પાણાવારીયે ગયો અને વરસાદ ચાલુ 😌 | ભાઈબંધ ના મકાન નું કામ કેટલે પહોંચ્યું | તમારી કોમેન્ટ ના જવાબ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • LIVE VILLAGE LIFE WITH SURBHI & VIREN
    LIVE VILLAGE LIFE WITH SURBHI AND VIREN
    LIVE VILLAGE LIFE WITH SURBHI VIREN
    live village life with surbhi and viren
    live village life with surbhi & viren
    live village life with surbhi viren
    #LIVEVILLAGELIFEWITHSURBHIANDVIREN
    #LIVEVILLAGLIFEWITHSURBHI&VIREN
    #LIVEVILLAGLIFEWITHSURBHIVIREN
    #LIVEVILLAGLIFEWITHSURBHI
    #SURBHIVIRENVLOGS
    #VILLAGLIFEWITHSURBHI
    #SURBHIVIREN
    #GAMDANUJIVAN
    #livevillaglifewithsurbhiandviren
    #livevillaglifewithsurbhi&viren
    #livevillaglifewithsurbhiviren
    #livevillaglifewithsurbhi
    #surbhivirenvlogs
    #livevillaglife
    #gamdanujivan
    #ahirfamilyvlogs
    #surbhivirenvlogs
    #surbhi
    #surbhinavideos
    #comedyvlogs
    #comedyvideos
    મારા વ્હાલા મિત્રો મને સપોર્ટ કરવા બદલ તમારા બધા નો ખુબ ખુબ આભાર.....મને વિડીયો બનાવવામાં બહુ આનંદ આવે છે.એટલે મને યુટ્યુબ ચેનલ પર આવવા નું મન થયું.અને યુટ્યુબ શું છે ઈ કાઈ ખબર ન હતી પણ હમણાં હું યુટ્યુબ માં વિડીયા જોતી હતી એમા એક વિડીયો એવો જોયો કે શહેરમાં રહેનારા લોકોને ગામળા ની રહેણી કરણી બહુ પસંદ છે.તો મને વિચાર આવ્યો કે હું પણ એક યુટ્યુબ ચેનલ બનાવું અને યુટ્યુબ પર અપલોડ કરુ મારા વિડીયો મને મોટા થાશું ત્યારે મારા બાળપણ ની યાદ અપાવશે અને જો કોઈને મારા વિડીયો ગમશે તો જોશે.......તો મારા વ્હાલા મિત્રો જો તમને મારા વિડીયો માં કાઈ પણ ફેરફાર લાગે તો કોમેન્ટ કરી અને કેજો🙏🏻🙏🏻 અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક 👍🏻👍🏿કરજો.અને વિડીયો ને તમારા મિત્રો ને મોકલજો.
    🙏🏻તમે અમારો પરિવાર છો એટલે તમે વિડીયો જોઈ ને લાઈક કરો અને કોમેન્ટ કરો તો અમને નવા વિડીયો બનાવવામાં બહુ આનંદ આવે એટલે તમે અમારા વિડીયો જોવ અને લાઈક કરો આગળ શેર કરો અને અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો.
    🙏🏻🙏🏻🙏🏻તમારા બધાનો ખુબ ખુબ આભાર ધન્યવાદ 🙏🏻🙏🏻🙏🏻
    Hallo everyone how_r_u_all
    Welcome to our youtube femily...thank you all for your love and support for our channel...please subscribe like and share our channel........
    We salute and respect farmers and army of india
    Thank you🙏🏻🙏🏻

ความคิดเห็น • 83

  • @uskm1874
    @uskm1874 หลายเดือนก่อน +1

    સરસ રમેશ ભાઈ તમે કોમેન્ટ ના જવાબ આપી આભાર માન્યો બહુ સરસ આવી રીતે પણ કહો તો ચાલે બાકી તો વરસાદ ની ખુશી પણ વરપ પછી થોડા થોડા દીવસે આવે ને પીવાનુ પાણી બરાબર આપે ભગવાન એવી પ્રાર્થના

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર બેન તમે બધાં મને સપોર્ટ કરો છો તો મને પણ નામ લેવામાં ખૂબ જ આનંદ થાય છે

  • @gopalbhaibodar8592
    @gopalbhaibodar8592 หลายเดือนก่อน +1

    જ્ય મુરલીધર જય સોમનાથ જયદ્રારકાધીશ

  • @ahirambaliyarajabhai8798
    @ahirambaliyarajabhai8798 หลายเดือนก่อน +2

    જય દ્વારકાધીશ ભાઈ

  • @user-ho7vz3lv4p
    @user-ho7vz3lv4p หลายเดือนก่อน +1

    રમેશભાઈ રામ રામ બધા ને તમારો વિડિયો રોજ હુ પણ જોવા છું અમારૂં પણ નામ લેજો ભાવનગર

  • @rathavidilip4635
    @rathavidilip4635 หลายเดือนก่อน +1

    🙏જય ભવાની 🙏

  • @amitbera1420
    @amitbera1420 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ જય મુરલીધર રમેશભાઈ રાજુભાઇ બધા દાયરાને

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน +1

      જય શ્રી કૃષ્ણ જય મુરલીધર અમિત ભાઈ 🙏🙏

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 หลายเดือนก่อน +1

    રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર રમેશ ભાઈ

  • @damyantishah386
    @damyantishah386 หลายเดือนก่อน +1

    દાયરો મજામાને જયજીનેદ્ દાયરાને

  • @dangarmandanbhai3992
    @dangarmandanbhai3992 หลายเดือนก่อน +1

    Jay murlidhar

  • @VipulDhameliya-nj6yv
    @VipulDhameliya-nj6yv หลายเดือนก่อน +2

    ❤❤ Ram Ram Ramesh Bhai ne Raja ne❤❤

  • @devatchavda1128
    @devatchavda1128 หลายเดือนก่อน +1

    રાજુભાઈ ના મકાન તમે દેખાવ

  • @ManeklalPatel-sg9uj
    @ManeklalPatel-sg9uj หลายเดือนก่อน +2

    રમેશ ભાઈ તમારુ.પરિવાર અનેક રીતેસારુ.અનેખેતીપણ.સારીછધનયવાદ.

    • @ManeklalPatel-sg9uj
      @ManeklalPatel-sg9uj หลายเดือนก่อน +2

      કેનેડા.

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      વાહ ભાઈ 🙏🙏

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર ભાઈ 🙏🙏 તમે ભારત આવો ત્યારે આવજો અમારે ઘેર મુલાકાત થાય તો વધારે મજા આવશે ભાઈ 🙏🙏

  • @user-eg5df5cq5p
    @user-eg5df5cq5p หลายเดือนก่อน +2

    હા રમેશ ભાઈ એક નંબર બોલોક છે ફુલ મોજ મા લાગો

  • @ramvadher8516
    @ramvadher8516 หลายเดือนก่อน +1

    સરસ વિડીયો છે ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી જય સોમનાથ દાદા જય મોમાઈ માં

  • @solnkiram9054
    @solnkiram9054 หลายเดือนก่อน +1

    મોટા ભાઈ તમારા પરિવાર ને મારા તરફથી જાજા કરી ને જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ ❤❤

  • @hitengareja2882
    @hitengareja2882 หลายเดือนก่อน +1

    જય માતાજી ભાઈ

  • @rathodashok7515
    @rathodashok7515 หลายเดือนก่อน +2

    જય મોમાઇ માતાજી જય રાજલવેજલ મા ભાટવડીયા

  • @VipulDhameliya-nj6yv
    @VipulDhameliya-nj6yv หลายเดือนก่อน +2

    વિપુલ ભાઈ. ધામેલિયા પાલીતાણા થી. ભાવનગર જિલ્લો

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน +1

      ઓહો હાં ભાઈ જોવ આવી ભૂલ થાય અંગ્રેજી ભાષા વાંચવામાં

  • @sureshbhairamani5204
    @sureshbhairamani5204 หลายเดือนก่อน +1

    રામ રામ 😮જય શ્રી કૃષ્ણ 😮જય માતાજી 😮જય મુરલીધર

  • @khutimalde7954
    @khutimalde7954 19 วันที่ผ่านมา

    હા હો જલો બહાદુર

  • @Naylkaranbandhani1
    @Naylkaranbandhani1 หลายเดือนก่อน +1

    Jay shree Krishna

  • @narendrarathod9683
    @narendrarathod9683 หลายเดือนก่อน +1

    Jay davrkadhis

  • @nathamodhvadiya7446
    @nathamodhvadiya7446 หลายเดือนก่อน +2

    Ram ram. Rames. Bhay

  • @ashvinbhaivlogs-rs8xm
    @ashvinbhaivlogs-rs8xm หลายเดือนก่อน +1

    જય મહાકાળી માતાજી અસવિનભાઈ ગામ જાલી

  • @Kantibapuhariyani
    @Kantibapuhariyani หลายเดือนก่อน +1

    રમેશભાઈ વલોગ માં નામ સાથે યાદી કરી તે બદલ આભાર ભાઈ કાંતી બાપુ હરીયાણી ના જય સીયારામ જય દ્વારકાધીશ

  • @user-gk9oz7uw9d
    @user-gk9oz7uw9d หลายเดือนก่อน +1

    Tmu ben Jay shree Krishna 😊😊😊😊

  • @DolubhaiSisara
    @DolubhaiSisara หลายเดือนก่อน +1

    રામ રામ સીતા રામ જય દ્વારકાધીશ

  • @surenbhaijadeja2673
    @surenbhaijadeja2673 หลายเดือนก่อน +1

    Jay mataji bhai Ramesh bhai

  • @khedutputr364
    @khedutputr364 หลายเดือนก่อน +1

    દવા નું નામ સે પટેલા કા કટેલા દવાનુ નામ સે એકદી માં ખડ નું પૂરું સવારમિ સાટસો હાયજે ખડનું પૂરું લિટર ના 1200 રૂપિયા સે
    મે સાટી દવા ખડ નીકરી પડું સાટી આખો બિયારો સાપ
    મારે 25 દીવસ ની થય માંડવી સાટી
    કોય પણ ને માંડવી માં સાટવી હોય રિજલ સારું આવશે કુતિયાણા મળે સે બીજે તપાસ કરાય ના મળે તો કુતિયાણા મળી જાશે

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      હા ભાઈ અમારે તો હજુ વાર છે દવા છાટવાની માંડવી હજુ 15 થી 17 દિવસ ની થય છે

  • @user-of9mx5nq4r
    @user-of9mx5nq4r หลายเดือนก่อน +1

    આજે છે વરસાદ

  • @user-dw3nd8dm2h
    @user-dw3nd8dm2h หลายเดือนก่อน +1

    Jaysomnath,,,,,,,rameshbhai,,,,,,rajubhai

  • @bhautik1742
    @bhautik1742 หลายเดือนก่อน +1

    જય દ્વારકાધીશ રમેશભાઈ રાજુલા તાલુકાના ઝાંઝરડા ગામમાં અમારે ચાર દિવસથી વરસાદ છે અત્યારે ચાલુ છે

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      જય દ્વારકાધીશ ભાઈ 🙏🙏 હાં વરસાદ હવે બધા એરિયા માં થય ગયો હશે

  • @mayurodedraa
    @mayurodedraa หลายเดือนก่อน +1

    Ram ram bhai jay mataji🙏🙏🙏

  • @solnkiram9054
    @solnkiram9054 หลายเดือนก่อน +1

    રમેશભાઈ હુ માણાવદર તાલુકાનાં ગામ થી આજે ભાઈ આખો દિવસ વરસાદ પડ્યો છે લગભગ રાત ના બે વાગ્યે થી ચાલુ છે થી હજુ રાત ના નવ વાગી ગયા છે ચાલુ છે પંદર ઈંચ ની આજુબાજુ વરસાદ પડ્યો છે વાવણી બાકી છે તો કયારે વરાપ થશે તે કેજો ❤❤

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน +1

      તો તો બોવ વરસાદ પડ્યો છે નુકસાન તો નથી ને ભાઈ

    • @solnkiram9054
      @solnkiram9054 หลายเดือนก่อน

      @@livevillagelifewithsurbhiviren બે રાત એક દિવસ સતત વરસાદ થયો ને પંદર ઈંચ ઉપર માણાવદર તાલુકા નોંધાય ખેડુત ના ખેતર ધોવાય ગયા જોવુ હોય તો તમારો વોટ્સેપ નંબર આપો વિડિયો આપુ

  • @chimanchauhan8216
    @chimanchauhan8216 หลายเดือนก่อน +1

    Jay shree chamunda ma badha ne

  • @kamlabenmakwana4474
    @kamlabenmakwana4474 หลายเดือนก่อน +1

    Jay dwarkadhis

  • @S.R.BHARVADIYA
    @S.R.BHARVADIYA หลายเดือนก่อน +1

    Jay dwarkadhish

  • @mahendrajadeja1966
    @mahendrajadeja1966 หลายเดือนก่อน +1

    જય માતાજી

  • @karaahir1206
    @karaahir1206 หลายเดือนก่อน +1

    રામ રામ રમેશ ભાઈ રામ રામ રાજુભાઈ

  • @jayamaa7408
    @jayamaa7408 หลายเดือนก่อน +1

    Kamco Bhai. Na. Ben na. Surbi. Ben na. Raju Bhai na. Bada. Dayro na. Jay mataji na sita ram Bhai majam sa. To. Bhai. Tami. To. Kavanu. Tami. Kaylavay. Bhai. Ok. To. Bay

  • @user-nw9ju3nw3b
    @user-nw9ju3nw3b หลายเดือนก่อน +1

    રામ રામ ભાઈ રમેશ ભાઈ

  • @shaileshram2790
    @shaileshram2790 หลายเดือนก่อน +1

    રામ રામ રમેશભાઈ કેમ છે મજામાં છે ભાઈ

  • @user-yk3yc1nt6c
    @user-yk3yc1nt6c หลายเดือนก่อน +1

    રામરામ રમેશભાઈ

  • @malammahesh997
    @malammahesh997 หลายเดือนก่อน +1

    🙏રામ રામ🙏

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 หลายเดือนก่อน +1

    અમારે તો મોડીરાયત્રે ભુક્કા ખાઢી લાખીયા છે હજુ પણ સાલું છે વરસાદ ભાઇ🌧🌧

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน +1

      સારું સારું ભાઈ વરસાદ હવે બધે થય ગયો હશે હોં

  • @jagamalbhaibhatu2563
    @jagamalbhaibhatu2563 หลายเดือนก่อน +1

    Rames.bhaj.amare.varsad.bov.see....
    10.12.ench.seé.

  • @shaileshahir1117
    @shaileshahir1117 หลายเดือนก่อน +1

    રામ રામ ભાઈ જય મુરલીધર ભાઈ
    આજ નો વરસાદ કેવો સે તમારે અમારે જુનાગઢ બાજુ બોવ સે

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน +1

      રામ રામ ભાઈ જય મુરલીધર ભાઈ અમારે ૩ ઈંચ આસપાસ છે હોં

  • @user-tw4xr3dz4k
    @user-tw4xr3dz4k หลายเดือนก่อน +1

    તમારુગામકયુછે

  • @tilvakamlesh5544
    @tilvakamlesh5544 หลายเดือนก่อน +1

    આજ ના vlog માં લાસ્ટ માં તમે કૉમેન્ટ ના જવાબ દીધા એ સારું કીધું અને ભાભી એ વેસ્ટ માં થી મસ્ત બેલ્ટ બનાવ્યો છે અને ભાઇ આજે નવરય સે તો દાઢી કરી લેજો પછી કામ ચાલુ થાસે તો ટાઈમ નહી આવે

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      હાં ભાઈ સાચી વાત છે દાઢી કરાવવી જ પડશે 🤗 વરી ક્યાંક પાછી જુનાગઢ મા પણ જગ્યા નહીં હોય તો કોઈ નહીં હંભારે મને 👍🏻🤔🤔🤣🤣🤣🤣

    • @khedutputr364
      @khedutputr364 หลายเดือนก่อน

      ​@@livevillagelifewithsurbhiviren જૂનાગઢ માં જવુ તો હુ કોન્ટેક કરી દેય રમેશ ભાઈ મુંજાતા નય દાઢિ સાથે વાળ પણ વધારવા જોશે

  • @narendrarathod9683
    @narendrarathod9683 หลายเดือนก่อน +1

    Tamru kiyu gam che rames Bhai

  • @gopalbhaibodar8592
    @gopalbhaibodar8592 หลายเดือนก่อน +1

    જ્ય મુરલીધર જય સોમનાથ જયદ્રારકાધીશ

  • @TarunAhir-bf9bg
    @TarunAhir-bf9bg หลายเดือนก่อน +1

    જય માતાજી જય શ્રી કૃષ્ણ રમેશ કાકા

  • @gopalbhaibodar8592
    @gopalbhaibodar8592 หลายเดือนก่อน +1

    જ્ય મુરલીધર જય સોમનાથ જયદ્રારકાધીશ

  • @gopalbhaibodar8592
    @gopalbhaibodar8592 หลายเดือนก่อน +1

    જ્ય મુરલીધર જય સોમનાથ જયદ્રારકાધીશ