Cost of living in Canada: કેનેડામાં ઓછામાં ઓછા કેટલા કમાઈ શકશો, અને દર મહિને રહેવાનો ખર્ચ કેટલો થશે?
ฝัง
- เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
- દર વર્ષની જેમ 2023માં પણ ઘણા ગુજરાતીઓ કેનેડા પહોંચી ગયા હશે કે પછી ત્યાં જવાની તૈયારી કરી રહ્યા હશે. 2023નું વર્ષ એટલા માટે ખાસ છે કારણકે આ વર્ષમાં વૈશ્વિક મંદીના ભણકારા વાગી રહ્યા છે. તેવામાં કેનેડામાં તમારે રહેવા માટે મહિનાનો ઓછામાં ઓછો કેટલો ખર્ચો આવશે, અને તેની સામે તમે કેટલું કમાઈ શકશો તેની ગણતરી કરવી પણ જરૂરી છે. જો તમે સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા જતા હશો તો ભણવાનું ચાલુ હશે ત્યારે અમુક નિશ્ચિત કલાકોથી વધુ કામ નહીં કરી શકો, જ્યારે વર્ક પરમિટ કે પછી પીઆર પર કેનેડા ગયા હશો તો તમારામાં જેટલી ક્ષમતા હોય તેટલું કામ કરી શકશો. કેનેડામાં જઈને કામ તો બધાને કરવું જ હોય છે, પરંતુ એ જાણવું જરૂરી છે કે ત્યાં ઓછામાં ઓછો પગાર કેટલો મળે છે, અને કેનેડામાં રહેવાનો ખર્ચો કેટલો આવે છે.
બહુ જ સરસ માહિત આપતો વિડિયો.Thank you
Canada ma pr ship hoy emne medical kharch su thato hoy teni par vedio banavo pls
વર્ક વિઝા હોય અને 7 માસથી કેનેડા કામ કરતા હોય તો ભારત આવી શકે કે કેમ
Who beat Medical expenses when new Indian comer arrlve at canda what amount of medical expenses approx monthly if he became ill
Thank for information ℹ️
Living cost per couple
600 CAD grocery
1800 CAD rent
500 car petrol & insurance
500 entertainment food cloth etc
professional job salary after tax 3500 CAD per person
Very good information sir
Bhai east ho ya west, India is the best👍💯
Dusre Desh jane ke liye kaun kaun si website Hai vah Jara bataiye pay
Khubj saras mahiti 🙏🙏
Nice👍
At present Canadian government has approved for no limit of hours for student who is on study viza..I think you are not aware of this rule
Very good video knowledgeable
Australia no video bnavo sir students mate
Very Informative video... Thanks
Tamne.ketlo.pagar.aape
Bahar Desh Mein Jawab kaun si website hoti hai
Sir koy family ne born babay rakhva mate koy joye to pls kehjo ame hsbnwife che to ame aveejashu ne bvj sars baby ne rakhshu
USA interested
2ooo dolar ketala indiya na ketala .
Sir please batana
Rs 120000.
2000×60 =12000
Bhai make same video for usa .
😅😅well information good show you can 😅😅😅
Hi
Bhi Australia ma workar ketli salery voy
Aud 15-18 dollar per hour
@@iSuhag Australia ka batana palese
@@kiranthakor4704 Australia ka hi bataya hain AUD 15-17 dollar per hour . 15*8= 120 Australian dollar per day . AUD = 55 INR.
Besharm sab non vegetarians restaurants me kaam karte he
MSc degree 6 to sari job male canda ma
U k no ak aavo video banavo sir...
Sure!
Student visa pr 20 lac khrch thay che
UK to pti gau
@@vikasunited6173 Na dost jan 2024 new rules aave che...
Thank you sir🙏
P R kave rite melvo
Bhul thi b na leta
**** You missed lots of other things Car installments, Car Maint. Personal Hygiene, Petrol, Clothes etc average $400.00 per month. + Travel and Entertainment, medical $50 - India trip once in 2,3 years average $1500.00 that is $50 per month. you end up with a shortage of $100.00 every month. ****
I am gujrati please help me visa mate
Na lais Europe jav saru che
Warehouse job Mata
It's wrong information
Absolutely right hu to ewo j vidio banavi dewani chu ke naa j jawo sala ilts wala Bend par focus karave che result par course saro malto nathi be pachi maa baap devu kari me mokle che chokrao thaki thaki jaay che
Midya.desh.ne.patava.par.che.tamaru.mudhu.bhandh.karo
Ame.shui.che