ફક્ત 30₹ મા 12 ઇંચ નો રોટલો ને શાક | કોઈ પણ નાનો માણસ અહીંયા થી ભુખીયો ના જાય | Gohel Lodge

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024

ความคิดเห็น • 198

  • @kamleshModiImfoodie
    @kamleshModiImfoodie 2 ปีที่แล้ว +46

    સાચી વાત દિલથી જમાડે બિલ થી નહિ ભાવનગર ની મોજ

  • @TheRihen
    @TheRihen 2 ปีที่แล้ว +19

    🥰પૈસા તો નાના મોટા કોઈને શરમ ના લાગે એટલે લે છે, બાકી આ હળાહળ મોંઘવારી ના યુગ માં આને સદાવ્રત જ કહેવાય,🙏

  • @Kuldeepsinh_10
    @Kuldeepsinh_10 2 ปีที่แล้ว +5

    શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ સાહેબનું ભાવનગર કોઈ ભૂખ્યું થોડી રહે...👏👏
    વંદન આ લોજ નાં કાકા શ્રી ને...

  • @kanhasworld2403
    @kanhasworld2403 2 ปีที่แล้ว +8

    Very good food.
    ૧૨ inch no unhealthy pizza khava e pan ૬૦૦-૭૦૦ ma ena karta healthy rotla with sabbji khavi sari

  • @jayvadaliya2396
    @jayvadaliya2396 2 ปีที่แล้ว +37

    આ જમાના આટલી મોંઘવારી મા સેવા નુ કામ જ કેવાય કયારેક આવા વિડીયો પણ બનાવતા રેજો

  • @jayaryavart4425
    @jayaryavart4425 2 ปีที่แล้ว +10

    Thank you so much for this video. अपनी संस्कृति और अपने असली सेहतमंद आहार को बढावा दे. सनातन धर्म की जय 🙏

  • @mukeshdesai5981
    @mukeshdesai5981 2 ปีที่แล้ว +11

    ધન્ય છો તમે મનસુખભાઈ અને અનિલભાઈ. ભોળાનાથ તમને ખુબ ખુબ સમૃદ્ધિ આપે, જય હિંદ

  • @kartikdodiya935
    @kartikdodiya935 2 ปีที่แล้ว +22

    આનંદ ભાઇ આતો અમારૂ ભાવનગર છે ભાઇ

  • @dkmakwana7146
    @dkmakwana7146 2 ปีที่แล้ว +12

    ખરેખર 30 રૂ/.માં જમાડે કાબિલે તારીક કેવાય👍

  • @vipulpurohit9542
    @vipulpurohit9542 ปีที่แล้ว +1

    ખરેખર ખૂબ સરસ 👍
    લોજના માલીકને હાર્દિક પ્રણામ 🙏

  • @Kishan_Prajapati_shorts77
    @Kishan_Prajapati_shorts77 2 ปีที่แล้ว +1

    બાપા સીતારામ ધન્ય છે મારા ગુજરાતના બાપા સીતારામ જયાં લાખો લોકો જમે છે એમ મનસુખભાઇ ની આ લોજ એ સેવા બરાબર છે આ પર થી એ શીખ મળે કે સારી સારી હોટેલ વાળા કેટલા દરજ્જે લુટે છે જયાં મિનરલ પાણીની બોટલ મળે તેવા ભાવે તો આ ભાઈ જમાડે છે ધન્ય છે તેમની આ સેવાની જોળી બાપા સીતારામ ભરી દે તેવા બાપા પાસે આશિર્વાદ માંગીએ જેથી ગરીબોની આંતરડી મનસુખભાઇ ઠારતા રહે

  • @dhimmardiven0809
    @dhimmardiven0809 2 ปีที่แล้ว +5

    જોરદાર કામ કરો છો તમે આનંદભાઈ!

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 ปีที่แล้ว +8

    Wah wah 😋😋 yummy yummy food enjoy ❤️

  • @sanjay78926
    @sanjay78926 2 ปีที่แล้ว +3

    Gohel Bhai ne 100 Salam. God bless.

  • @R_R_GAMING21
    @R_R_GAMING21 2 ปีที่แล้ว +7

    ભાવનગર મા 10રૂપિયા ની પાવભાજી નો વિડિયો બનાવો

  • @jivanyatra6600
    @jivanyatra6600 2 ปีที่แล้ว +6

    ભાઈ કળયુગ ની સાથે સતયુગ પણ ચાલે છે.

  • @amitmodi8005
    @amitmodi8005 2 ปีที่แล้ว +2

    સુંદર કામ

  • @kiranpabari9334
    @kiranpabari9334 2 ปีที่แล้ว +3

    Very nice video happy to see there are good people out there 👌👍👍🙏

  • @manishrajyaguru6766
    @manishrajyaguru6766 2 ปีที่แล้ว +1

    super video ... Thanks for sharing

  • @uttambhaishingala4167
    @uttambhaishingala4167 2 ปีที่แล้ว +5

    salute to owner 👍
    anand bhai nice video 👌
    keep it up bro 👍👍👍

  • @kundanpatel1370
    @kundanpatel1370 2 ปีที่แล้ว

    બહુ।સરસ।ખાવાનુ।છે।સેવા।જ।કહેવાય
    Translat.to.english

  • @anilmakwana3322
    @anilmakwana3322 2 ปีที่แล้ว

    SABKO BHARPET BHOJAN MILE UPARVAALE JIVIT ISVAR PRABHU YESHUNAATH SATGURUDEV

  • @AmitRajput-zr6fe
    @AmitRajput-zr6fe 2 ปีที่แล้ว +4

    Great sir 🙏💯

  • @jalaramkrupa562
    @jalaramkrupa562 2 ปีที่แล้ว +4

    testy food place n reasonable price.

  • @thakorsureshkalajithakorsu4162
    @thakorsureshkalajithakorsu4162 2 ปีที่แล้ว

    Nice👍 જય 🙏 હો...ભગવાન તમારુ ભલુ કરે.

  • @borichabhai8720
    @borichabhai8720 2 ปีที่แล้ว +1

    Fantastic 🤔 अच्छा बात है

  • @astrologerdr.shefalidaveve3044
    @astrologerdr.shefalidaveve3044 ปีที่แล้ว

    Aa to khub saru kahevay. Seva a j dharm.🙏

  • @manojrajyaguru8927
    @manojrajyaguru8927 2 ปีที่แล้ว

    Khub j saras kahevay seva bhav chhe

  • @birenlokhil7623
    @birenlokhil7623 2 ปีที่แล้ว +2

    બોવ સરસ વીડિયો બનાવ્યો
    આનંદ ભાઈ

  • @bharatparmar6172
    @bharatparmar6172 2 ปีที่แล้ว +4

    Great job little brother thank you so much for visiting me home town as always good to see gopal Bhai thank you so much keep up the great job

  • @nevilledhabhar3552
    @nevilledhabhar3552 7 หลายเดือนก่อน

    Pan video majaanoo che
    I like it

  • @chetanpatel86
    @chetanpatel86 2 ปีที่แล้ว +2

    super vedio anand bhai.good job

  • @statuskingchirag4685
    @statuskingchirag4685 2 ปีที่แล้ว

    જય માંધાતા જય કોલી સમાજ

  • @yourfriendchef
    @yourfriendchef 2 ปีที่แล้ว +2

    Amazing video 👌👌👌👌

  • @vastakharadi4632
    @vastakharadi4632 ปีที่แล้ว

    ખુબજ સરસ ભાઈ ભગવાન તમને જન્નતના ફરી તા તમે

  • @UmeshChudasama1180
    @UmeshChudasama1180 2 ปีที่แล้ว +1

    મારું ભાવનગર બાપા સીતારામ

  • @n.g.ravalnaresh222
    @n.g.ravalnaresh222 2 ปีที่แล้ว

    Har Har mahadev

  • @bhartipatel2723
    @bhartipatel2723 ปีที่แล้ว

    Anand bhai Thanku so much

  • @pankajbariya9436
    @pankajbariya9436 2 ปีที่แล้ว +1

    30 rupiya ma 12 inch no rotalo khub saras che maza aavi jai khavani vlog joi ne maza aavi gay

  • @ashokvankar4920
    @ashokvankar4920 2 ปีที่แล้ว +1

    Great bhavnahar bhai proud

  • @kanjiparmar537
    @kanjiparmar537 2 ปีที่แล้ว

    Naic saru che tamaru kaam

  • @abssortsvidio6947
    @abssortsvidio6947 2 ปีที่แล้ว

    Amare vare vare bhavnagar (rajpura)ma khodal ma darshan mate jaiye chhe.ane tya bhukh lage to jamvanu pn bav monghu pade chhe pn aa shop vide khabar nati.have jyare jaishu to aa jagya e chokkash jaishu.thank you bhai.

  • @jeetendralimbadvlogs1462
    @jeetendralimbadvlogs1462 2 ปีที่แล้ว +1

    Aa seva j kevay, atyarna samay ma aatlu sastu koi na jamade👍

  • @ashisgosaiashisgosai3115
    @ashisgosaiashisgosai3115 2 ปีที่แล้ว +3

    આનંદ ભાઇ ભાવનગર માં છો તો 100વરસ જુનિ ગાંઠીયા નિ દુકાન નરસી દાસ ભાવા નિ દુકાન માં જરુર જજો

  • @COMEDY_BOY_GJ-2
    @COMEDY_BOY_GJ-2 2 ปีที่แล้ว

    સરસ ભોજન

  • @ramiprafull6860
    @ramiprafull6860 2 ปีที่แล้ว

    Good 🙏🙏🌹🌹👍👍✌️✌️💐very good

  • @bhartipatel2723
    @bhartipatel2723 ปีที่แล้ว

    Great job

  • @sanjayravat9474
    @sanjayravat9474 2 ปีที่แล้ว

    સુપર... કામ se👌🙏.. વહાં..

  • @rajendrathakker8458
    @rajendrathakker8458 2 ปีที่แล้ว +1

    This is my Bhavnagar

  • @mahendrawagh6972
    @mahendrawagh6972 2 ปีที่แล้ว

    મારા ભાવનગરની હરમાં જમાડવામાં કોઈ શહેર નો આવે હો ભાઈ અને એમાં પણ આ ગોહેલ લોજ ની તિખારી એટલે મોજે દરિયા...પ્રેમથી જમાડે બાવલીયો..
    બાપા સીતારામ..જય માતાજી.

  • @kajal9135
    @kajal9135 2 ปีที่แล้ว +1

    👏👏👏👏👏👏👏👏

  • @naynachauhan8708
    @naynachauhan8708 ปีที่แล้ว

    Bahu j saru kaam kro gohel bhai bhagvan tamari rat di tarrki krave ne amj seva krta raho

  • @raysinhjivala4121
    @raysinhjivala4121 2 ปีที่แล้ว

    Saras.aava.vidiyo.garib.mate.bav.saru

  • @kiritpanchal2443
    @kiritpanchal2443 2 ปีที่แล้ว

    Dhanyawad tamne aava sastawala ni jagya batado chho aavi ne aavi sastawali jamvani jagya batadta jasho

  • @rashmikantparmar6804
    @rashmikantparmar6804 2 ปีที่แล้ว

    આજે ભાવનગર ની મુલાકાત લીધી છે .
    કેવુ લાગ્યું ભાવનગર.....અમારા ભાવનગર ના સર.ભાવસિંહજી રજવાડા ગોહેલ ના સંસ્કાર. ની નગરી તેના પુત્ર મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ સર્વ પ્રથમ રાષ્ટ્ર ને પોતાનું રજવાડુ.દેશને અપઁણ કરી ઇતિહાસ રચી દીધો છે સુવર્ણ અક્ષરે ..જય માતાજી .

  • @mahendrabarot4954
    @mahendrabarot4954 2 ปีที่แล้ว

    Sastu kevay nice 👍🙏

  • @khimananadgadhvi1457
    @khimananadgadhvi1457 2 ปีที่แล้ว

    આવી મોંધવારી મા આટલુ સસ્તુ મારા અનુભવ પ્રમાણે બીજે ક્યાંય મળતું નથી કેમકે હું ગૂજરાત મા લગભગ જગ્યાએ જમી આવ્યો છું પણ આટલુ સસ્તુ કયાય નથી મારી ગેરંટી આ એક સદાવ્રત જ છે ગોહિલ સાહેબ ને સલામ

  • @toralwaghela7391
    @toralwaghela7391 2 ปีที่แล้ว

    Jai hind jai bharat

  • @dharatrivedioffice4797
    @dharatrivedioffice4797 ปีที่แล้ว

    Very good job keep it up

  • @siyonreuben6216
    @siyonreuben6216 2 ปีที่แล้ว

    Thank you very much sir. Excellent food and video.

  • @amanniprafan9454
    @amanniprafan9454 2 ปีที่แล้ว +1

    Khub saras bhai

  • @n.g.ravalnaresh222
    @n.g.ravalnaresh222 2 ปีที่แล้ว

    Very nice

  • @PareshDSosa
    @PareshDSosa 2 ปีที่แล้ว

    આજ સંસાર નાં સાચા સાધુ સંત કહેવાય

  • @nalindesai206
    @nalindesai206 2 ปีที่แล้ว +1

    Very good video made for public knowledge and information.
    Very reasonable prize infact this is called a free foods lunch services according to the prizes of all recipes.
    God blessed the shop Malik and Anandbhai, video makers.

  • @renuka1929
    @renuka1929 2 ปีที่แล้ว

    Araa bhai bahu maja avti hoy naa khavnu chula par

  • @ramsibhajgotar6916
    @ramsibhajgotar6916 2 ปีที่แล้ว +1

    જય હિન્દ જય ભારત

  • @deepakbhoi9055
    @deepakbhoi9055 2 ปีที่แล้ว

    Good

  • @ramaradadiya4503
    @ramaradadiya4503 2 ปีที่แล้ว

    God bless you 💐💐🙏

  • @Bittu.talsaniya
    @Bittu.talsaniya 2 ปีที่แล้ว

    Superb brother

  • @girishbhai5238
    @girishbhai5238 2 หลายเดือนก่อน

    Je ho gohilvad

  • @Tourandfoodboy
    @Tourandfoodboy 2 ปีที่แล้ว +2

    Nice

  • @ramdevrajdigital
    @ramdevrajdigital 2 ปีที่แล้ว +1

    Market yard pase mst bnave che 60 ma full gujrati shere panjab dhaba same

  • @darshantoliya
    @darshantoliya 2 ปีที่แล้ว +1

    Bahoj Sari Variety che...Aatlo reasonable bhav ma koi no aape

  • @dipakmehta888
    @dipakmehta888 2 ปีที่แล้ว

    જય.ભગવાન

  • @kailashbhati9724
    @kailashbhati9724 2 ปีที่แล้ว +1

    Bapa sitaram

  • @thakorshashi
    @thakorshashi 2 ปีที่แล้ว +1

    Good Job Sir 🙏aagad vadho tame ame badha tamri sathe j che 👍

  • @gopalthakorgaming8356
    @gopalthakorgaming8356 2 ปีที่แล้ว +2

    super❤︎

  • @padhiyarajit9431
    @padhiyarajit9431 2 ปีที่แล้ว

    Nice😄😄

  • @naninawasichannel6039
    @naninawasichannel6039 2 ปีที่แล้ว

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳💯💯💯💐💐💐💐 very nice very nice

  • @vasavasuresh3426
    @vasavasuresh3426 ปีที่แล้ว

    Gohil wad koidi pachho no pade 👍👍👍👍

  • @dipakmehta888
    @dipakmehta888 2 ปีที่แล้ว

    જય.માતાજી

  • @jignavakil5193
    @jignavakil5193 2 ปีที่แล้ว +1

    areee Waah aa toh aapadu Bhavnagar..... moj padi gayi jovani 😀👍🏻 have next trip ma jaavu j pade Gohel lodge ma jamva 👍🏻👍🏻

  • @ramsibhajgotar6916
    @ramsibhajgotar6916 2 ปีที่แล้ว

    સરસવિડીયો આનંદ ભાઈ

  • @jitendrachaudhari9122
    @jitendrachaudhari9122 2 ปีที่แล้ว

    સરસ 🙏

  • @RealKathiyawadiTaste
    @RealKathiyawadiTaste 2 ปีที่แล้ว

    Super video Anand bhai jordar

  • @darshanalakum8305
    @darshanalakum8305 2 ปีที่แล้ว

    good work bro keep making this type of videos

  • @rajeshbhaipatni8858
    @rajeshbhaipatni8858 2 ปีที่แล้ว

    Jay mataji 🌺👍

  • @devmakwana8244
    @devmakwana8244 2 ปีที่แล้ว

    😋😋😋😋👌🏻👌🏻👌🏻👌🏻

  • @yourfriendchef
    @yourfriendchef 2 ปีที่แล้ว +1

    Yummyy👍

  • @devmakwana8244
    @devmakwana8244 2 ปีที่แล้ว

    હુ જામનગર થી પણ આયા જમી ગયો છુ

  • @bhartitrivedi5406
    @bhartitrivedi5406 2 ปีที่แล้ว

    Good.

  • @yusuftinwala6418
    @yusuftinwala6418 ปีที่แล้ว

    👍❤🙏

  • @namanbhatt7303
    @namanbhatt7303 2 ปีที่แล้ว

    Bhavnagar ni moj

  • @patelmaheshbhai6606
    @patelmaheshbhai6606 2 ปีที่แล้ว

    Ha Bhavnagar ni moj

  • @kamalpatelpatel9578
    @kamalpatelpatel9578 2 ปีที่แล้ว

    Tamane.Dil thi salam

  • @nagainpatel4800
    @nagainpatel4800 2 ปีที่แล้ว

    જમવા જવા જેવું

  • @captvijaykumar4756
    @captvijaykumar4756 2 ปีที่แล้ว

    manav sheva kare 🙏che bhai..

  • @COMEDY_BOY_GJ-2
    @COMEDY_BOY_GJ-2 2 ปีที่แล้ว

    सुपर रोटलाताकात रोटलामा

  • @MrJangbari
    @MrJangbari 2 ปีที่แล้ว +1

    Great job. But what happens remaining food at closing time. Do they sell it next day

  • @dhanaramdewasi2159
    @dhanaramdewasi2159 2 ปีที่แล้ว

    गुजरात में तो सबसे सस्ता है मेने भी खाना खाया हुआ है