કચ્છ : એ મજૂર મહિલા, જેણે કારીગરીથી કચરાને કિંમતી બનાવ્યો

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • #Kutch #womenEmpowerment #Business
    કચ્છની એ મહિલા કલાકાર જેમણે પોતાના પ્રદેશની કળાને એક નવું સ્વરૂપ આપ્યું છે. આ વાત ભુજ તાલુકાના કુકમા ગામ પાસે આવેલા અવધ નગરમાં રહેતા રાજીબહેન વણકરની છે. રાજીબહેનન વણકર પ્લાસ્ટિકના વૅસ્ટમાંથી વણાટ કામ કરી અવનવી વસ્તુઓ બનાવે છે.
    વીડિયો : પ્રશાંત ગુપ્તા અને ઉમેશ ગાવિત
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

ความคิดเห็น • 111

  • @gaurangparmarofficeal9381
    @gaurangparmarofficeal9381 2 ปีที่แล้ว +18

    ખરેખર હે મા.. રાજીબેન ખુબ ખુબ અભિનંદન મારા વણકરની દીકરીને

  • @deepmalasolanki1821
    @deepmalasolanki1821 2 ปีที่แล้ว +7

    ઘણી ખામાં મારી ગરવી ગુજરાત ખુબ સુંદર બેન.વણકર ની કારિગીરી અને વણકર બેન ની કાબલિયત ને 🙏

  • @hetalraval7877
    @hetalraval7877 2 ปีที่แล้ว +2

    ખૂબ ઉત્તમ કામ કરી રહ્યા છો આપ રાજી બહેન. ગુજરાતને, ભારતને અને વિશ્વને તમારી આ પ્રતિભા માટે ગર્વ અને સમ્માન છે. પર્યાવરણ, રોજગારી, સમાજસેવા, સ્ત્રી સશક્તિકરણ નું આપ અમૂલ્ય યોગદાન આપી રહ્યા છો. અભિનંદન.🙏
    Best Wishing to you and to your entire team. Do keep Move forward.

  • @jivrajbhaikantaria4401
    @jivrajbhaikantaria4401 2 ปีที่แล้ว +5

    ધન્યવાદ મારા સમાજ ની બેનો તથા માતાઓ!!!

  • @dipaksheth9503
    @dipaksheth9503 2 ปีที่แล้ว +11

    સર્વશક્તિમાન અને અપરાજિત એટલે નારી બસ નારી💐🙏

  • @kusumbenpatel4228
    @kusumbenpatel4228 2 ปีที่แล้ว +4

    વજીબેન આપ ખુબ સુંદર કામ કરી રહ્યા છો અને બીજા ને રોજી આપીને તેને પગભર કરો છો એટલે તેમના પરિવાર નું ભરણપોષણ પણ સારી રીતે થાય છે એટલે તેમનામાં સ્વમાનથી જીવવાની ખુમારી આવે છે જેથી હતાશા નિરાશા દૂર થાય છે ખુબ સુંદર આપને અને આપની સાથે જોડાયેલા તમામ બહેનો ને ખુબખુબ અભિનંદન ધન્યવાદ આપને આપ સૌનો પરીવાર ખુબ સુખી, સ્વસ્થ અને નિરોગી રહે તેવી ભોળાનાથ ને દિલથી પ્રાર્થના કરું.અસ્તુ.જય હો જય હો ભોળાનાથની જય જય હો.જય હિન્દ.

  • @nhbuch
    @nhbuch 2 ปีที่แล้ว +6

    વાહ બેન વાહ , ઉતમ કાર્ય

    • @manibenmange4606
      @manibenmange4606 2 ปีที่แล้ว

      બહુ સરસ બહેન... પૂજા અને તમને અભિનંદન

  • @harshadondhia5925
    @harshadondhia5925 ปีที่แล้ว

    ખરેખર સમયનો સદુપયોગ

  • @dinabenparmar2661
    @dinabenparmar2661 ปีที่แล้ว +1

    વાહ મારી વણકર બેન બધા સમાજ અંગ ઢાંકે છે એ છે માંરો વણકર સમાજ જય ભીમ 🙏🙏

  • @hemadrishukla2550
    @hemadrishukla2550 2 ปีที่แล้ว

    વાહ વાહ સુંદર બધી બહેનોને ખુબ વંદન તમારી પ્રગતિ તેવી શુભ કામના

  • @pravinparmar9160
    @pravinparmar9160 2 ปีที่แล้ว +2

    ખુબજ સરસ

  • @pankhaniyarameshbhai4265
    @pankhaniyarameshbhai4265 ปีที่แล้ว

    ખુંબ સૂદર, તમને વદન ૬એ

  • @yeshapatel5503
    @yeshapatel5503 2 ปีที่แล้ว +4

    I appreciate her work at this age and other women working on this project.
    Truly inspirational.

  • @gknotesbynys5693
    @gknotesbynys5693 ปีที่แล้ว

    ખૂબ સરસ વણકર ની દિકરી ને જય ભીમ

  • @mpvankar1726
    @mpvankar1726 2 ปีที่แล้ว +1

    મારા વણકર બહેન ને ખુબ ખુબ અભિનદન

  • @meetadave5099
    @meetadave5099 2 ปีที่แล้ว +1

    So proud of this amazing talented ladies 👌🏽🙏🏼👍💕

  • @jayeshrajyaguru2722
    @jayeshrajyaguru2722 2 ปีที่แล้ว +2

    સરસ કામ કરો છો

  • @geetashah165
    @geetashah165 2 ปีที่แล้ว

    ખૂબ સુંદર છે તમારું કામ

  • @diljitgill1960
    @diljitgill1960 2 ปีที่แล้ว +1

    Koti koti pranama👌👌👍

  • @kalavatisengal8557
    @kalavatisengal8557 2 ปีที่แล้ว

    ખૂબ ખૂબ અભિનંદન અમારી વણકરની દિકરીને

  • @mirecaltime6249
    @mirecaltime6249 2 ปีที่แล้ว

    ખૂબ સરસ અભિનંદન

  • @krishnapatel4722
    @krishnapatel4722 2 ปีที่แล้ว +2

    gervi naar gujarat ni, well done 👏 ✔ 👍 👌

  • @purvi9726
    @purvi9726 2 ปีที่แล้ว

    Khub saras 👌😊

  • @sutariyakichen
    @sutariyakichen 2 ปีที่แล้ว +1

    ખૂબજ સરસ 👌👌👌

  • @bhavnasuvagia7701
    @bhavnasuvagia7701 5 หลายเดือนก่อน

    Bah khub saras

  • @jethalalmjadav5348
    @jethalalmjadav5348 2 ปีที่แล้ว +1

    Khub saras, બહેન જી

  • @vaishaligandhi9932
    @vaishaligandhi9932 2 ปีที่แล้ว +3

    Great work

  • @kumudparmar4885
    @kumudparmar4885 2 ปีที่แล้ว +1

    Khub saras

  • @manojkm7397
    @manojkm7397 2 ปีที่แล้ว

    🙏🏻👌🏿સરાહનિય કાર્ય

  • @abhayrajjoshi5376
    @abhayrajjoshi5376 2 ปีที่แล้ว

    વાહ

  • @manjuahir643
    @manjuahir643 2 ปีที่แล้ว

    Bahuj sundar kaam karyu chhe. Go Green.

  • @neetagala6666
    @neetagala6666 2 ปีที่แล้ว

    Bhu j sundar kaam karo cho ben khub khub abinadan🙏🙏🙏🙏👍👍👍👍👍aapni kala ne naman🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @sudharaval2407
    @sudharaval2407 3 หลายเดือนก่อน

    Khub saras ben

  • @kalavatipatel5927
    @kalavatipatel5927 2 ปีที่แล้ว

    Khub saras.......

  • @ramjibhaisolanki6989
    @ramjibhaisolanki6989 2 ปีที่แล้ว +1

    👌

  • @laxmirathod9024
    @laxmirathod9024 2 ปีที่แล้ว +1

    Khub saras kam karo chho ben well done👍

  • @prititrivedi3255
    @prititrivedi3255 2 ปีที่แล้ว

    વાહ ખુબ સરસ બેન 🙏

  • @yashvisamarparmar4941
    @yashvisamarparmar4941 2 ปีที่แล้ว

    Va khara vankar ben

  • @induselia8637
    @induselia8637 2 ปีที่แล้ว

    Tame પર્યાવરણ ને બચાવવા નું મહાન કામગીરી હાથ ધરી છે અને સાથે સાથે તમારી કારીગરી ખૂબ ઉપયોગી સાબિત થઈ છે કે તેમાંથી મોટી સંખ્યામાં રોજગારી પણ મળી રહે છે

  • @solankikamlesh4494
    @solankikamlesh4494 2 ปีที่แล้ว +2

    Superb 🙏

  • @rosi1911
    @rosi1911 2 ปีที่แล้ว

    Thank you very much dear sister,Very nice work,Tamane Ghani Ghani Mubaarakio.

  • @aartisolanki6998
    @aartisolanki6998 2 ปีที่แล้ว

    Saras jordar Kam Karo chhe salute tamne👍🙏✌️

  • @jignaparikh7331
    @jignaparikh7331 2 ปีที่แล้ว

    Dhanaya cho tame Ben...
    Naman che Tamane🙏
    Bahu saras karya karo cho tame loko

  • @hastianeri
    @hastianeri 2 ปีที่แล้ว +1

    Khub srs work ...

  • @nanuhirani2801
    @nanuhirani2801 2 ปีที่แล้ว +1

    Bhu srs ben

  • @tejalahir718
    @tejalahir718 2 ปีที่แล้ว +1

    ✨✨👏👏👌👌👐

  • @ashokpanchal4609
    @ashokpanchal4609 2 ปีที่แล้ว

    સરસ બેનજી મસ્ત કામ કરો છો આપ

  • @VaiBhavikCreativeQueen
    @VaiBhavikCreativeQueen 2 ปีที่แล้ว +2

    Keep up good work. Well done.

  • @anilachavda101
    @anilachavda101 2 ปีที่แล้ว

    Well done 👏 ✔ 👍 👌

  • @meenapatel4508
    @meenapatel4508 2 ปีที่แล้ว

    Great work 👍

  • @kritalparmar7941
    @kritalparmar7941 2 ปีที่แล้ว +1

    What a creativity.....👏👏👏👏keep it up 👍 well done 👍

  • @balramsharma6744
    @balramsharma6744 2 ปีที่แล้ว +1

    Very Good

  • @deeptipancholy3144
    @deeptipancholy3144 2 ปีที่แล้ว

    બવ સરસ બેન.....

  • @ashwinpatel8381
    @ashwinpatel8381 2 ปีที่แล้ว +1

    So beautiful work

  • @DakshaAhir2337
    @DakshaAhir2337 2 ปีที่แล้ว

    Good work

  • @savitripatel1681
    @savitripatel1681 2 ปีที่แล้ว

    Khub j saras items banavi che ben. 🙏

  • @swatichauhan5809
    @swatichauhan5809 2 ปีที่แล้ว +1

    🙏🏻

  • @dambhaliyabhavana3472
    @dambhaliyabhavana3472 7 หลายเดือนก่อน

    Very nice

  • @devandrasinhgohil6322
    @devandrasinhgohil6322 2 ปีที่แล้ว +1

    🙏🙏

  • @kinjalparmar9110
    @kinjalparmar9110 2 ปีที่แล้ว +1

    👌👌👏🙏

  • @jigmakwana1398
    @jigmakwana1398 2 ปีที่แล้ว

    💐💐👌👌⭐⭐⭐⭐⭐⭐⭐🤞🎊🎉👏
    Khuba saras Vaat sathe kam chhe bahenaji tamaaru ,
    Vanat bhulatu jatu hatu
    Tema tame vaachaa aapi chhe,
    Je Khuba j saras Khuba saras 🙏

  • @leelavantishah5209
    @leelavantishah5209 2 ปีที่แล้ว

    Wow😲🤩😍 🥰👍👏🌹💪👌🙏you are great👍👏😊

  • @anandbhatasana9107
    @anandbhatasana9107 2 ปีที่แล้ว

    Nice video

  • @vijaykhatsuria7448
    @vijaykhatsuria7448 2 ปีที่แล้ว

    👌👌🙏🙏
    Gram swaraj sakar thayu

  • @meenasolanki1457
    @meenasolanki1457 2 ปีที่แล้ว

    Good job. Excllent

  • @bhavanashah1794
    @bhavanashah1794 2 ปีที่แล้ว

    Great job

  • @manekbhavna7543
    @manekbhavna7543 2 ปีที่แล้ว

    જો આ કામ અમારે સીખી ને બીજા બહેનો ને પગભર કરવા હોય તો આ બહેન નો સંપર્ક કેવી રીતે કરવો.દેવભૂમિ દ્વારકા

  • @preetibenpindoriya591
    @preetibenpindoriya591 2 ปีที่แล้ว

    Very...nice...👌👌👌

  • @sureshrelia1614
    @sureshrelia1614 2 ปีที่แล้ว

    , 👌👍🙏👏superb work

  • @rekhananda1830
    @rekhananda1830 2 ปีที่แล้ว

    🙏🏻💛

  • @ashashah522
    @ashashah522 2 ปีที่แล้ว

    Very nice work 👍👌👌👌💕

  • @jayasampat9925
    @jayasampat9925 2 ปีที่แล้ว

    Very nice 👌

  • @diviyasoni5527
    @diviyasoni5527 2 ปีที่แล้ว

    Nice 👍🙏

  • @heppy4085
    @heppy4085 2 ปีที่แล้ว +1

    Sachu 6 aapna n smje

  • @laxmanbhaivatiya6476
    @laxmanbhaivatiya6476 7 หลายเดือนก่อน

    વધુ ને વધુ શકે

  • @rakhichandarana972
    @rakhichandarana972 2 ปีที่แล้ว

    Nari tu narayani......good job...

  • @bhaktishah2629
    @bhaktishah2629 2 ปีที่แล้ว

    Khub saras ben
    Vadodara ma tamari branch kholo. Ahi plastic waste badhu thay 6 jaruriyat vadi baheno ne roji madi rahese

  • @labhumakwana1395
    @labhumakwana1395 2 ปีที่แล้ว

    નમસ્તે રાજી બેન મારે પણ આ વણાટકામ શીખવું છે પણ તમારો કોર્ટે કેવી રીતે કરવો તે કુરૂપાકરીનેજણાછો

  • @chavdapinal185
    @chavdapinal185 2 ปีที่แล้ว

    Kabile tarif ise kehte he

  • @rushathummar2461
    @rushathummar2461 2 ปีที่แล้ว

    Hello mam,
    Mare pn shikhvu che
    Hu Kuwait ma rhu chu ane ahiya bov vadhu plastic no waste nikle che to plz
    Request ke jo tme mne online shikvadsho
    🙏🙏

  • @divyapatel24
    @divyapatel24 2 ปีที่แล้ว

    Nice ,she did good job congratulations can I get her address plz?

  • @sundharvapreeti7782
    @sundharvapreeti7782 2 ปีที่แล้ว

    Amre pan jodavu che ne sikhvu che

  • @999shantu
    @999shantu 2 ปีที่แล้ว

    Raji ben no mobil no apso . Khub saru kam kare chhe

  • @letsgetbacktonature4717
    @letsgetbacktonature4717 2 ปีที่แล้ว +1

    Plastic should not be used at all, even for recycling. Because when it gets old, it is shredded and mix with echo system. So this is not admirable idea..

  • @krupalirajputvlogs
    @krupalirajputvlogs 2 ปีที่แล้ว

    ખુબ જ સરસ બેન તમારો. વીડિયો છે
    કચ્છ નું કયું ગામ છે
    હું અંજાર કચ્છ ગુજરાત થી છું

    • @dineshpargadu9102
      @dineshpargadu9102 2 ปีที่แล้ว

      કુકમા ભુજ કચ્છ.

    • @divyajoshi4578
      @divyajoshi4578 2 ปีที่แล้ว

      Ben hu vapi,ma rahu chu amne aa shikhvu che pls your contact nu khub sarsh kary Karo cho 🙏

    • @divyajoshi4578
      @divyajoshi4578 2 ปีที่แล้ว

      Welcome to vapi

  • @jyotithakkar8617
    @jyotithakkar8617 2 ปีที่แล้ว

    Hu Bombay rahu chu
    Su aa kam tme sikhvi sako

  • @adijadav926
    @adijadav926 2 ปีที่แล้ว

    Dang jilla ma aavi shako

  • @chiragsolanki2904
    @chiragsolanki2904 ปีที่แล้ว

    Maro samaj haju aalal vadhe

  • @pravinraparka6535
    @pravinraparka6535 2 ปีที่แล้ว

    તમારો વિચાર સરસ છે પણ પ્લાસ્ટિક રિસાયકલ નહીં થાય .જ્યારે જૂનું થશે ત્યારે તે નાના નાના ટુકડાઓ સાથે તૂટી જશે અને પર્યાવરણ માટે વધુ નુકસાન થશે .જેટલું પ્લાસ્ટિકને ના કહીએ તેટલું સારું..

  • @alkaashar449
    @alkaashar449 2 ปีที่แล้ว

    Bahuj sars kya che tamaru

  • @myuniverse6320
    @myuniverse6320 2 ปีที่แล้ว

    Village nu naam aapo .

    • @hansakovadiya6662
      @hansakovadiya6662 2 ปีที่แล้ว

      અવધનગર ભૂજોડી કચ્છ

  • @rameshgagal5187
    @rameshgagal5187 2 ปีที่แล้ว

    નામા બેન તમે કોટાય ના છો

  • @jayantilalparmar8693
    @jayantilalparmar8693 ปีที่แล้ว

    બહેન જી આપનો મોબાઈલ નંબર મોકલશો

  • @thakkarjayaben6010
    @thakkarjayaben6010 2 ปีที่แล้ว

    રાજીબેન તમારો મોબાઇલ નંબર આપોને ખૂબ ખૂબ અભિનંદન

  • @ansuyajadeja5576
    @ansuyajadeja5576 2 ปีที่แล้ว

    Raaji ben khub srs kaam karo cho aap
    Aap ne khub Abhinandan
    Aap no phone number Aapso
    Please

  • @dayalujayswaminarayan8190
    @dayalujayswaminarayan8190 2 ปีที่แล้ว +1

    Very good

  • @hinakothari3910
    @hinakothari3910 2 ปีที่แล้ว

    Great work 👌

  • @shivangipatel5439
    @shivangipatel5439 2 ปีที่แล้ว

    Good work

  • @hansapatel3016
    @hansapatel3016 2 ปีที่แล้ว

    Great Work Good 👍