કાળા કાળા કાનજી ને રૂપાળા ઘનશ્યામ રાધે ગોવિંદા - Kala Kala Kanji Ne Rupala Ghanshyam - Radhe Govinda

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • તો રાધા પૂછે કાનને
    અન પ્રભુ કયા તમારો અવાજ
    તુલસી પાને પીપળે વ્હાલા ભક્તો હૃદયથી પાસ
    તો દુનિયામાંથી ક્યાય ક્યાય અન ક્યા બિરાજે રણછોડ
    પણ તારા ભક્તોની બેડલી તારવા હે તારવા સદા સન્મુખ રહેજો શામળા
    હે કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા (૨)
    શેઠ મારો શામળિયો ને દ્વારિકા છે ધામ રણછોડ રંગીલા .....
    કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદ (૨)
    શેઠ મારો શામળિયોને દ્વારિકા છે ધામ રણછોડ રંગીલા.....
    સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો
    માધવ તારી મેડીયુ માં બોલે ઝીણાં મોર રણછોડ રંગીલા.....
    કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા (૨)
    ધજા બાવન ગજની ફરકે એને જોઈ હૈયું હરખે
    સામે બેઠા શામળિયાને ગોમતીજી ભરપૂર રણછોડ રંગીલા.....
    કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા (૨)
    મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી ને સાકર
    સોના રૂપા ના ઢોલિયાને દીવડાં જાકમ જોળ રણછોડ રંગીલા....
    વાલો મધુરી મોરલી વગાડે રાસ રસિયો રાસ રમાડે
    ઝરમર વરસે મેહુલિયો ને વાદળીયુંઘનઘોર રણછોડ રંગીલા....
    કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા (૨)

ความคิดเห็น • 39

  • @patanvadiyanitya864
    @patanvadiyanitya864 17 วันที่ผ่านมา +2

    સરસ બહેનો ❤❤

  • @Ujala_gopi_mandal
    @Ujala_gopi_mandal 14 วันที่ผ่านมา +1

    સરસ વાહ 🎉

  • @amishapatel9024
    @amishapatel9024 8 หลายเดือนก่อน +5

    Saras bhajan

    • @ShreeKrishnasatsangmandal
      @ShreeKrishnasatsangmandal 8 หลายเดือนก่อน

      Shree Krishna shtsang mandal na Jay shree Krishna 🙏🙏🙏❤️

  • @neelapandya6315
    @neelapandya6315 25 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏💐💐

  • @kanchanGandhi-yy8ie
    @kanchanGandhi-yy8ie 3 หลายเดือนก่อน +2

    Saras.bhajan.che.lakhi.ne.mukso.plz.

  • @latakapatel8541
    @latakapatel8541 5 หลายเดือนก่อน +1

    Lakhine muko ❤

  • @champakpatel5216
    @champakpatel5216 21 วันที่ผ่านมา

    Super bhajan Ben jay shri Krishna 😆

  • @hiraodedara813
    @hiraodedara813 8 หลายเดือนก่อน +5

    જય કાળા કાળા કાનજી

  • @kamuprajapati5862
    @kamuprajapati5862 2 หลายเดือนก่อน +1

    આ ભજન લખીને મૂકો પ્લીઝ પ્લીઝ પ્લીઝ🎉❤

  • @siddhivinayakjyotishupadhy7497
    @siddhivinayakjyotishupadhy7497 หลายเดือนก่อน

    જય શ્રી રાધે કૃષ્ણ.

  • @user-gk3du5gj4h
    @user-gk3du5gj4h 6 หลายเดือนก่อน +2

    Bahu j Saras Bhajan.👍👍

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 8 หลายเดือนก่อน +6

    Shree Krishna shtsang mandal na Jay shree Krishna 🙏🙏🙏🙏

  • @bhavananaik9323
    @bhavananaik9323 5 หลายเดือนก่อน +1

    ભજન સરસ છે લખી મુકવા વિનંતી

  • @sarojpatel8996
    @sarojpatel8996 6 หลายเดือนก่อน +2

    👏👏👏👏

  • @princeparekh1572
    @princeparekh1572 6 หลายเดือนก่อน +2

    Lucky ne lucky

  • @champakpatel5216
    @champakpatel5216 หลายเดือนก่อน +1

    Bhajan gava Sathe lekhit ma aapva vinanti chhe Ben please.

  • @chetanpatel1930
    @chetanpatel1930 7 หลายเดือนก่อน +4

    લખીને મુકોને બેન

  • @pateldixit9271
    @pateldixit9271 5 หลายเดือนก่อน +2

    ભજન લખીને મોકલો .મુકો

  • @joytsnaprajapati5735
    @joytsnaprajapati5735 6 หลายเดือนก่อน +2

    ભજન લખી ને મોકલો

  • @manishapatel365
    @manishapatel365 2 หลายเดือนก่อน +1

    Bhajan bhuj saras che lakhine mukva vinanti che

  • @rvvagheshwari6891
    @rvvagheshwari6891 2 หลายเดือนก่อน +1

    Lucky name of saras

  • @ChandanRamoliya
    @ChandanRamoliya 2 หลายเดือนก่อน +1

    બેનતમારોઅવાજસરસછે

  • @dashrathprajapati9889
    @dashrathprajapati9889 8 หลายเดือนก่อน +3

    ખૂબ સરસ ભજન છે બહેનો લખી ને મૂકો જય શ્રીકૃષ્ણ 🙏🙏🙏🙏🙏

    • @ShreeKrishnasatsangmandal
      @ShreeKrishnasatsangmandal 8 หลายเดือนก่อน

      Shree Krishna shtsang mandal na Jay shree Krishna 🙏🙏🙏❤️

  • @bhartibenvalani2689
    @bhartibenvalani2689 7 หลายเดือนก่อน +1

    ભાઈ સાચું વગાડતો હતો

  • @dharmishthapatel2751
    @dharmishthapatel2751 7 หลายเดือนก่อน +1

    ખુબ સરસ લખીને મોકલો તો વધુ સારું

  • @joshirakashaben686
    @joshirakashaben686 8 หลายเดือนก่อน +10

    લેખીત માં મુકો અતિસુંદર છે

  • @PareshParmar-xx2qq
    @PareshParmar-xx2qq 5 หลายเดือนก่อน

    Bhajan lakhi ne mokalo

  • @NarendraMahida-kq8tf
    @NarendraMahida-kq8tf 5 หลายเดือนก่อน

    Lucky ne mokalo

  • @urvashiben3466
    @urvashiben3466 6 หลายเดือนก่อน +1

    Bhajan Lakshmi mokalo

  • @diptitamboli8907
    @diptitamboli8907 7 หลายเดือนก่อน +2

    Lachine muko

  • @meetpatel-de9ob
    @meetpatel-de9ob 6 หลายเดือนก่อน +2

    ભજન લખીને મોકલો જરૂર