આલૂબુખાર/પ્લમ /રાસબરી ની સામગ્રી (દુધઘર ની સામગ્રી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • @વૈષ્ણવ પ્રીત (vaishnav preet)
    જલદારુ=250gm
    દુધ =1/2કપ
    સાકર =1/2
    દુધ નો પાવડર =1/2કટોરી
    એલચી નો ભુક્કો
    ટોપરા નુ ખમણ
    ઘી=1ચમચી
    કાજુ,બદામ કતરન
    બનાવાની રીત:- સૌપ્રથમ ફળને નાના-નાના ટુ કરી લેવાના એની પેસ્ટ બનાવી લેવાની એક કડાઈમાં એને પધરાવીને એનો રસ બાળી લેવાનો માવો તૈયાર કરી લેવાનો માવો તૈયાર થઇ જાય પછી એમાં મીઠું દૂધ દૂધનો પાવડર પધરાવવાનો પછી એને સતત હલાવતા રહેવાનું પછી એમાં એક ચમચી ઘી કરવાનું તેનો માવો બની જાય પછી ગૈસ બંધ કરી દેવાનું પછી કાજુ બદામનો ભૂકો પધરાવવાનો ઠંડું થઇ જાય પછી એના લાડુ વાળી લેવા ના પછી એના ઉપર ટોપરાનો રગદોળી દેવાનો પ્રભુને ધરવા લાયક સામગ્રી તૈયાર છે
    #plum ladoo#dudhghar samagri#pushtimargiye samagri #aaloobukhr ladoo#sweet recipe

ความคิดเห็น • 75

  • @dish_delights111
    @dish_delights111 2 หลายเดือนก่อน +1

    ખૂબ સુંદર સમગરી

    • @vaishnavpreet
      @vaishnavpreet  2 หลายเดือนก่อน

      જી ધન્યવાદ

  • @amitamehta214
    @amitamehta214 หลายเดือนก่อน

    Jay Shree Krushna 🙏
    Khub j Sundar samgri banavi

    • @vaishnavpreet
      @vaishnavpreet  หลายเดือนก่อน

      Jay shree Krishna ☺️🙏
      Ji dhanyawad

  • @maltimewada8930
    @maltimewada8930 2 หลายเดือนก่อน

    Khub Sundar samagri batavi vala 🙏🙏

    • @vaishnavpreet
      @vaishnavpreet  2 หลายเดือนก่อน

      Ji dhanyawad 🙏☺️

  • @sitadevisahu1166
    @sitadevisahu1166 ปีที่แล้ว

    खूब सुंदर सामग्री बनाई प्रभु लायक जय श्री कृष्णा

    • @vaishnavpreet
      @vaishnavpreet  ปีที่แล้ว

      जी आपनो खुब खुब आभार
      जय श्रीकृष्णा

  • @kanakthakkar1211
    @kanakthakkar1211 ปีที่แล้ว

    જયશ્રી કૃષ્ણ ખુબજ સુંદર સામગ્રી બની છે પ્રભુ ને સોહાયતેવી 🙏👌🏻👌🏻

    • @vaishnavpreet
      @vaishnavpreet  ปีที่แล้ว

      જી આપનો ખૂબ ખૂબ આભાર 👏👏

  • @shraddhapandya5679
    @shraddhapandya5679 ปีที่แล้ว

    Khub j Sundar prabhu ne sohay tevi

  • @bhavanamehta6544
    @bhavanamehta6544 หลายเดือนก่อน

    Saras samagari banavi che

  • @user-bh4io1oi5v
    @user-bh4io1oi5v 2 หลายเดือนก่อน +1

    ખુબ સરસ સામગ્રી બનાવોછો

    • @vaishnavpreet
      @vaishnavpreet  2 หลายเดือนก่อน

      જી ધન્યવાદ 😊🙏

  • @jyotishah1603
    @jyotishah1603 2 หลายเดือนก่อน +1

    ખૂબ સુંદર સામગ્રી,તમે ખૂબ સરસ રીત બતાવો છો

    • @vaishnavpreet
      @vaishnavpreet  2 หลายเดือนก่อน

      જી આપનો ખૂબ ખૂબ આભાર

  • @geetahakani9530
    @geetahakani9530 ปีที่แล้ว

    Kub. Sunder. Samgri.

  • @shilpakansara2838
    @shilpakansara2838 ปีที่แล้ว

    Sunder samagri siddh kari👌👌🙏🙏

  • @yaminiparikh1427
    @yaminiparikh1427 5 หลายเดือนก่อน

    Sunder samgri che

    • @vaishnavpreet
      @vaishnavpreet  5 หลายเดือนก่อน

      Ji dhanyawad 😊🙏

  • @arunalimbachiya5656
    @arunalimbachiya5656 ปีที่แล้ว

    ખૂબ સરસ સામગ્રી છે

    • @vaishnavpreet
      @vaishnavpreet  ปีที่แล้ว

      જી આપનો ખૂબ ખૂબ આભાર 😊👏

  • @heenashah1400
    @heenashah1400 2 หลายเดือนก่อน

    Khub sundar

    • @vaishnavpreet
      @vaishnavpreet  2 หลายเดือนก่อน

      Ji dhanyawad 🙏

  • @parvsheth4450
    @parvsheth4450 ปีที่แล้ว

    Jay shree krushna 🙏🙏 Bahuj sunder 👍👍

    • @vaishnavpreet
      @vaishnavpreet  ปีที่แล้ว

      Jay shree krushna
      Ji aapno khub khub aabhar

  • @jayshreesanghavi4996
    @jayshreesanghavi4996 2 หลายเดือนก่อน

    Khub j sundar 👌👌😊

    • @vaishnavpreet
      @vaishnavpreet  2 หลายเดือนก่อน

      Ji dhanyawad 🙏

  • @jyotishah1603
    @jyotishah1603 2 หลายเดือนก่อน

    જયશ્રીકૃષ્ણ

    • @vaishnavpreet
      @vaishnavpreet  2 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ

  • @nitashahnita3348
    @nitashahnita3348 3 หลายเดือนก่อน +1

    Lal samgri prabhu ne dharay

    • @vaishnavpreet
      @vaishnavpreet  3 หลายเดือนก่อน +1

      Ji vaishnav lal samagri aave etle samuk fal na aave prabhu ne

  • @jagrutichitaliya1014
    @jagrutichitaliya1014 ปีที่แล้ว

    Jai shree krishna

  • @shreekrishnamurari7720
    @shreekrishnamurari7720 ปีที่แล้ว

    Navin samgri 👌👌🙏🙏🙏

  • @grishmashah9708
    @grishmashah9708 หลายเดือนก่อน

    Khub sunder jankari

  • @girirajdipak6328
    @girirajdipak6328 2 หลายเดือนก่อน

    Jay shree krishna

    • @vaishnavpreet
      @vaishnavpreet  2 หลายเดือนก่อน

      Jay shree Krishna 🙏

  • @jagrutichitaliya1014
    @jagrutichitaliya1014 ปีที่แล้ว

    Bahusunder parbhu n layak samgri

  • @pradipreshamwala6751
    @pradipreshamwala6751 5 หลายเดือนก่อน

    🙏🙏👍👌

  • @nigamcuisine-hindirecipes1396
    @nigamcuisine-hindirecipes1396 ปีที่แล้ว

    Khub sundar samagri
    જય શ્રીકૃષ્ણ

    • @vaishnavpreet
      @vaishnavpreet  ปีที่แล้ว

      Jay shree krushna 👏
      Ji aapno khub khub aabhar

  • @user-tg7lc6fx6n
    @user-tg7lc6fx6n ปีที่แล้ว

    Sudar

  • @jagrutichitaliya1014
    @jagrutichitaliya1014 ปีที่แล้ว

    Mar thi ap n kay dhukh pochyu hoy to shkashma magu chu mari a bahvana hati atli sunder samgri shkhvoo choo to t badha vaishnv labh lahi shke

    • @vaishnavpreet
      @vaishnavpreet  ปีที่แล้ว

      Are na vaishnav pls aap xhma nahi mango ema shanu dukh
      Mane khub aand thay che ki aap sahu mane khub support kari rahya cho😊

  • @binapanchal6175
    @binapanchal6175 2 หลายเดือนก่อน

    સંધાણુ ની રીત બતાવજો

    • @vaishnavpreet
      @vaishnavpreet  2 หลายเดือนก่อน

      જી ચોક્કસ શેર કરીશ

  • @manojsimejia9902
    @manojsimejia9902 2 หลายเดือนก่อน

    ઠાકોરજી માટે ની સામગ્રીમા બહાર નો મીલ્ક પાવડર પધરાવી શકાય?

    • @vaishnavpreet
      @vaishnavpreet  2 หลายเดือนก่อน

      જી પાઉડર ફોમ માં હોય છે એટલે ચાલે એ સિવાય પણ આપ સાથે હોમ મેડ મિલ્ક પાવડર ની લિંક શેર કરુ છુ આપ એના પર ક્લિક કરશો તો વિડિયો આપને જોવા મળશે
      th-cam.com/video/7jRe6_Gka0o/w-d-xo.htmlsi=wkz1_f_KdtDWklM2

  • @AnsuyaChapla
    @AnsuyaChapla 2 หลายเดือนก่อน

    Aa samgri ketla smy chale

    • @vaishnavpreet
      @vaishnavpreet  2 หลายเดือนก่อน

      Ji 5/6 divas Karan k fruit che etle Ema khatash hoy etle vadhare na chale

  • @rupalmodi7023
    @rupalmodi7023 ปีที่แล้ว

    રાસબરી છે

    • @vaishnavpreet
      @vaishnavpreet  ปีที่แล้ว

      જી આપનો ખૂબ ખૂબ આભાર

  • @jagrutichitaliya1014
    @jagrutichitaliya1014 ปีที่แล้ว

    Ap mari vinti mani ane voluam bahu sunder ave che hsve to vaishnva m ap n vinti kari a badal mane bhi maf karshoo

  • @girirajdipak6328
    @girirajdipak6328 2 หลายเดือนก่อน

    I am not using outside milk powder so instead of that what other item can used

    • @vaishnavpreet
      @vaishnavpreet  2 หลายเดือนก่อน

      Ji a
      Hu aap sathe home made milk powder no video ni link share karu chu aap ahi click karsho to video aapne jova malse milk powder no
      Aap ghare banavi shako cho
      th-cam.com/video/7jRe6_Gka0o/w-d-xo.htmlsi=wkz1_f_KdtDWklM2

  • @rupalmodi7023
    @rupalmodi7023 ปีที่แล้ว

    જલદારુ નહીં

    • @vaishnavpreet
      @vaishnavpreet  ปีที่แล้ว

      જી ક્ષમા માંગુ છુ જલદારુ પણ કેવાય છે

    • @vaishnavpreet
      @vaishnavpreet  ปีที่แล้ว

      ભુલ માટે ક્ષમા માંગુ છુ

  • @yaminiparikh1427
    @yaminiparikh1427 ปีที่แล้ว

    બહુ સરસ સામગ્રી છે

    • @vaishnavpreet
      @vaishnavpreet  ปีที่แล้ว

      જી આપનો ખૂબ ખૂબ આભાર 😊👏