જે સ્ત્રી કમાય છે એ સુખી થશે જ એની કોઈ guarantee ખરી ? Speech By Kaajal Oza Vaidya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • Kaajal Oza Vaidya - A brand name in Gujarati literature. A youth icon and an inspiration for many women. Kaajal has inherited the vocabulary and clarity of thoughts from her father Digant Oza - a renowned journalist, respected for his sharp views and ethical contribution to Gujarati journalism, and media world at large, for more than five decades. Kaajal’s writing is honest and upfront. Her contemporaries have witnessed her phenomenal growth within a short span of time. While she had already made a noteworthy debut with her first short story collection in 2005, Kaajal became extremely popular when her very first novel ‘Yog-Viyog’ was serialized in Chitralekha - a leading Gujarati weekly.
    Official website: kaajalozavaidya...
    follow on Facebook: / kaajalozavaidya
    follow on Instagram: / kaajalov

ความคิดเห็น • 229

  • @dishajoshi7197
    @dishajoshi7197 4 ปีที่แล้ว +134

    જે સ્ત્રી કમાઈ છે એ સુખી જ થાશે એની કોઈ guaranty. નથી પણ ઘણા દુઃખો ની સામે એ લડી જરૂર શકે.

  • @MyShri007
    @MyShri007 2 ปีที่แล้ว

    Life Changing. Thanks keep continue mam

  • @kirtidadoshi7276
    @kirtidadoshi7276 4 ปีที่แล้ว +1

    પરિવેશ બદલાયો છે , પરિસ્થિતિ નથી બદલાઈ... અદ્ભૂત વક્તવ્ય કાજલબેન... અભિનંદન !!! 💐💐

  • @himanshuzaveri4732
    @himanshuzaveri4732 4 ปีที่แล้ว +16

    પરવશતા થી સુખ ક્યારેય સંપૂર્ણ ન હોય. પછી તે પૈસા કે લાગણી ની પણ પરવશતા હોઇ શકે.

  • @poojapatel-pj1bg
    @poojapatel-pj1bg 4 ปีที่แล้ว +23

    Kamati stri khush ketli re ae hu n khi sku. Pan nani nani vat ne man par n lagade thodi busy re to dukhi o6i Thai aevu khi sku.

  • @kirtidadoshi7276
    @kirtidadoshi7276 4 ปีที่แล้ว +4

    આપણો problem એ છે કે.. આપણે કડવાશો ને ઘૂંટતા શીખ્યા છીએ , મીઠાશ ને સંઘરતા શીખ્યા જ નથી....
    Appreciation ની અપેક્ષા એ પ્રેમ ની અભિવ્યક્તિ છે, પણ Appreciation નો આગ્રહ.. એ સંઘર્ષ તરફ લઈ જાય છે... ખરેખર સમજવા જેવી વાતો કેટલી સહજતાથી અને સરળતાથી વ્યક્ત કરવા માટે ખૂબ અભિનંદન કાજલબેન . 💐

  • @seeme24x7
    @seeme24x7 4 ปีที่แล้ว +26

    Madam hun tamari fan chu pan ek vaat kehva maangu chu je stree kamati Nathi ani koi izzat pan Nathi kartu ghar ma. Bhale tame ketlu pan kari lo badhay mate. Aa duniya paisa maate pagal che Madam. And if you are financially independent you are very confident. And people do respect you. They don't take you for granted and do listen to you. They value you.

  • @ShaileshPatel-qh6ep
    @ShaileshPatel-qh6ep 3 ปีที่แล้ว

    Best video thanks

  • @jasminparmanandwala9622
    @jasminparmanandwala9622 3 ปีที่แล้ว

    Khoobj saras man

  • @bhavyasoni7578
    @bhavyasoni7578 4 ปีที่แล้ว +8

    I used to read bakor Patel's all collection,,, it was awesome experience I had 😊😀

  • @ravirajkapadia1436
    @ravirajkapadia1436 4 ปีที่แล้ว +22

    Sorry mem i m not agree , it's about self respect n self dependent...not earning

    • @gayatridave4722
      @gayatridave4722 2 ปีที่แล้ว

      right, she can fight with that issues which related with self-respect

  • @jayho192
    @jayho192 4 ปีที่แล้ว +6

    राशि भले एक है जन्म समयँ तो अलग है..कर्म तो अलग है

  • @malinipathak4953
    @malinipathak4953 ปีที่แล้ว

    પગભર થઈએ એટલેatleast ફાઇનાન્શ્યલ પ્રશ્નો હલ થાય જ 👍🏻

  • @vijayshah4487
    @vijayshah4487 2 ปีที่แล้ว

    How nice of you

  • @vanrajmahida451
    @vanrajmahida451 4 ปีที่แล้ว +1

    Tight slap of fake feminism vampanthi ideology. . Good kajal oza ben.

    • @KaajalozavaidyaMyOwn
      @KaajalozavaidyaMyOwn  4 ปีที่แล้ว

      Thanks for watching. Share and Subscribe my channel @KaajalOzaVaidyaMyOwn

  • @vyasradhika1586
    @vyasradhika1586 3 ปีที่แล้ว

    very true

  • @roshanpatidar9177
    @roshanpatidar9177 4 ปีที่แล้ว +1

    Nice

    • @KaajalozavaidyaMyOwn
      @KaajalozavaidyaMyOwn  4 ปีที่แล้ว

      Thanks for watching. Share and Subscribe my channel @KaajalOzaVaidyaMyOwn

  • @krishnabharatiya1187
    @krishnabharatiya1187 4 ปีที่แล้ว +33

    Guarantee to koe vastu ni nathi ben pan jo future ma koeni pase hath na felavava pade e ni taiyari maa(mother) karva mange 6e.

    • @Finally7611
      @Finally7611 4 ปีที่แล้ว +1

      Bau saachi vaat

    • @piyuuusha
      @piyuuusha 4 ปีที่แล้ว

      True...ane ahiya kajal bene ek chhokri ni maa ne nagetive batavi ...

  • @mydreamschool30
    @mydreamschool30 2 ปีที่แล้ว

    Self dependent is very important

  • @nasimhasnani8026
    @nasimhasnani8026 2 ปีที่แล้ว

    Very much inspiring n encouraging speech

  • @pragativyas6435
    @pragativyas6435 2 ปีที่แล้ว

    So true mam salute u for this mordern thinking 👌🙂

  • @priyanksanchala7461
    @priyanksanchala7461 4 ปีที่แล้ว +1

    You are absolutely right Kajal ben.. I am totally agree with you.

  • @vinodjoshi5336
    @vinodjoshi5336 4 ปีที่แล้ว +21

    " જે સ્ત્રી કમાય છે તે સુખી થશે એની કોઈ ગેરંટી ખરી ..? "
    ^^^^^^^^^^^^^^^^^^^^
    આમ જોઈએ તો આ પ્રશ્ન જ અસ્થાને છે !
    આ દુનિયામાં સર્વ જીવો માટે 'સલામતી ' એ એક અત્યંત અગત્યનો સવાલ છે. મનુષ્યના પ્રત્યેક કર્મની આસપાસ 'ભય'નું - એટલે કે સલામતીની ઇચ્છાનું - એક આવરણ વીંટળાયેલું હોય છે. કોઈ વ્યક્તિ પૈસા કમાઈને સ્વનિર્ભર બને તો તે એક રીતે સુખ જ કહેવાય. બીજું, અન્યના સુખની કે દુઃખની વ્યાખ્યા કરનાર આપણે કોણ ?!☺
    સૌ પોતપોતાની રીતે જીવતું હોય છે !
    ખરું તો એ છે કે , આપણે જાતે જ વિચારવાનું છે કે , આપણે સુખી છીએ કે દુઃખી !
    વાસ્તવમાં સુખની કે દુઃખની કોઈ સ્પષ્ટ અને સર્વસ્વીકૃત પરિભાષા હોઈ ન શકે , કારણ કે મનુષ્યના મનની તત્કાલીન પરિસ્થિતિ છે, જે ક્ષણે ક્ષણે પરિવર્તનશીલ છે ! હજી બે મિનિટ પહેલાં જે બહુ ગમતું હતું , તે એકાએક હવે. અણગમતું કેમ થઈ ગયું ..?
    આવાં અનેક પ્રશ્નો છે જે મનુષ્યનાં વ્યક્તિગત અનુભવો સાથે સંકળાયેલાં છે , તે અન્યોની દ્રષ્ટિએ સદાય ખોટી રીતે મૂલવાતાં હોય છે !
    આ જગતમાં કોઈ કશાની ગેરંટી આપી શકે જ નહીં ! ન સુખની, કે ન દુઃખની !☺
    એનું નામ નિયતિ ( destiny) . નિયતિ આગળ મનુષ્ય પામર છે !☺😊
    - વિનોદ જોષી
    407, કે. કે. નગર,
    ઘાટલોડિયા, અમદાવાદ :61
    94291 29722
    201019 / રવિવાર

    • @rutpshah
      @rutpshah 4 ปีที่แล้ว +1

      સુખ અને દુઃખ નક્કી કરનાર એક જ પરિબળ છે અને એ છે "સંતોષ". ઘણા બંગલો હોવા છતાં દુઃખી હોય અને કેટલાય ગરીબ ઝુંપડામાં પણ સુખી હોય.

    • @jayaanghan1506
      @jayaanghan1506 4 ปีที่แล้ว

      Great sir

    • @Aquarius_72
      @Aquarius_72 4 ปีที่แล้ว

      Right

  • @purvangidave8746
    @purvangidave8746 4 ปีที่แล้ว +2

    Interesting thoughts. Some very practical and noteworthy points indeed. Sadly society listens with the usual applause and appraises on social media but rarely practices these in real life. Moving with the times is essential as well as empowering women to be financially independent, especially to overcome and address domestic violence and abuse which is prevalent in our society ‘under the covers’.

  • @leenapatelgurujiasang.devj2252
    @leenapatelgurujiasang.devj2252 4 ปีที่แล้ว +2

    Kajal di ni vat Ekdam sachi 6e 👍ke aapde tya doctor engineers baneli educated well set marraid women 👭 pn sukhi nathi ✅🎤💡👌

  • @alishapatel134
    @alishapatel134 4 ปีที่แล้ว +33

    Bolvu gnu saral chhe kajal maam mate...k PepsiCo na CEO indra nui mate......vdhare khusi mle chhe e kam kem nthi krta to...professional life chhodi ne
    Celebrities bnya pchhi evu lage chhe...common ladies je housewife chhe tmne etlu snman mltu nthi family ma...
    Mahilao nu independent thvanu reason chhe..k ene hmesa e yad kravama aave chhe...pati kmay chhe etle ghr chale chhe....ene varmvar e ahesas krava ma aave chhe k enu ghr nthi....

    • @Aquarius_72
      @Aquarius_72 4 ปีที่แล้ว

      Right...

    • @Purvi180
      @Purvi180 4 ปีที่แล้ว

      Very true

    • @dhavalchauhan8288
      @dhavalchauhan8288 4 ปีที่แล้ว +2

      બધા પરિવારમાં એવું નથી હોતું....................
      મારા ભાભી Housewife છે ,,,,, ભાઈ કમાય પણ છે ને અડધું કામ પણ કરાવે છે.............
      અમારા ગામમાં તો લગભગ દરેક ઘરમાં એવો ભેદભાવ નહિ જ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
      અત્યાની પેઢી માં જે ગર્લ ઘર કરીને રહે એની ઈજ્જત વધુ થાય સમાજમાં..............
      મારી sis નું કરીયું અમદાવાદ ત્યા એની સાસરી માં જરૂર પ્રોબ્લમ છે એવો એના દેરાણી જોબ કરે ને મારી sis આખા ઘરનું કામ તો મારા sis જોડે તમે કહ્યું એવો પ્રોબ્લમ છે જ .........................

    • @SonaRajgor
      @SonaRajgor 4 ปีที่แล้ว

      Yes

    • @myvillagelife100
      @myvillagelife100 4 ปีที่แล้ว

      Sachi vat

  • @deepikagohel3831
    @deepikagohel3831 4 ปีที่แล้ว +1

    khub khub shrsh mem.. 🙏

  • @readmore9591
    @readmore9591 4 ปีที่แล้ว +2

    વાત સાચી કહી છે તમે કાજલ બેન. આના લીધે જ ઘણા લગ્નોના અંત થાય છે. આ વાત બધાએ સમજવાં જેવી છે. કુદરતે બધાંને અલગ અલગ કામ આપ્યા છે.

  • @kinjalmashru4673
    @kinjalmashru4673 4 ปีที่แล้ว +24

    Hu Khali atlu j kais.. K Prem thi pet na Bharay.. Chokri independent thay e aa jamana mate Bov j important che... Tame j Kyo cho a Khali philosophy mate j saru che real life MA nai

    • @jyotsanaanjara5075
      @jyotsanaanjara5075 2 ปีที่แล้ว

      Real life alag 6 koik j purus ne gulab yaad ave

  • @Share_bazaarking
    @Share_bazaarking 2 ปีที่แล้ว

    ❤️ kamal tips God gift bake Aouket Rupes 😂 P Chand happy 👍 yes 👍

  • @fightforrightsandhumanity
    @fightforrightsandhumanity 4 ปีที่แล้ว +5

    Pan dukhi nahi thay eni gurantee 6e

  • @thiscar957
    @thiscar957 2 ปีที่แล้ว +1

    Amazing and powerful speech 🙏 so called liberal ladies should put their ego aside and learn something from this

  • @krishnabharatiya1187
    @krishnabharatiya1187 4 ปีที่แล้ว +13

    Sukhi thava mate stree kamay 6e ke nae ena krta husband ni understanding jaruri 6e

  • @alpamotwani754
    @alpamotwani754 4 ปีที่แล้ว

    Very nice and right video true👍👍😘😘👌👌

  • @dharmendratrivedi3215
    @dharmendratrivedi3215 3 ปีที่แล้ว

    A UNIQUE ................

  • @tejalgauswami6792
    @tejalgauswami6792 4 ปีที่แล้ว

    Thanks a lot 🙏 to you

  • @abhishekpandya860
    @abhishekpandya860 4 ปีที่แล้ว +1

    Very nice kajalben

    • @KaajalozavaidyaMyOwn
      @KaajalozavaidyaMyOwn  4 ปีที่แล้ว

      Thanks for watching. Please share and subscribe the channel @KaajalOzaVaidyaMyOwn

  • @priyadarshinithewriter
    @priyadarshinithewriter 4 ปีที่แล้ว +8

    પોલિટિકલી કરેકટ સાઉન્ડ કરવા માટે સ્ત્રીઓને વારંવાર ખોટી પાડવાની જરૂર નથી બેન. તમે પણ હાઉસવાઈફ થઇ ગયા હોત, એક ઈવેન્ટમાં કેટલા કમાઈ લો છો?

    • @panktislifestyle2354
      @panktislifestyle2354 2 ปีที่แล้ว

      Sachi vat. Ghare beso and pachi je experience thay roj pachi boljo.

  • @ramjichauhan4669
    @ramjichauhan4669 4 ปีที่แล้ว

    Superb

  • @sabihapatel7603
    @sabihapatel7603 4 ปีที่แล้ว

    Bilkul sachi vat kidhi tame.

  • @fairpal1863
    @fairpal1863 4 ปีที่แล้ว +12

    Yes Absulately. Money coming from salary can certainly kick off some problems. Does this lady really knows what are underlying reasons for domestic violence in society? 1st reason is Ladies are not independent financially. Financial dependence brings confidence too. And working ladies can efficiently run family, nurture kids and many more...
    Does she gives speeches free without charging anything? Why not free?
    Hailing from Developeded prosperous state Gujarat it is easy to give nice speeches but have she really tracked domestic violence cases all over India?

  • @purvibhave4848
    @purvibhave4848 4 ปีที่แล้ว +1

    Superb mam☺️☺️👍👍👍

  • @Purvi180
    @Purvi180 4 ปีที่แล้ว +10

    Stree kamay to sukhi thay eni guarantee hoy k na hoy pan potanu MAN SAMMAN to sure jalvi shakshe ene potani jaruriyat mate pita k pati pase bhikh nai mangvi pade...

    • @poonamchaudhari8074
      @poonamchaudhari8074 4 ปีที่แล้ว +1

      Sachi vat
      Time aave tyare koi help na kre
      Ma bap che tya sudhi p6i kon rakhe

  • @manishapokar5364
    @manishapokar5364 4 ปีที่แล้ว

    👌👌👌👌👌👌👌👌👌👌👌suparrrrr duparrrrrrr v nise
    Bahuj jaruri hatu loko ne samjavi wah v good hatsoff

  • @komalshah3052
    @komalshah3052 4 ปีที่แล้ว

    Excellent speech 🙏🙏🙏💎💎💎🌹🌹🌹

    • @KaajalozavaidyaMyOwn
      @KaajalozavaidyaMyOwn  4 ปีที่แล้ว

      Thanks for watching. Share and Subscribe my channel @KaajalOzaVaidyaMyOwn

  • @rdanidani5615
    @rdanidani5615 4 ปีที่แล้ว +1

    Mast 👍sunder

  • @thakorvishnu5502
    @thakorvishnu5502 4 ปีที่แล้ว

    No single word for your thought.... Just simple incedible.........

  • @anandoanando8479
    @anandoanando8479 4 ปีที่แล้ว +1

    Apexa ane aagrah.. .wah ben...tame khub khaas chho

    • @KaajalozavaidyaMyOwn
      @KaajalozavaidyaMyOwn  4 ปีที่แล้ว

      Thanks for watching. Share and Subscribe my channel @KaajalOzaVaidyaMyOwn

  • @zarnajoshi8170
    @zarnajoshi8170 4 ปีที่แล้ว +2

    .....mangal nade????i smiled so satisfactory!!!!convinced... lv it💕😘

  • @yogeshchauhan8261
    @yogeshchauhan8261 4 ปีที่แล้ว

    Super

  • @tejalgauswami6792
    @tejalgauswami6792 4 ปีที่แล้ว

    Love to hear u mam..
    U talk so true about our life in now a days

  • @divyashah9256
    @divyashah9256 4 ปีที่แล้ว +7

    I don’t mean any offence but I don’t find these thoughts progressive where we are defining roles. And to be honest, when girls who get married into conservative families, their battle is much harder to have independence of any kind. So your thoughts would only be applauded by those mother in laws!

  • @dhavalu1
    @dhavalu1 4 ปีที่แล้ว +1

    Mast mam 👌👍

  • @hasmukhmehta9596
    @hasmukhmehta9596 4 ปีที่แล้ว +1

    મારુ માનવુછે કે સમાનતા લાવવા માં we are loosing many things.

  • @bkool2000
    @bkool2000 4 ปีที่แล้ว +8

    Kajalji....logo dikri ke dikra ne education and kamava mate aetele kahe chhe ke bad samay ma Kam aavse....ok.
    Kamavu atele self dependent thavu.....nahi ke sukhi thavu...
    Aa vaat badhaj Jane chhe....
    Pan tame janta nathi Avu lage chhe.

  • @Bhavishya_official_2015
    @Bhavishya_official_2015 4 ปีที่แล้ว +2

    Stree kamay to ani jaruriyato e jate puri kari shake...ane koi ni par depend na rehvu pade.....

  • @somankhyati
    @somankhyati 4 ปีที่แล้ว +1

    Nice kajal mam

  • @Miss_sanatani18
    @Miss_sanatani18 4 ปีที่แล้ว +2

    Ma'am really you are too good awesome. Aane kehvay modern thinking. Kehvu ghanu badhu che but shabdo nathi madi rahya so ej kahis ke jo badhi stree tamara jem vicharo ne badalva bhale dhime dhime pan aavu saras shanti nu jeevan jivva raaji thayi jati hoy including me😊 to swarg ahiya j che..

    • @Finally7611
      @Finally7611 4 ปีที่แล้ว

      Kai pan

    • @Miss_sanatani18
      @Miss_sanatani18 4 ปีที่แล้ว +1

      @@Finally7611 it is my opinion and my thoughts. If you don't think like this then it's fine. Every person are different

    • @Finally7611
      @Finally7611 4 ปีที่แล้ว

      Whatever

    • @Miss_sanatani18
      @Miss_sanatani18 4 ปีที่แล้ว +1

      @@Finally7611 haha alright😂

  • @dhavalchauhan8288
    @dhavalchauhan8288 4 ปีที่แล้ว +2

    કાજલબેન 1st video જે મને બહુ ગમ્યો લાસ્ટ video માં તમે કહેલું 3,4વાર દિલ તૂટવું જ જોઈએ એ મને નહોતું ગમ્યું.......
    મારી એક frnd કહેતી એ પણ મેરેજ પહેલા 3,4 afair કરશે .....
    પણ 1જ relation પછી જે હાલત થઈ એની.... કરિયર lost કર્યું એને

  • @patelskitchen85
    @patelskitchen85 4 ปีที่แล้ว

    My mom used to make kadak kadak Bhakhri like biscuits for me today i am missing it after watch your video.

  • @nmnp7999
    @nmnp7999 4 ปีที่แล้ว

    Very nice

  • @devangmehta9224
    @devangmehta9224 4 ปีที่แล้ว

    Jase jab hum gulam they to samshya thi fir azadi eshe badi samashya ban gai

  • @jaylodhiya2861
    @jaylodhiya2861 4 ปีที่แล้ว

    Bahuj Saras vat chhe Kajal Ben atyare khas karine chhokari na parents j tene bagadechhe agar ajni shtree jo gharma rahine apana shastrama batavva pramane kare to te shtree shaktij chhe ane tenama ek alag prakar ni shakti bahar ave jevi rite ke koi vyakti ni banne ankho vahi jai to tene bhagwan ek bijo sense ape ane te vyakti vagar akhoye biju ghanu badhu kari sake. Parantu atyare to Modern na nam par akha sansar ne unhappy banave chhe ane tene em bharai gayu chhe ke Bal kapavo, tuka tuka kapada pahero and je koi bole tene sambhadavo athava to tene tevu batavo ke te bahuj hoshiyar chhe ane tene j avi shtree modern manechhe hakikat ma modern ni pari bhashaj badalai gai chhe ane tene modern kene kahevai teni bilkul khabar nathi Shtree ane purush na banne na karm and they are made genetically deferent and their work capacity is totally deferent but when they are combine makes one complete life in order to make this world complete. Due to this western influence we have lost our identity and the happy ness with respect and the meaning of the lives. What i encourage you to speech is please wake all these women and strictly concentrate to let them know that they are Shaktis and not a just woman but due to all these bad influence and support even-though you can do a lot to this world. Wake up and do your duty according to Bhagwan Manu smriti and our Scripture who twill be the main teacher to make all of us in a good condition end up making this world a haven.

  • @radhagonawala1516
    @radhagonawala1516 4 ปีที่แล้ว

    Thank you for video. People do make pre assumptions for working women and behave as per assumptions. But your definition make sense for situations.

  • @amijoshi1178
    @amijoshi1178 4 ปีที่แล้ว +4

    Kajal mem je ghar nari nu sosan thai te maa potani dikri ne pagbhar thava kahe.nari na rup mate pan purush jawabdar chhe.

  • @ravinasathavara3431
    @ravinasathavara3431 4 ปีที่แล้ว

    I love this topic of modern

  • @solankihetal6873
    @solankihetal6873 4 ปีที่แล้ว

    Bov j mast 6. Medam

  • @darshnaleuva6262
    @darshnaleuva6262 4 ปีที่แล้ว +1

    Superb speech 👌👍
    Bt kamavvu b etlu j jaruri chhe .....bhagwan na kare ne koi evi taklif ave in future k husband kai kri shke em na hoy to wife potana family ne pali shke chhe even husband ne darek rite helpful bani shake chhe...

  • @reenavyas1m650
    @reenavyas1m650 4 ปีที่แล้ว

    Nice
    #Reenavyas

  • @pragnayadav
    @pragnayadav 4 ปีที่แล้ว +2

    Pagbhar to thavu j pade, stri hoy ke purush. Have e jamano nathi rahyo ke gharkam kari ne dafna khati stri, ane akhi life prem thi jivta couple ma pan jivan na ante bhangan padtu hoy chhe, tyare paisa na hoy evi stri kya jay.. prem, pati, balko, family avu paddhu secondary, sau prath financial independent and vicharva ni swatantrata.

  • @tejasupadhiyay5530
    @tejasupadhiyay5530 4 ปีที่แล้ว

    Loko Kudrat ane prakruti no prem samji sake ewa lojo aa duniya ma khubaj ocha che

  • @Rajendra_Katira
    @Rajendra_Katira 4 ปีที่แล้ว +6

    Mari Ben Eva chhokra pan hova joie

  • @shivanipurani6488
    @shivanipurani6488 4 ปีที่แล้ว +6

    But income gives support to husband also ... And that what actual required for better life

  • @tiktoklifestyle7571
    @tiktoklifestyle7571 4 ปีที่แล้ว +8

    Ketli ladies ne devi tari ke pujya che. Su mam. You are far away from reality

  • @bhaveshparmar2914
    @bhaveshparmar2914 4 ปีที่แล้ว

    SARAS

  • @dharapatel6769
    @dharapatel6769 4 ปีที่แล้ว +2

    jyare mata potani dikri ne aem kahe ke pag par thai ja bhanave ane te kamati thay ae saru j chhe darek dikri mate. ane kamavvu j pade km ke duniya ma potani mata dikri mate jetlu saru ichche aetlu koi j na ichchtu hoy. ae mata potani dikri vise su vichare ae sachu j hoy mate mata same question karvo ae khotu chhe.

  • @hanishpatel7040
    @hanishpatel7040 4 ปีที่แล้ว

    Very nice speech really tuchwood👌🤘👍💯🌷

  • @piyuuusha
    @piyuuusha 4 ปีที่แล้ว

    Kamavu a self-respect chhe...Hu kamavu chhu... To pan ganu sahan karyu chhe ane kari rahi chhu... Tyare a j vichar ave che k jo kamati na hot to Mari halat kevi hot...

  • @devgandhi1879
    @devgandhi1879 4 ปีที่แล้ว

    બેન તમારી વાત સાચી છે. પણ ના કમાતી stri ni kimant koi j nai hoti

  • @maganlalsumariya4030
    @maganlalsumariya4030 3 ปีที่แล้ว

    ji dikri kam dando k karti hoy I sukhi nathi sansarik jivan thi k parivarik k samajik k viyvarik jivan ni man maryada k San man baduj gumavu pade ce ......

  • @rajshreechoudhari4530
    @rajshreechoudhari4530 4 ปีที่แล้ว +2

    Sukh Is state of mind, so to discuss this is irrelevant.

  • @parivasava7122
    @parivasava7122 4 ปีที่แล้ว

    nice

  • @ravigadhiya4337
    @ravigadhiya4337 4 ปีที่แล้ว

    Kharekhar em

  • @hetalsoni334
    @hetalsoni334 3 ปีที่แล้ว

    Mam vaysan mukti pr speech aapone..🙏

  • @vividhafamily4512
    @vividhafamily4512 4 ปีที่แล้ว +1

    🧘‍♂️👌🙏👌🧘🏼‍♀️

  • @rutpshah
    @rutpshah 4 ปีที่แล้ว +18

    માફી માંગતા વાતની શરૂઆત કરું છું:
    કાજલ મેમ, તમને ઘણા વખતથી ફોલો કરું છું એટલે જે હકીકત કહી રહ્યો છું:
    તમે કદાચ અલગ જ જમાના ની વાત કરો છો, આજે તો સ્ત્રી પેટમાં રહેલા બાળકને મારવાની ધમકી આપી પોતાનું ધાર્યું કરવાનાં કાવતરાં ઘડે છે, નફટ થઈને કહી દે છે બટન ટાંકવા, ઘરની સાફસફાઇ કરવા માટે કે પછી રસોઈ કરવા માટે લગ્ન નથી કર્યા.
    લગ્ન સંબંધની કિંમત કચરા કરતા પણ ઓછી થઈ ગઈ છે.

    • @ruhisgt5349
      @ruhisgt5349 4 ปีที่แล้ว +5

      Rut Shah jem badha males same nathi hota em j badhi females same nathi hoti..

    • @pareshladani4254
      @pareshladani4254 4 ปีที่แล้ว

      Rut Shah

    • @rutpshah
      @rutpshah 4 ปีที่แล้ว +3

      @@ruhisgt5349 તમારી વાત સાથે 100% સંમત છું પણ તમે જે કહો છો તે અપવાદ માં આવે.
      પહેલાં ખરાબ વ્યક્તિઓ અપવાદ માં આવતી હતી અને અત્યારે સારી વ્યક્તિ અપવાદ માં આવે છે અને આ હકીકત તો સ્વીકારવી જ રહી.

    • @bhattmonika5716
      @bhattmonika5716 4 ปีที่แล้ว

      Good

    • @fairpal1863
      @fairpal1863 4 ปีที่แล้ว +5

      Rut Shah,
      Often,Our opinions are based on experiences or observations around us. Few ladies might be the way you describe but, majority ladies I have observed around me in society value marriage, kids and family life, using their knowledge, skills and education to earn some money or save money to support their families
      Our cook, our Babysitter are high school dropouts but use their time and skills to earn some money to support husband.

  • @RajRuku
    @RajRuku 4 ปีที่แล้ว +2

    Ahiya kajal ben kamawati stree na khilaf nahi bolta ae indiscipline and tojdai na khilaf kheta che .

  • @poonamchaudhari8074
    @poonamchaudhari8074 4 ปีที่แล้ว +2

    Jruri nthi bdha husband sara j nikde potani nani nani jaruriyato mate kamavu to pde
    Pa6ad thi kai pn thay to pote kamata hoy to kmsekm ek aadhar to rey bija per depend to na riye

  • @mohinibhatt2203
    @mohinibhatt2203 4 ปีที่แล้ว

    Pagbhar thavu jaruri chhe.paisa j Khushi nathi but e ghana dukho ne aavta atkave chhe. Baki badhi vat sathe I agree.

  • @mallikamehta3928
    @mallikamehta3928 4 ปีที่แล้ว +2

    Agar stri purush jevi Thai chhe to enu Karan pan aa samaaj j chhe Jo Devi rakshaso no vadh kare to pujay ane stri purush jevi thay to na sari ganay kem?

  • @nanduudan2841
    @nanduudan2841 4 ปีที่แล้ว

    काजल बहन आपको प्रणाम

  • @wohchori9294
    @wohchori9294 3 ปีที่แล้ว +3

    I have so much respect for what you usually say Kaajalben. But this is oversimplifying a very complex issue. That 'women are treated as devis in India' is an overhyped idea and it is naive to think like that. The issues women face in India or anywhere if they are dependent has been well researched. I can say first hand there is no respect for a woman's housework - the most undervalued job in the world. Also you have to stop assuming that the upbringing of girls happens in balanced and sanskari families. I was a victim of physical violence in my own home by both my mother and brother. Stop pushing this hype please.

  • @nidhimehul6990
    @nidhimehul6990 4 ปีที่แล้ว

    That's true mam,but when a girl from open minded family gets a conservative family her struggle is more harder,and its not about money,its about her independence,her dreams fulfilling where her husband or in-laws are unable to fulfil them.....and for that if she earns ....whats the harm???she too has some own needs....and then she is labelled ,that she is arrogant or not responsible towards her family.....

  • @devangmehta9224
    @devangmehta9224 3 ปีที่แล้ว

    Lagna jivan ko Hani he

  • @jainamshahvlog5713
    @jainamshahvlog5713 4 ปีที่แล้ว

    Garantee nathi mam...pan pote khush raho shake..potana kids na sapana pura Kari ne husband and Ghar ma help Kari shake....

  • @bhoomipandit8431
    @bhoomipandit8431 4 ปีที่แล้ว +1

    Darek chokrao ne j kamati chokrio joiae che...bcoz...aemne j badhi responsibilities nathi Levi...wife educate hoy aetle aene job karvi j joiae ...to 2 paisa Ave ghar ma ne dudh pani no kharcho nikde..
    Aavi vicharsarni vada Loko ne lidhe j housewife Ni koi kimmat nathi hoti....aemne bus darek vat ma ha j padvani hoy che...

  • @speacialkids2817
    @speacialkids2817 4 ปีที่แล้ว +1

    MAM YOUR VIDEOS R GOOD . BUT I WANT IN HINDI.

    • @KaajalozavaidyaMyOwn
      @KaajalozavaidyaMyOwn  4 ปีที่แล้ว

      Thanks for watching. Share and Subscribe my channel @KaajalOzaVaidyaMyOwn

  • @rashmipandey8293
    @rashmipandey8293 4 ปีที่แล้ว

    Please make it in Hindi or English so we can share with our North Indian family! Lots of love 💕

  • @kinjalmashru4673
    @kinjalmashru4673 4 ปีที่แล้ว +19

    Tamare pan ghar MA besi javu joi housewife ne anad levo joi... Why are you here

    • @Finally7611
      @Finally7611 4 ปีที่แล้ว +1

      Well said😂😂😂

    • @Harnishaable
      @Harnishaable 4 ปีที่แล้ว +1

      Nonsense talks aa ben ni..!

    • @readmore9591
      @readmore9591 4 ปีที่แล้ว +1

      એવો સમાજ સુધારક નું કામ કરે છે. જે તમારા જેવી ફેમીનિસ્ટ છોકરી ના સમજી શકે.

  • @nainashetty4525
    @nainashetty4525 4 ปีที่แล้ว +1

    I just want to know where can I find the entire speech from this program. I also find that many speeches of Kajal Oza are available only in snippets, I have also checked her TH-cam site called My Own, but the entire speeches are not available there either...kindly let me know.