ગુજરત માં આવા લુખ્ખા ધુતારાઓ ખુબજ છે રાતો રાત કરોડપતિ બનવું હોય તો આવા ધુતારા માતાજી બની જાવ અને ગુજરાત ની ભોળી પ્રજા તમને રાતો રાત જમીન વાળા અને પૈસા વાળા બનાવી આપશે. સાહેબ તમારો ખુબ ખુબ આભાર કે આવા પાખંડીઓ ને તમે ઉઘાડા પાડો છો
આવી અમર્યાદિત ભાષા આપને શોભતી નથી... કોઈ ના ધાર્મિક સંસ્કારો ની મજાક ના ઉડાવો... હિન્દુ સંસ્કૃતિ ના ગમતી હોય તો નવું નામ માઈકલ, રોબર્ટ કે મોહસીન, અફઝલ રાખો તો ખબર પડે કે તમે કોણ છો .. 😮
વાહ ખુબ સારું કાર્ય પણ રોળ પર મજારો મસ્જિદો કેમ નથી દેખાતી આપ ને કે એને ના હટાવવા પાછડ કઈક કારણ છે હું આને સમર્થન નથી આપતો પણ એટલું જરૂર કહીશ મંદિરો ભારત મા નહીં બને તો શું પાકિસ્તાન મા બનશે ?
વિજ્ઞાન ગાથા આમ લોકો જોડે પોચી જવા સમય સારો મળે છે પરંતુ કેટલિયે ગૌચર જમીન સરકાર પચાવી શકે ત્યાં જાવો અને હા હમણાં આપડા દેશ ના વડાપ્રધાન છેક દરિયામાં ડૂબકી મારી જૂની દ્વારકા ગોતી લાવ્યા ત્યાં ની હકીકત સાચી લાવો ને
ખુબ સરસ કામ કર્યું આવી અંધશ્રદ્ધા વહેમ ને ફેલાવતા ભુવા જ્યોતિષ ને ખુલ્લા પાડવા યુવાન આગળ આવે નહીતર સમાજ આગળ નહીં આવે આવી દુકાનો બંધ કરાવવા માટે શિક્ષણ જરૂરી છે નહિંતર આ ધંધો કરતા અને પ્રોત્સાહન આપવા વારા પણ ધણા છેઆનો પર્દાફાશ કર્યો અને આવા ધતિંગ નો વિરોધ એ પણ સમાજસેવા કરી રહ્યા છો
Mr. Pandya Many Masjid,Dargah,temple are constructed on Govrnment properties,Railway station , highway road . Same way you have to exposed and punished concerned who is responsible
Library ni jagya road parthi jovo to ketlay acre che, kehvata raja e jagya paisathi nathi kharideli, pachavi padel che, enu shu kehvu che! Jara vicharo ! Jay hind.
Advocate saheb tme kidhu a sachu pn ...neta Loko to khule aam vchno aapine nikli jaai ne psi jota bhi nthi ke aapde su kidhu Tema tmne nthi lagtu ke neta janta ne murkh bnavi rhya che tena upr bhi thoduk dhyan aapo shivling krta to vchno aapine bhagi nikle che a Motu kobhad che
Garib ne pareshan na karo, tyano kahevata raja e pan library na naam par jamin gir jangal pase Pachavi padeli che, kehvati library ni jagya Gaban Karel che, Eva kehvata raja ne pan sabak sikhvado.jay hind.
ગુજરત માં આવા લુખ્ખા ધુતારાઓ ખુબજ છે રાતો રાત કરોડપતિ બનવું હોય તો આવા ધુતારા માતાજી બની જાવ અને ગુજરાત ની ભોળી પ્રજા તમને રાતો રાત જમીન વાળા અને પૈસા વાળા બનાવી આપશે. સાહેબ તમારો ખુબ ખુબ આભાર કે આવા પાખંડીઓ ને તમે ઉઘાડા પાડો છો
😂😂😂😂😂👍👍👍👍👌
કોઈ ને કામ નથી કરવુ હરામ નુ ખાવુ છે
આવા પાખંડી ભુવા ઓ થી સાવધાન
જન હિત જાગૃત જય ભગવાન
વિજ્ઞાન જાથા નું કામ ખૂબ જ પ્રશંસનીય છે ..... હિન્દુ ભાઈ બહેનો એ પણ આવા પાખંડીઓ પ્રત્યે સજાગ રેહવું જોઇએ.....👍
જળ ચડાવવા કરતા કામ પરથી થાકીને આવેલા પતિ ને પાણી નો લોટો પાવ તોએ ઘણું છે 😂
😂😂😂
😂😂😂
આવી અમર્યાદિત ભાષા આપને શોભતી નથી... કોઈ ના ધાર્મિક સંસ્કારો ની મજાક ના ઉડાવો... હિન્દુ સંસ્કૃતિ ના ગમતી હોય તો નવું નામ માઈકલ, રોબર્ટ કે મોહસીન, અફઝલ રાખો તો ખબર પડે કે તમે કોણ છો .. 😮
અમરેલી જેટલા નાના ગામ માં લોકો એ અંધશ્રદ્ધા સામે જે જાગૃતિ અને હિંમત દર્શાવી તે માટે લોકો અને વિજ્ઞાન ગાથા ને ખૂબ ખૂબ અભિંનંદન .
પાલીસે કરવા નું કામ વિજ્ઞાનજથા વાળા કરે છે ..
અભિનંદન વિજ્ઞાનજથા🎉
Bhai Darek Railway station par majido bandhi che te kadhav ne … Mandiro j nade che??
🙏આવું તો વર્ષો થી ચાલતું આવે છે સાહેબ 🙏
વાહ ખુબ સારું કાર્ય પણ રોળ પર મજારો મસ્જિદો કેમ નથી દેખાતી આપ ને કે એને ના હટાવવા પાછડ કઈક કારણ છે હું આને સમર્થન નથી આપતો પણ એટલું જરૂર કહીશ મંદિરો ભારત મા નહીં બને તો શું પાકિસ્તાન મા બનશે ?
જાગૃત લોકો ને અભિનંદન
સરસ કામ વકિલ સાહેબ
આવા લોકોને તાત્કાલિક જેલમાં નાખી દેવા જોઈએ
વિજ્ઞાન ગાથા આમ લોકો જોડે પોચી જવા સમય સારો મળે છે પરંતુ કેટલિયે ગૌચર જમીન સરકાર પચાવી શકે ત્યાં જાવો અને હા હમણાં આપડા દેશ ના વડાપ્રધાન છેક દરિયામાં ડૂબકી મારી જૂની દ્વારકા ગોતી લાવ્યા ત્યાં ની હકીકત સાચી લાવો ને
Yess
ઇવું કંઈ ન થાય હો!
તેના ઘર પર બુલડોજર કેમ ના ફરયુ
જોરદાર એકશન
Vigyan Jatha ne khub khub
MUBARAK BADI
TAMARU KAM SARAHNIY CHHE PARANTU MAJARO VIRUDHHA KOI KARYWAHI KARI HOY TO TE PAN BATAO
શિવજી ધૂણે એ આજ પહેલી વખત જોયું..😮
Thanks Alert citizens. Salute.
હું વિચારું છું કે ત્યાં લિંગ રાખનાર કોણ છે???
ખૂબ જ સરસ કામ
Good job sir
આ ખોટી ની છે હાલી નીકળી છે,,,,, ધુતારી છે
Sivling nikdta nathi kadhvama aave chhe
Jene pela mukva ma aave chhe
🙏નીચે થી ઉપર સુધી મોટા નેતાઓ પણ બાકાત નથી રહેતા કોઈ ઉપાય દેખાતો નથી.. 🙏
ખુબ સરસ કામ કર્યું આવી અંધશ્રદ્ધા વહેમ ને ફેલાવતા ભુવા જ્યોતિષ ને ખુલ્લા પાડવા યુવાન આગળ આવે નહીતર સમાજ આગળ નહીં આવે આવી દુકાનો બંધ કરાવવા માટે શિક્ષણ જરૂરી છે નહિંતર આ ધંધો કરતા અને પ્રોત્સાહન આપવા વારા પણ ધણા છેઆનો પર્દાફાશ કર્યો અને આવા ધતિંગ નો વિરોધ એ પણ સમાજસેવા કરી રહ્યા છો
Junagadh ma road vache su tara ishtdev chhe
Kya road vachche bhai? Jena hata ae loko ae toh bov bumran kari pn Junagadh MNC ae aakhre kadhi j nakhya chhe😊
Gujarat ma Gani jagah e avu chale se, vignan hatha tapas kare to hajaro ni sankhya ma avu Mali sake
લખાણ કર્યું ને ,, પાટીયા વારા ફોટા નથી પાડયા😂😂😂😂😂
વાહ વાહ પડયા સાહેબ
આવા માણસથી અનશ્રધા દૂર રહો આવા માણસને કડક સજા આપો
👍👍
તારા મહાદેવ એકલીના 😂
Jai Hind
Muje bhi spna aaya. Malti ki ghar ki niche Gold silver platinum hai. Koi Bulldozer bhejiye. Pl.
કારીગર ની દીકરી 😂
આ ભુઈ બંને। ના ઘરવાળા ની તો હાલત ખરાબ કરી નાંખી હશે..😂😂
🙊🙈🙉😃😃😃👌🙏. Videsh ma loco na vichar bharat ma manso na vichar 👌👌👌👌🙏👌😃🙏🙏🙏. Bhai avu bada darm ma chhe. Ame rah joi chhi k tame bade jaso😃👌🙏
Hi
Ane muki dyo Ani baju ma Bhajan gava vali badhi ne upadi ne 2 2 nakho
Are bhai kiya
Very good ...ava loko ne ughada j karva joi a....😅😅😅🌹🚩
નર્યું ધતિંગ ચાલે chhe.
Mr. Pandya
Many Masjid,Dargah,temple are constructed on Govrnment properties,Railway station , highway road . Same way you have to exposed and punished concerned who is responsible
WHAT A JOKE……??????????????
Library ni jagya road parthi jovo to ketlay acre che, kehvata raja e jagya paisathi nathi kharideli, pachavi padel che, enu shu kehvu che! Jara vicharo ! Jay hind.
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Kabulat no vdo mukone.
Aa bay sav khoti che
કળિયુગ બરાબર ચાલે છે
સર નમસ્કાર આપ નો મો નંબર મોકલો અમો હેલ્પ કરઇ સુ જય શ્રી કૃષ્ણ
sarkare nava msndir ane andh shradha vada vidio live joie pagla leva bahu vadhre vadhi gayu che
Kheladi😅😅
ખોટી છે આવાને સજા કરવી જોઇએ
Wah modi wah
Jay bhim
😂😂😂😂
akkalthi dur
90% Dargah/ MANDIR is fake like this 😒 😔
ધતીગલીલા
Aa lukhhi pachi akhi society ne bhega leva nu key ch😂😂
Aa wrong che i know but Vigyan jattha vara kem koi muslim loko ni majar par jata nathi ????
Anbhakto mate tamra jevani jarur che
Gandnamazi 😂
Jab tak is des mein cinema hai 😂😂😂😂😂😂
Jai jaai gaaaarvi guijarat 😅😅😅😅😅😅😅😅😅😅
Uuudta gujarat.
Saurashtra chiipaata gujarat.
Dargah pr has 😂
Waqf board e jamin Pachavi eno virodhi kem nathi karta??
Mansik bimar lage aa dhutari😂
Mataji aave che to tamare mataji ne sobhe aeva kapada pan pahero mari ben to kai shobe
Aaa mhadev nu apnm kyaru se ane saja tave joe
Dharma na nam dhandho bandh karo
Perfect BJP voter or eligible upcoming leader to trivialise the Hindu voter base.
😂😂😂 ela aa jabru che
Advocate saheb tme kidhu a sachu pn ...neta Loko to khule aam vchno aapine nikli jaai ne psi jota bhi nthi ke aapde su kidhu Tema tmne nthi lagtu ke neta janta ne murkh bnavi rhya che tena upr bhi thoduk dhyan aapo shivling krta to vchno aapine bhagi nikle che a Motu kobhad che
Hahahaha jaisa desh waisa bhesh...Aa desh ma aava dhutara 1 gotso to 1 carote malse.
Dada nu bulldozer kya gayoo, puncture thai gayoo shu
Koine Kam karvu nahi bas...Dhutara bani javu 6e
Aava badha thong ane dhating Bharat ma j chale.
Kem bija desho ma koine mata aavti nathi.
Dusre dharm ke video dikhao him.mat he to.
Aa ben ne koh jo e sacha hoi to bija parcha aape 😂😂😂.
Aava juththa babao ghana jail ma chhe aasharam jeva 😂😂😂
Mandir thava do bhai rod vache jovo tya mar pade jav savarkundla
Neta na vchno ne bhuva ma vchno srkha che je divs neta vchno pura krche te divs koi bhuva vchn nhi aape
😂😂😂 bo moti note chhe aa toh
😂😂😂have aa ek new business thai gyo chhe .
Mehnat vagar no dhandho .
Tu potej mukt naa thayel purvj chhe. Je tara sharir maj chhe
Su tharam che taro pela jaminma dato Ane pachi badkaro etle parakat thayu ....
AA AANDHH SRADDAHH NATHEY
AA ZAMEEN HARAM MA KABZO KARWA MATEEY KARELO GUNHO CHEY
Ajmer dargah pn haram no kabzo che lodina aatanki 😂😂😂
Pela lig dati didhi hoy
Sapna ma par shiv ling dekhay e Loko ne
જાથા બીજા ધર્મ ના કેમ નથી બતાવતા
Tu moto dhating che
Help me
Garib ne pareshan na karo, tyano kahevata raja e pan library na naam par jamin gir jangal pase Pachavi padeli che, kehvati library ni jagya Gaban Karel che, Eva kehvata raja ne pan sabak sikhvado.jay hind.
એ મહિલા ને જેલ મા નાખો, ખોટા સપના આવતા બંધ થઈ જાય 😅😅😅😅
Vignan jathaa vala bandh karave saaru se..nai to gujraat bhuvaa thi bharaay se😂😂😂
આ ભુઈ બંને। ના ઘરવાળા ની તો હાલત ખરાબ કરી નાંખી હશે..😂😂
😂😂😂😂
😂😂😂😂😂