વારાણસીનાં આ મહિલા ભગવાનની મૂર્તિઓ બનાવી હિંદુ-મુસ્લિમ એકતાનું પ્રતીક બન્યાં
ฝัง
- เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
- વારાણસીમાં રહેતાં આલમ આરા એક એવાં મહિલા છે જેઓ હિંદુ-મુસ્લિમ એકતાનું પ્રતીક બન્યાં છે. આલમ આરા મરક્યુરીમાંથી હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવવાનું કામ કરે છે. આલમ આ વ્યવસાય સાથે છેલ્લાં 21 વર્ષથી જોડાયેલાં છે. તેમનું કહેવું છે કે ભગવાન અને અલ્લાહ આ નામ અલગ અલગ છે પરંતુ મૂળ તો એક જ છે.
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
સરસ👏🙏
Om nam shivai
Inspirational for all society
BBC NEWS GOOD NEWS
I'm impressed 💖💖💖
ખુબ સરસ 👍👏
being a single parent ghar chalana easy nhi hota we proud of you ❤️
But Mercury ek toxic element h aap apna khayal rakhna ❤️
Very nice
Is khatoon k pas koi din ki dawat le kr jao bhaiyo..iman ka masla hai..vo sab ko same hi smjti hai..