એના જેવી ક્યાંથી ઘડી લાવશે ઘડનારો || Naresh Thakor new song 2022 || Gujrati sad song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • Presented by Dhvani Production
    Naresh Thakor new sad song 2022
    #NareshThakor
    #DhvaniProduction
    Producer = mavjibhai R Vadhaniya
    Singer & Composer :- Naresh Thakor
    Lyrics & composer :- Naresh Thakor
    Music - Vishal Modi :- Utpal Barot
    Song Recording :- Sur Studio Palanpur
    Mixed&Mastred at :- Utpal Barot
    Concept DOP Director Editor :- Chanakya A Thakor
    Artist :- Naresh Thakor ,Pooja rai , vaghubha, kadvabha
    Poster :- Nilesh Methan, Shreyank Joshi
    Assistant Camera :- Indrajeet Sisodiya
    Spotboy :- Gunakaka
    Light :- Kalpesh Jadav
    Makeup & Hair :- Goral Patel
    Hair stylist (Naresh Thakor) :-Sachin Parekh (Nine One Palanpur )
    Production manager -Jigar Panchal
    Crowd suplayer - Piyush Patel
    Co-Artist - Harshad Hadiya, Sharadaben, piyush patel , Tinaji , methabha
    :- Special Thanks :-
    KSG GRUP
    Kamlesh thakor (Sultan)
    Vanaraj Thakor official
    Dineshbhai rana
    Vijaybhai ( peers cods ) vadnagar

ความคิดเห็น •

  • @mahendraparmar6697
    @mahendraparmar6697 2 ปีที่แล้ว +54

    ગુજરાતી ગીતો નો અરિજિત સિંગ નરેશ ઠાકોર સે ......જય મેલડી માં

  • @mukeshthakorthakor1760
    @mukeshthakorthakor1760 2 ปีที่แล้ว +43

    ભાઈ તમારા દરેક સોંગ ખરે ખર દિલ ને ટચ કરી જાય છે એન્ડ મિસ યૂ માય ફર્સ્ટ લવ....

  • @THARLOVEROFFICIAL555
    @THARLOVEROFFICIAL555 2 ปีที่แล้ว +264

    હૂ ગુજરાતી સોંગ કોઈ દીવસ ના સાંભળતો પણ જ્યારથી નરેશ ઠાકોર ના સોંગ સાંભળ્યા છે ત્યારથી એમનો ફેન બનીગયો છું આ સોંગ એકદમ હિટ છે ❤️😍

    • @CRAZY.OP.Gaming.
      @CRAZY.OP.Gaming. ปีที่แล้ว +7

      Same bro

    • @No_user___123
      @No_user___123 ปีที่แล้ว +6

      Yaa right bro same

    • @RajaKoli-l6e
      @RajaKoli-l6e 9 หลายเดือนก่อน +2

      😂❤❤😂❤उउ❤❤❤❤❤❤❤ठ

  • @5GDigitalManuFDamor
    @5GDigitalManuFDamor 2 ปีที่แล้ว +142

    નરેશ ભાઈ ના ચાહકો હોઈ તો આ સોન્ગ ને લાઈક કરવાનું ના ભૂલતા ❣️😍😊

  • @ashamitadigital1675
    @ashamitadigital1675 2 ปีที่แล้ว +14

    મારા ઠાકોર સમાજ ને ફૂલ સ્પોટ

  • @ChamundaStudioTervada.
    @ChamundaStudioTervada. 2 ปีที่แล้ว +512

    ખબર નઈ शब्दों ક્યાંથી લાવો છો પણ ग़ज़ब ના હોય છે 😍😍👌👌

    • @manharthakorofficial1921
      @manharthakorofficial1921 2 ปีที่แล้ว +22

      આ ભાઈ ખૂબ સરસ વાત કરી ભાઈ

    • @gaurangrathod5117
      @gaurangrathod5117 2 ปีที่แล้ว +14

      Your a right line bro

    • @pratikthakor6953
      @pratikthakor6953 2 ปีที่แล้ว +5

      @@manharthakorofficial1921 છે

    • @DJ_Jagdish_Thakor
      @DJ_Jagdish_Thakor 2 ปีที่แล้ว +8

      ધાયલ આશિક ને પુછા ...😭🥀💋

    • @kjrathodrathod913
      @kjrathodrathod913 2 ปีที่แล้ว +1

      𝓃𝒾𝒸ℯ 𝒽ℴ 𝒷𝒽𝒾

  • @IndianFunnyBoy
    @IndianFunnyBoy 2 ปีที่แล้ว +3

    Khub saras song se mara Bhai
    Best song very nice 👍

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 2 ปีที่แล้ว +632

    શનિવાર ના દિવસે મારા સાળંગપુર ના હનુમાનજી માટે એક લાઈક ❤️🙏

  • @jagdishrana7226
    @jagdishrana7226 2 ปีที่แล้ว +80

    સરસ ગીત છે નરેશ ભાઈ ઠાકોર 🔥 બધા મિત્રો ને જય માતાજી 🙏🏻🙏🏻🙏🏻

  • @spedit8161
    @spedit8161 2 ปีที่แล้ว +112

    એના જેવી ક્યાંથી ઘડી લાવશે રે ઘડનારો ❣️❣️❣️💔

  • @mahendrazala4324
    @mahendrazala4324 2 ปีที่แล้ว +18

    Waahhh તમારા શબ્દો.. એના જેવી ક્યાં થી લાવશે રે ઘડનારો..

  • @himmatsingh9287
    @himmatsingh9287 2 ปีที่แล้ว +23

    💓💓અજીબ 💔💔હતી એ 💔💔મને બદલી ને 💔ખુદ 💔બદલાય ગય 💘
    H .S love હિંમત આર .ખાનપુર ખુબ આગળ વધો નરેશ ભાઈ માં નાગનેશ્વરી ના આશીર્વાદ છે

  • @sandipdungari3006
    @sandipdungari3006 2 ปีที่แล้ว +471

    મને તો મારા ગુજરાતના બધા જ કલાકારો ના ગીતો ગમે છે કારણ કે બીચારા ગરીબ ઘરના છ પણ જીંદગી માં આગળ વધવા માટે ખરાબ સમય નો સામનો કરી ને મેહનત કરે છે જય ગરવી ગુજરાત 👍👍👍

  • @vagubhavlogs6711
    @vagubhavlogs6711 2 ปีที่แล้ว +518

    એના જેવી ક્યાંથી બીજી લાવશે રે ગડનારો વાહ 😭😭

    • @pintublog
      @pintublog 2 ปีที่แล้ว +22

      સુપર છે વીડિયો હો
      અમારા વીડિયો જોવા નુ ભુલશો નહી
      જય સધી માં

    • @harshadeditor2
      @harshadeditor2 2 ปีที่แล้ว +13

      ભાઇ તમારા વિડિઓ જોવી ને પ્રેમ પણ ભૂલી જવાય છે😄😘😘👌

    • @thakoryogesh9656
      @thakoryogesh9656 2 ปีที่แล้ว +4

      @@harshadeditor2 ki❤️❤️❤️❤️❤️

    • @Akuu_cretion
      @Akuu_cretion 2 ปีที่แล้ว +7

      𝐕𝐚𝐠𝐮 𝐛𝐡𝐚 𝐦𝐨𝐣 𝐤𝐚𝐫𝐢 𝐝𝐢𝐝𝐢

    • @bharat_dabhoda
      @bharat_dabhoda 2 ปีที่แล้ว +1

      Vagubha tamari Tim Pan 6 aa video ma

  • @pratikthakor-t7d
    @pratikthakor-t7d 2 ปีที่แล้ว +59

    મારે લવર નથી પણ એની યાદ આઈ ગઈ 😒❤️❤️❤️❤️❤️❤️❤️🥰🥰🥰🥰🥰🥰🥰

    • @ravalalkesh3429
      @ravalalkesh3429 ปีที่แล้ว +2

      પણ..કૉની ..યાદ. આવી..ગઈ...😏😏😏

    • @pratikthakor-t7d
      @pratikthakor-t7d ปีที่แล้ว

      @@ravalalkesh3429 ખબર નઈ 🤣🤣🤣

    • @kiriyothakor6197
      @kiriyothakor6197 ปีที่แล้ว +1

      કોનિ યાદ આવી

  • @nileshmethanofficial86
    @nileshmethanofficial86 2 ปีที่แล้ว +40

    ભાઈનું સોંગ આખુ અલગ અને એટલું જબરદસ્ત છે કે બસ હવે વારંવાર સાંભળ્યા કરૂ... Superb Naresh Bhai I Am Big Fan Only Naresh Thakor Gujra Singer-Bharat 🤩💗💗💗

  • @SODHAJITENDRA07SODHAJITENDRA07
    @SODHAJITENDRA07SODHAJITENDRA07 3 หลายเดือนก่อน +3

    3:45 3:49 nice song 🥰😊😢tnx4
    .....................................¶🥺

  • @GujjuFilmsofficial
    @GujjuFilmsofficial 2 ปีที่แล้ว +15

    નરેશ ઠાકોર નો અલગ અંદાજ અલગ અવાજ .....😍 મજા કંઇક અલગ મોજ મોજ

  • @a.kthakor2972
    @a.kthakor2972 2 ปีที่แล้ว +3

    Boom boom bhai na ong ni moj che

  • @singersarkitthakorofficial3166
    @singersarkitthakorofficial3166 2 ปีที่แล้ว +28

    બઉ સુપર સ્ટોરી છે ભાઈ એને શબ્દો એના જેવી ક્યાંથી ઘડી લાવશે રે ઘડનારો...

  • @Priyabhojani-x7l
    @Priyabhojani-x7l ปีที่แล้ว +3

    ❤ Jordar chhe aa song. Sambhdi ne Mari jaan ni yaad aavi jay chhe 😢

  • @rajeshbariyaofficial9714
    @rajeshbariyaofficial9714 2 ปีที่แล้ว +121

    આણંદ આવી જાય છે તમારા સોંગ સાભરીને મને હો ભાઈ કેમ કે જયારે જયારે મને મારી દિકુ ની યાદ આવી જાય છે ને તો હુ તમારા સોંગ સાભરીને મને ગણો બધો આનંદ આવી જાય છે દૂર રહો કે પાષ રહ્યો આઇ લવ યુ દિકુ 😘 સોંગ ગમે તો લાઇક કરજો મિત્રો ૧નંબર સોંગ છે 🙏જય માતાજી ઓલ મ્યુઝિકના દિવાનાઓને અને નરેશ ઠાકોર પણ રાજેશ બારીયા તરફથી ફુલ સપોર્ટ છે જીજે ૨૦ દાહોદ 👌👍😍😘

  • @piyaparmar4307
    @piyaparmar4307 7 หลายเดือนก่อน +3

    Badha songs bau j mast ho 😢purani yaad avi jay 😢

  • @rahulp151
    @rahulp151 2 ปีที่แล้ว +239

    હા મારા ભાઈ....સુપર ગીત....એકદમ સાચું છે....ક્યાંથી ગડી લાવશે ફરી આવી જ ગડનારો....✨🙂❤️

  • @ak47meldimegister
    @ak47meldimegister 2 ปีที่แล้ว +140

    કુદરત નો નિયમ છે . કે જેને આપણે હદથી વધારે પ્રેમ કરતા હોઈએ એનેજ ભગવાન આપણાથી દૂર કરી નાખે છે.😭😭😭

  • @DJDHARMESHSAVLIOFFICIAL
    @DJDHARMESHSAVLIOFFICIAL 2 ปีที่แล้ว +62

    ખુબસુરત અંદાઝ મારા ભાઈ
    નરેશ ઠાકોર❤❤💥

  • @KARAN_THAKOR_2141
    @KARAN_THAKOR_2141 2 ปีที่แล้ว +4

    Nice naresh bhai maro jiv gogo tamne bahuj aagad vadhare aevi duva karu su naresh bhai thakor.....🙏🤞💚😇

  • @raja_chamundvala
    @raja_chamundvala 2 ปีที่แล้ว +32

    જુનો પ્યાર યાદ આવી ગયો ભાઇ

  • @vikramrathodofficial3763
    @vikramrathodofficial3763 2 ปีที่แล้ว +13

    Super

  • @Goga_dham_chhapi
    @Goga_dham_chhapi ปีที่แล้ว +1

    આજે તો જોયા ને પણ ૪ વર્ષ થંઈ ગયા મારી જાન પણ ખબર નહિ આખો તને જોવા કેમ તડપે છે આજે દીલ તુટ્રયા ને પુરા ચાર વર્ષ થંઇ ગયા 😢 congratulations mare jaan

  • @jaysikotarmaaofficial
    @jaysikotarmaaofficial 2 ปีที่แล้ว +315

    એતો જેને ઘા વાગ્યા એને જ ખબર પડે 😏🥺 સુ કેવું મિત્રો હવે ઠોકો લાઈક 😏😏

  • @jaydevcrazyvideos1204
    @jaydevcrazyvideos1204 ปีที่แล้ว +22

    જે દેખાય સે તે હોતું નથી ❤😢 અને જે વિચારીયે સે એવું હોતું નથી નરેશ ભાઈ ❤❤😢

    • @anilthakor1596
      @anilthakor1596 6 หลายเดือนก่อน

      Taro Bhai cometse ke koi dard se😢

  • @jogajisolanki1998
    @jogajisolanki1998 2 ปีที่แล้ว +62

    ઓલ રાઉન્ડ છે નરેશ ઠાકોર...🤞👍❤️

  • @રાજ-ળ2ઢ
    @રાજ-ળ2ઢ 2 ปีที่แล้ว +4

    ખબર નય કંથી શબ્દો લાવે છે પન મારા દિલ ને એક એક શબ્દો મારા દિલ ને લાગે છે

  • @raghu_aseda_official
    @raghu_aseda_official 2 ปีที่แล้ว +39

    નસીબમાં ના હોય એનાથી__👰
    .... સાચો પ્રેમ થઈ જાય છે--❤️
    ------ખરેખર સાચો પ્રેમ 💏
    🔥..ક્યારે ભુલાતો નથી.....Payal

  • @sunilraval1939
    @sunilraval1939 2 ปีที่แล้ว +54

    કેવી ગજબ ની વાત છે સાહેબ 🤞
    કાલે જે અમારી મરવા ની વાત પર રડી😭 જતા...
    એ આજે કોઈ બીજા ના થય ગયા 😭

  • @RajeshTalking
    @RajeshTalking 2 ปีที่แล้ว +243

    જૂની યાદ આવી ગઈ 😭😭😭😭

  • @rajashaktiofficialsanjayza942
    @rajashaktiofficialsanjayza942 2 ปีที่แล้ว +38

    નરેશ ભાઇ ના અવાજ માં જાદું છે 💔
    એક નંબર સોંગ છે💔

  • @jaymeldidigital3124
    @jaymeldidigital3124 2 ปีที่แล้ว +1

    જોરદાર કોન્સેપ્ટ ,આ સોંગ ઘણું બધું કહી જાય છે ,અમુક ટાઈમે નજર સામે જોયેલું પણ ખોટું હોય છે

  • @Vinodthakor75
    @Vinodthakor75 2 ปีที่แล้ว +30

    😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 સું કરીએ યાર ક્યાંથી લાવવી એના જેવી પાછી આ પ્રેમ સબંધ ભગવાન ને પસંદ ન હતો હવે તો આવતા જનમ માં જ મળીશું વાહ શું ગીત બનવોશો નરેશ ભાઈ આવા ને આવા ગીતો લાવતા રહો તમારા ગીતો સાંભળીયે તો બબુ ની બઉ યાદ આવે છે અને આંખો રડી પડે છે😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @masanidhammachhiyel
    @masanidhammachhiyel ปีที่แล้ว +3

    રવી વાર ના દિવશ. મારી મેલડી માટે એક લાઇક

  • @vipuldabhi1449
    @vipuldabhi1449 2 ปีที่แล้ว +245

    મને પણ મારી જાન યાદ આવી ગઈ 😭

  • @narendrmaliwad1332
    @narendrmaliwad1332 7 หลายเดือนก่อน +2

    ભાઈ તમારા સોંગ તો શીદા દિલને સ્પર્શી જાય છે ❤😢

  • @pravinnayakyt7682
    @pravinnayakyt7682 2 ปีที่แล้ว +85

    ખરેખર નરેશભાઈ અમને પણ રોવડાવી નાખ્યા 😭😭

  • @thakormahesh7077
    @thakormahesh7077 ปีที่แล้ว +18

    ભાઈ તમારા સોંગ સુપરજહોયછે 🙏 જય માતાજી ભાઈ

  • @sikuramofficial2726
    @sikuramofficial2726 2 ปีที่แล้ว +73

    તમારા દરેક શબ્દ બહુ જ પરફેક્ટ હોય છે તમે જોરદાર સોંગ ગાવો અને લખો પણ છો...i like you ❤️🙏

  • @dipakparmar4118
    @dipakparmar4118 ปีที่แล้ว +2

    Ha mara Gujarati gito ni to vaat j alag se ❤

  • @suryabhai0078
    @suryabhai0078 2 ปีที่แล้ว +20

    Ha bhai mast ho 💔💔

  • @vishnuthakor4678
    @vishnuthakor4678 2 ปีที่แล้ว +16

    ખરેખર મને રોવરાઈ નાખ્યો ઈયાર સુપર ગીત છે હો ભાઈ

  • @trekkingandrunnersgrouppal5871
    @trekkingandrunnersgrouppal5871 2 ปีที่แล้ว +27

    એક નંબર સોન્ગ 👌👌👍👍 ખુબ ખુબ અભિનંદન ❤️❤️🌹🌹💫💫💥💥💥

  • @jkparmar8062
    @jkparmar8062 2 ปีที่แล้ว +8

    सुबह होने तक फूलोँ को भी पता नही होता की....
    कल मंदिर जाना हे या अथीॅ पर...
    इसलिये कल की फिक्र छोडो
    जिंदगी जैसी भी हैं उसे आज बिंदास
    मुस्कुराकर जियो...!!

  • @silent_gaming_234
    @silent_gaming_234 2 ปีที่แล้ว +10

    1 number song bhai Bariyadev maharaj TAMNe khush rakhe 🙏🏻🙏🏻🙏🏻 dil thi duAa

  • @meladidigital5731
    @meladidigital5731 2 ปีที่แล้ว +25

    જય માતાજી મિત્રો ખુબ આગળ વધો ખુબ પ્રગતિ કરો એવી માં મેલડી ને પ્રાર્થના કરું જય મેલડી માં 🙏🏻

  • @sadhiramdigitaldhanpura1672
    @sadhiramdigitaldhanpura1672 ปีที่แล้ว +3

    Kinju jevi biji kya thi goti lavase bhagavan..❤

  • @Mahesh.Raj.M.R.P.9924
    @Mahesh.Raj.M.R.P.9924 2 ปีที่แล้ว +6

    અમુક સોંગો નરેશભાઈ તમારા એવા છે કે કંઈક કહી શકાતું નથી એ સોંગ માટે અમારી પાસે કોઈ શબ્દો નથી કે જેની તુલના અમે કોઈ બીજા સોંગની સાથે કરી શકીએ જબરજસ્ત અને તમે એવી આશાસાથે કોમેન્ટ કરીએ છીએકે તમને ગમે અને તમે ખૂબ પ્રગતિ કરો અમારા દિલથી બહુ નજીક છે
    શું મળ્યું જિંદગી બગાડી મારી ❤️(3)❤️ જલ્દી લાવશો તો તમારે બહુ મહેરબાની રહેશે દિલની નજીક

  • @fuldipyogi-by4og
    @fuldipyogi-by4og 10 หลายเดือนก่อน +27

    2024😢 માં સાંભળી છે 😢😢

  • @pradip9328
    @pradip9328 2 ปีที่แล้ว +4

    મહાકાળી માં તમારી દરેક ઈચ્છાઓ પુરી કરે. દાહોદ ફતેપુરા તરફથી ફૂલ સપોર્ટ અને હું શૈલેષ પી પાંડોર

  • @HeenaRavalvlogs55
    @HeenaRavalvlogs55 หลายเดือนก่อน +2

    હર હર મહાદેવ
    આપણી જોડે કામ માં ખુબજ આનંદ થયું [MUMBAI]

  • @svstudioofficial906
    @svstudioofficial906 2 ปีที่แล้ว +16

    😔🥀❤નારાજ પણ નથી ખુશ પણ નથી બસ હવે કોઇ સાથે વાત કરવાનું પણ મન નથી 💔

  • @chauhanarvindsinh5705
    @chauhanarvindsinh5705 ปีที่แล้ว +2

    Naresh Bhai tamaro avaj bahuj maja no chhe

  • @dinesheditofficial9317
    @dinesheditofficial9317 2 ปีที่แล้ว +11

    જોરદાર સોંગ નરેશ ભાઈ કેટલાં ને ગમું આ સોંગ 💓💫

  • @raghu_aseda_official
    @raghu_aseda_official 2 ปีที่แล้ว +7

    ઘણી બધી જોઈ પણ તારા જેવી નઈ....P
    ........સાંચી વાત છે
    નરેશ ઠાકોર સુપર સોંગ છે 👌👌
    તો ફુલ સપોર્ટ કરજો ભાઈઓ
    _______જય માતાજી..🙏🙏

  • @editbylucifer895
    @editbylucifer895 ปีที่แล้ว +25

    👉સાચી વાત છે....🥹એના જેવી ક્યાં થી ગડી લાવશે રે ગડનારો......😭 બસ એની યાદો માં હવે જીવવુ પડે છે😭😭😭

  • @ketuofficial3567
    @ketuofficial3567 2 ปีที่แล้ว +329

    નરેશ ઠાકોરના ગીતો કોના કોના દિલને ટચ કરી જાય છે ❤️❤️

  • @arvind_thakor_official_vadu
    @arvind_thakor_official_vadu ปีที่แล้ว +2

    હુ તમને દીલ થી લાઈક કરુસુ

  • @HiteshPatel-t1x
    @HiteshPatel-t1x ปีที่แล้ว +2

    Song sabline Jem tem thay yarr 😔🥀
    I
    Really
    Miss you 💔
    Mara jiv 🙁

  • @momji_thakor_27
    @momji_thakor_27 2 ปีที่แล้ว +65

    ખૂબ જ સરસ ગીત છે સાંભળીને ભુલાયેલી યાદો તાજી બની જાય છે માં ઝાંપડી‌ તમારા સપના પુરા કરે ... 🙏✨😊

  • @ranjitchuhan8801
    @ranjitchuhan8801 2 ปีที่แล้ว +2

    Ha bhai best song

  • @Vector_cantrol_07
    @Vector_cantrol_07 2 ปีที่แล้ว +8

    નરેશ ભાઈ તમારા આવાજ માં જાદુ છે. ભાઈ પથ્થર દિલ ને પણ પીગલાવી દીધું ભાઈ મારું જજ પથ્થર દિલ હતું

  • @mrsolakihiteshsolanki9428
    @mrsolakihiteshsolanki9428 2 ปีที่แล้ว +2

    Nice song bhai naresh thakor nu song Mane bahuj gamyu bhagvan amane bavaj agal vadhare❤️❤️

  • @djmmehul
    @djmmehul 2 ปีที่แล้ว +7

    nareshbhai tamara geeto and lyrics, ekdum real feeling che bhai...bhai !!! salute che aatla badha geeto laviya pachi pan koi geeta koi khamin nathi...wah ...!! aavuj raakhjo

  • @parulmgohil8523
    @parulmgohil8523 2 ปีที่แล้ว +1

    Best of luck naresh thakor aeshee song keliye

  • @viralnaytaofficeal
    @viralnaytaofficeal 2 ปีที่แล้ว +4

    Shu song Banavyu Che Nareshbhai
    Tamara Shabdo Ni To Vat J Na Thay
    Super 👍

  • @sajanrajmal3050
    @sajanrajmal3050 2 ปีที่แล้ว +1

    Bhai Tamara song hard ne taching kari jaay che ❣️💕💕🥰🥰❤️bov bov 😎🤞🤗🤗😘aagru 😘🤗🤗

  • @jaydipthakor4781
    @jaydipthakor4781 2 ปีที่แล้ว +96

    ખુબ સરસ ગીત છે નરેશભાઈ 👍 મારા રામરામ 🙏🙏🙏🥰❤️🥀

  • @GovindPatel-gu6ff
    @GovindPatel-gu6ff 2 ปีที่แล้ว +2

    Nyc jordar bhro bov gamiyu mane 😭💔

  • @ismokesingled7480
    @ismokesingled7480 2 ปีที่แล้ว +11

    સુપર ભાઈ

  • @rajameldimavankaner277
    @rajameldimavankaner277 ปีที่แล้ว +2

    A song ketla ne gamyu like karo. ❤

  • @bmgmukes6657
    @bmgmukes6657 2 ปีที่แล้ว +4

    Lyrics na badshah che aa bhai

  • @VkEarning685
    @VkEarning685 2 ปีที่แล้ว +5

    Full support majnu official chennel tarafthi Jay goga🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pipalyakunal2494
    @pipalyakunal2494 2 ปีที่แล้ว +23

    Khub j saras heart' touching song chhe nareshbhai superb concept, lyrics,music and singing pan majbut apyu chhe nareshbhai superb jay mataji 🙏

  • @vishnuthakor7748
    @vishnuthakor7748 2 ปีที่แล้ว +3

    Wahhhhh Bhai pelani Yad aavigai Ho 👏👏

  • @sunil_thakor3088
    @sunil_thakor3088 2 ปีที่แล้ว +8

    શું સ્ટોરીલાઈન લીધી છે વાહ , એક નંબર સોંગ બનાવ્યું છે .❤️✨

  • @SINGARVIJAYBARIYA
    @SINGARVIJAYBARIYA 2 ปีที่แล้ว +9

    જોરદાર નરેશ ભાઈ i love your voice and this song s and yours all songs

  • @rajuthakor4339
    @rajuthakor4339 2 ปีที่แล้ว +1

    Ha Naresh Thakor bhagvan tamane khus rakhe

  • @heersultan6229
    @heersultan6229 2 ปีที่แล้ว +10

    Jordar bhai ❤

  • @priya_a089
    @priya_a089 2 ปีที่แล้ว +7

    Aashu avi gaya bhai 😭🥵😲😳

  • @mahendrachakuthakor9986
    @mahendrachakuthakor9986 2 ปีที่แล้ว +6

    ભાઈ નું song એટલે બુમ પડે...

  • @shersing5664
    @shersing5664 2 ปีที่แล้ว +2

    Wah su geet che filling

  • @dmedit1051
    @dmedit1051 2 ปีที่แล้ว +7

    👍__Rock star Singer Naresh thakor,,🥀❤✌

  • @Amit_Raval_143
    @Amit_Raval_143 ปีที่แล้ว +2

    પ્રેમ મા કેટલા ભાઇ ને આવુ થયુ છે❤

  • @Its_kapu
    @Its_kapu 2 ปีที่แล้ว +10

    કયા થી લાવશે🥺😔 missing you jaan🥺😑

  • @jigneshbajaniya4667
    @jigneshbajaniya4667 2 ปีที่แล้ว +2

    So nice song song sambhali ankh mathi asu nikli gya 😔😥

  • @jivarajdamor6827
    @jivarajdamor6827 2 ปีที่แล้ว +9

    💥Nice line.... એના જેવી કયાંથી ઘડી લાવશે ધડનારો....😘💞

  • @pankajbhuvaji5309
    @pankajbhuvaji5309 2 ปีที่แล้ว +1

    Vat j na thay Naresh Bhai vah

  • @ChamundaStudioTervada.
    @ChamundaStudioTervada. 2 ปีที่แล้ว +4

    वाह song ના શું शब्दों છે and સ્ટોરી 😭😭👌👌👌

  • @maulik_gaming9
    @maulik_gaming9 2 ปีที่แล้ว +12

    આપણે તો બધા કલાકારો નું કદર કરીએ છે 🤗🤗🤗

    • @KdmTahkor
      @KdmTahkor ปีที่แล้ว +1

      C💔💔💔💔💔💔💔💔💔💔💔💔

  • @RohuGaminz
    @RohuGaminz 2 ปีที่แล้ว +10

    Miss you mittu🥺

  • @Tigersadhisoru
    @Tigersadhisoru ปีที่แล้ว +1

    નરેશ ઠાકોર ના સોંગ કેટલા ને ગમે છે

  • @AjjuBhai-cb1nj
    @AjjuBhai-cb1nj 2 ปีที่แล้ว +7

    Tamara Badha j song ma...darek line ma dard bharyu💔 hoy che .. Naresh bhai❤‍🩹