રામે વાવી બાજરી ll કીર્તન લખેલ છે ll જયશ્રીબેનબાલધા l gujrati bhajan l desi kirtan l krishna bhajan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025
  • રામે વાવી બાજરી ll કીર્તન લખેલ છે ll જયશ્રીબેનબાલધા l gujrati bhajan l desi kirtan l krishna
    રામે વાવી બાજરી | Rame Vavi Bajri | Gujarati Bhajan |
    સંપૂર્ણ ભજન અહીં લખેલું છે 👇👇
    સોના સાતીડું લાવ્યા
    સાથે સીતાજી આવ્યા
    ધોળા ધોરીડા જોડ્યા રે
    મારા રામે વાવી બાજરી
    રામે વાવણીયો બાંધ્યો
    સીતાજી હાંકે બળદિયા
    રામ બાજરી ઓરે રે
    મારા રામે વાવી બાજરી
    બાજરી વાવી ઘરે આવ્યા
    દસમે દાડે આંટો આવ્યા
    ખેતર લીલાછમ રે
    મારા રામે વાવી બાજરી
    નીંદી પારવીને ઘરે આવ્યા
    બાજરીમાં તો પાળા તાણ્યા
    પાળા તાણીને પાય રે
    મારા રામે વાવી બાજરી
    બાજરીમાં ડુંડા આવ્યા
    ડુંડામાં તો દાણા આવ્યા
    દાણાનો પોંક પાડ્યો રે
    મારા રામે વાવી બાજરી
    પોંક લઈને ઘરે આવ્યા
    ઘરે આવ્યા તો શિવજી આવ્યા
    હરખે પોંક ખાધો રે
    મારા રામે વાવી બાજરી
    જે સત્સંગ મંડળમાં આવ્યા
    જેણે ધ્યાન ધરીને સાંભળ્યા
    એનો રામ ચરણમાં વાસ રે
    મારા રામે વાવી બાજરી
    #kirtan #shreeharisatsang #jayshreebenbaldha
    #bhajan #rambhajan #gujtati_bhajan #newbhahan #satsang #kirtan #newbhajan2024 #ram
    #jayshreebenbaldha #shreeharisatsang #kirtan #desikirtan #2024shyambhajan
  • เพลง

ความคิดเห็น • 23

  • @chimanbhairohit9407
    @chimanbhairohit9407 2 หลายเดือนก่อน +4

    વાહ જોરદાર ભજન ગાયું છે જય શ્રી કૃષ્ણ 🎉🎉🎉🎉

  • @VipulKakadiya1911
    @VipulKakadiya1911 6 หลายเดือนก่อน +10

    અમારું જાતે લખેલું ભજન ખુબ સરસ રીતે રજૂ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર 🙏 જય શ્રી રામ

  • @bhajanmadhubenpatelsahelimanda
    @bhajanmadhubenpatelsahelimanda 6 หลายเดือนก่อน +5

    ખૂબ જ સુંદર મધુબેન પટેલ સહેલી મંડળ હિંમતનગરના સૌ બેનોને જય શ્રી કૃષ્ણ🎉🎉🎉🎉🎉

  • @ushamakwana1127
    @ushamakwana1127 6 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ જય દવારીકાધીશ

    • @shri_hari_satsang
      @shri_hari_satsang  6 หลายเดือนก่อน

      @@ushamakwana1127 thanks

    • @DharajiyaRupabhai
      @DharajiyaRupabhai 6 หลายเดือนก่อน

      મ​@@shri_hari_satsang

    • @RanchaodChavada
      @RanchaodChavada 6 หลายเดือนก่อน +1

      ❤❤❤❤😂😂😮​@@shri_hari_satsang😢😢😮 v♧
      😊😅❤❤❤❤❤❤ll

  • @pdparmar747
    @pdparmar747 4 หลายเดือนก่อน

    Vadhva

  • @bhartibenjada
    @bhartibenjada 6 หลายเดือนก่อน +6

    રામે વાવી બાજરી ખૂબ સુંદર પ્રસ્તુતિ 👌👌🙏🙏🙏

  • @radhebhajanmandal6571
    @radhebhajanmandal6571 6 หลายเดือนก่อน +21

    આખા ભજન મંડળ માં તમારો વટ છે

    • @shri_hari_satsang
      @shri_hari_satsang  6 หลายเดือนก่อน +4

      @@radhebhajanmandal6571 thank you so much

    • @aditya3614
      @aditya3614 2 หลายเดือนก่อน

      Sarshbajamnche​@@shri_hari_satsang

  • @Dhoriyagopalbhai1204
    @Dhoriyagopalbhai1204 6 หลายเดือนก่อน +1

    🎉🎉🎉🎉🎉🎉

  • @pdparmar747
    @pdparmar747 4 หลายเดือนก่อน

    😅

  • @jidiyavipul8503
    @jidiyavipul8503 6 หลายเดือนก่อน +2

    😂😂😂😂BAS 2:24

  • @govindmer1757
    @govindmer1757 6 หลายเดือนก่อน

    SARAS

  • @SolankiRahul-es6zu
    @SolankiRahul-es6zu 5 หลายเดือนก่อน

    Ram ne no jodo have khetar ma bas karo sita ram na nam lyo bas Jay Sri ram ❤

  • @taggedguy9254
    @taggedguy9254 6 หลายเดือนก่อน +5

    જય માતાજી બહુ જ સરસ ભજન ગાયું છે