Shadyantra (ષડયંત્ર)
Shadyantra (ષડયંત્ર)
  • 117
  • 1 225 431

วีดีโอ

દિયોદરને જિલ્લાનું વડુમથક મળશે કે ડેરીનું? જિલ્લા વિભાજનમાં વિવાદ નું મૂળ કારણ શું?
มุมมอง 15K4 ชั่วโมงที่ผ่านมา
#rameshchaudhary #shankarchaudhary #shadyantra #news #banaskantha #latestnews #bjp #gujarati #genibenthakor #banasbank #banasdairy #patan #dudhsagardairy #mahesana #gandhinagar #vav #tharad #dhanera #kankrej #district #districtnews #bharatshihdabhi #mppatan
સમાજ એક તો સંમેલનો કેમ જુદા જુદા? ચૌધરી સમાજે ચિંતન કરવું જોઈએ
มุมมอง 39K9 ชั่วโมงที่ผ่านมา
#rameshchaudhary #news #banaskantha #mahesana #shankarchaudhary #vipulchaudhary #ashokchaudhary #aanjana #aanjanadham #haribhai #amitchaudhary #vishvaanjanadham #bhumipujan #gandhinagar #ahmedabad #visnagar #patan #chaudharysamaj #chaudhary
કેવું રહ્યું ગુજરાત માટે ૨૦૨૪નું વર્ષ? BYE BYE 2024
มุมมอง 878วันที่ผ่านมา
રાજ્યની મહત્વ ની ઘટનાઓ , કલાસાહિત્ય , ખેડૂતોના પ્રશ્નો, રાજકારણ , ભ્રષ્ટચાર, સહકારી માળખાના સમાચારો , જિલ્લાના વિકાસ ની વાતો ,, આ બધું એકજ ચેનલ પર #rameshchaudhary #news #bjp #latestnews #gujarat #gujarati #congress #shadyantra #bhupendrapatel #gujaratstate #khyatihospitalscam #vadodara #duplicate #rajkot #banaskantha #genibenthakor #swarupjithakor #sabarkantha #bhupendrasingh #gandhinagar #imp...
ગઈકાલની ઘટના બાદ આજે એજ ભરૂચમાં બીજો બળાત્કાર, વાહ મારુ ગુજરાત
มุมมอง 37914 วันที่ผ่านมา
#rameshchaudhary #shadyantra #news #latestnews #gujarat #nirbhaya_case #bharuch #politics #police #harshsanghvi #nirbhayadeath #chaitarvasava #mansukhvasava #zaghadia #samaj #mamtabanerjee #delhi
૪૦ રૂપિયે મણ દૂધ અને ૪૦ રૂપિયે દાણ હતું ,આજે?રાષ્ટ્રીય ખેડૂત દિવસ નિમિત્તે ખાસ વાતચીત : ભરતભાઈ
มุมมอง 10K14 วันที่ผ่านมา
#shadyantra #rameshchaudhary #kishan #pashupalan #khedut #chaudharycharansingh #curraption #milk #kheti #poor
ઉમંગ મોલના નામે પડદા પાછળ ચાલતા ષડયંત્રો,
มุมมอง 29K14 วันที่ผ่านมา
#rameshchaudhary #shadyantra #news #banaskantha #banasdairy #gujarati #latestnews #gujarat #shankarchaudhary #cooperative #milk #dairy #umangmall #curraption #information #analysis
ભાજપ સમર્થિત બંને પેનલો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે , કોણ જીતશે?
มุมมอง 2.5K28 วันที่ผ่านมา
સચોટ અને નીડર હકીકતો જાણવા માટે જોતા રહો અમારી ચેનલ "ષડયંત્ર". રમેશ ચૌધરી આપ અમારો સંપર્ક કરી શકો છો, ૮૩૨૦૦ ૬૬૭૯૬ (only whatsapp ) #rameshchaudhary #news #bjp #apmc #unjha #mahesana #unjhamarketyard #election #cooperative #curraption #kiritpatel #dineshpatel #vipulchaudhary #patidar #gandhinagar #haribhaipatel
વિરોધીઓને શંકર ચૌધરીનો સ્પષ્ટ સંદેશ, જીલ્લમાંતોહું જ BOSS
มุมมอง 15Kหลายเดือนก่อน
#rameshchaudhary #news #banaskantha #latestnews #bjp #gujarati #shadyantra #banasbank #chairman #election #cooperativebank #cooperative #shankarchaudhary #savsipatel #banasdairy #gujarat
કૃષિમેળાના નામે થતા ધતિંગ, ખેડૂત ની આવક ડબલ કરતા કરતા દેવું ડબલ થઇ ગયું
มุมมอง 42Kหลายเดือนก่อน
#rameshchaudhary #news #banaskantha #mahesana #bjp #gujarati #motivation #bhupendrapatel #raghavjipatel #narendramodi #gujarat #shadyantra #khedut #devamafi #kisan #dantiwadadem #krushi_samrudhi #krushimela #krushiupdate #sdau #krushiuniversity #dantiwadakrushi #gandhinagar #garibbkhedut #garib #doctor #curraption
દિલ્હી દરબારે કોને શું આશ્વાસન આપ્યું? કોણ બનશે બનાસબેંકના ચેરમેન?
มุมมอง 9Kหลายเดือนก่อน
#rameshchaudhary #news #banaskantha #latestnews #bjp #gujarati #gujarat #shadyantra #cooperative #cooperativebank #banasbank #banasdairy #shankarchaudhary #amitshah #crpatil #savasibhai #bjppresident #election #savsipatel #parbatbhaipatel #keshaji #delhi #apmc #chairman #palanpur #bkghadhvi #haribhaichaudhary
બનાસબેન્કમાં કોણ બનશે ચેરમેન? કેમ?
มุมมอง 15Kหลายเดือนก่อน
#banaskantha #banasdairy #banasbank #shadyantra #shankarchaudhary #amitshah #crpatil #bjp #bjpgujarat #corruption #cooperative #dairy #gujarati #gujarat #bank #
ચૂંટણી પતિ એટલે વિકાસ ની ગરીબ સરકારે કરોડપતિ પ્રજા પર ડબલ ટોલટેક્ષ વધાયો
มุมมอง 1.7Kหลายเดือนก่อน
#rameshchaudhary #news #latestnews #bjp #funny #gujarati #gujarat #narendramodi #nitingadkari #tolltex #tollbooth #curraption #shadyantra #amitshah #public #surat #vapi #valsad #bharuch #nhai #expressway #road #nationalhighway #statehighway #gujaratbjp #anandibenpatel
જાણો BZ ગ્રુપની A to Z જન્મકુંડળી, ભાજપના ક્યાં નેતાની સંડોવણી?
มุมมอง 2.4Kหลายเดือนก่อน
રાજ્યની મહત્વ ની ઘટનાઓ , કલાસાહિત્ય , ખેડૂતોના પ્રશ્નો, રાજકારણ , ભ્રષ્ટચાર, સહકારી માળખાના સમાચારો , જિલ્લાના વિકાસ ની વાતો ,, આ બધું એકજ ચેનલ પર, સચોટ અને નીડર હકીકતો જાણવા માટે જોતા રહો અમારી ચેનલ "ષડયંત્ર". રમેશ ચૌધરી #bhupendrasingh #bhupendrashihzala #aravali #banaskantha #amreli #rajasthan #chitorgarh #dungarpur #modasa #himmatnagar #bayad #dhansura #scam #ponzi #gujarati #gujaratnews #m...
દારૂબંધીનું ષડયંત્ર,ગુજરાતમાં દારૂબંધીથી કોને ફાયદો? જનતાને કે નેતાઓને?
มุมมอง 1.9Kหลายเดือนก่อน
રાજ્યની મહત્વ ની ઘટનાઓ , કલાસાહિત્ય , ખેડૂતોના પ્રશ્નો, રાજકારણ , ભ્રષ્ટચાર, સહકારી માળખાના સમાચારો , જિલ્લાના વિકાસ ની વાતો ,, આ બધું એકજ ચેનલ પર, સચોટ અને નીડર હકીકતો જાણવા માટે જોતા રહો અમારી ચેનલ "ષડયંત્ર". રમેશ ચૌધરી #news #rameshchaudhary #latestnews #motivation #bjp #congress #gujarati #gujarat #harshsanghvi #police #neta #ahmedabad #surat #trafficpolice #bhupendrapatel #policeofficer
BJP એટલે કોણ? બ્રાહ્મણ, જૈન અને પાટીદારો ની પાર્ટી
มุมมอง 10Kหลายเดือนก่อน
BJP એટલે કોણ? બ્રાહ્મણ, જૈન અને પાટીદારો ની પાર્ટી
પડદા પાછળ નું રહસ્ય, ભાજપને હારથી જીત તરફ દોરી જતા સમીકરણો કયા?
มุมมอง 13Kหลายเดือนก่อน
પડદા પાછળ નું રહસ્ય, ભાજપને હારથી જીત તરફ દોરી જતા સમીકરણો કયા?
ક્યાં ચાર ચમત્કાર થાય તો ભાજપ વાવ માં જીતી જાય ?હારજીત નું સચોટ વિશ્લેષણ
มุมมอง 16Kหลายเดือนก่อน
ક્યાં ચાર ચમત્કાર થાય તો ભાજપ વાવ માં જીતી જાય ?હારજીત નું સચોટ વિશ્લેષણ
એક એવું ગામ જે ગુજરાત ને વીજળી આપે પરંતુ ગુજરાત એ ગામ ને વીજળી ના આપે,
มุมมอง 1.8Kหลายเดือนก่อน
એક એવું ગામ જે ગુજરાત ને વીજળી આપે પરંતુ ગુજરાત એ ગામ ને વીજળી ના આપે,
દરેક વખતે શંકરભાઇનો જ વિરોધ કેમ થાય છે?માવજીભાઈ કેમ ચૂંટણી લડ્યા, સાચું કારણ શું?
มุมมอง 24Kหลายเดือนก่อน
દરેક વખતે શંકરભાઇનો જ વિરોધ કેમ થાય છે?માવજીભાઈ કેમ ચૂંટણી લડ્યા, સાચું કારણ શું?
ગ્રાઉન્ડ રિપોર્ટ : સુઈગામ મોદી તો ઘણુંય મૂકે છે પણ અમારા નેતાઓ ખાઈ જાય છે
มุมมอง 12Kหลายเดือนก่อน
ગ્રાઉન્ડ રિપોર્ટ : સુઈગામ મોદી તો ઘણુંય મૂકે છે પણ અમારા નેતાઓ ખાઈ જાય છે
કીર્તિસિંહ વાઘેલા ને સીધો સવાલ: ચૌધરીઓના વોટ મેળવવા ભાજપ સુ કરશે?
มุมมอง 2Kหลายเดือนก่อน
કીર્તિસિંહ વાઘેલા ને સીધો સવાલ: ચૌધરીઓના વોટ મેળવવા ભાજપ સુ કરશે?
જાતિવાદથી સમાજને ફાયદો કે નુકશાન, વાવ વિધાનસભામાં ચાલતા જાતિવાદી સમીકરણ
มุมมอง 4Kหลายเดือนก่อน
જાતિવાદથી સમાજને ફાયદો કે નુકશાન, વાવ વિધાનસભામાં ચાલતા જાતિવાદી સમીકરણ
કોણ જીતશે વાવ વિધાનસભા ભાજપ કોંગ્રેસ કે અપક્ષ ગ્રાઉન્ડ રિપોર્ટ
มุมมอง 10K2 หลายเดือนก่อน
કોણ જીતશે વાવ વિધાનસભા ભાજપ કોંગ્રેસ કે અપક્ષ ગ્રાઉન્ડ રિપોર્ટ
બેખોફ સવાલોના નીડર જવાબ, માવજીભાઈ ચૌધરી સાથે સીધો સંવાદ
มุมมอง 9K2 หลายเดือนก่อน
બેખોફ સવાલોના નીડર જવાબ, માવજીભાઈ ચૌધરી સાથે સીધો સંવાદ
વાવ ના રાજકારણમાં શુ થશે નવા-જૂની??? જાણીએ પત્રકાર ભમરાજી ઠાકોર સાથે
มุมมอง 33K2 หลายเดือนก่อน
વાવ ના રાજકારણમાં શુ થશે નવા-જૂની??? જાણીએ પત્રકાર ભમરાજી ઠાકોર સાથે
વાવ વિધાનસભાની ચૂંટણીમાં બંને ક્ષત્રિય ઉમેદવારો મેદાને, કોણ મારશે બાજી
มุมมอง 1.9K2 หลายเดือนก่อน
વાવ વિધાનસભાની ચૂંટણીમાં બંને ક્ષત્રિય ઉમેદવારો મેદાને, કોણ મારશે બાજી
વાવ કોંગ્રેસમાં ભડકો!! ગુલાબસિંહ ની ટિકિટ "ફાઇનલ" - ઠાકરસી થયા નારાજ
มุมมอง 2.8K2 หลายเดือนก่อน
વાવ કોંગ્રેસમાં ભડકો!! ગુલાબસિંહ ની ટિકિટ "ફાઇનલ" - ઠાકરસી થયા નારાજ
ગુજરાત ના રાજકારણ માં નવા જૂની ના એંધાણ - આંતરરાષ્ટ્રીય કુર્મી સેના
มุมมอง 2.9K2 หลายเดือนก่อน
ગુજરાત ના રાજકારણ માં નવા જૂની ના એંધાણ - આંતરરાષ્ટ્રીય કુર્મી સેના
વાવ વિધાનસભામાં ચૌધરી સમાજની દાવેદારી થઇ મજબૂત - શું છે પ્લાન B
มุมมอง 23K2 หลายเดือนก่อน
વાવ વિધાનસભામાં ચૌધરી સમાજની દાવેદારી થઇ મજબૂત - શું છે પ્લાન B

ความคิดเห็น

  • @jhpatel3499
    @jhpatel3499 5 ชั่วโมงที่ผ่านมา

    રમેશભાઈ ચૌધરી સાહેબ શ્રી ને વિનંતી કે ચારણકા ગામે જે સોલાર કંપનીઓ ને જમીન આપવામાં આવી છે તે જમીન કોની છે તે એક વખત જરૂર બનાસકાંઠા ની જનતા ને જણાવજો જય કિસાન

  • @jhpatel3499
    @jhpatel3499 5 ชั่วโมงที่ผ่านมา

    લાખણી તાલુકામાં મગફળી હવે નથી તોય આ સરકાર ને ઈશારે ભાજપના લોકો બિકાનેર થી મગફળી લાવી ને સરકાર ને આપે અને સાચા ખેડૂતો નું હજી સુધી મગફળી ખરીદી ના લિસ્ટ માં નામ આવતું નથી તમે ચૌધરી સાહેબ એક વખત લાખણી તાલુકામાં આવો તો ભષ્ટ્રાચારી ઓ ની ગતિ કેટલી બધી છે તે જોવા મળશે જય કિસાન

  • @prakashchaudhary4707
    @prakashchaudhary4707 5 ชั่วโมงที่ผ่านมา

    ખુબજ સરસ વાત કરી.....

  • @ashvinbhaimaraviya3404
    @ashvinbhaimaraviya3404 5 ชั่วโมงที่ผ่านมา

    ગુજરાતના ખેડૂતો બાપ દાદાની જમીન વેચીને રોડ પતિ થયા છે

  • @ashvinbhaimaraviya3404
    @ashvinbhaimaraviya3404 5 ชั่วโมงที่ผ่านมา

    કૃષિ મેળા હોય કે ગરીબ મેળા હોય ભાજપા સરકારના પ્રચારના તાયફા કરવા માટે થાય છે

  • @jagabhaihpatel2631
    @jagabhaihpatel2631 6 ชั่วโมงที่ผ่านมา

    Nagarpalika Diyodar. Banavo

  • @KalabhaiPatel-io5wn
    @KalabhaiPatel-io5wn 6 ชั่วโมงที่ผ่านมา

    લેટર માં શું લખ્યુ એના વિષય ની તપાસ થવી જોઈએ

  • @jayeshchaudhary6616
    @jayeshchaudhary6616 12 ชั่วโมงที่ผ่านมา

    દિયોદર નું ભવિષ્ય.. જો આજે દિયોદરના તમામ રાજનૈતિક,, સામાજીક ધુરંધરો જિલ્લા ની ખેંચતાણ માટે ગાંધીનગર જઈ શકતા હોય તો પછી સિંચાઇ ના પાણી.. તાલુકા ના વર્ષો જૂના પડતર પ્રશ્નો માટે કેમ નથી જઈ શકતા તે વિચારવા જેવી બાબત છે

  • @akashpatil1378
    @akashpatil1378 วันที่ผ่านมา

    વિભાજન જરૂરી અને અધ્યક્ષ શ્રી એ સ્કૂલ માં કરેલ નિવેદન મુજબ સહકારી વિભાગ માં રાજકીય પ્રતિનિધિ ન હોવા જોઈએ

  • @biketractorstuntvidio8510
    @biketractorstuntvidio8510 วันที่ผ่านมา

    100% થશે

  • @parmaramratbhai484
    @parmaramratbhai484 วันที่ผ่านมา

    તમારી વાત સાચી છે

  • @naranbhaibagla375
    @naranbhaibagla375 วันที่ผ่านมา

    સરસ સાહેબ

  • @ઈશ્વરચૌહર
    @ઈશ્વરચૌહર วันที่ผ่านมา

    ખુબ સરસ વાત રમેશભાઈ

  • @umabhaijivaji2280
    @umabhaijivaji2280 วันที่ผ่านมา

    રમેશભાઈ આ વાતમાં ખૂબ તમે ભૂલે પડો છો આ સતત ખોટી વાતો કરવાની છે દિયોદર તો થી નગરપાલિકા પહેલો નગરપાલિકા બનાવો

  • @VBPatel-dp1dh
    @VBPatel-dp1dh วันที่ผ่านมา

    સમાજ માટે રાજકારણ દૂર રાખો

  • @Mahakali_0013
    @Mahakali_0013 วันที่ผ่านมา

    🤔

  • @thanabhairajputthanabhairajput
    @thanabhairajputthanabhairajput วันที่ผ่านมา

    6:04

  • @ArjanbhaiPatel-q8v
    @ArjanbhaiPatel-q8v วันที่ผ่านมา

    આ બધી જવાબદારી તારી છે તારે ક્ઈક બીજું દુખે છે

  • @ArjanbhaiPatel-q8v
    @ArjanbhaiPatel-q8v วันที่ผ่านมา

    ઘરની વાત છાપરે ચઢીને બોલે એ તારા જેવા માણસ 😢

  • @KesarbhaiDesai-k5c
    @KesarbhaiDesai-k5c วันที่ผ่านมา

    વાત સાચી છે એકદમ

  • @desaipanchajdesaipanchaj9402
    @desaipanchajdesaipanchaj9402 วันที่ผ่านมา

    ખુબ ખુબ અભિનંદન શંકરભાઈ ચૌધરી સાહેબ

  • @ThakorGagaji-pi4dv
    @ThakorGagaji-pi4dv วันที่ผ่านมา

    હા,બનાસ,ડેરી,,વિભાજન,થસે

  • @rohitsoni8455
    @rohitsoni8455 วันที่ผ่านมา

    Khub saras vaat kari

  • @DabhiRambha-i3j
    @DabhiRambha-i3j วันที่ผ่านมา

    હાવહાચુછેહો😅😅😅

  • @nareshpatel5949
    @nareshpatel5949 วันที่ผ่านมา

    રમેશભાઈ થશે નક્કી

  • @nareshpatel5949
    @nareshpatel5949 วันที่ผ่านมา

    સાચી વાત છે સાહેબ તમારી

  • @DalpatjiParmar
    @DalpatjiParmar วันที่ผ่านมา

    ભૈયા ભૈયા માં વેર કરાયું હોય તો શંકર સૌધરી

  • @bhagavatchaudhary5431
    @bhagavatchaudhary5431 วันที่ผ่านมา

    ભાગલા પાડવાથી સમાજે ઘણું બધું ગુમાવ્યું છે અને હજું ઘણું બધું ગુમાવવું પડશે..

  • @VaghajiSolanki
    @VaghajiSolanki วันที่ผ่านมา

    Bhai me pan rakhi se jamin

  • @chaudharilalajibhai8507
    @chaudharilalajibhai8507 วันที่ผ่านมา

    માનસિહ દાદા અને વિપુલ ભાઇ નો પણ આજણા ચૌધરી સમાજ રુણી છે એટલુ યાદ રાખવું જોઈએ જય શ્રી અર્બુદા

  • @chaudharypinalchaudharypin3578
    @chaudharypinalchaudharypin3578 วันที่ผ่านมา

    વિભાજન થશે તો વિકાસ થશે

  • @bharatchaudhari7734
    @bharatchaudhari7734 วันที่ผ่านมา

    રમેશભાઈ તમે ચેનલ ચલાવી સચોટ માહિતી આપી રહ્યા છો જે બહુ ઉપયોગી છે

  • @MukeshChaudhary-vb1wi
    @MukeshChaudhary-vb1wi วันที่ผ่านมา

    बनाश डेरी नू विभाजन थबु जोईए , बनाश डेरी और दियोदर डेरी । जो आउट स्टार में प्लांट हैं वो बनास के पास रहने चाहिए

  • @bharatchaudhari7734
    @bharatchaudhari7734 วันที่ผ่านมา

    ભાઈ આ લોકશાહી નુ પતન છે પણ સૂર્ય નો નવું આખો દિવસ નથી હોતો બપોર પછી અસ્ત પડવા લાગે છે

  • @ganapatrathod7712
    @ganapatrathod7712 วันที่ผ่านมา

    Good

  • @gdjoshijoshi1475
    @gdjoshijoshi1475 วันที่ผ่านมา

    Ramesh bhai. થરાદ જીલ્લો એકદમ સેન્ટર છે અને બધા લોકોને અમુક લોકો રાજકીય નેતાઓને સારે વિરોધ કરી રહ્યા છે

  • @meghrajchaudhary7104
    @meghrajchaudhary7104 วันที่ผ่านมา

    ખૂબ જ સાચી અને સચોટ માહિતી આપી પણ યાર આ પ્રજા ક્યારે જાગૃત થશે

  • @JashubhaiChaudhary-c1w
    @JashubhaiChaudhary-c1w วันที่ผ่านมา

    સાચી વાત કહી છે

  • @meghrajchaudhary7104
    @meghrajchaudhary7104 วันที่ผ่านมา

    ખુબ સચોટ અને સાચી વાત કરી

    • @smeetthakkar7865
      @smeetthakkar7865 วันที่ผ่านมา

      Have gujrat ma Bhajap sarkar ne viday apvi j pade tyare akkal aavse

  • @rinkeshpatel2316
    @rinkeshpatel2316 วันที่ผ่านมา

    એકતા લાવો સમાજ બચાવો 🙏

  • @Nagjibhai_Parmar
    @Nagjibhai_Parmar วันที่ผ่านมา

    સાંચોર વાળા તમે રેવાદો દારૂનો ધંધો પડિભાગશે 😂😂

  • @PrakashChaudhary-g2y
    @PrakashChaudhary-g2y วันที่ผ่านมา

    રમેશ ભાઈ ખુબ ખુબ આભાર

  • @PrakashChaudhary-g2y
    @PrakashChaudhary-g2y วันที่ผ่านมา

    રમેશ ભાઈ ખૂબ ખૂબ આભાર

  • @danabhairajput8359
    @danabhairajput8359 วันที่ผ่านมา

    દિયોદર ઓગડ જીલ્લો હોવો જોઈએ સરકાર ને જાણી સમજી વિચારીને કરવો જોઈએ

  • @jayantichaudhary2652
    @jayantichaudhary2652 วันที่ผ่านมา

    ડેરી કોના બાપ ની છે તે વિભાજન ની વાત થાય

  • @RameshPatel-in7nc
    @RameshPatel-in7nc วันที่ผ่านมา

    Good

  • @superfilmtharad794
    @superfilmtharad794 วันที่ผ่านมา

    ભાઇ થરાદ બરાબર છે. પેલા ઓગડ મંદિર મા ગાદી માટે બાવા ઝગડે છે તો દિયોદર બને તો કેટલા ઝગડા થાય.. પેલા દિયોદર ને નગરપાલિકા તો બનાવો

  • @smitachaudhari730
    @smitachaudhari730 วันที่ผ่านมา

    Bharstsingh Dabhi has told 100 % Correct

  • @chandreshpatel7518
    @chandreshpatel7518 2 วันที่ผ่านมา

    સમાજશ્રેષ્ટી ઓ માત્ર સમાજ ના હિતાર્થે કાર્ય કરવુ જોઈએ અને રાજકીય નેતાઓ એ સમાજ ને પડદાની પાછળ સહકાર આપે તો સમાજકરણ અને રાજકારણ પરસ્પર વિશ્વાસ અને સહયોગ થી સમાજ ની પ્રગતિ મા ખભે ખભા મિલાવી શકે...

  • @dasharathbhainayi3361
    @dasharathbhainayi3361 2 วันที่ผ่านมา

    Saraswat Kari