Ravi tachnoforge | ઉદ્યોગપતિ અમુભાઈ ભારદિયા | સંઘર્ષથી સફળતાની સફર

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 เม.ย. 2023
  • રાજકોટ નજીક જાણીતી કમ્પની રવિ ટેકનોફોર્જ લી. બેરિંગની રિંગ બનાવે છે અને વર્ષે ચાર કરોડ રિંગ બનાવે છે. એમએનસી સાથે કામ કરે છે અને ક્વોલિટીમાં નંબર વન છે. એકાદ હજાર લોકો અહી કામ કરે છે. અને ભારતનો સૌપ્રથમ ઓટોમેટિક પ્લાન્ટ બની રહ્યો છે. રૂ. ૩૦૦ કરોડ ટર્ન ઓવર છે. એના માલિક છે અમુભાઈ ભારદિયા. લાંબાબંદરના એક સુથારે ઉદ્યોગમાં સાહસ કર્યું અને સફળ થયા. એમનો સંઘર્ષ બહુ રસપ્રદ છે. સાંભળો એમના મુખે એમની સફળતાની સફર
    Ravi Technoforge Pvt. Ltd.
    Plot no: 50/P-1, B/h Toll Plaza, Rajkot Gondal NH-27, Village: Pipaliya, District: Rajkot, Gujarat 360311
    91 2827 350200

ความคิดเห็น • 1