy chhe mate hu koina Vakhan nathi karti chupchap ghar nu sundar vatavarn joya karu chhu aashirvad ke emno Sansaar saro rahe em
ધવનીતભાઈ જગત ના સૌથી અઘરા વિષય ઉપર આપ ની રજૂઆત હૃદય ને સ્પર્શી ગઈ. માં ઈશ્વર નો અનુભવ છે. કદાચ તમારા જેવા બહુ થોડા વિવેચક આવી અદભુત રજૂઆત કરી શકે. મે મારી જિંદગી ના ૭૫ વર્ષ પૂરા કરેલ છે. મારો અનુભવ - મારી માં , મારા પિતાજી ની માં જે મે જોયા નથી , પાછી મારા પુત્રો ની માં કે પૌત્ર ની માં કે પપોત્ર ની માં હોય --- બધા બાળકો ને મે માં ની ગોદ જેવી સુરક્ષિત જગા જોઈ નથી. આજ ની માં જે કંઈ વર્તન , સંસ્કાર તેના બાળક ને આપે છે તે તેને ચોક્ક્સ કાલે ઉપયોગ માં આવશે એવો વિશ્વાસ રાખવો જ રહ્યો. કારણ માં ઈશ્વર નુ ધરતી પર નુ શ્રેષ્ઠ સર્વ ગુણ સંપન્ન સર્જન છે.
ધ્વનિત ખરી વાત કરી... માં ના હાથ ની વાનગી..યાદ આવી ગઇ.. આજે મારી પાસે નોનસ્ટિક, કે ગ્લાસના કે સ્ટીલ ના ઘણા વાસણ છે.. મારી પત્ની મને ખુબ સરસ અને પ્રેમ થી જમવાનું બનાવી આપે છે... પણ.. ગોબા પડેલી તાંબા કે એલ્યુમિનિયમ ની તપેલી માં રીંગણ નું શાક, વાઘરેલા મરચા, તાંદળજાની ભાજી, કોળા નું શાક, દૂધી નું શાક,રોટલી નો લાડવો, રાબ, માટી ની તવી માં ચૂલા પર બનાવેલા પોચા પોચા મકાઈ,બાજરી ના રોટલા..માલપુવા, ઘી ગોળ રોટલી, દહીં, ખીર,થેપલા, અથાણું, છૂંદો... બહુ યાદ આવે છે.. જે મને હવે ક્યારેય નહીં મળે...2018 માં મેં માં ની હૂંફ ઘુમાવી છે માટે... આભાર ધ્વનિત...
Dhvanit ji buj sunader Aapni maa mate ni vat Amne sache buj miss karta tamari vato pn Aaje Aam farithi sabhalva malse ye Khushi bu j che Atyar na darek vayakti bust che koi ne taim nthi vat sabhalva no pn tamari vat bas alvar sabhle to khare khar jivan ma kya chutu hoy ye samay Ame to Tamara jyarthi Rediyo mirchi thayu tyarithi fan chiye Roj Amari savar Tamara voice sabhliya pchi thati khub j saras Aapni vat buj gami bas Aamaj Tame kay sari vato Lavo amne buj gamse tamne sabhlva ane Ye vat ma ghanu badhu che je samjvanu je chuti rhiyu che darek pedhi mate 🙏🙏 Khub Khub saras🙏🙏🙏😍😍
Dhvanit bhai. I have no words. MOM nathi mara. But you made me remember her contribution. I am greatful to you for that. Your voice and wisdom is irreplacable. Thank You !!!
ખુબ ખુબ સુંદર પ્રસ્તુતિ ભાઈ, ખુબ યાદ કરી એ છે તમને, તમે પુરુષ માં રહેલી મા ની વિશે પણ ક્યારેક વાત કરજો,હા એ થોડી વધુ કડક મીઠી માં પિતા રહ્યા હશે.મારા માં પાપા સાચવીને જજો પહોંચી ને ફોન કરજો ... ભલે ને અમદાવાદ માં જ જવાનું હોય ત્યારે એ વાક્ય મને યાદ આવે છે
Ghanu j saras, ma ane matrubhasha vise saras kahiyu, baki atiyar ni forward mom ne to ma shabd pan desi lage, ane very well said kothasooz na classes na hoy.
i lost my mother due to COVID within 5 days...i was not with her in same hospital coz she was in ICU but in my dream at the same time my mother going away....that time i realised that aatma thi judela hoy aapne....means that bonding is only with Maa....mummy ek j palakara ma khovay e feeling is sachej badhu j lootai jay😥😥
ધ્વનિત...હજુ કાલેજ રસ્તા માં ડ્રાઈવ કરતી વખતે તેને યાદ કર્યો...ક્યાં હશે,શું કરતો હશે,ક્યારે જોવા સાંભાળવા મળશે...
વાહ..ખૂબ સુંદર પ્રસ્તુતિ..
Dhvanit koti koti vandan Aava sunder vicharo mate.Maa ni yaad Karavi didhi.
આભાર ધ્વનિતભાઈ વિસરતા વારસાને તમે યાદ કરાવ્યો..આપણી માતૃભાષા માં કેટલું બધું રહેલું છે..આપણી માતા પાસે થી આપણે કેટલુબધું શીખ્યા છીએ..માં નું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકીએ એમ નથી..તમને આજે સાંભળ્યા..મને ખુબજ આનંદ થયો... આજે આપની પાસે થી ઘણુંબધું શીખ્યો છું જે મારા જીવન માં આજ થી જ અમલ કરીશ..આપનો અને આપની માતૃશ્રી નો❤️થી આભાર,🙏🙏
Radu aai gayu kharekhar ho 🥺❤
Superb dhavnit
ખરેખર તમે ખુબ જ સુંદર બોલો છો..આ મારા વખાણ નથી પરંતુ તમે સાચ્ચે જ સરસ બોલો છો . હું આવું એટલા માટે કહું છું કે તમે જ્યારે પણ બોલો છો ત્યારે મને એવું ક્યારેય feel નથી થયું કે તમે ખાલી સાભનારી વ્યક્તિને ગમે એટલા માટે બોલો છો,પણ મને સતત એવું feel થાય છે કે તમે ફકત દિલથી જ બોલો છો.તમને જે feel થાય છે એ જ બોલો છો અને તમે તમારી જિંદગીના અનુભવોથી બોલતા હોય એવું લાગ્યા કરે છે.હુ ઘણાબધા speakers ને સાંભળું છું પણ બીજા બધા પોતપોતાની આગવી છાપ ઉભી કરવા બોલતા હોય એવું લાગતું હોય છે અને તમે ફકત દિલથી અને સાચું હોય એ જ બોલો છો..
અગત્યની વાત એ કે માં વિશે આટલું સરસ વક્તૃત્વ મેં કોઈના મોં એ નથી સાંભળ્યુ.હુ પણ મારી મમ્મીને ખુબ જ ચાહું છું.હુ મારા મોબાઇલમાં પણ પાસવર્ડ"MUMMY"જ રાખું છું..આ મારી અંગત વાત તમને શેર કરું છું.. ખુબ સરસ..ધ્વનિતભાઈ..
Sachi vaat ek maata 100 Sikshak nu Sikshan aape 👍🏻
Very nice talk about maa dhvanit sir I am watching you from London
Dhvnit bhai hu ek Dikaro ane ek Dikari ni maata chhu hal mota thaya ane dikara ane Dikari na hamna marreige pan karya chhe pan maru man to emj kahe chhe ke haji to mara dikrao nanaj chhe ane 32 varash no dikaro thayo toye Nanapn nuj vartan kare chhe mane game chhe pan Saathe putrvadhu pan nani bachapn jevij lage chhe mane game chhe bas koini najar naa lage evij chinta raheti hoy chhe mate hu koina Vakhan nathi karti chupchap ghar nu sundar vatavarn joya karu chhu aashirvad ke emno Sansaar saro rahe em
ધવનીતભાઈ જગત ના સૌથી અઘરા વિષય ઉપર આપ ની રજૂઆત હૃદય ને સ્પર્શી ગઈ. માં ઈશ્વર નો અનુભવ છે. કદાચ તમારા જેવા બહુ થોડા વિવેચક આવી અદભુત રજૂઆત કરી શકે.
મે મારી જિંદગી ના ૭૫ વર્ષ પૂરા કરેલ છે. મારો અનુભવ - મારી માં , મારા પિતાજી ની માં જે મે જોયા નથી , પાછી મારા પુત્રો ની માં કે પૌત્ર ની માં કે પપોત્ર ની માં હોય --- બધા બાળકો ને મે માં ની ગોદ જેવી સુરક્ષિત જગા જોઈ નથી. આજ ની માં જે કંઈ વર્તન , સંસ્કાર તેના બાળક ને આપે છે તે તેને ચોક્ક્સ કાલે ઉપયોગ માં આવશે એવો વિશ્વાસ રાખવો જ રહ્યો. કારણ માં ઈશ્વર નુ ધરતી પર નુ શ્રેષ્ઠ સર્વ ગુણ સંપન્ન સર્જન છે.
Vandan Dhvanit🙏🙏🙏🙏
Wah Sir bachpan ni safar karavi
ધ્વનિત ભાઈ તમે ગીતાને તમારા અવાજમાં રેકોર્ડ કરો ને તો કોઈને ઉચ્ચારણ કરીને વાંચતા ના ફાવતું હોય તો યાદ કરી શકે.. બાકી તો ❣️❣️
Mummy khovay jay e anubhav jiravavu kharekhar bov aghru che 🥺...bhagvan badha ni mummy ne lambi umar aape evi Dil thi prarthna 🙏
ધ્વનિત ખરી વાત કરી...
માં ના હાથ ની વાનગી..યાદ આવી ગઇ..
આજે મારી પાસે નોનસ્ટિક, કે ગ્લાસના કે સ્ટીલ ના ઘણા વાસણ છે.. મારી પત્ની મને ખુબ સરસ અને પ્રેમ થી જમવાનું બનાવી આપે છે...
પણ.. ગોબા પડેલી તાંબા કે એલ્યુમિનિયમ ની તપેલી માં રીંગણ નું શાક, વાઘરેલા મરચા, તાંદળજાની ભાજી, કોળા નું શાક, દૂધી નું શાક,રોટલી નો લાડવો, રાબ, માટી ની તવી માં ચૂલા પર બનાવેલા પોચા પોચા મકાઈ,બાજરી ના રોટલા..માલપુવા, ઘી ગોળ રોટલી, દહીં, ખીર,થેપલા, અથાણું, છૂંદો... બહુ યાદ આવે છે.. જે મને હવે ક્યારેય નહીં મળે...2018 માં મેં માં ની હૂંફ ઘુમાવી છે માટે...
આભાર ધ્વનિત...
Love you Dhvanit, touched too many points!
Khub j sars Dhvanit Bhai.....gna smay pachi tmaro nvo tahuko sambhdyo mja avi ne haSva ni sathe sathe bhavna no o pn vahi gyi tmari sathe vato ma......God bless you...Hamesa aam j Loko ne khush krta rejo....
વાહ ધ્વનિતભાઈ ખુબજ સરસ 🙏
ખુબ સરસ રીતે રજૂ કરવામાં આવી છે... માં ના વારસા ની વાત..... ધ્વનિત ભાઈ 💐💐💐
Love you Dhvanit! No words!
Thank you dear!
God bless you 🙏
Superb.. "માં" યાદ આવી ગઈ. Please continue. Thanks
Dhvanit bhai tamaro magical voice. 'Maa' nu khubaj sundar varnan...
Very nice and vichaniye
Balak nu badotiyu reference was amazing! 😆
Great work Dhwanit sir
There is no word... superb dwanitbhai...
Wah dhwanitbhai really very nice👌😍💐
સરસ ભાઈ
ખૂબ સરસ 👍
ખૂબ સુંદર રીતે રજૂ કરવા માટે આપ્નો આભાર.
Dhvanit ji buj sunader Aapni maa mate ni vat Amne sache buj miss karta tamari vato pn Aaje Aam farithi sabhalva malse ye Khushi bu j che Atyar na darek vayakti bust che koi ne taim nthi vat sabhalva no pn tamari vat bas alvar sabhle to khare khar jivan ma kya chutu hoy ye samay
Ame to Tamara jyarthi Rediyo mirchi thayu tyarithi fan chiye
Roj Amari savar Tamara voice sabhliya pchi thati khub j saras Aapni vat buj gami bas Aamaj
Tame kay sari vato Lavo amne buj gamse tamne sabhlva ane
Ye vat ma ghanu badhu che je samjvanu je chuti rhiyu che darek pedhi mate 🙏🙏
Khub Khub saras🙏🙏🙏😍😍
Dhvanit bhai. I have no words. MOM nathi mara. But you made me remember her contribution. I am greatful to you for that. Your voice and wisdom is irreplacable. Thank You !!!
ખુબ ખુબ સુંદર પ્રસ્તુતિ ભાઈ, ખુબ યાદ કરી એ છે તમને, તમે પુરુષ માં રહેલી મા ની વિશે પણ ક્યારેક વાત કરજો,હા એ થોડી વધુ કડક મીઠી માં પિતા રહ્યા હશે.મારા માં પાપા સાચવીને જજો પહોંચી ને ફોન કરજો ... ભલે ને અમદાવાદ માં જ જવાનું હોય ત્યારે એ વાક્ય મને યાદ આવે છે
Super
Saachi vaat me anubhavu che
ધ્વનિત સર ખુબ સરસ રીતે રજૂ કર્યું ❤️❤️👏👏
Oh Dhwanit, i like u. Bahu divase aa mitho, madhuro avaj sambhlava malyo. Haskaro thayo.
Worthy👌🏻wonderful talk …👍
Superb mr. !
Khub sunder dhvanit
Great...Ma..dear Dhavnit
Ghanu j saras, ma ane matrubhasha vise saras kahiyu, baki atiyar ni forward mom ne to ma shabd pan desi lage, ane very well said kothasooz na classes na hoy.
Great job Dhvanit, amuk j loko jivan ni ghared mathi bahar nikli shake, ghanu janva malyu aavi rite j sambhlavta rehjo, Thanks
Every thing can be replaced but mum can't be replaced sir
આંખ માં આંસુ આવી ગયા ધ્વનિત
ખૂબ ખૂબ આભાર તારો🙏
💜💜💜🧿
A Great tribute to all mother 💞❣️
Ma yad avi gaya
Superb 🙏🙏🙏
Very heart touching🙏🙏
👌🏻 Best
Keep it up 👍🏼
Nice 👌🏻👌🏻👌🏻
Radavi didha..nd hasavya pan.. Thanks bhai
ખૂબ સરસ વાત કરી ,Dhvanit આખ ભરાઈ ગઈ 😭 ,મજબૂત પાયો ,correct
1..1 word sacho kidho maa.. vishe..
I lost my mom this year..
Really yaad aave chhe
Video sambhalta bau j radaay gayu...
Thanks bhai...
Superbbbb
Khoob khoob abhar Dhwanitbhai. Ekdum basic sanskar ni sundar udaharan dwara chhanavat karva badal. Future ma pan ava saras subject upar maun shabdo dwara fari malso
માં નથી પણ હમણાં આ સાંભળતા સાંભળતા મારી પાસે આવી ગઈ અને આખું બાળપણ આવી ગયું 😭😭
Superb speechless dhvanit. Mummy mate ni lagniii kyarey abhivyakt j nathi karta
Big fan sir
I know you have great legacy of popularity, but do not keep away from public life for too long❤ we already miss your presence💐
Sir kya cho mirchi Tamara Vina adhuru che have Tamara Vina savre nahi gamtu
i lost my mother due to COVID within 5 days...i was not with her in same hospital coz she was in ICU but in my dream at the same time my mother going away....that time i realised that aatma thi judela hoy aapne....means that bonding is only with Maa....mummy ek j palakara ma khovay e feeling is sachej badhu j lootai jay😥😥
Dhvanit bhai my Granduncle and Granaunty both teacher at C N Vidhyalay
Good morning Dhvanit
Mummy ni yaad avi gye
Mummy hve nthi
Very touching 🙏
Superb
સલામ આપને.
કાયમ વારસો દરેક વાત નો જાળવી રાખવા માટે
🙏
💜💜💜
🙏🙏🙏🙏🙏🙏
Please try to release Bhagwat Geeta audio book in your voice.
Nice 👌🏻👌🏻👌🏻