પોપટભાઇના વિડીયા માટેનો ખુલાસો! || UK Gujarati family vlog

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • In this vlog I am going to talk about yesterday's vlog regards to how I inspired and share this vlog. I am going to talk how I had conversation with Popatbhai.
    POPATBHAI CHARITABLE FOUNDATION को सन्देश भेजने के लिए आपका बहुत-बहुत धन्यवाद और आप सभी के सहयोग से हम यह महान कार्य कर रहे हैं*
    Donation Link popatbhaicharit...
    Google pay :- +917600900300
    Phone pay :- +917600900300
    Paytm :- +917690011900*
    BANK DETAILS
    ICICI BANK
    Name :- Popatbhai Charitable Foundation
    A/c :- 183801002099
    IFSC :- ICIC0001838
    Branch:- Mini Bazar surat
    विदेश से पैसा भेजने से पहले एक बार कॉल कीजिए
    Share our daily routine life in UK, Interesting places in UK,
    #gujaratifamily
    #gujrativlogs
    #newgujrativlogs
    #viralgujrativlogs
    #gujuuvideos
    #Villagevlog
    #villagelife
    #DailyVillageLife
    #vlogs
    #viral
    #viralvideo
    #gamdu
    #desigujrativlog
    #gujratiyoutubers
    #village
    મિઞો અમે વીડિયો દરરોજ અપલોડ કરીયે છીએ તમને અમારા વીડિયો પસંદ આવ્યા હોય તો પ્લીઝ અમારા વીડિયો ને લાઈક શેર અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ફ્રી છે તમારા એક સબ્સ્ક્રાઇબ કરવાથી અમારું આત્મબલળ વધે છે અને વધુ સારા વીડિયો બનાવવાની પ્રેરણા મળે છે તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિ🙏🏿🙏🏿🙏🏿🙏🏿
    🙏🏿અમારા વીડિયો જોવા બદલ ખુબ ખુબ આભાર🙏🏿
    यह चेनल सिर्फ़ चेरीटी के लिए बनाया गया है. मुझे आशा है कि आप लोग इसमें मेरा साथ दोगे.🙏🏽🙏🏽🙏🏽
    રામરામ સીતારામ, આ ચેનલ ફકત ચેરીટી માટે બનાવેલ છે, મને તમારા ઉપર વિષવાસ છે કે તમે બધા Likes, Share અને Subscribe કરીને પૂણયના કામમા મારા સહભાગી બનશો.
    લાખણશી કેશવાલા 🙏🏽🙏🏽🙏🏽
    This Channel I created for CHARITY to show you how we are living in Wales and Showing the Hidden Treasure of Wales (UK) & how Gujarati family living in UK. I am using Hindi /Gujarati language to understand my Indian Friends.
    Please Like, Share and Subscribe.
    You can contact me through Instagram
    / lakhkesh
    Produced by Lakhansi Keshwalla

ความคิดเห็น • 186

  • @amitraval8897
    @amitraval8897 4 วันที่ผ่านมา +4

    RAM RAM SITARAM JAYMATAJI bhandedav. Pela to mast vlog ne sachi vaat fully agreed with you. Popat bhai nito vaatj na thay emna par bhagwaan no hath che ne aatyar na samay ma pota na saga maa baap ne vrusha aashram ma muki aave che pan popat bhai niswarth seva kare che ne ola bhai j Scorpio lay ne india thi London aave che emni himmat ne daad devi joy manso sukkam koy ma kharab comment kare che kok nu saru bolay ne aapde bolta na aavde to chup j besay baki JORDAAR vlog !!!

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  4 วันที่ผ่านมา +2

      Thanks Amit bhai tame je pan comments kari te dil ♥️ thi kari chhe 🙏🏽🙏🏽🙏🏽

  • @vkmakwana897
    @vkmakwana897 3 วันที่ผ่านมา +10

    જય માતાજી કાકા વિકે મકવાણા. .ગુજરાત ના હિરો .ખજુર ભાઈ.પોપટભાઈ આહીર.મેહપતસિહ ચૌહાણ. જલ્પા પટેલ.

  • @chetanbhainaginbhai7430
    @chetanbhainaginbhai7430 2 ชั่วโมงที่ผ่านมา

    Boj Sari vat kri tme. Popt bhai ma tme bhagvan na drsn kro so ena mate tmara mata pita ne tmari ptni ne khub khub dhany vad bhai ❤❤❤❤❤

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 4 วันที่ผ่านมา +6

    રામ રામને સીતારામ ઝાઝાથી ભાંડરડાંને લાઈક સાથે.
    ખુબ સરસ કામ કર્યું vlog બનાવીને. મેં પણ આપના vlog મારફત પહેલી વખત જ જોયું હતું.એ દીકરી જ નથી એક શક્તિ છે. એક એક અક્ષરમાં વજન પડે છે. ❤❤..આપણને જે હારું લાગે એમ જ કરતા રહેવું લાખણશીભાઈ બધાંની સોચ અલગ અલગ હોય છે. ખુબ ખુબ ધન્યવાદ સાથે આભાર.આવજો જય દ્વારકાધીશ.

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  4 วันที่ผ่านมา +1

      Thanks Dharamshi bhai, aa badhun je adhyatmik hoi te j realise kari shake 🙏🏽🙏🏽🙏🏽

  • @suryaraval5501
    @suryaraval5501 4 วันที่ผ่านมา +5

    સારું કરે એની ઈર્ષા કરવા વાળા બહુ છે ભાઈ ...ઈર્ષાળુ ને આશિર્વાદ...

  • @BhimaDada-q8z
    @BhimaDada-q8z 2 วันที่ผ่านมา +3

    જલ્પા બેન પટેલ અતિયારના સમય ની મા અમરનો અવતાર છે

  • @manjulabenpatel3171
    @manjulabenpatel3171 2 วันที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ જય હો આવા દાનવીર કર્ણ નો કોઈ ઉપર દયા આવે એટલે એમા ભગવાન નો વાસ હોય

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  วันที่ผ่านมา +1

      Thanks Manjulaben for your lovely thoughts 🙏🏽🙏🏽🙏🏽

  • @shwetamehta2816
    @shwetamehta2816 2 วันที่ผ่านมา +1

    Khajur bhai pan bav saras seva aape chhe yuvano jayare aavi seva kre tyare aapni saskruti ne dhanyvad che khas kri ne gujarat 👍❤️🙏

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  2 วันที่ผ่านมา

      Ha Khajur bhai pan jordar seva kare chhe 🙏🏽🙏🏽🙏🏽

  • @bhimabhaichhaiya4516
    @bhimabhaichhaiya4516 2 วันที่ผ่านมา +1

    Thanks good bless you jay Dwarkadhis bhai

  • @arjanbandhiya2472
    @arjanbandhiya2472 3 วันที่ผ่านมา +5

    રૂપિયા તો ઘણા માણસ પાસે હોય પણ દાતારી તત્વ હોવું જરૂરી શે ધન્યવાદ

  • @gaamvikashyuva9199
    @gaamvikashyuva9199 9 ชั่วโมงที่ผ่านมา

    જય શ્રી રામજી
    આપના સાત્વિક વિચાર ને અમારી સલામ છે સાહેબ 🙏🏼🙏🏼

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  4 ชั่วโมงที่ผ่านมา

      Thankyou so much 🙏🏽🙏🏽🙏🏽

  • @godavarikaravadra5944
    @godavarikaravadra5944 4 วันที่ผ่านมา +3

    🙏🏻👌❤️

  • @Jignesh.k-l4n
    @Jignesh.k-l4n วันที่ผ่านมา +1

    હાં ભાઈ ભગવાન છે

  • @chandrikarabadiya1275
    @chandrikarabadiya1275 3 วันที่ผ่านมา +1

    Thanks,,God bless you 🙏

  • @DivyeshBhalaniz
    @DivyeshBhalaniz 4 ชั่วโมงที่ผ่านมา

    Bilkul sachi vat chhe kaka tamari 🙏🏻🙏🏻🙏🏻

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  4 ชั่วโมงที่ผ่านมา

      Thankyou so much 🙏🏽🙏🏽🙏🏽

  • @rameshbhaipurohit3084
    @rameshbhaipurohit3084 3 วันที่ผ่านมา +1

    હદય પુર્વક કોટી કોટી પ્રણામ
    તમે વિદેશ માં રહી ને પણ દેશી અસલી મેર ની ભાષા માં વાત કરી છે
    તમારી ભાવના સારી છે ધન્યવાદ 🎉🎉🎉🎉❤❤❤❤❤❤

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  3 วันที่ผ่านมา

      Thankyou Rameshbhai for your blessing 🙏🏽🙏🏽🙏🏽

  • @chandrakantshilu2710
    @chandrakantshilu2710 4 วันที่ผ่านมา +2

    Har Har Mahadev 🎉

  • @pdave7291
    @pdave7291 4 วันที่ผ่านมา +1

    Har har maha dav nice vlog

  • @Shantimaher-x8j
    @Shantimaher-x8j 2 วันที่ผ่านมา

    You are 100% right uncle

  • @નાથાભાઈનંદાણીયાશિવમ્ચક્ષુદાનસ

    જય શ્રી કૃષ્ણ ભાઈ
    સીતારામ

  • @binapatel9379
    @binapatel9379 3 วันที่ผ่านมา

    Jai shree Krshna Lakhanbhai manishaben meera. Popatbhai Ahir na Volg’s Aavar navar I watch n he’s doing greatest Sewa!! I’ll try to watch Nileshbhai’s Video haven’t watched yet. definitely Popatbhai a Big Salute n really Proud 🙏

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  3 วันที่ผ่านมา

      Thankyou so much Binaben for your lovely comments, Jay Shri Krishna 🙏🏽🙏🏽🙏🏽

  • @PravinbhaiThaker
    @PravinbhaiThaker วันที่ผ่านมา

    Very good vedio😢😢.... very good service

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  23 ชั่วโมงที่ผ่านมา

      Thankyou so much 🙏🏽🙏🏽🙏🏽

  • @ashoklchauhan4867
    @ashoklchauhan4867 4 วันที่ผ่านมา +2

    Ram Ram

  • @lilabhaikadcha3056
    @lilabhaikadcha3056 4 วันที่ผ่านมา +2

    રામઃરામઃઆતા

  • @BharatAhir-lf6vs
    @BharatAhir-lf6vs 2 ชั่วโมงที่ผ่านมา

    Jay siya ram jay mataji jay morlidhar popat bhai bhagvan no ladko dikro ce bhai. Ani suvat karbi ape potana ma bap ne nathi rakha to bija ne rakha yar muskel kam ce dhanay vad ce popat bhaina mata pitane mitar jay ho

  • @kriyanshafamilyvlog
    @kriyanshafamilyvlog วันที่ผ่านมา

    જય દ્વારકાધીશ

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  23 ชั่วโมงที่ผ่านมา

      Jay dwarkadish 🙏🏽🙏🏽🙏🏽

  • @hemantkadavala6209
    @hemantkadavala6209 3 วันที่ผ่านมา +2

    આતા અમને પણ આ વિડિયો ખુબજ ગમ્યો.ખરેખર અદભૂત શક્તિ છે એ દેવી.ધર્મ પ્રત્યેની એમની શ્રદ્ધા અલૌકિક.તેના અવાજમાં ભગવાન પ્રત્યેની ભાવ રદયનો.આહીર જ્ઞાતિ કાના થી belong કરે ઈ.અદભૂત

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  3 วันที่ผ่านมา

      Thankyou so much for watching and liking the video 🙏🏽🙏🏽🙏🏽

  • @rathodbharat9777
    @rathodbharat9777 2 วันที่ผ่านมา

    Sosal midiya danyvad mahipat sih cavhan pan se keldili vado🇮🇳👏👍

  • @RameshParmar-sn1xz
    @RameshParmar-sn1xz 3 วันที่ผ่านมา

    Ata khub saras❤

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 3 วันที่ผ่านมา

    ખૂબ સાચુછૈ.એતોનાસમજબધેયહોયૈઐનીબુધીપરમાણૈવાતકરેનયાબીજુકયનયહોય

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  3 วันที่ผ่านมา

      Thanks Natubhai for your support 🙏🏽🙏🏽🙏🏽

  • @shreerajyogi1416
    @shreerajyogi1416 2 วันที่ผ่านมา

    Jay dwarkadhish......

  • @RmKarangiya-wu6xc
    @RmKarangiya-wu6xc วันที่ผ่านมา

    જય માતાજી ભાઈ હુ તમારા વિડીયો જોવસુ મારે ચેનલ છે આર એમ કરગીયા

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  23 ชั่วโมงที่ผ่านมา

      Okay, thanks for watching and for your comments 🙏🏽🙏🏽🙏🏽

  • @mayurdarji6609
    @mayurdarji6609 16 ชั่วโมงที่ผ่านมา

    Palanpur north Gujrat thi tamne pranam🙏🏻🙂

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  10 ชั่วโมงที่ผ่านมา

      Thanks for watching and for your feelings 🙏🏽🙏🏽🙏🏽

  • @gujjuRahulbhai
    @gujjuRahulbhai วันที่ผ่านมา

    Va khub saras popat bhai no video melo tema copyright Clem aavyo nathi temno vlog melo se te
    Tmara vichar thi sahemat su

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  วันที่ผ่านมา +1

      Bhai amari channel no main hetu charity work no chhe 🙏🏽🙏🏽🙏🏽

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 3 วันที่ผ่านมา

    ખુબ.અભીનંદનેએનેદેવાજૈવુછૈઠૈકાણૈછૈનૈહજુમહીપતસીહચોહાણપણજીલલોખૈડાગામલવાલતયાશીકસણસંકુલચલાવૈછૈસૈવાભાવથીનૈકાલૈહજુબીજાસંકુલનૈવુદધાશરમનુઓપનીગછૈઐવીડયોજોજોઐઆવાજમાણસછૈ

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  3 วันที่ผ่านมา

      Thanks for your suggestions Natubhai 🙏🏽🙏🏽🙏🏽

  • @VjDarbar-u2i
    @VjDarbar-u2i 4 วันที่ผ่านมา +2

    A ram ram mota bhai
    Chalala thi jayubhai kanbhai
    Bhai majama bagha
    Deh ma ba bapuji majama

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  4 วันที่ผ่านมา

      Thanks Jayubhai badha j majama chhe 🙏🏽🙏🏽🙏🏽

  • @sakuntlapatel5186
    @sakuntlapatel5186 วันที่ผ่านมา

    Jai shree Ram
    Jai sita Ram 🙏

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  23 ชั่วโมงที่ผ่านมา

      Jay Shri Krishna 🙏🏽🙏🏽🙏🏽

  • @gitabenparmar9015fjg
    @gitabenparmar9015fjg 3 วันที่ผ่านมา

    Good 👍🏿👍🏿👍🏿 sir

  • @dipikabenpatel9873
    @dipikabenpatel9873 4 วันที่ผ่านมา

    🙏 tame khub j lagnishil vyakti chho,Ane darek Sara manaso ne tame positive support Karo chho.samaj ma nagative mansikta dharavta Loko vadhare chhe,tame je kaho chho ae to matra positive support mate j hoy chhe..God bless you all 🙏

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  4 วันที่ผ่านมา

      God Blessing to everyone, thanks for watching and for your comments 🙏🏽🙏🏽🙏🏽

    • @dipikabenpatel9873
      @dipikabenpatel9873 3 วันที่ผ่านมา

      🙏

  • @nathigohil5405
    @nathigohil5405 3 วันที่ผ่านมา

    Verynicethank

  • @merubera7737
    @merubera7737 4 วันที่ผ่านมา

    Khub khub abhinadn

  • @kanamodhvadiya6342
    @kanamodhvadiya6342 4 วันที่ผ่านมา

    બોવ સરસ કીધું સાશિ માહિતી આપી આપતાં રેજો લાખણશી ભાઈ good job

  • @parvbagat8480
    @parvbagat8480 3 วันที่ผ่านมา

    Jay swaminarayan 🙏

  • @bhavnatrivedi1714
    @bhavnatrivedi1714 4 วันที่ผ่านมา +1

    , રામ સીતારામ ભાવનાબેન રાજકોટ

  • @bharatkeshwala4718
    @bharatkeshwala4718 4 วันที่ผ่านมา

    Do not think about 🌎 just do it well done ✅ uncle

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  4 วันที่ผ่านมา +1

      Thanks bhai for your comments 🙏🏽🙏🏽🙏🏽

  • @R_J_Odii
    @R_J_Odii 4 วันที่ผ่านมา

    Bhai Bhai 🎉🎉🎉

  • @GeetaGmdGeeta
    @GeetaGmdGeeta 3 วันที่ผ่านมา +1

    ભાઈ સેવા સાથી ગુપ છે એનુ કામ પણ સરસછે જલ્પા બેન પટેલ નુ છે એ પણ સરસ કામ કરે છે એ પણ અમર મા નુ નામછે

    • @GeetaGmdGeeta
      @GeetaGmdGeeta 3 วันที่ผ่านมา

      રાજકોટ માં છે

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  3 วันที่ผ่านมา

      Ha Geetaben ame tena vlog pan time made tyare joye chhe 🙏🏽🙏🏽🙏🏽

  • @PREETLEGEND
    @PREETLEGEND 4 วันที่ผ่านมา +1

    Saras lakhan bhai saro vlog bnavyo ne tame ghani sari vat kari loko to bolya kare popat bhai saru kare to tene bole chhe kuchhto log kahenge logoka kam he kahe na Miraben kem nathi dekhata Manisha ben Har Mahadev Ne jay Dwarka dhish🙏🙏

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  4 วันที่ผ่านมา

      Thanks for your positive comments 🙏🏽🙏🏽🙏🏽

  • @kirankuchhadiya912
    @kirankuchhadiya912 4 วันที่ผ่านมา +1

    કાકા પૈસાથી બધાં કામ થાય એવું નથી પણ પોપટભાઈ જે સેવા કરે છે ઈ સેવા બધાય થી નો થાય કાકા

  • @sakartarkhala4365
    @sakartarkhala4365 3 วันที่ผ่านมา

    સીતારામ લાખણસી ભાઈ ની વાત સત્ય છે ❤

  • @R_J_Odii
    @R_J_Odii 4 วันที่ผ่านมา

    100 💯💪 bhai

  • @raydhanahir222
    @raydhanahir222 4 วันที่ผ่านมา

    જય.પરબધણી🙏🙏🙏

  • @kantabenghediya8346
    @kantabenghediya8346 2 วันที่ผ่านมา

    ભાઇ જલપાબેન નો વિડિયો પરમાબાંંઇનો જો જો ભાઇ ખાસ

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  วันที่ผ่านมา

      Ame temana video pan joye chhe 🙏🏽🙏🏽🙏🏽

  • @ManjuLaben-dd4um
    @ManjuLaben-dd4um 2 วันที่ผ่านมา

    M

  • @jitushingdia207
    @jitushingdia207 4 วันที่ผ่านมา +1

    Latham bhai ram ram🙏

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  4 วันที่ผ่านมา

      RamRam Sitaram 🙏🏽🙏🏽🙏🏽

    • @jitushingdia207
      @jitushingdia207 3 วันที่ผ่านมา

      Hi lakhan bhai ram ram
      I m watching every day your video
      I m from modhawada ( lirbai ma)
      At moment I live in London herrow
      If you don’t mind please send me your contact number

  • @kirankuchhadiya912
    @kirankuchhadiya912 4 วันที่ผ่านมา

    નિલેશભાઈ ના વિડિયો તો હું પણ જોવ છું

  • @bhurabhaiKeshawala
    @bhurabhaiKeshawala 2 วันที่ผ่านมา

    જય માં ખોડીયાર

  • @karshansidiodedra3746
    @karshansidiodedra3746 4 วันที่ผ่านมา

    એ રામ રામ આતા

  • @valisonagara4800
    @valisonagara4800 3 วันที่ผ่านมา

    જોયો હતો અમે❤❤

  • @lakhiodedra3625
    @lakhiodedra3625 4 วันที่ผ่านมา +1

    Sitaram bhai . Thanx kal no video joi mne pn radvu🤣 avi gyu.. tamaro video joi mne pn mataji e ek rasto batavo ne je sakti pramane moklva che peaysa to pls mne popat bhai na wtsup na no api sko to kem mokli sakay bs e vigat janvi ne 🙏

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  4 วันที่ผ่านมา

      Thanks for your lovely comments, Link ni copy mokalavun chhun.
      *POPATBHAI CHARITABLE FOUNDATION* को सन्देश भेजने के लिए आपका बहुत-बहुत धन्यवाद और आप सभी के सहयोग से हम यह महान कार्य कर रहे हैं*
      *Donation Link* popatbhaicharitablefoundation.org/donate/
      *Google pay :- +917600900300*
      *Phone pay :- +917600900300*
      *Paytm* :- +917690011900*
      *BANK DETAILS*
      ICICI BANK
      Name :- Popatbhai Charitable Foundation
      A/c :- 183801002099
      IFSC :- ICIC0001838
      Branch:- Mini Bazar surat
      *विदेश से पैसा भेजने से पहले एक बार कॉल कीजिए*

  • @cricketworld9669
    @cricketworld9669 4 วันที่ผ่านมา

    Aata popat bhai. & khajur bhai .e pn aava che popat bhai jeva

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  4 วันที่ผ่านมา

      Ha bhai temana Vlog pan ame joie chhe 🙏🏽🙏🏽🙏🏽

  • @HelperKishanbhai
    @HelperKishanbhai 4 วันที่ผ่านมา +1

    Bhai hu tamaro video lai saku...?mari chenal ma chenal ma Muki sako...

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  4 วันที่ผ่านมา

      Thanks for your comments, please send me massage in my instagram, before you do I want to talk to you 🙏🏽🙏🏽🙏🏽

  • @rambhikhunty4942
    @rambhikhunty4942 3 วันที่ผ่านมา

    ભાઈ તમે જલ્પા બેન પટેલ પણ સરસ સેવા કરો છે તમે ક્યારેક વિડિયો જોજો જે માતાજી

  • @prakashbhaipatel4946
    @prakashbhaipatel4946 3 วันที่ผ่านมา

    અંકલ ની વાત બિલકુલ સાચી છે

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  3 วันที่ผ่านมา

      Thanks for watching and liking the video 🙏🏽🙏🏽🙏🏽

  • @poojarathod6260
    @poojarathod6260 7 ชั่วโมงที่ผ่านมา

    Jalpa ben pan atyar na devi 6 tya pan shay karjo

  • @chandrakantshilu2710
    @chandrakantshilu2710 4 วันที่ผ่านมา +1

    Koy ni Tika par dhyan na aapo. Tame je karochho te barabar..Hu pan popatbhai ne sath aapuj chhu .🎉

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  4 วันที่ผ่านมา

      Thanks for your positive comments 🙏🏽🙏🏽🙏🏽

  • @bhanubenpaghdar7794
    @bhanubenpaghdar7794 4 วันที่ผ่านมา +1

    Anand levo Nathi te negative gote

  • @shwetamehta2816
    @shwetamehta2816 2 วันที่ผ่านมา

    Jalpa patel sathi seva group che e jojo te pan bav seva kre chhe prabhuji ni parmaben kri ne ek ben che tene potana hath thi khavdave che parmaben jalpa ben upar thunke chhe e joi ne to radvu aavi jay jalpa ben kharekhar devi swarup che

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  2 วันที่ผ่านมา

      Ha Swetaben ame pan Jalpaben na Vlog pan joye chhe. Thanks for sharing with us. 🙏🏽🙏🏽🙏🏽

  • @kishorodedra189
    @kishorodedra189 4 วันที่ผ่านมา

    જે સારુ કામ કરે એનુ કોય ને વાત કરશે નહી પણ તમારા થી નાની એવી ભુલ થાય તો બધા ને કે શે

  • @vasantshekhaliya9413
    @vasantshekhaliya9413 4 วันที่ผ่านมา +2

    પોપટભાઈની જેમ જલપાબેન પટેલ પણ પ્રભુજીની સેવા કરે છે જેનું નામ સાથી સેવા ગુરપ રાજકોટ

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  4 วันที่ผ่านมา

      Ame tena Vlog pan joye chhe. Thanks for your comments 🙏🏽🙏🏽🙏🏽

  • @lirbai_bhakt
    @lirbai_bhakt 3 วันที่ผ่านมา

    Koy manas ne pugatu net aja kal
    Bov manso ne erasha che ❤

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  3 วันที่ผ่านมา

      Thanks for your comments, Jay Lirbai maa 🙏🏽🙏🏽🙏🏽

  • @nickahir-ok6vs
    @nickahir-ok6vs 3 วันที่ผ่านมา

    Saras videsh ma betha sata aa bhadhi nond lo so popat bhai nilesh bhai e vat no aamne garv se bhai

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  3 วันที่ผ่านมา

      Thanks for watching and for your comments 🙏🏽🙏🏽🙏🏽

  • @GeetaGmdGeeta
    @GeetaGmdGeeta 3 วันที่ผ่านมา

    રાજકોટ માં છે

  • @nickahir-ok6vs
    @nickahir-ok6vs 3 วันที่ผ่านมา

    Popat bhai and nilesh bhai ne nond lidhi tame e badal khukhu aabhar tamaro

  • @shantabenkaravadra6967
    @shantabenkaravadra6967 4 วันที่ผ่านมา

    Sitaram bhai apda desha mate apda malak mate and apdi nat mate jene prem hoy ane bhagvan pan prem kre koi game am kiye pan uper varo bathuj jove che

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  4 วันที่ผ่านมา

      Ha ben Jayaben did it very well, we’re proud of you 🙏🏽🙏🏽🙏🏽

  • @ParbatBhai-r2j
    @ParbatBhai-r2j 4 วันที่ผ่านมา +1

    Samaj ma kharab manaso hoy toj Sara manaso ni pahechan thay chhe

  • @anjananandaniya7896
    @anjananandaniya7896 3 วันที่ผ่านมา

    Bhai tame sevama saru kam pesa aapo so

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  3 วันที่ผ่านมา

      Thanks for watching and for your comments 🙏🏽🙏🏽🙏🏽

  • @bhupatbhaiahir1976
    @bhupatbhaiahir1976 3 วันที่ผ่านมา

    મારાકાકાએબવસારીવાતકરીમહુવા

  • @hetalkhunti1568
    @hetalkhunti1568 3 วันที่ผ่านมา

    Sitaram tme sathi seva group jalpa ben Patel no video jojo tamne amar nu svarup che hu pan jou chu popot bhai na video s

  • @samatbhaikothariya
    @samatbhaikothariya 4 วันที่ผ่านมา +1

    જય લીરબાઈ માં લખન કાકા મનીષા કાકી

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 3 วันที่ผ่านมา

    ઐતોહોયભાઈઅણસમજુપણહોયજવાદોઐનેઆપણૈસારાકરમકરયેબસ

  • @nickahir-ok6vs
    @nickahir-ok6vs 3 วันที่ผ่านมา

    Baki to bov joya se paysa vara aame bhi koi na hal bhi na puse

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  3 วันที่ผ่านมา

      Ha badha to sarakha na hoy pan temane pan letun javay , thankyou 🙏🏽🙏🏽🙏🏽

  • @kalpeshshah217
    @kalpeshshah217 วันที่ผ่านมา

    Me pan e video kale joyo ane aankh ma Pani,aa chhokari ne ma bap banne e sathe rakhvi joie ane bhagvan ne prathna ke sahu Sara vana kare.popatbhai no bijo video joine hu aakho stabdh Thai gayo ane tema navsari koi Ben ne be thi adhhdhhi kalal mukta karya sakal ane vitio ane pag mathi pan darek faltu kachro dur Kari halva karya ane ek mahina pachhi e behan pase aagal ni vat jani.koi pan radi uthe tevo video chhe aa ane atyare aa jamana ma aatli sarvar Kari saru karnar darek ne bhagvan sath aape tevi ichhchha.

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  23 ชั่วโมงที่ผ่านมา

      Thankyou so much for sharing your thoughts 🙏🏽🙏🏽🙏🏽

  • @shantabenkaravadra6967
    @shantabenkaravadra6967 4 วันที่ผ่านมา

    Bhai kale karodpati ma apda mer ni dikri 25 lakha jiti to apne ketlu govrav thay ke apdi nat ni dikri pan a ak under thi bhav upajvo joye bathay ni no upaje🙏🏽🙏🏽🙏🏽🙏🏽

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  4 วันที่ผ่านมา

      Ha We all are proud for Jayaben Odedra 🙏🏽🙏🏽🙏🏽

  • @zinzalajatin7307
    @zinzalajatin7307 4 วันที่ผ่านมา

    Jay mataji kaka🙏🙏🌹❣️
    Hu jatin ahir Kam ce kaka
    Bapa Sita ram🙏🙏🇮🇪💐

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  4 วันที่ผ่านมา

      Pomane Instagram ma massage karajo 🙏🏽🙏🏽🙏🏽

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 3 วันที่ผ่านมา

    પોપટભાઈબૈસટમૈનહવૈઐનાફૈમીલીપનબલોગબનાવૈછૈઐપણસરસબનાવૈછૈઐજોજો

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  3 วันที่ผ่านมา

      Ha Natubhai temani family na Vlog pan time made tyare joye chhe.

  • @bhupatbhaiahir1976
    @bhupatbhaiahir1976 3 วันที่ผ่านมา

    મારાકાકાએબવસારીવાતકરીમહુવા

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  3 วันที่ผ่านมา

      Thanks for watching and liking the vlog 🙏🏽🙏🏽🙏🏽