જય શ્રી કૃષ્ણ બેન તમે સરસ સમજાવ્યું... ghanti ni અંદર જે ચક્ર છે તેની પાછળ વુડન છે ત્યાં લોટ ઊડીને ગયેલો હોય છે તે સાફ કરતાં પણ નથી ફાવતો આપણો હાથ પણ નથી જઈ શકતો .એને કારણે જીવાત થઈ જાય છે સાથે આવેલ વેક્યૂમ થી પણ એમાંથી સાફ કરી શકાતો નથી.. ક્લાસ આવકાર્ય છે
જય શ્રી કૃષ્ણ હંસાબેન 😊🙏🏻 સાચી વાત છે તમારી પણ આ મેં જે રીત બતાવી એના થી જીવણ પાડવા ની સંભાવના બહું ઓછી થાય છે અને ભાગ્યે જ ક્યાંય જીવત થાય છે… વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર પ્લિઝ વિડિયો ને બને એટલો વધુ શેર કરજો🙏🏻
Wah wah app ka video me app ne gar ganti ke bhare me bahut achi jankari de he Ji app ka video bahut acha mast laga he Ji app ka bahut bahut Danywad Ji 🎉
News paper is bad for health we can take white paper and we don't use waste toothbrush but brand new brush. And tejpatta for avoid insects like dhaneda
Kitchen Tips : th-cam.com/play/PLJD2NUMsCfyJaxI1MRBnY6XpBAmNJvlnB.html
Khub saras mahit api ben
ખુબ સરસ માહિતી આપી એ બદલ ધન્યવાદ
ખુબ જ સરસ માહિતી આપી મારે પણ દડતી વખતે લોટ બહુ જ ઉડતો હતો થેક્યુ
જય શ્રી કૃષ્ણ બેન તમે સરસ સમજાવ્યું... ghanti ni અંદર જે ચક્ર છે તેની પાછળ વુડન છે ત્યાં લોટ ઊડીને ગયેલો હોય છે તે સાફ કરતાં પણ નથી ફાવતો આપણો હાથ પણ નથી જઈ શકતો .એને કારણે જીવાત થઈ જાય છે સાથે આવેલ વેક્યૂમ થી પણ એમાંથી સાફ કરી શકાતો નથી.. ક્લાસ આવકાર્ય છે
જય શ્રી કૃષ્ણ હંસાબેન 😊🙏🏻
સાચી વાત છે તમારી પણ આ મેં જે રીત બતાવી એના થી જીવણ પાડવા ની સંભાવના બહું ઓછી થાય છે અને ભાગ્યે જ ક્યાંય જીવત થાય છે…
વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર
પ્લિઝ વિડિયો ને બને એટલો વધુ શેર કરજો🙏🏻
ક્લાસ નહીં સલાહ આવકાર્ય છે ટાઈપ mistakes 🙏 જય શ્રી કૃષ્ણ બેન replay આપવા બદલ thanks 😊 🙏
Very nice ben saras
Good ❤@@KathiyawadiSwad
Ghanti ni pachad no bhag khuoline saf karay ama pachad 🔩 Bari jevu hoy che ana bolt kholine saf karine pacha Bolt fit thayi jay che
થેન્ક્યુ મેડમ તમે ખૂબ સરસ માહિતી આપી મારો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ ગયો
જાણી ને ખૂબ આનંદ થયો
વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર
પ્લિઝ વિડિયો ને બને એટલો વધુ શેર કરજો🙏🏻
Wah wah app ka video me app ne gar ganti ke bhare me bahut achi jankari de he Ji app ka video bahut acha mast laga he Ji app ka bahut bahut Danywad Ji 🎉
ખૂબ આભાર તમારો
Jankari dene ke liye mem were weryi thenkyu.❤
બેન ઘરઘંટી વિશે સરસ મજાની માહિતી આપે અમને આપીશે. આપને અમે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ 😊🙏🏻
વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર
પ્લિઝ વિડિયો ને બને એટલો વધુ શેર કરજો🙏🏻
Khub saras mahiti aapi thanks
Thank you so much for giving cleaning tips
My pleasure 😊
ખૂબ સરસ માહિતી મળી
ખૂબ સરસ બેન ધન્યવાદ
જય શ્રી કૃષ્ણ 😊🙏🏻
વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર
પ્લિઝ વિડિયો ને બને એટલો વધુ શેર કરજો🙏🏻
ખૂબ જ સરસ વેરી ગુડ ❤
Unti bav j saras kidhu thank you very much
સરસ માહિતી આપી છે
ખુબજ ઉપયોગી વિડિયો છે.઼બીજી બધી તો માહિતી હતી પણ છાપા વળુ નવુ જાણવા મલયુ
જય શ્રી કૃષ્ણ 😊🙏🏻
વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર
પ્લિઝ વિડિયો ને બને એટલો વધુ શેર કરજો🙏🏻
Good Information❤
નમસ્તે 🙏🏻 તમારા આ feedback બદલ ખૂબ ખૂબ આભાર 😊
ખુબ સરસ માહિતી ઘંટી વિશે તમે ખૂબ સારું સમજાવ્યું તે બધું તમને ખૂબ ખૂબ ધન્યવાદ
Thank you 😊
Very nice, useful tips, ikeep turmeric pd potli
Khub sundor 👌 tips che
Ty❤
વાહ બહુ સરસ રીત બતાવી છે😊
નમસ્તે ભારતીબેન 🙏🏻 તમારા આ feedback બદલ ખૂબ ખૂબ આભાર 😊
Veri good Ben 👌
નાની. બાબત બહુ સરસ બતાવી
સરસ માહિતી આપી બેન
Khub gamayu saras
જય શ્રી કૃષ્ણ 😊🙏🏻
Very nice vlog 👌 👍
બહુ સરસ માહિતી આપી બેન
જય શ્રી કૃષ્ણ 😊🙏🏻
વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર
પ્લિઝ વિડિયો ને બને એટલો વધુ શેર કરજો🙏🏻
Very nice tips
Thanks a lot
Very nice information medam...🎉🎉
Thanks 😊
ખૂબજ સરસ માહિતી આપી
Very nice...
Thank you ☺️
જય શ્રી કૃષ્ણ 🙏
ખૂબ સરસ મજાની માહિતી માટે ખૂબ આભાર 🙏
બ હુ જ સરસ માહિતી આપી છે.બેન.
વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર
પ્લિઝ વિડિયો ને બને એટલો વધુ શેર કરજો🙏🏻
Very informative video.
Thankyouforsajectionmedam
વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર
પ્લિઝ વિડિયો ને બને એટલો વધુ શેર કરજો🙏🏻
Vary vary nice
ધન્ય વાદ
બહુ સરસ સમજણ આપી બેન આભાર
Thank you so much ❤ didi👍
સરસ ધન્યવાદ
Nice information
વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર
પ્લિઝ વિડિયો ને બને એટલો વધુ શેર કરજો🙏🏻
સરસ બેન
Jay SWAMINARAYAN 🙏 BEN
Khubsurat thank you
Bhu j saras mahiti api ho
Very nice 👍👍
Khub srs information aapi
સરસ સમજાવ્યું છે.તમે બેન.
જય શ્રી કૃષ્ણ 😊🙏🏻
વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર
પ્લિઝ વિડિયો ને બને એટલો વધુ શેર કરજો🙏🏻
જય શ્રી કૃષ્ણ સરસ 😊👍
જય શ્રી કૃષ્ણ 😊🙏🏻
સરસ ખૂબ ગમ્ યુ
Lovelly Lovelly Butifull
સરસ માહિતી આપી
Good
Thanks @mukeshbhai
Very nice saral
Very good
Thanks🙏🏻😊
very g ood
Thank you 🤩
ખુબ સરસ
Thank you
Bau saras
Thank you ☺️
સરસ
Very nice
Good 👍
Thank you ☺️
Saras mahiti api
Paper vari tips sari lagi
Nice
Very nice mem
Very nice tamari ghanti nu name
Janavsho please
Sari Jankari Aapi
Very nice 🎉 Masi
Saras
જય શ્રી કૃષ્ણ 😊🙏🏻
વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર
પ્લિઝ વિડિયો ને બને એટલો વધુ શેર કરજો🙏🏻
Bhu j saras
Bahu saras idia chhe
Thank you🙏🏻😊
Tnx
🙏
Dhantima Lal maracas akhara. Mukilteo Sakata jivat na pade atla mate?
ગુડ સરસ વાત કરી બેન તમે
મને ઉપાય બતાવો મારે ધનેડા થય જાય છે ઘંટીમાં અને લોઠ હું ઉડે છે સાફ કરીયા જીવાત પડી જાય છે
Ghante ma Tamalpatr muki devana jivat nahi pade.
Ghante ma Tamalpatr muki devana jivat nahi pade.
તેમાં સાફ કર્યા પછી કડવો લીમડો તાજો તોડી ને મૂકવો અઠવા તમાલપત્ર મુકો હું એમ કરું છું
jado lot Kavi rite dalvo
@@riddhikalthiya1971 લોટ દળવાની અલગ અલગ જાળી હોય
Boric powder use is fine
ઘંટી.ની.કિમત.કેટલી.છે.તે.કહેજો
ડાયરેક્ટ વેક્યુમ થી પણ ઘંટી સાફ થઈ જાય છે
હા🙏🏻😊
News paper is bad for health we can take white paper and we don't use waste toothbrush but brand new brush. And tejpatta for avoid insects like dhaneda
વીશલનોવાગતીહોયતોશુકરવુ
સરસ👌👍ઘંટીમાઅનાજકેટલુનાખવુ
કેટલાસમયસુધીનુઅનાજદળીશકાયઅથવા૨૦'૨૬, કીલોએકસાથેદળીશકાયકે
અમુકઅંતરરાખવુપડે
વિશલ ના વાગે તો તમારે ઘંટી મા અનાજ દળાઈ જાય એ પછી ૧-૨ મિનીટ વાર ચાલુ રાખવાની જેથી એમાં રહેલ બધું જ અનાજ દળાઈ જાય
પછી ઘંટી બંધ કરવાની
કેટલું અનાજ દળી શકાય એ ઘંટી પર નિર્ધારીત થાય છે.
સામાન્ય રીતે આપડે ૧૦-૧૫ કિલો એક સાથે દળી શકીએ.
પછી ઘાંટી ને રેસ્ટ આપવાનો
Cood
Kai ghanti levi? Cabinet vagar ni levi sari ?stone vali k blead vali?
Thankyu મારે ધનેડા ની problem સોલ થઈ ગઈ
🙏🏻😊 વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર
પ્લિઝ વિડિયો ને બને એટલો વધુ શેર કરજો🙏🏻
Kon si Aata caki best se
Gandhinagar ni bimal ghanti sari aave, bahu saf nathi karvi padti
આખું થાળું ભરી ને. ઘઉ દળો તોજ સાચી. હકીકત. બધા. જુવે
કઠોળમાં જીવાત ન પડે એમાં શું કરવું જોઈએ... જણાવજો
Mare side na darwaja ma side na whole ma bv lot ude che
Sars
Kai make ni ghanti chhe?
કઈ ઘર ઘંટી લેવી જોઈએ?
eelite.
Microfine is best
અનાજ દળાય અને લોટ બને પણ તમે લોટને દળવાનું કેમ કહો છો ? જો લોટ જ હોય તો ઘરમાં ઘંટીની શું જરુર ?
Ghar ghanti. Milcent. Atthva natraj j levai
ઘટી સાફ કરો ત્યારે મેઇન પ્લગ અવશ્ય બંધ કરવો જોઈએ
Ghanti ma bajro saro nt darato,,to su kray
Sari brand ni aatachakki ma Bajro saro dalaay. Lokal ma n daraay.
Darek vakhate potali badalavavi pade
Na