આદરણીય વડીલ શ્રીઆતા તથા આઈ શ્રી આપ લક્ષ્મીનારાયણ સ્વરુપાને ચરણ વંદન 🙏 ના પ્રથમ આપે પરદેશમાં રહીને પણ આપણી સનાતન સંસ્કૃતી ને અને ભાતીગળતા ને જાળવી રાખી છે ખરેખર યુવાઓ માટે આપનો વિલોગ પ્રેરણાદાયી રહેશે આપ બન્ને વડીલોને ખુબ ખુબ અભિનંદન સહ વંદન સંજય પટેલ પરીવાર .કણૉવતી (અમદાવાદ)
Thanks Sanjaybhai for watching and for admiring our Vlog, we always trying to show something which can help others. Thanks for your lovely comments 🙏🏽🙏🏽🙏🏽
વાહ આતા જોરદાર વીડિયો બનાવ્યો અને બોવ હાચી વાત કરી કે કર્મ કરીયે તો ફળ મળે જ પણ મહેનત કરવી પડે અને તમે ખુબજ નિખાલસ સ્વભાવે પોતાની જીવન કહાની નું વર્ણન કર્યું બાકી અત્યારની જનરેશન તો આવી બધી પોતાના ઘરની વાતું કહેવામાં પણ શરમ અનુભવે પણ મને ખુબ ગમ્યું કે તમે જે હોય એ એકદમ સાચું અને સટીક ખો છો એટલેજ હું તમારો બિગ ફેન બની ગયો છું જય દ્વારિકાધીશ ....મમતા રાજુ 👌🏿👌🏿👌🏿🙏🏿👍👍
ખુબ ખુબ અભિનંદન.... વિદેશમાં રહીને પણ આપ ભારતની ભૂમિ અને એમાં પણ સૌરાષ્ટ્ર ની માટી સાથે જોડાયેલા છે એ જાણીને ખૂબ આનંદ થયો....આપણી દેશી સંસ્કૃતિ અને જીવનશૈલી ને આજે પણ જીવંત રાખી છે. આજે પહેલી વખત જ તમારો વિડિયો જોયો.... અને આપના તરફ કોઈ પુર્વ યોગના કારણે ખુબ લાગણી અને વ્હાલ થયું..... ખુબ ધન્યવાદ બાપા સૌરાષ્ટ્ર માં આવવાનું થાય તો જણાવશો....સફેદ કપડામાં સંતના દર્શન કરીને આ દેહને પાવન કરવો છે.
Thanks for such a lovely comments and sharing your thoughts. We’re trying our best. India to ame August ma aaviya hata . Next year ame pachha August ma aavshun. 🙏🏽🙏🏽🙏🏽
વાહ લખનભાઈ,તમારા જીવનનું રહસ્ય જાણ્યું, ખૂબ ગમ્યું અને મારા બેન પણ ખૂબ સમજદાર છે તે તેમની વાત પરથી જણાયું, તમને બન્ને ને ખૂબ ખૂબ અભિનંદન અને જાજા કરીને રામ રામ
@lifeinwaleswithlakhan I know some Mer family from porbandar, when ibuse to live in nadiad , popatbhai mer, he had some construction contract near our home for pumping station construction, he has construction company, we use enjoy their site with their company, 1991.
Wonderful story and true said that whatever GOD gives us accept it with and live with Hapiness in present give your best encouraging your life story stay cheerful and blessed GOD bless all of you you.
Pleasure brother Happy father's day to you you have lovely daughters daughters are gift and blessings from The God . your vedio and stories its experience of the life gives joy .enjoy and stay blessed
Hu tamaro vidiyo jov chu hu pan rasoy no vidiyo banavu chu tamaro vidiyo joy bov annad thay che bov saras hu porbandar thi chu hu pan mer chu maro vidiyo jojo mer ni bhasa ma j banavu chu thanks you
RAM RAM SITARAM tamari vaatu sambhdi maja aavi ne jindgi ma game teva problem aave hamesha hasvanuj hastu modhu rakhvanu tamari pase ghanu sikhvanu che thankyou !!!
Jay mataji and jay sat chit aanand. Vlog is nice.your positivity regarding the life and approach to handle the situation reflecting your pure inner heart and openness. the difference between problem and sorrow explain by you is amazing and real. Jay mataji
પહેલી વખત તમારો બ્લોગ જોયો તમને સાંભળવાના ખૂબ ગમ્યાં. જમીન થી જોડાયેલા છો, ઈ ગમ્યું.કર્મ નો સિદ્ધાંત.. ઋણાનુબંધ થી જોડાયેલા છે બધા.. કર્મ પૂરા થાય ત્યારે સૌ સૌના રસ્તે જતા રહે છે.
Lakhan Bhai you have very practical approach to life which keeps you happy. God bless your family. By the way, my father too worked in Lugazi sugar mill for six years.
આદરણીય વડીલ શ્રીઆતા તથા આઈ શ્રી આપ લક્ષ્મીનારાયણ સ્વરુપાને ચરણ વંદન 🙏 ના પ્રથમ આપે પરદેશમાં રહીને પણ આપણી સનાતન સંસ્કૃતી ને અને ભાતીગળતા ને જાળવી રાખી છે ખરેખર યુવાઓ માટે આપનો વિલોગ પ્રેરણાદાયી રહેશે આપ બન્ને વડીલોને ખુબ ખુબ અભિનંદન સહ વંદન સંજય પટેલ પરીવાર .કણૉવતી (અમદાવાદ)
Thanks Sanjaybhai for watching and for admiring our Vlog, we always trying to show something which can help others. Thanks for your lovely comments 🙏🏽🙏🏽🙏🏽
વાહ આતા જોરદાર વીડિયો બનાવ્યો અને બોવ હાચી વાત કરી કે કર્મ કરીયે તો ફળ મળે જ પણ મહેનત કરવી પડે અને તમે ખુબજ નિખાલસ સ્વભાવે પોતાની જીવન કહાની નું વર્ણન કર્યું બાકી અત્યારની જનરેશન તો આવી બધી પોતાના ઘરની વાતું કહેવામાં પણ શરમ અનુભવે પણ મને ખુબ ગમ્યું કે તમે જે હોય એ એકદમ સાચું અને સટીક ખો છો એટલેજ હું તમારો બિગ ફેન બની ગયો છું જય દ્વારિકાધીશ ....મમતા રાજુ 👌🏿👌🏿👌🏿🙏🏿👍👍
Thankyou so much Raju bhai for your heart touching comments 🙏🏻🙏🏻🙏🏻
વાહ આતા સબ્દો નથી તમારાં માટે પણ એટલું kyss કે તમારાં પાસેથી ખૂબજ પ્રેરણા મલી 🎉🎉🎉
વાહ ! વડીલ, આફ્રીકન બૉર્ન હોવા છતાંય દેશની સંસ્ક્રૃતિ જાળવી રાખી છે. "ઘણી ખમ્મા બાપ તમારા સંસ્કાર ને"! દ્વારકાધીશ ના આશિર્વાદ સદાય તમારા ભેરી રહો.જય શ્રીકૃષ્ણ 🙏🙏
Thankyou so much for your lovely comments 🙏🏻🙏🏻🙏🏻
@@lifeinwaleswithlakhan🙏🏼
Khub saras vlog n dance nd yr thought towards life
Thankyou so much for your lovely comments 🙏🏻🙏🏻🙏🏻
Khubsaras mahiti mate thsnk u sir
No problem bhai 🙏🏻🙏🏻
વાહ આપ સંસ્કૃતિ સાચવીને બેઠા છો....ખુબ સરસ જય માતાજી 🙏
Thankyou so much for your comments 🙏🏻🙏🏻🙏🏻
ખુબ ખુબ અભિનંદન....
વિદેશમાં રહીને પણ આપ ભારતની ભૂમિ અને એમાં પણ સૌરાષ્ટ્ર ની માટી સાથે જોડાયેલા છે એ જાણીને ખૂબ આનંદ થયો....આપણી દેશી સંસ્કૃતિ અને જીવનશૈલી ને આજે પણ જીવંત રાખી છે.
આજે પહેલી વખત જ તમારો વિડિયો જોયો.... અને આપના તરફ કોઈ પુર્વ યોગના કારણે ખુબ લાગણી અને વ્હાલ થયું..... ખુબ ધન્યવાદ
બાપા સૌરાષ્ટ્ર માં આવવાનું થાય તો જણાવશો....સફેદ કપડામાં સંતના દર્શન કરીને આ દેહને પાવન કરવો છે.
Thanks for such a lovely comments and sharing your thoughts. We’re trying our best. India to ame August ma aaviya hata . Next year ame pachha August ma aavshun. 🙏🏽🙏🏽🙏🏽
I m really impressed with your thoughts
Thankyou for watching and liking the vlog 🙏🏻🙏🏻🙏🏻
bov saras lakhanbhai
Thanks Chintan bhai 🙏🏻🙏🏻🙏🏻
Wahhh so nice video
Me pelivar joyo video
Maja aavi ho
Jay mataji❤
Thanks Manjuben 🙏🏽🙏🏽🙏🏽
ખુબજ સરસ વાત કરી જીવનમાં ઉપયોગી નીવડે એવી વાત કરી ખુબ ખુબ આભાર માનું છું આપનો ❤❤❤❤❤😊🙏🙋♂️
Thanks for watching and liking the video 🙏🏽🙏🏽🙏🏽
Sachi kahani batavi bov saru ram sukhi rakhe jat mahent gindabad bhai
Jat mahenat vagar kain madtun nathi, thanks for the comments 🙏🏻🙏🏻🙏🏻
ખુબ સરસ દાદાજી માંડી ને વાત કરી તમારૂં જીવન બાદશાહ જેવું અને એકદમ નિખાલસ છે 🙏પ્રણામ 🙏
Thankyou so much for watching and liking the vlog 🙏🏻🙏🏻🙏🏻
Very nice video👌👍 first time me tmaro video joyo very nice👌👍😊❤
Thanks and welcome to our Channel 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Khub saras vat video
Tmari story khub gmi
Sitaram
Thanks for the liking the vlog 🙏🏻🙏🏻🙏🏻
green banana matoke uganda 👌 કચરી
Thanks for your comments 🙏🏽🙏🏽🙏🏽
@@lifeinwaleswithlakhan કાચરી matoke uganda
વાહ લખનભાઈ,તમારા જીવનનું રહસ્ય જાણ્યું, ખૂબ ગમ્યું અને મારા બેન પણ ખૂબ સમજદાર છે તે તેમની વાત પરથી જણાયું, તમને બન્ને ને ખૂબ ખૂબ અભિનંદન અને જાજા કરીને રામ રામ
Thankyou Viththalbhai for your lovely comments 🙏🏻🙏🏻🙏🏻
Saras
Thanks 🙏🏻🙏🏻🙏🏻
Very nice video saras majani vato kari Nasib ni sachhi vat che
Thankyou so much for your lovely comments 🙏🏻🙏🏻🙏🏻
Sachi vat che badhu Karam karave sitaram
Thanks for your comments 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Yr family is very Clean.
Thanks for the lovely comments 🙏🏽🙏🏽🙏🏽
Va re va tame sacses tay gaya TH-cam ma abhinandan 🎉🎉🎉🎉🎉🎉
Ame to tya tya chi a atle thodi help tay to kayrjo baki tame khub khub abhi nandan 🎉🎉🎉🎉🎉
Thankyou for the complements, sara vlog banvine mukta raho ek divas jarurthi tame pan aagad aavsho. Thanks 🙏🏻🙏🏻🙏🏻
જય દ્વારકાધીશ 🙏 આપનો પરિવાર ખુબજ સુંદર છે. શુભેચ્છાઓ 💐. God Bless your wonderful Family 🙏
Thankyou so much for your lovely comments 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 You also making a motivational vlog 🙏🏻🙏🏻🙏🏻
Vah....khub saras parichay ane vicharo.... uncle nd family aamj happy ryo kayam......❤❤
Thankyou so much Vishnu bhai 🙏🏻🙏🏻🙏🏻
Wah bhai wah taamari jankari apva mate. Pan mari bin ni orkhan na aapi.
Thanks
Nalinbhai next time will do that. 🙏🏻🙏🏻🙏🏻
Nice
ખૂબ સરસ તળ પદી બોલી, પહરવેશ પણ વતન ની યાદ અપાવી દે,ખુલા દિલ થી પોતાની વ્યક્તિગત વાત જીવન ની નાનામાં નાની પોતાના viwers ને જણાવી હજાર વાર salut
Thankyou so much Uma ben for your lovely comments 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
વાહ ભાઈ જોરદાર જમાવટ ખુબજ સરસ વિડિયો ભાઈ જય શ્રી કૃષ્ણ
વિડિયો જોઈને ખુબજ આનંદ થયો
Thanks bhai 🙏🏻🙏🏻🙏🏻
Bahu sarash tamaro video
Gujarati bhai bahu sarash
Thanks for the watching and liking the vlog Ramesh bhai 🙏🏻🙏🏻🙏🏻
Happy family, happy life..theory of Karma...all the best, hard work will be blessed always.
Thankyou so much for your lovely comments Rameshchandra bhai 🙏🏻🙏🏻🙏🏻
@lifeinwaleswithlakhan I know some Mer family from porbandar, when ibuse to live in nadiad , popatbhai mer, he had some construction contract near our home for pumping station construction, he has construction company, we use enjoy their site with their company, 1991.
Very nice .. recalls our days in Bharat/Gujarat
Thanks Rajesh bhai 🙏🏻🙏🏻🙏🏻
ખૂબ સરસ પરિચય વિડીયો બનાવ્યો 👍🏽👌🏻👌🏻🙏🏻🙏🏻
Thanks for the liking the vlog, Jay Mataji 🙏🏻
Jai Shree Krishn
Jau Shree Krishna 🙏🏻🙏🏻🙏🏻
Nice bhai mast vlog sacchi vat mhant karvni 👍👌🙏🙏🙏🙏👌👌👌Jai Matji 👌👍
Thanks Vasu ben for watching and liking the vlog.🙏🏻🙏🏻🙏🏻
Very good nice 👍🏻 Parichay. Mari friend Leicester ma rahe chhe Loughborough. Is from Nairobi.
Ok thanks for sharing 🙏🏽🙏🏽🙏🏽
Interesting Story. Love Kathi Gujarati.
Thanks Nilesh bhai 🙏🏻🙏🏻🙏🏻
Supar
Thanks 🙏🏻🙏🏻🙏🏻
વાહ આતા જીવનમાં ઉતારાય તેવી ઘણી સરસ વાતો આપને આપના પરિચયમાં Thank you for sharing.and were nice vlog👌👌
Thanks for your lovely comments 🙏🏻🙏🏻
Khub j Sara's vat kari🙏
Thankyou so much 🙏🏻🙏🏻🙏🏻
લખનભાઈ અને મનીશા બેન તમે લંડન માં રહી ને આપડી સંસ્કૃતિ જાળવી રાખી તેના માટે અભિનંદન
Thankyou Ashokkumar 🙏🏻🙏🏻🙏🏻
વાહ શું વાત કરી તમારી આ જીવનગાથા સાંભળી ને ખુબ મજા આવી
Thankyou so much for liking our life story 🙏🏻🙏🏻🙏🏻
વાહ ખુબ સરસ વાત કરી
Thanks 🙏🏽
Wonderful story and true said that whatever GOD gives us accept it with and live with Hapiness in present give your best encouraging your life story stay cheerful and blessed GOD bless all of you you.
Thankyou so much Sandy for your heart touching comments 🙏🏻🙏🏻🙏🏻
Pleasure brother Happy father's day to you you have lovely daughters daughters are gift and blessings from The God . your vedio and stories its experience of the life gives joy .enjoy and stay blessed
Sachi vat che bolva vara to bolvanaj che tamaru family ma badha khubj sara che 🙏
Thankyou so much for your lovely comments 🙏🏽🙏🏽🙏🏽
વાહ લખમણ આતા તમારા વિચારો ને વંદન🙏 તમારા વિચારો થી મનોબલ વધ્યું છે અમારુ પણ.
Thankyou Pravin bhai 🙏🏻🙏🏻🙏🏻
Very nice and positive attitude towards life
Thankyou Darshana ben for your comments 🙏🏻🙏🏻🙏🏻
Vah mara Gujarati moj vah ha moj ha
Thanks Jitendrabhai 🙏🏻🙏🏻🙏🏻
Amazing person
Thankyou so much 🙏🏻🙏🏻🙏🏻
Very nice your vlog it’s true life is good but hard work 👌👌👍sitaram 🙏
Thanks a lot🙏🏻🙏🏻🙏🏻 Sitaram 🙏🏻🙏🏻🙏🏻
જય દ્વારકાધીશ લખન કાકા ખૂબ મજા આવી તમારી વાત સાંભળી ને અને લાકડી ખૂબ સરસ ફેરવી અને ગુજરાતી પોશાક પણ
Thankyou Shanti ben 🙏🏻🙏🏻🙏🏻
khub saras...
Thanks 🙏🏻🙏🏻🙏🏻
Suparb Lakdi fervochho Lakhnbhai 🌹🌹
Thankyou Moti ben for your comments 🙏🏻🙏🏻🙏🏻
Ha mer ni moj ha khub saras aata
Thanks Rajshi bhai 🙏🏻🙏🏻🙏🏻
Jay mataji. Khub saras vat kari ho
thanks for your comments 🙏🏻🙏🏻🙏🏻
Wah Adbhut 😊
Love From :- Kutch Gujarat
Thankyou so much Kapil bhai🙏🏻🙏🏻🙏🏻 Welcome from Kutch
Mast video che ,original dress is good
Thanks for watching and liking the video 🙏🏽🙏🏽🙏🏽
👌
🙏🏻🙏🏻
WAH WAH ... KAKA ... NICE ADVICE .. GOD BLESS YOU
Thanks Amit bhai 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ખૂબ ખૂબ સરસ kontent છે જય દ્વારકા ધીશ 🙏🌹🙏🌹🙏🌹🙏💐💐💐💐💐💐💐💐
Thanks Rama ben 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Bov saras video bnavi bhai 👏
Thankyou Lilu ben 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
જય માતાજી જય શ્રી કૃષ્ણ🙏 ખૂબ સરસ વિડિયો👌
Thanks for the comments 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Loved this conversation. One of the best so far. Well done!
Glad you enjoyed it!🙏🏻🙏🏻🙏🏻
Khub saras chhe tamari story 👍
Thanks for the liking 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Khub saras lakhanbhai ane ben, maja aavi, jay murlidhar,
Mayurdhwaj aheer from amareli
Thankyou so much for your comments, Jay Murlidhar 🙏🏻🙏🏻🙏🏻
best motivetion
Thanks for your comments 🙏🏽🙏🏽🙏🏽
ખૂબ સરસ
Thankyou so much 🙏🏻🙏🏻🙏🏻
Shalam che sir tamne😊❤
Thanks Prgna ben 🙏🏽🙏🏽🙏🏽
Jay murlighar Bhai good 👍👍
Jay Murlidhar 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Wah khub saras
Mehnat thi je sukh ave a sachu 😊
🙏 Jay girnari🙏
Thanks for your comments 🙏🏻🙏🏻🙏🏻
Hu tamaro vidiyo jov chu hu pan rasoy no vidiyo banavu chu tamaro vidiyo joy bov annad thay che bov saras hu porbandar thi chu hu pan mer chu maro vidiyo jojo mer ni bhasa ma j banavu chu thanks you
Ok, thanks 🙏🏻🙏🏻🙏🏻
Mast jivan se
Thanks for watching 🙏🏽🙏🏽🙏🏽
Jay mataji 🙏 bov saras aajno vlog
Thanks for the comments 🙏🏻🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ🙏 ખૂબ જ સરસ વાતો કરી 🙏👌🌹👌🙏 જય દ્વારકાધીશ 🙏
Jay Shree kirshna, thanks for watching and liking 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
સરસ ભાઈ 👌
Thanks Shanti ben 🙏🏽🙏🏽🙏🏽
સુખ-દુઃખ તો આવા રાખે હંમેશા ખુશ રહેવાનુ
Moj maj rehvanu...moje moj roje rojjjj
Moj maj rehvanu...moje moj roje rojjjj
જય માતાજી લાકડી ખુબ સરસ ફેરવી અને ખુબ સરસ વાતો કરી છે અને પરીસય આપ્યો છે
Thankyou so much for the liking and watching our vlog 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
વાહ લાખણસીભાઈ ખૂબ સરસ વાત કરી નિખાલસતા સો સો સલામ નિખાલસ સ્વભાવવાળા લોકો કાયમ મોજમાં જ હોય . દ્વારકાધીશ બલેશ યુ.ખૂબ મસ્ત....
Thanks for watching and liking the video 🙏🏽🙏🏽🙏🏽
Nice aata
Thanks 🙏🏻🙏🏻🙏🏻
Very nice vlog enjoy to heard your life story God bless you and your family ❤UK
Thank you so much 😊 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Hi
Mst mnisaben dres lagese
Nice. Your approach towards everything is very positive and that makes you positive and happy. Enjoy. God Bless you all.
Thank you so much! 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
વા લખમણભાઇ ખુબ સરસ વીડિયો 👍
Thanks bhai 🙏🏻🙏🏻🙏🏻
Wah Lakhanbhai Mahaa Avi khush raho Thaker ni maher
Thankyou so much for your comments 🙏🏻🙏🏻🙏🏻
Jay dwarkadhish
Jay Dwarkadhish 🙏🏻🙏🏻🙏🏻
Bov jordar lakhmn bapa
Thanks for watching and liking the video 🙏🏽🙏🏽🙏🏽
સીતારામ😊
Sitaram 🙏🏻🙏🏻🙏🏻
RAM RAM SITARAM tamari vaatu sambhdi maja aavi ne jindgi ma game teva problem aave hamesha hasvanuj hastu modhu rakhvanu tamari pase ghanu sikhvanu che thankyou !!!
Thankyou Amit bhai, this is life about it 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
We watching your blog every day very nice family which part of wales are live location is so beautiful
We are in London
We are in North Wales near Llandudno, thanks for the liking the vlog 🙏🏻🙏🏻🙏🏻
સરસ મજાની વાત કરી સરસ ફેમેલી છે ભગવાન આપના પરિવાર ને સુખી રાખે કાઠ્યાવાડી ડેર્સ માં સરસ લાગોછો 👍👍👍👍
Thanks for the watching and liking the vlog 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Tamne bhagwaan DWARAKADISH hamesha khush rakhe swast rakhe evi bhramdev na aashirwaad hasta raho !!!
Thanks for your subhkamana 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Very honest bhai 🙏🙏
Thanks Ben 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Best n real story
Thanks Rekhaben 🙏🏻🙏🏻🙏🏻
Khub. Saras lagyu bhai aap no parichay jani ne ..Ame Saurashtri RAJKOT na kathiyawadi ♥️
Full video joyo bhai khub khub saras 👏👏👏👌👍👍👍🇮🇳🇺🇸👍👍👍
Thankyou Dhara ben for your comments and watching the vlog 🙏🏻🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ
Jay shree krishna 🙏🏻🙏🏻🙏🏻
very informative vlog mehnat karo to badhu male definitely sachu chhe
Thankyou so much for watching and liking the vlog 🙏🏻🙏🏻🙏🏻
ખૂબ ખૂબ અભિનંદન
Thankyou so much for watching our vlog 🙏🏻🙏🏻🙏🏻
Jay mataji and jay sat chit aanand. Vlog is nice.your positivity regarding the life and approach to handle the situation reflecting your pure inner heart and openness. the difference between problem and sorrow explain by you is amazing and real.
Jay mataji
Thankyou so much for your heart touching comments 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
રામ રામ સીતારામ. અતી સુન્દર બાપા
❤
પહેલી વખત તમારો બ્લોગ જોયો તમને સાંભળવાના ખૂબ ગમ્યાં. જમીન થી જોડાયેલા છો, ઈ ગમ્યું.કર્મ નો સિદ્ધાંત.. ઋણાનુબંધ થી જોડાયેલા છે બધા.. કર્મ પૂરા થાય ત્યારે સૌ સૌના રસ્તે જતા રહે છે.
Welcome to our vlog and thankyou so much for the watching and liking the vlog 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Bahuj saras story 🙌🙏🏻
Thanks Mansi ben 🙏🏻🙏🏻🙏🏻
Lakhan Bhai you have very practical approach to life which keeps you happy. God bless your family. By the way, my father too worked in Lugazi sugar mill for six years.
So nice of you for your lovely comments 🙏🏻🙏🏻🙏🏻