મારુ નામ માવજી ભાઈ ગામચાવંડ તા લાઠી જીલો અમરેલી મારે ગાય આધારિત ખેતી ને 4 વરસ થઈ ગયા છે અને રજિસ્ટ્રેશન થઈ ગયું છે ઓર્ગેનિક નું હવે મૂળ વાત પર આવું મારી પાસે 20 દેશી ગાય છે અને હું વૈદિક ઘી બનાવું ચુ પેલા તો ગાય ને ખાણ માં ટોપરા નો ખોળ મકાઈ અને અડદ નું ભડકુ એમાં હું 14 પ્રકાર બી ઔષધિ નાખું ચુ અશ્વ્ગંધા શતાવરી જીવંતી પીપરી મૂળ જેથી મધ ગળો વગેરે.... અને હું ચંદન ના લાકડા નું વલોણું રાખું ચુ એટલે દૂધ કે ઘી ખાવા વાળા ને માનસિક thaak નો લાગે સ્ટેમિના મળે અને દૂધ ને માટલા માં ગરમ karu ચુ અને માખણ ઓણ માટલા માં ગરમ કરું ચુ એટલે પુરે પુરી દેશી પદ્ધતિ થી બનાવું ચુ...... એની પ્રોસેસ નો વિડિઓ હું મોકલું ચુ જોઈ લેજો
🙏 જે ભગવાન 🙏 33 ઉમર છે 10 વર્ષ થી કબજીયાત થકવે છે આજ સુધી ખબર નહોતી કે ત્રણ પ્રકારની કબજીયાત આવે છે ? તમારા વિડિયો થી ઘણી જાણકારી મળી વિડિયો જોયા પછી ખબર પડી મને વાત ની કબજીયાત છે અને તમે કહ્યું એ પ્રમાણે 🪴 હિમેજ એરંડિયું અને ત્રીફલા 🪴 નીયમીત લવ એક એકવાર તેમ છતાં આરોગ્યવર્ધની વટી લઇ શકું ??? ૨ હિમેજ ૨ ચમચી એરંડિયું અને ૧ ચમચી ત્રિફલા લવ છું
Jay shree Krishna 🙏🙏🙏
ખુબ સુંદર માહિતી ભાઈ
Jay shree krishna 🙏 🙏 Radhe Radhe 🌹 🌹
Aarogyavardhini vati
Jay shree krishna
Aarogya vardhini Vati..
Bahu saras video
Very nice sir
Jay shree krishna 👏
Super best
V nice
ખૂબ સરસ માહિતી આપવા બદલ મનહરભાઈ આપનો ખૂબ ખૂબ આભાર
Jay shree Krishna
દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો
wah khub saras thank you
Good information daily sir
Thank you sir
Mara body ni prakruti 3 dose Vadi che to pan aa dava levay ane jamya pachi ya pela levani a pan janvaso🙏🙏🙏
Dhanya apne ane apna jnam data matushri ne..
Khub khub aabhar
RADHE RADHE RADHE KRISHNA:
JAI BHARAT JAI BHAGWAN:
Thank you Gurudev.
જય ભગવાન મનહરભાઇ
Bhagvan amara mota bhai ne lambu ne nirogi aayushya aape🙏🙏
જય સ્વામીનારાયણ🌹🌹🌹
જય ભગવાન મનહર ભાઈ
Jai Swaminarayan
ખૂબ સરસ
સરસ માહીતી આપો છો મનહરભાઈ તા જસદણ ગામ ગોડલાધારથી કાળુભાઈ સાકળીયા
Jai Bhagawan Dhanwantri
🙏🙏khub khub aabhar
Nice infharmesn
Special.thanks.saheb.pranam.
Thank you for the information sir 🙏
Thanks so much very nice video
જય જલારામ🙏🙏
Jay Swaminarayan 🎉
જય નારાયણ સાહેબ કાયમી શરદી નો ઉપાય બતાવશો આ ભાર
Manhar bhai trifala churn levanu kidhu hatu
જય સચચીદાનંદ
Jay shree ram
Thanks sir
ખુબ આભાર ભાઇ
જયમાતાજી
Jay mataji
@@Rambo..12345 🙏
મારે મનહર સાહેબ મગજ દવાઓ ચાલુ છે તો તે ગોળી મારે લઈ શકાય જવાબ આપવા વિનંતી કરૂ છું મારો વજન ૭૦ કિલો છે આરોગ્ય વધી ની રામરામ
Jay bhagavan sir 🙏 🙏🙏
જય હો
Jay shree Ram 🙏🙏🌹🌹
🙏🏻 જય ભગવાન 🙏🏻 💕
Jay mataji
મનહર ભાઈ એમ પણ હું પહેલેથી જ આયુર્વેદ ની બહુ મોટી ફેન છું ને.તમારા બધા વિડિયો નિયમિત જોઉં છું.ભગવાન તમને પણ ખુબ સુખી રાખે એવી પ્રાર્થના 🙏
,👌👌👌🙏🙏🙏
જય શ્રીરામ
Thank you sir 🙏
thank you sir.
Aarogya vardhani Ane rasayan churn sathe lay sakay
Thank you thank you thank you Manharbhai,🙏🙏🙏
Empty stomach levanu che ke after food, I have to start , so please reply urgently
Jay Bhagavan
Achaki mate koi deshi upay
Thank you Manharbhai
કાયમ માટે માથામાં કફ નો ઉપયોગ
🙏જય શ્રી રામ કૃષ્ણ 🙏
Nice
ખુબ સરસ માહિતી આપી છે મનહર ભાઈ ખુબ ખુબ આભાર 🙏
jay bhagvan
Manhar bhai darek mahiti khub sunder hoy chhe khub khub abhar
ખૂબજ સુંદર માહિતી ,
Jay mataji
Thyroid hypothyroid vishay mahiti aapo
Jai bhagvan
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
મારુ નામ માવજી ભાઈ
ગામચાવંડ
તા લાઠી
જીલો અમરેલી
મારે ગાય આધારિત ખેતી ને 4 વરસ થઈ ગયા છે અને રજિસ્ટ્રેશન થઈ ગયું છે ઓર્ગેનિક નું
હવે મૂળ વાત પર આવું
મારી પાસે 20 દેશી ગાય છે અને હું વૈદિક ઘી બનાવું ચુ
પેલા તો ગાય ને ખાણ માં ટોપરા નો ખોળ મકાઈ અને અડદ નું ભડકુ
એમાં હું 14 પ્રકાર બી ઔષધિ નાખું ચુ
અશ્વ્ગંધા
શતાવરી
જીવંતી
પીપરી મૂળ
જેથી મધ
ગળો
વગેરે....
અને હું ચંદન ના લાકડા નું વલોણું રાખું ચુ
એટલે દૂધ કે ઘી ખાવા વાળા ને માનસિક thaak નો લાગે સ્ટેમિના મળે
અને દૂધ ને માટલા માં ગરમ karu ચુ અને માખણ ઓણ માટલા માં ગરમ કરું ચુ
એટલે પુરે પુરી દેશી પદ્ધતિ થી બનાવું ચુ......
એની પ્રોસેસ નો વિડિઓ હું મોકલું ચુ જોઈ લેજો
जय भगवान
सादर नमस्कार
ગેસ પ્રોબ્લેમ છે મને
તમે બતાવી એ ગોળી કયા મલશે જણાવસો ભાઇ
કફ વાયુ અને પીત છે
Patanjali ayurved stor ma
@@MAKEASFRIENDએનું નામ લખી ને મોકલો ભાઈ
થેન્ક યુ
ॐ નમઃ શિવાય
Aa tablet ketla time sudhi levani hoy chhe means ke ketla month sudhi
❤️❤️🙏🙏🎉🎉 આભાર ❤️ જયસચચ્ચિદાનંદ 🙏
Khasi ketla prakarni hoi.ana per pn videos banava krupa kersoji
🙏🙏,pranam motabhai,aape aa sari mahiti aapi .pan su aano pavdar ghare na banavay. Mahiti aapso🙏🙏🌹
Thanks
Kaya male che sar
Manhar bhai namastey unaro che koi sachit jadi butti batavi unava mate
સાહેબ શરીર માથી નિકોટીન કય રીતે બહાર કાઢી શકાય મહેરબાની કરીને રસ્તો બતાવશો જય ભગવાન
Mane aarogya vardhini tab. Levathi jabar jast scdt Thay gay chhe.
Teno Koy upay batava vinanti.
Manharbhai maney ketla varas thi face par pigmentation che koi upaye batavo ney
Rasayan churna lav chhu to aa pan levaay? Jay bhagwan sir
🙏🏻🙏🏻
Saheb, Val ma elopeshia Athva undari hoy to te mate na upay janavso
Abhar
Manahar bhai pag ni kalatar bahu thay 6 su karvu
ભંગનદર હોય તો વજન કેવી રીતે ઉતારવું સાહેબ
આગોળીક્યા, મળે સર
Paldi Ahmedabad sanjivani Aayurvedik ma free ma Mali jase hu tyati j lavu chu
Vadhare Khaatu Ane Thathu piva me aave te Kaakda maa Dukhavo thaai che...su upaay karwu ke no thai
Arogyavardhini thi weight loss thay to aa dava na levay ne karan already weight vadhare nathi
Namste bhai mane kayam ni sardi 6e koi dava batavo to tamaro abhar bov dava karai koi fer padto nathi
Aa goli jamya pahela ke jamya pacchi levani e janavsho🙏🙏🙏
Aa dava tame je Batavia aarogyavardhini vati are dava pivathi mane scdt ni problem Thay chhe.to tene dur karva have shu karvanu???
તો કોઈપણ જાતના ચૂર્ણ કે ટેબ્લેટ લીધા વગર સવારે મોશન સાફ આવે એવો કોઈ ઉપાય દર્શક મિત્રો ને બતાવો
Ghare Kya powder mix karine banavi sakai
તાશીર ગરમ છે તો વજન કેવી રીતે ઉતારવું સાહેબ નેવું કિલો વજન છે ઉમર 45 છે સાહેબ
👍👍🙏🤲🌹
Kai company ni levi
4 year na boy ne e teblet apay ?
Ketli matrama apay?
Vati no number hoy?
Hoy to kayo?
સવારે કે સાંજે જમ્યા પહેલાં કે જમ્યા પછી
સિંગલ બોડી હોય વજન ઓછું હોય તે લઈ શકે ?
આરોગ્ય વર્ધિનીવટી સવારે 2 ગોળી એને સવારે 2 ગોળી
🙏 જે ભગવાન 🙏
33 ઉમર છે 10 વર્ષ થી કબજીયાત થકવે છે આજ સુધી ખબર નહોતી કે ત્રણ પ્રકારની કબજીયાત આવે છે ? તમારા વિડિયો થી ઘણી જાણકારી મળી વિડિયો જોયા પછી ખબર પડી મને વાત ની કબજીયાત છે અને તમે કહ્યું એ પ્રમાણે 🪴 હિમેજ એરંડિયું અને ત્રીફલા 🪴 નીયમીત લવ એક એકવાર તેમ છતાં આરોગ્યવર્ધની વટી લઇ શકું ???
૨ હિમેજ ૨ ચમચી એરંડિયું અને ૧ ચમચી ત્રિફલા લવ છું
Manhar d Patel apno mobile screen par mukso. K d gada.
Jai satchitanand🙏
જય સિયારામ
name at 2.20
Tmaro kotek નબર મોકલો