અમદાવાદથી માત્ર 30 km દૂર 1 day picnic માટેની બેસ્ટ જગ્યાં | દેશી ગામડાંની મોજ માત્ર 50 ₹ માં 😱
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- અમદાવાદથી માત્ર 30 km દૂર 1 day picnic માટેની બેસ્ટ જગ્યાં | દેશી ગામડાંની મોજ માત્ર 50 ₹ માં 😱
Location :- યશોદા વિલેજ ટુરિઝમ , ગામ -દશેલા , મોટા ચિલોડા પાસે , ગાંધીનગર
Contact no :- 9909877807
ઉપર જણાવેલ નંબર ઉપર તમામ માહિતી આપને મળી જશે.
#resort
#preewedding
#vlog
#dailyvlog
#ahmedabad
#gujarat
#photo
#photography
#swimming
#games
#vacation
#vacations
#vacationmode
☎️ કોઇ પણ જાતના બિઝનેસ માટે પ્રોમોશન નો વિડિયો બનાવવા માંગતા હોવ તો આપેલ નંબર ઉપર કોલ કરવો :- 8849592680 ( Chirag )
video content :-
best resort near ahmedabad
best resort in gujarat near ahmedabad
pre-wedding video shoot ahmedabad
resort near ahmedabad
resort near ahmedabad for couple
adventure resort near ahmedabad
one day picnic resort near ahmedabad
1 day picnic near ahmedabad
1 day trip near ahmedabad
one day outing near ahmedabad
અમદાવાદ નજીક 1 દિવસની પિકનિક
ahmedabad najik farva layak sthal
ahmedabad najik farva layak jagya
village theam resort
village resort
yashoda village tourism
યશોદા વિલેજ ટૂરિઝમ
યશોદા ટૂરિઝમ
વિડિયો શેર કરવા નમ્ર વિનંતી.
Like
Share
Subscribe
Awesome place for 1 day picnic ❤
ખુબ સરસ
Nice information 👌
Go fast & Stay with Nature ,really Wonderful place ❤
Wonderful information sirji
First
સુંદર Outdoor place information બદલ ધન્યવાદ આ પ્રાકૃતિક સ્થાન માં પરમેશ્વર નું એક સ્થાન હોવું જોઈએ માત્ર સૂચન છે કોઈ વાર જરૂર થી મુલાકાત લઈશું 👌☝️❤️
સુરેશભાઈ તો જમવા બેસી ગયા. 😊
વાહ માત્ર વિડીયો જોઈને આનંદ આવ્યો રુબરુ તો આવવુજ પડશે🎉ખુબ ખુબ શુભેચ્છાઓ, આશિર્વાદ ❤
Nice
હરજીતભાઈ, નમસ્કાર...
વાહ બાપુ સરસ
Superb...kudarat ne khole ek var jarur aavish...thanks
ખૂબ સરસ છે. જય શ્રી રામ
Good information ❤
સરસ છે લોકેશન પણ જમવાનું એક વ્યકિત દીઠ રૂપિયા ૩૦૦ કે ફેમિલી સાથે નું જમવાનું એ ચોખવટ કરો ભાઈ
જગ્યા સરસ છે
મજા આવે એવું છે
જમવાના પૈસા થોડા વધારે લાગે છે
Amaru village dasela che 🎉❤😅
BAPU. DIL KHUS KRDIYA BHAI MIY AWUGA JAY HIND
Superb
સેફ્ટી માટેની શું વ્યવસ્થા કરવામાં આવેલ છે
ખૂબ જ સારું સ્થળ
Per person su bhav che jamvana ?
જમવાની કિમત વધુ છે...સવારના એક ટાઈમના 200/-
Bhai bav moghu che ana krta resort ma sari facility hoy che
સરનામું તો આપો ભાઈ.... ખુબ સરસ ભાઈ🙏
@@yogeshvalay170 વિડિયો આખો જોવો તમામ પ્રકાર ની માહિતી આપેલ છે એડ્રેસ અને ફોન નંબર સાથે
સ્વિમિંગ પૂલ ના નિયમો ફોલો કરજો પુલના ટાઈમે જવાબદાર માણસ રાખજો કોઈપણ વસ્તુ માટે જરૂરી લાયસન્સ લેજો ભાઈ.
સરસ છે. ભાવ પણ વાજબી કહેવાય.
50 ma 2 time nu jamvanu ye thyi jay 👌👍
Na ben na video aakho jovo dhyan thi
સરસ છે પણ જમવાના 300 વધારે છે 300 મા તો 2 ટાઈમ નુ થઇ જાય.
આનો વિકલ્પ ઘરેથી પણ લાવી શકો એ રાખેલ છે. અમને 300 થી ઓછામાં પોસાય એવું નથી. આપને અમારું રસોડું ચલાવવા માટે લેવું હોય તો આપી દઈશું.
એક ટીમે ના 300 છે કે બે ટાઈમ નાં કહેજો
સેફ્ટી નું ધ્યાન રાખજો અને નિયમ મુજબ જ કામ કરશો
સરસ છે. જમવાના વ્યક્તિ દીઠ કેટલો ચાર્જ છે
મેનુ પ્રમાણે
મેરેજ ફંક્શન માટે વ્યવસ્થા છે
કરી દઈશું
ગૂગલ લોકેશન મુકવા વિનંતી છે.
maps.app.goo.gl/NRzNrtRiuKggzQg78
maps.app.goo.gl/NRzNrtRiuKggzQg78
Gamnu nam su che
maps.app.goo.gl/NRzNrtRiuKggzQg78
maps.app.goo.gl/NRzNrtRiuKggzQg78
Location pl
maps.app.goo.gl/NRzNrtRiuKggzQg78
maps.app.goo.gl/NRzNrtRiuKggzQg78
location muko
maps.app.goo.gl/NRzNrtRiuKggzQg78
Location
maps.app.goo.gl/NRzNrtRiuKggzQg78
જમવા નાં 300 વધારે કહેવાય