પડદા પાછળ નું રહસ્ય, ભાજપને હારથી જીત તરફ દોરી જતા સમીકરણો કયા?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 87

  • @imlover9876
    @imlover9876 หลายเดือนก่อน +1

    સાચી વાત છે ભાઈ રમેશભાઈ

  • @thakorlalaji1224
    @thakorlalaji1224 หลายเดือนก่อน +1

    Jay shree Ram ❤❤❤❤❤

  • @taljabhairabare8391
    @taljabhairabare8391 หลายเดือนก่อน +1

    રમેશભાઈ અત્યારથી જ લોકોએ તો મન બનાવી દીધું તમારી વાત સાચી છે

  • @cmpatel6938
    @cmpatel6938 2 หลายเดือนก่อน +2

    સાચી વાત રમેશભાઈ તમારી 100%

  • @HareshPatel-e2w
    @HareshPatel-e2w 2 หลายเดือนก่อน +5

    રમેશભાઈ તમે સાચી વાત કરી

  • @Hackz2243
    @Hackz2243 2 หลายเดือนก่อน +11

    ૨૦૨૭માં દેશી ચૌધરી(શંકરભાઈ,પરબતભાઇ,શીવાબા) vs મારવાડી ચૌધરી(??)
    વાવમાં દેશી ચૌધરી vs મારવાડી ચૌધરી
    થરાદમાં દેશી ચૌધરી vs મારવાડી ચૌધરી
    દિયોદરમાં દેશી ચૌધરી vs મારવાડી ચૌધરી
    ધાનેરા દેશી ચૌધરી vs મારવાડી ચૌધરી
    અને ડેરી અને apmc માં પણ દેશી ચૌધરી vs મારવાડી ચૌધરી

    • @BhaveshThakor-y7w
      @BhaveshThakor-y7w หลายเดือนก่อน +1

      અલ્યા ભાઈ ઠાકોર સમાજ ના 85000 મત છે વાવ વિધાનસભા માં અને ઠાકોર સમાજ એક તરફી મતદાન કર્યું હોતતો સ્વરૂપજી 50000 હજાર વોટથી જીતોત ઠાકોર સમાજ ના ગામો માં થી 30000 હજાર થી વધુ મત મળ્યા છે. તમે ઠાકોર સમાજ ના ગામડાઓ નું લીસ્ટ જોઈ અને પછી બોલો રાજપૂત સમાજ ના ઠાકોર સમાજ ના ઉમેદવાર ને 500 મત પુરા નથી મળયા

    • @LAXMANBHAIPATEL-h6t
      @LAXMANBHAIPATEL-h6t หลายเดือนก่อน +1

      Mamera. Bhari. Dhidha. 1. 2. 3. Have. Janata. Sari. Rite. Orkhi. Gai. 6e. Avatj. Election. Mo. Ganiben. Na. Avve

  • @kantibhaithakor8941
    @kantibhaithakor8941 2 หลายเดือนก่อน +15

    ઠાકોર સમાજ હોંશીયાર થય ગયો છે હવે ગમે તે પક્ષ હોય વોટ તો સમાજ ને😂😂😂✌️✌️👍👍

    • @mukeshchaudhari8739
      @mukeshchaudhari8739 หลายเดือนก่อน +1

      ભાઈ એવો ટાઇમ આવશે કોઈ સમાજ ભેગો નહિ રે... પછી જીતવું કાઠું પડે.... સ્વરૂપ જી...2022 ચૌધરી સમાજે 43000 આપ્યા તા.....2024 માં 23000 આપ્યા...

  • @devabhaipatel7203
    @devabhaipatel7203 2 หลายเดือนก่อน +2

    રાઈટ વાત છે રમેશભાઈ તમારી

  • @nareshpatel5949
    @nareshpatel5949 2 หลายเดือนก่อน +1

    Wah rameshbhai wah

  • @PremjibhaiChaudhary-y3l
    @PremjibhaiChaudhary-y3l 2 หลายเดือนก่อน +14

    આ ચુટણી મા શંકરભાઈ જો છેલ્લા દિવસે પ્રચાર મા જો ના આવ્યા હોત તો માવજીભાઈ 50000 થી વોટ મળ્યા હોત અને ભાજપ 30000 હજાર વોટ થી હારોત શંકરભાઈ ની મહેનત થી માવજીભાઈ ને ચૌધરી ના વોટ લેવા સફળ થયા

    • @mahivideo-kw8sl
      @mahivideo-kw8sl 2 หลายเดือนก่อน +3

      ભાઈ સંકરભાઈ ને લોકસભા માં છેલ્લા દિવસે પ્રચાર કરાવો હતો જનતા જનાર્દન હોય છે

    • @PremjibhaiChaudhary-y3l
      @PremjibhaiChaudhary-y3l 2 หลายเดือนก่อน

      @mahivideo-kw8sl શંકરભાઈ ને એક સીટ મા કઈ ફરક નહોતો પડવાનો એમને નહોતુ આવવા નુ હજુ એમને રાજપૂત સમાજ વોટ આપછે પણ ઠાકોર સમાજ કયારે નહી

    • @vinodthakkar6133
      @vinodthakkar6133 2 หลายเดือนก่อน

      માવજીએ ગદારી ના કરી હોત તો સરૂપજી 30000 થી જીતતા

    • @hardikchaudhary4765
      @hardikchaudhary4765 2 หลายเดือนก่อน

      એ વખતે બંધાયેલા હતા અને થોડો ઓવર કોનફીડનસ નડ્યો​ પ્રદેશભાજપનો ...@@mahivideo-kw8sl

    • @Travelgujju8
      @Travelgujju8 2 หลายเดือนก่อน

      ​@@vinodthakkar6133 જો બધા પક્ષ થી ડરી ને રહેશે લોકો તો , નાના સમાજો ને ભવિષ્ય મા કયારેય કોઈ પક્ષ ટિકિટ નહિ આપે , અશકય છે હવે તો પક્ષો ને ખબર પડી હવે કઈ રીતે જીતવું

  • @Videovalabhaiya-kk2us
    @Videovalabhaiya-kk2us หลายเดือนก่อน +2

    હવે બેંક નું મેન્ડેડ ક્યાં જાય છે ભાઈ?

  • @lalabhainadoda
    @lalabhainadoda 2 หลายเดือนก่อน +4

    રમેશભાઈ.નિષ્નવાન.પત્રાકાર.સૌ.સૌ.સલામ

  • @samarabari7809
    @samarabari7809 หลายเดือนก่อน +1

    Sachivatche

  • @SureshChoudharyChoudhary-v9z
    @SureshChoudharyChoudhary-v9z 2 หลายเดือนก่อน +5

    મુકેશ ડોફા ચૌધરી સમાજ ના વોટ 23000, સવૃપજી ને ગયા

  • @NM_CREATION_08
    @NM_CREATION_08 2 หลายเดือนก่อน +7

    શંકરભાઈ એ સમાજમાં ભાગલા કરીને ભજપ ને જીતડી એ માવજીભાઈ મારવાડી છે એ ફેકટર ચલવેલુ દેશી સમાજ અને મારવાડીસમાજ અલગ કરીદીધુ હવે પરબતને થરાદમાં અને વાવ મા દેશી પટેલનો કોઈ પણ ઊભુ હસે તો વોટ ની આલે અથવ ભેગુ રહી ને હરાવશે

    • @parthraj613
      @parthraj613 หลายเดือนก่อน

      જયા પણ ગયા છે ત્યાં સમાજ સમાજ માં ભાગ જ પડાવિયા છે આ ભાઈ એ

  • @bharatchaudharyaajna6264
    @bharatchaudharyaajna6264 2 หลายเดือนก่อน +2

    Right ❤

  • @KarshnjiRathod
    @KarshnjiRathod 2 หลายเดือนก่อน +3

    2027મો ભાજપ ભોગવસેશંકરભાઈએ જાતી વાદ કર્યો છે હવે ભાજપ મો ઈતર સમાજના નેતા ઓ ટીકીટ લાવવા નુ જે મનમો હતુ એનૂ મનોબળ ટુટી ઞયુ છે ધાનેરામો ઈતર સમાજેજ માવજી ભાઈ દેસાઈ ને જીતાડે‌લા ખાસ કરીને ભ્રમ સમાજ ને બનાસકાંઠા જિલ્લામાં કયોય ટીકીટ મળછે તો જાતિવાદીઓજ હરાવછે‌ ભ્રમ સમાજ નધર નધાટનો થસે એડવાન્સ 2027 મો ભ્રમ સમાજ સરપંચ થી આગળ નહી આવે

  • @parasthakordodiya3940
    @parasthakordodiya3940 หลายเดือนก่อน +1

    ઠાકોર સમાજ ની એકતા

  • @PatelManjibhai-ed4kc
    @PatelManjibhai-ed4kc 2 หลายเดือนก่อน +5

    થરાદ વાવ.માં ચૌધરી નું રાજકારણ ખતમ

    • @Travelgujju8
      @Travelgujju8 2 หลายเดือนก่อน

      પક્ષ થી ડરી ને જે રહેતા હોય એમનું રાજકારણ ખતમ થાય, પક્ષ લોકો દ્ધારા બને , પક્ષ જે લોકો સંગઠન કરી અને પોતાના સમાજ માટે રહેતા હોય એમને પક્ષ સામે આવી ને રાજકારણ માં ખેચી ને લાવે

  • @lalabhainadoda
    @lalabhainadoda 2 หลายเดือนก่อน +4

    ગુલાબસિંહ.સાદા.માણસ.સે

  • @lalabhainadoda
    @lalabhainadoda 2 หลายเดือนก่อน +4

    અલ્પેશભાઈ.કોમવાદી.નેતા.સે

  • @chaudharybabubhai1455
    @chaudharybabubhai1455 หลายเดือนก่อน +1

    ચોઘરીના ભાગલા પાડીને રાજ કરો

  • @BhurabhaiB.n.p
    @BhurabhaiB.n.p 2 หลายเดือนก่อน +3

    તમે કેતા તા ભાજપ 5 ચમત્કાર થાય તોજ ભાજપ જીતે એ 5એ ચમત્કાર સાચા પાડ્યા તમે સાચા પાડ્યા 🙏🙏

  • @KarshnjiRathod
    @KarshnjiRathod 2 หลายเดือนก่อน +5

    વાવમો ભ્રમ સમાજે જયો ઞયા છે ત્યાં ચપરા સિ બની ને રહેછે કેમ કે ભ્રમ સમાજ નેએસ ટી એસ ટી સમાજ કયારેય વોટ નહી આપે જે રાજપુત સમાજ નો સપોટ હતો તે પણ ટયો ધાનેરાથી 2027મો ભ્રમ સમાજ ટીકીટ લેવા માઞે છે તયો નહી ચોધરી વોટ આપે નહી રાજપુત નહી રબારી નહી દલીત કયારે જીતે નહી

  • @dhanrajpatel6414
    @dhanrajpatel6414 2 หลายเดือนก่อน

    👍🏼👍🏼

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 2 หลายเดือนก่อน

    ❤❤

  • @mukeshthakor6729
    @mukeshthakor6729 2 หลายเดือนก่อน +2

    ઠાકોર ઠાકોર ની રીતે મારા વાલા

  • @hareshchaudhary2955
    @hareshchaudhary2955 2 หลายเดือนก่อน +3

    શંકર ચૌધરી

  • @LAXMANBHAIPATEL-h6t
    @LAXMANBHAIPATEL-h6t หลายเดือนก่อน

    Sankar chadhary. Ni. Cheli. Sabha. Nu. Result. Bbiju. Thakorvad. Threeejufector. Janata. A. Manbanavi. Lidhu. 6e. BJP. Taraf

  • @bharatchavada7008
    @bharatchavada7008 2 หลายเดือนก่อน

    Alpesji thakor

  • @tarikmajipatelpatel897
    @tarikmajipatelpatel897 2 หลายเดือนก่อน +1

    આકોલી જોવો

  • @KuldipsinhZala-q1o
    @KuldipsinhZala-q1o หลายเดือนก่อน +1

    Both na akda jovo bhabhar na patelo 70%bjp ma gaya vav suigam no Thakor 50% gulabsinh ma rahya bhabhar na 25% thakor gulabsinh ma rahya har nu karan sankarbhai ni sabha 50 % Patel bjp ma gaya

  • @AmitPatel-ig5vi
    @AmitPatel-ig5vi 2 หลายเดือนก่อน +3

    Samajvad nahi aa jativad chhe

  • @chimannai1001
    @chimannai1001 2 หลายเดือนก่อน

    કામ‌ કર્યો હોય તો મત મળ્યા હોત

  • @Travelgujju8
    @Travelgujju8 2 หลายเดือนก่อน

    હવે જોઈએ ને ભાજપ માં નાની સમાજ ને ક્યારે ટિકિટ મળે છે વાવ માં ભવિષ્ય માં

  • @mukeshthakor6729
    @mukeshthakor6729 2 หลายเดือนก่อน +1

    કોઈની જરૂર નથીઠાકોર અને

    • @PratapsinhSolanki-n8g
      @PratapsinhSolanki-n8g หลายเดือนก่อน

      Aavu na bolo samaj ne aagad levo hoy to
      Badhani jarur pade bhai

  • @AshokbhaithakorThakor-ng6zf
    @AshokbhaithakorThakor-ng6zf 2 หลายเดือนก่อน +1

    ઠાકોર ઠાકોર ની રિતે હોય

  • @GanpatThakor-e8z
    @GanpatThakor-e8z 2 หลายเดือนก่อน

    ગેનીબેન કોતરવાડા ના છે

  • @samarabari7809
    @samarabari7809 หลายเดือนก่อน

    Tamesachukahochho

  • @tarikmajipatelpatel897
    @tarikmajipatelpatel897 2 หลายเดือนก่อน +1

    આકોલી મોજોવો