હવેની ખેતી બોવ અઘરી થય ગઈ છે | રાજુભાઈ મજાક કરે છે ખોટું ના લગાડતા હોં 😊 | તમારા સવાલોના જવાબ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • LIVE VILLAGE LIFE WITH SURBHI & VIREN
    LIVE VILLAGE LIFE WITH SURBHI AND VIREN
    LIVE VILLAGE LIFE WITH SURBHI VIREN
    live village life with surbhi and viren
    live village life with surbhi & viren
    live village life with surbhi viren
    #LIVEVILLAGELIFEWITHSURBHIANDVIREN
    #LIVEVILLAGLIFEWITHSURBHI&VIREN
    #LIVEVILLAGLIFEWITHSURBHIVIREN
    #LIVEVILLAGLIFEWITHSURBHI
    #SURBHIVIRENVLOGS
    #VILLAGLIFEWITHSURBHI
    #SURBHIVIREN
    #GAMDANUJIVAN
    #livevillaglifewithsurbhiandviren
    #livevillaglifewithsurbhi&viren
    #livevillaglifewithsurbhiviren
    #livevillaglifewithsurbhi
    #surbhivirenvlogs
    #livevillaglife
    #gamdanujivan
    #ahirfamilyvlogs
    #surbhivirenvlogs
    #surbhi
    #surbhinavideos
    #comedyvlogs
    #comedyvideos
    મારા વ્હાલા મિત્રો મને સપોર્ટ કરવા બદલ તમારા બધા નો ખુબ ખુબ આભાર.....મને વિડીયો બનાવવામાં બહુ આનંદ આવે છે.એટલે મને યુટ્યુબ ચેનલ પર આવવા નું મન થયું.અને યુટ્યુબ શું છે ઈ કાઈ ખબર ન હતી પણ હમણાં હું યુટ્યુબ માં વિડીયા જોતી હતી એમા એક વિડીયો એવો જોયો કે શહેરમાં રહેનારા લોકોને ગામળા ની રહેણી કરણી બહુ પસંદ છે.તો મને વિચાર આવ્યો કે હું પણ એક યુટ્યુબ ચેનલ બનાવું અને યુટ્યુબ પર અપલોડ કરુ મારા વિડીયો મને મોટા થાશું ત્યારે મારા બાળપણ ની યાદ અપાવશે અને જો કોઈને મારા વિડીયો ગમશે તો જોશે.......તો મારા વ્હાલા મિત્રો જો તમને મારા વિડીયો માં કાઈ પણ ફેરફાર લાગે તો કોમેન્ટ કરી અને કેજો🙏🏻🙏🏻 અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક 👍🏻👍🏿કરજો.અને વિડીયો ને તમારા મિત્રો ને મોકલજો.
    🙏🏻તમે અમારો પરિવાર છો એટલે તમે વિડીયો જોઈ ને લાઈક કરો અને કોમેન્ટ કરો તો અમને નવા વિડીયો બનાવવામાં બહુ આનંદ આવે એટલે તમે અમારા વિડીયો જોવ અને લાઈક કરો આગળ શેર કરો અને અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો.
    🙏🏻🙏🏻🙏🏻તમારા બધાનો ખુબ ખુબ આભાર ધન્યવાદ 🙏🏻🙏🏻🙏🏻
    Hallo everyone how_r_u_all
    Welcome to our youtube femily...thank you all for your love and support for our channel...please subscribe like and share our channel........
    We salute and respect farmers and army of india
    Thank you🙏🏻🙏🏻

ความคิดเห็น • 71

  • @meramankandoriya4236
    @meramankandoriya4236 หลายเดือนก่อน +1

    Jay Dwarkadhish 🙏 Rameshbhai

  • @DolubhaiSisara
    @DolubhaiSisara หลายเดือนก่อน +1

    રામ રામ સીતા રામ જય દ્વારકાધીશ

  • @uskm1874
    @uskm1874 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર રામ રામ સીતા રામ

  • @amitbera1420
    @amitbera1420 หลายเดือนก่อน +2

    જય દ્વારકાધીશ જય મુરલીધર રમેશભાઈ રાજુભાઇ બધાને કેમ છે મજા માં ને

  • @ahirambaliyarajabhai8798
    @ahirambaliyarajabhai8798 หลายเดือนก่อน +2

    જય દ્વારકાધીશ ભાઈ

  • @subhashmodhvadia8304
    @subhashmodhvadia8304 หลายเดือนก่อน +1

    Thank u so much

  • @LaxmanbhaiDevshibhai
    @LaxmanbhaiDevshibhai หลายเดือนก่อน +1

    જય માતાજી રમેશભાઈ થેન્ક્યુ રીપ્લાય આપવા માટે અને મને વિડીયો જોવાની બહુ મજા આવે કેમ કે કોમેડી થઈ જાય

  • @Naylkaranbandhani1
    @Naylkaranbandhani1 หลายเดือนก่อน +1

    Jay shree Krishna

  • @hitengareja2882
    @hitengareja2882 หลายเดือนก่อน +1

    જય માતાજી ભાઈ

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 หลายเดือนก่อน +2

    રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર રમેશ ભાઈ

  • @ramvadher8516
    @ramvadher8516 หลายเดือนก่อน +1

    સરસ વિડીયો છે ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી જય સોમનાથ દાદા

  • @HiraMori-cp8cs
    @HiraMori-cp8cs หลายเดือนก่อน +1

    Jay mataji

  • @manjulabenpatel3171
    @manjulabenpatel3171 หลายเดือนก่อน +3

    જય શ્રી કૃષ્ણ રમેશભાઈ રાજુભાઈ તો ખેતી પણ કરે અને રસોઈ પણ બનાવી લેય બાયુ ને ખેતી કરવી હોય તો કરે નયતર કાઈ નહિ

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ બેન 🙏🙏 હાં એતો છે પણ એકલા હાથે ખેતી કામ ના કરી શકાય

  • @RanchhodVarchand-me6nn
    @RanchhodVarchand-me6nn หลายเดือนก่อน +2

    Jay dwarkadhis ram ram ramesh bhai raju bhai sachi VAT kari kheti bahu kharach vari ane aghari thai gai chhe mahenat pramane bhav nathi malta upaj na

  • @VipulDhameliya-nj6yv
    @VipulDhameliya-nj6yv หลายเดือนก่อน +1

    ❤ Ram Ram Ramesh Bhai ne Rajubhai ne ❤

  • @subhashmodhvadia8304
    @subhashmodhvadia8304 หลายเดือนก่อน +1

    Kara rakhjo bhai

  • @ChaudharyChaudharychaudh-wv1he
    @ChaudharyChaudharychaudh-wv1he หลายเดือนก่อน +1

    Thank you Rameshbhai 🙏

  • @gopalbhaibodar8592
    @gopalbhaibodar8592 หลายเดือนก่อน +1

    જય મુરલીધર જયદ્રારકાધીશ સોમનાથ મહાદેવ

  • @rathodashok7515
    @rathodashok7515 หลายเดือนก่อน +2

    જય મોમાઇ માતાજી જય રાજલવેજલ મા ભાટવડીયા ગામ

  • @user-dw3nd8dm2h
    @user-dw3nd8dm2h หลายเดือนก่อน +1

    Jaysomnath,,,,rameshbhai,,,,rajubhai

  • @solnkiram9054
    @solnkiram9054 หลายเดือนก่อน +1

    રમેશભાઈ મારા તરફથી જાજા કરી ને તમારા પરિવાર ને જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ ❤❤

  • @hareshahir197
    @hareshahir197 หลายเดือนก่อน +1

    Jay murlidhar Bhai

  • @sureshbhairamani5204
    @sureshbhairamani5204 หลายเดือนก่อน +1

    રામ રામ 😮જય શ્રી કૃષ્ણ 😢જય માતાજી 😮જય મુરલીધર

  • @surenbhaijadeja2673
    @surenbhaijadeja2673 หลายเดือนก่อน +1

    Jay mataji bhai Ramesh bhai

  • @ashvinbhaivlogs-rs8xm
    @ashvinbhaivlogs-rs8xm หลายเดือนก่อน +1

    જય મહાકાળી માતાજી અસવિનભાઈ

  • @sureshjaviya3681
    @sureshjaviya3681 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ

  • @chavdavikram5897
    @chavdavikram5897 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ ભાઈ

  • @Bardiyavadrahemnat-cz4wj
    @Bardiyavadrahemnat-cz4wj หลายเดือนก่อน +1

    મહાદેવ હર રમેશભાઈ

  • @malammahesh997
    @malammahesh997 หลายเดือนก่อน +1

    🙏રામ રામ🙏

  • @solnkiram9054
    @solnkiram9054 หลายเดือนก่อน +1

    અમારુ ગામ છે માણાવદર તાલુકાના ગામ થી તેને વાત કરજો ગુડ જોબ સરસ બેસ્ટ વિડ્યો લાગે છે ❤❤

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 หลายเดือนก่อน +1

    જય માતાજી

  • @prakashmuliya7562
    @prakashmuliya7562 หลายเดือนก่อน +1

    રમેશભાઈ.સનેડામાટે.લાલપુરકયાઆવિયુ.અને.ક ઇકંપનીનોસનોડો.કેવોઆવેછે

    • @jayesh__ahir
      @jayesh__ahir หลายเดือนก่อน +1

      જામનગર જીલ્લાનો લાલપુર તાલુકો છે. ગુગલ માં સર્ચ કરો.

  • @jayamaa7408
    @jayamaa7408 หลายเดือนก่อน +1

    Kamco Bhai. Na. Ben na. Surbi Ben na Raju Bhai na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa. Ok. Bay

  • @solnkiram9054
    @solnkiram9054 หลายเดือนก่อน +1

    રમેશભાઈ કેને સનોડો લેવો છે ભાઈ નુ ગામ કયુ છે અમારા ગામમાં બે સનેડા વેચાવ છે કેજો તેને ❤❤

  • @dangarmandanbhai3992
    @dangarmandanbhai3992 หลายเดือนก่อน +1

    Jay murlidhar

  • @lakhmanbhaichuchar6886
    @lakhmanbhaichuchar6886 หลายเดือนก่อน +1

    અમારા ગામછે સનેડો વેચાવ

  • @ramahir4861
    @ramahir4861 หลายเดือนก่อน +1

    Bhai barthday vish krjo 19/7 tarikh he

  • @ahirambaliyahardas2641
    @ahirambaliyahardas2641 หลายเดือนก่อน +1

    Bhai me hamna bhav pusyoto pan Mane 2 lakh ne 5 hajar kidha

  • @user-of9mx5nq4r
    @user-of9mx5nq4r หลายเดือนก่อน +1

    અમારાં ગામ મા વેપાર કરે છે સુરત વારા લય જાય છે ભેસુ

  • @Miss_jadeja_007
    @Miss_jadeja_007 หลายเดือนก่อน +2

    રમેશ ભાઇ માઇક નો ખચૅ કરો વિડિયો મા સભરાતુ નેત

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      હાં એ વાત સાચી છે પણ મારી પાસે બે માઈક છે પણ ખબર નથી પડતી સરખો અવાજ કેમ નથી આવતો

  • @mayurodedraa
    @mayurodedraa หลายเดือนก่อน +1

    Ram ram bhai kana bhai vdhare taklif chhe tmara shera uparthi khbar pde bhai tme chinta ma so

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      Ram Ram bhai na bhai kanabhai ne mataji ni daya thi vadhare kai taklif nathi have thodi rahat thava lagi chhe

  • @user-eg5df5cq5p
    @user-eg5df5cq5p หลายเดือนก่อน +2

    રમેશ ભાઈ તબિયત બધી ની સારી છે ને

  • @user-of9mx5nq4r
    @user-of9mx5nq4r หลายเดือนก่อน +1

    મને રાજુભાઇ કિયે બરોબર લાગે છે

  • @surenbhaijadeja2673
    @surenbhaijadeja2673 หลายเดือนก่อน +1

    રમેશ ભાય 12 તારીખે મારો birthday હતો😂

  • @karaahir1206
    @karaahir1206 หลายเดือนก่อน +1

    રામ રામ રમેશ ભાઈ રામ રામ રાજુભાઈ

    • @karaahir1206
      @karaahir1206 หลายเดือนก่อน +1

      કાના ભાઈ ને કેમ છે રમેશ ભાઈ

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน +1

      @karaahir1206 હવે સારું છે હો કારાભાઈ

  • @shaileshram2790
    @shaileshram2790 หลายเดือนก่อน +1

    રામ રામ રમેશભાઈ કેમ છે મજામાં છે ભાઈ મારા ઘરના પેશોટી નો કળો પેરે