RJ ધ્વનિત - જય વસાવડા : બાતોં બાતોં મેં

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 32

  • @rameshchandrasoni6073
    @rameshchandrasoni6073 3 ปีที่แล้ว

    ખુબ ખુબ મજ્જા માણવા મળી તમો બન્ને દ્વારા ધન્યવાદ.
    જય તમે વહેલામાં વહેલી તકે ધ્વનિત ના વિપસ્સના બાબતે અમલમાં મકો તેવી વિનમ્ર ભાવે પ્રાર્થના. તમારા અનુભવો ને જાણવા મન ઉત્સુક છે (યુએસએ)......

  • @Rakesh-lg7hi
    @Rakesh-lg7hi 3 ปีที่แล้ว

    Awesome discussion..👌👌👌

  • @vikramshukla9179
    @vikramshukla9179 4 ปีที่แล้ว

    Very nice conversation by FM radio station

  • @kishortrivedi6885
    @kishortrivedi6885 4 ปีที่แล้ว

    Khub saras......
    Veri good.........
    Mahadev har.........

  • @nandinivyas4576
    @nandinivyas4576 4 ปีที่แล้ว +1

    Above Black beared, below white beared. Enjoyed. 👍🏻👌🏼

  • @shahsava27
    @shahsava27 4 ปีที่แล้ว +5

    લહેર ના સાક્ષી થવાનું, લહેર મા વહી નાઈ જવાનું.
    વાહ શું વાક્યરચના.

  • @jatinbhaibanjara8117
    @jatinbhaibanjara8117 2 ปีที่แล้ว

    Superb dost

  • @vinilsolanki5319
    @vinilsolanki5319 4 ปีที่แล้ว

    વાહ..ખૂબ આનંદ થયો..દેશ-વિદેશે વેબસાઇટ પર વિસ્તરતી ગુજરાતી..ગુજરાતી વિસ્તરતી...આ બધું તમારા જેવાં મહાનુભાવોથી જ ધબકતુ રહયું છે.

  • @nareshrajeshwari
    @nareshrajeshwari 4 ปีที่แล้ว

    વાહ વાહ ભાઈ મજા આવી અને નવું જાણવા મળ્યું.
    આભાર સહ ધન્યવાદ

  • @nijukrishna01
    @nijukrishna01 4 ปีที่แล้ว +1

    બન્ને ફેવરિટ વ્યક્તિ ઓ , પોતાના ફિલ્ડના સેલિબ્રિટી વ્યક્તિ ઓ ને સાંભળવાની ખૂબ મજા આવી.

  • @mahavirshravan5689
    @mahavirshravan5689 4 ปีที่แล้ว +1

    Love you to Jay bhai & dhvanit ❤🤘😘

  • @birenyashvi
    @birenyashvi 4 ปีที่แล้ว

    Wah superb

  • @kasturshah8569
    @kasturshah8569 3 ปีที่แล้ว

    સરસ મજાની વાતો

  • @dineshherma3346
    @dineshherma3346 4 ปีที่แล้ว +2

    Good

  • @VinayMehta
    @VinayMehta 4 ปีที่แล้ว

    Very nice conversation.

  • @kulinboda7621
    @kulinboda7621 4 ปีที่แล้ว

    Very nice conversation very light but it was so interesting it was casual talk but I liked so much Guys keep doing this type of conversation
    Thanks
    Kulin

  • @janvigor3924
    @janvigor3924 4 ปีที่แล้ว

    સરસ

  • @shivaniraval908
    @shivaniraval908 4 ปีที่แล้ว

    its time for us . to b live in alone ness. some people take it as lonly ness.
    ane badhi var vato j karvi jaruri nathi. moun uttam dava che.
    thanks to share.

  • @anjalitrivedi1137
    @anjalitrivedi1137 4 ปีที่แล้ว

    વાહ.... મન નું senitizer એ આર્ટ છે..... જોરદાર

  • @divyeshvyas983
    @divyeshvyas983 4 ปีที่แล้ว

    re vaah.....banne saras GNAANI gujaratio saathe saathe....JAI SARASVATI MAA.

  • @chetnabhavsar9880
    @chetnabhavsar9880 4 ปีที่แล้ว

    V.goog

  • @limbanibhavin3089
    @limbanibhavin3089 4 ปีที่แล้ว

    Maja avi..

  • @pnsparx6617
    @pnsparx6617 4 ปีที่แล้ว +1

    😊👆🌹🌹

    • @dddoshi5204
      @dddoshi5204 4 ปีที่แล้ว

      ઘવ્વનિત ભાઈએ જયભાઈ ની નવી બાજુ દેખાડી

  • @jenishbalar9685
    @jenishbalar9685 4 ปีที่แล้ว

    Jay bhai tame vanchta pustako ma gujarati pustiko no hisso kai sako to

  • @hirenpatel271
    @hirenpatel271 4 ปีที่แล้ว

    ધ્વનિત ભાઈ બહુજ ગમ્યું તમે પણ વિપસના નો કોર્સ કર્યો છે...બહુજ જરૂરી દરેક ને કરવા જેવો છે અને દર વર્ષે કરવો જોઈયે 🪔❤️

  • @bharatrughaninatureconserv7441
    @bharatrughaninatureconserv7441 4 ปีที่แล้ว

    Kudrat ne khojvani, chahvani, antar ne zankhvani moti tak

  • @shaileshmakwana3571
    @shaileshmakwana3571 4 ปีที่แล้ว

    અમારે પણ વાત કરવી હોય તો જય ભાઈ

  • @hirenpatel271
    @hirenpatel271 4 ปีที่แล้ว

    જય ભાઈ
    ગુજરાતી સલમાન ભાઈ🤩🤩🥰🥰

  • @siddharth9084
    @siddharth9084 4 ปีที่แล้ว

    I expected બુદ્ધિબુઠ્ઠા 😂😂