New Ram Bhajan | રામ તમારો રંગ ચઢ્યો છે| લખાણ સાથે | નીચે આપેલ છે ભજન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 มิ.ย. 2024
  • New Ram Bhajan | રામ તમારો રંગ ચઢ્યો છે| લખાણ સાથે | નીચે આપેલ છે ભજન #rambhajan
    રાગ--દેખ તેને સંસારકી હાલત
    રામ તમારો રંગ ચઢયો છે તે કેમ ઉતરી જાય
    ભજન હવે છોડ્યું નહીં છોડાય....... (2)
    કાન સાંભળે ભજન તમારા, જીભલડી મારે લબકારા
    હૈયા કેરા હુકમ થાતા ગળું જોરથી ગાય........ભજન હવે છોડ્યું ના છોડાય (2)
    રામ તમારો રંગ ચઢયો.............
    જ્યાં જ્યાં તમારા ગુણલા ગવાતા, ચરણો તરત દોડી જાતા નયનો મસ્ત બની બંધ થાતા દિલડું ડોલી જાય.......ભજન હવે છોડ્યું ના છોડાય..........(2)
    રામ તમારો રંગ ચઢયો..............
    સૌ આદતમાં આદત બુરી.....રામ નામની ભાવે રોટી
    ખા ઈ ખા ઈને થાકું છતાયં તૃપ્તિ કદી નવ થાય.......ભજન હવે છોડ્યું ના છોડાય....(2)
    રામ તમારો રંગ ચઢયો.............
    રામભકત પરવશ છે કાયા....રામ તમારી અદભુત માયા એક મેચની વાતોમાં શું બીજાને સમજાય.......ભજન હવે છોડ્યું ના છોડાય.........(2)
    રામ તમારો રંગ ચઢયો............
    video link:Krishna bhajan: th-cam.com/users/playlist?list...
    #gujaratibhajan2024
    #bhajangujarati
    #shabari
    #ram
    #bhajan
    #kirtan
    #krishnabhajan
    #gujrati
    #shreekrishna
    #bhajangujarati
    #viralbhajan
    #viral
    #SatsangiMandal
    #Gujarati_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Saurashtra #સૌરાષ્ટ્ર
    #patelvadimahilavikasparishad
    #sakhibhajanmandalbapunagar
    #gujaratibhajan2024
    #gujaratikirtan2024
    #bhaktimahilamandal
    #gujaratisatsang
    #bhajanmandal
    #shrikrishnabhajan

ความคิดเห็น • 3