Aavo Ramapir Tame Ghodle Chadi - DHUN -Kiran Prajapati

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ส.ค. 2024
  • Kiran Prajapati Present...
    Aavo Ramapir Tame Ghodle Chadi - DHUN -Kiran Prajapati
    SINGER: KIRAN PRAJAPATI
    PRODUCER: SANJAY PRAJAPATI
    MUSIC: MANOJ VIMAL
    MIXING: HARDIK SAGAR
    LYRICS: BHAVIKA BEN GONDALIYA
    DHUN MANDLI: BOTAD
    VIDEO: VP DIGITAL STUDIO BOTAD
    EDITING: SANJAY PRAJAPATI
    DISIGN: KAUSHAL PRAJAPATI
    DECORATION: SHREE HARI MANDAP BOTAD
    SP.THANKS: MANSUKH BHAI PATEL
    LABEL: KIRAN PRAJAPATI
    LYRICS:
    હે રણુંજાના રાય બાર બીજના ધણી
    આવો રામાપીર તમે ઘોડલે ચડી
    હે ધૂપને ધુંવાડા કરું ઘડી રે ઘડી
    આવો રામાપીર તમે ઘોડલે ચડી
    દેશ પરદેશના જોયા રે મંદિરો
    રણુંજાના ધામ જોય આંખડી ઠરી
    આવો રામાપીર તમે ઘોડલે ચડી
    જાત રે જાતની પ્રસાદી લીધી
    દેગના ખીર જેવી એકેય નહિ
    આવો રામાપીર તમે ઘોડલે ચડી
    જાત રે જાતના શણગાર જોયા
    તીરને ભલા જેવા એકેય નહિ
    આવો રામાપીર તમે ઘોડલે ચડી
    પિતા અજમલના કુંવર રામદેવ
    માતા મીનળ દેના જાય રે રામદેવ
    આવીને પરમાણ દેજો હરિ
    આવો રામાપીર તમે ઘોડલે ચડી
    કંકુની પગલી પીરજીએ પડી
    ઉકળતી દેગ મારા વાલાએ ઉતારી
    પરચાનો પાર ના આવે રે ધણી
    આવો રામાપીર તમે ઘોડલે ચડી
    ભૈરવને તમે રે ભંડારીયા
    બળીનાથ ગુરુજીને તમે રે તાર્યા
    ભૂમિનો ભાર ઉતારે હરિ
    આવો રામાપીર તમે ઘોડલે ચડી
    ભાવિ ભક્તો તારા ગુણલા રે ગાતા
    શરણે આવે એ સાજા રે થાતાં
    હાથ મારી માથે પીર રાખ તું ધણી
    આવો રામાપીર તમે ઘોડલે ચડી
    _______________________________________________
    Please Do Like, Share and Subscribe.
    #Dhun #prachin #desibhajan #haribhajan #dhun #dhunMandal #dhunmandli
    #aavoRamapirTameGhodleChadi #aavoramapirdhun #ranujanaraybarbijnadhani
    #ramapirdhun #aavoramapirtameKiranprajapatidhun #Ramdevpirdhun #ranujaNewSong #Ramapirnewsong
    #ramdevpir #Ranujanaraja #bhajan #mandal #gujrati #desi #folk #song #hari #jaishriram #jaishrikrishna #ram
    #ramdhun #rambhajan #KiranPrajapatidhun
    #dhanydhanyAnjninajaya #hanumanji
    #ShreeRamTariDhunmaKiranPrajapati #KpStudioOfficial #Kiran_Prajapati
    #Kiran_Prajapati_Official
    #Kiran_Prajapati_New_Song
    #KP_Studio_Official
    ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️
    If you like this video don't forget to share with others & also share your views Thank you
    Do Not forget to like , comment ,Share and Subscribe to "Kiran Prajapati"You tube channel
    આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો
    Subscribe our channel for all latest Gujrati Devotional,bhajan,Dayra,Mantra,Arti video
    🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕
    _______________________________________________
    Instagram:
    Facebook:
    ------------------------------------------------------------------------------
    Popular Song :-
    Aavi Rudi Aambaliya ni Dal
    • AAVI RUDI AAMBALIYA NI...
    Kanku chhati Kankotri -
    • KAKNU CHHATI KANKOTARI...
    Gatrad ma-
    • SHOBHE MAA GATRAL " શો...
    Ram dev Ranuja vala-
    • RAMDEV RANUJAVALA | VA...
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ความคิดเห็น • 157

  • @Mr.om1204
    @Mr.om1204 27 วันที่ผ่านมา +5

    જય રામદેપીર ખૂબ જ સરસ કીર્તન ગાવ છો કિરણબેન

  • @hiteshraj609
    @hiteshraj609 6 หลายเดือนก่อน +6

    જય રામદેવપીર જય રણછોડરાયજી

  • @user-lc3yq3jy5i
    @user-lc3yq3jy5i 3 หลายเดือนก่อน +8

    Jay ramapir bapa

  • @variyabhavesh2850
    @variyabhavesh2850 2 หลายเดือนก่อน +7

    Super bhajan 🙏🙏

  • @LiluOdedara-sz5bh
    @LiluOdedara-sz5bh 6 หลายเดือนก่อน +4

    Ben. Hu pan ramapir ne khubaj Manu su. Pan kirtan ma. Bhagwan nu apman thatu. Dekhay se. Shiv Krishna. Ram. Ana mandir ane Ani prashadi pan. Jordar. Hoi se. Prashadi to. Prashadi. Hoy se. Ani mithash j. Kiyk alag hoi se

  • @LalajiSondarva
    @LalajiSondarva หลายเดือนก่อน

    જય રામાપીર

  • @jaychamundmakundli4241
    @jaychamundmakundli4241 หลายเดือนก่อน

    જય રામદેવપીર

  • @jagdishpatel7995
    @jagdishpatel7995 6 หลายเดือนก่อน +3

    જય રામદેવપીર મહારાજ રણુંજા વાળા

  • @RanjanaParmar-xz9gy
    @RanjanaParmar-xz9gy หลายเดือนก่อน

    ખુબ સુંદર ભજન છે

  • @AshmitaGoshwami
    @AshmitaGoshwami หลายเดือนก่อน

    જય રામદેવપીર 🙏

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ 6 หลายเดือนก่อน +3

    ખુબ સરસ વાહ 👌 કૃષ્ણ મંડળ કાજલબેન ના જય શ્રી કૃષ્ણ

  • @user-zw6dq4sw9e
    @user-zw6dq4sw9e 5 หลายเดือนก่อน +1

    જયરામાપીર

  • @Kannablock
    @Kannablock หลายเดือนก่อน +1

    વાહવાહ કિરણ

  • @user-kh5cs1cv4d
    @user-kh5cs1cv4d 4 หลายเดือนก่อน +2

    Jay Ho Jay Ho Ramapir

  • @ushaparmar7092
    @ushaparmar7092 6 หลายเดือนก่อน +2

    👌👌

  • @jethvasagar252
    @jethvasagar252 5 หลายเดือนก่อน +1

    Jay ramapir 🙏🙏🙏

  • @ravatpradip8112
    @ravatpradip8112 5 หลายเดือนก่อน +1

    Jay ramapir

  • @user-gy8fj7iq6j
    @user-gy8fj7iq6j 6 หลายเดือนก่อน +1

    જવ.😊

  • @rekhapatel997
    @rekhapatel997 3 หลายเดือนก่อน +6

    Har har mhadev har 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @AshokBkukdiyaKukdiya
    @AshokBkukdiyaKukdiya หลายเดือนก่อน

    જય બાબાહરી

  • @KishorKakrecha
    @KishorKakrecha 6 หลายเดือนก่อน +2

    જય આપા ગીગા ધુન મંડળ કતારગામ સુરત 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @user-hq9dm9pf7f
    @user-hq9dm9pf7f 7 หลายเดือนก่อน +1

    Nice

  • @VikrambhaiBambhaniya-we6yz
    @VikrambhaiBambhaniya-we6yz หลายเดือนก่อน

    જય બાર બિજ ના ધણી 🙏🙏

  • @KapilabenParmar-xn1ub
    @KapilabenParmar-xn1ub 5 หลายเดือนก่อน +2

    જય. રામાદેવપીર🎉🎉🎉

  • @sachinhome623
    @sachinhome623 6 หลายเดือนก่อน +2

    જય હો રામાધણી જય જય

  • @user-vr7by8zj8s
    @user-vr7by8zj8s 6 หลายเดือนก่อน +2

    👌👌👌👌👌

  • @VikramBhaliya-xh4mo
    @VikramBhaliya-xh4mo 5 หลายเดือนก่อน +2

    Jay, ramapir

  • @Kirtibenjoshi-ec4yf
    @Kirtibenjoshi-ec4yf 6 หลายเดือนก่อน +2

    અરે વાહ તમારા હાવભાવ બવ સરહ

  • @vipulgoyani2652
    @vipulgoyani2652 3 หลายเดือนก่อน +1

    જય હો પીર જી

  • @sharmila6215
    @sharmila6215 5 หลายเดือนก่อน +1

    Jay ramapir barbijna dhani

  • @mukeshvaja9507
    @mukeshvaja9507 6 หลายเดือนก่อน +4

    🙏🙏જય રામદેવપીર 🙏🙏

  • @user-dm2zb5jp4x
    @user-dm2zb5jp4x 5 หลายเดือนก่อน +2

  • @user-kh5cs1cv4d
    @user-kh5cs1cv4d 4 หลายเดือนก่อน

    Jay Ho Ramapir Jay Ho

  • @VCharlie-yy4qe
    @VCharlie-yy4qe 4 หลายเดือนก่อน +2

    Jay Jay ramapir

    • @thakorusha1570
      @thakorusha1570 4 หลายเดือนก่อน +1

      Jay jay ramapir ❤❤❤

  • @natubhaipatel6835
    @natubhaipatel6835 6 หลายเดือนก่อน +2

    ખૂબ સરસ

  • @user-zw6dq4sw9e
    @user-zw6dq4sw9e 5 หลายเดือนก่อน +1

    જયરામાપીરબારબીજનાધણી

  • @amrutprajapati5368
    @amrutprajapati5368 หลายเดือนก่อน

    Jay Alakhdhani 🙏🙏

  • @dabhialpesh248
    @dabhialpesh248 5 หลายเดือนก่อน +1

    જય રામદેવપીર મહારાજે

  • @Govindhbhai.Panchal
    @Govindhbhai.Panchal 5 หลายเดือนก่อน +1

    જય માતાજી.

  • @bhaveshprajapatimoriya5210
    @bhaveshprajapatimoriya5210 6 หลายเดือนก่อน +1

    Jay રામાપીર

  • @BabubhaiGadliya
    @BabubhaiGadliya 6 หลายเดือนก่อน +2

    ❤❤❤

  • @RajendrasinhRana-cf5rt
    @RajendrasinhRana-cf5rt 6 หลายเดือนก่อน +2

    Jayramapir

  • @chiragpatel5266
    @chiragpatel5266 7 หลายเดือนก่อน +1

    જય શ્રી રામપીર રણુજા ના રાજા જય હો

  • @jaychamundamaakrupaofficia3393
    @jaychamundamaakrupaofficia3393 7 หลายเดือนก่อน +3

    Jay ramdev pir❤

  • @user-zw6dq4sw9e
    @user-zw6dq4sw9e 5 หลายเดือนก่อน +1

    ૐજયશ્રીરામાપીરનકીરતનભજનગાવાય

  • @jayantibhaitadhani3181
    @jayantibhaitadhani3181 7 หลายเดือนก่อน +1

    Jay RamapiR Ni Jay Hoo

  • @Kannablock
    @Kannablock หลายเดือนก่อน

    😍😍😍

  • @user-by9pk1nm3y
    @user-by9pk1nm3y 6 หลายเดือนก่อน +8

    જય રામદેવપીર કિરણ બેન ખુબ જ સરસ કિર્તન છે તમારા કિર્તન બધા બોવ સારા છે માતાજી તમને ખુબ આગળ વધારે એવી ❤થી પ્રાથના કરું છું

  • @priyankavajaa223
    @priyankavajaa223 2 หลายเดือนก่อน

    👌👌👌👌

  • @ArunaPrajapati-ls6ju
    @ArunaPrajapati-ls6ju 6 หลายเดือนก่อน +2

    Jay ramdev pir 🙏🙏🙏

  • @user-dm2zb5jp4x
    @user-dm2zb5jp4x 5 หลายเดือนก่อน +1

    જય રામાપીર જય રામાપીર

  • @dipeshvaja6977
    @dipeshvaja6977 3 หลายเดือนก่อน +1

    🙏જય રામદેવપીર 🙏

  • @dipikabennayak7939
    @dipikabennayak7939 4 หลายเดือนก่อน +1

    ❤❤

  • @robertconley7338
    @robertconley7338 4 หลายเดือนก่อน

    Jaysree mataji jai shree bahuchar ma

  • @ramdevstudio1dhrufaniya408
    @ramdevstudio1dhrufaniya408 6 หลายเดือนก่อน +1

    jay ho

  • @jigarmaxff
    @jigarmaxff 4 หลายเดือนก่อน

    Jay ramapir ❤❤❤

  • @hasmukhjotangiya8018
    @hasmukhjotangiya8018 3 หลายเดือนก่อน +1

    અરુણાબેન જય શ્રકૃષ્ણ

  • @sheeladesai248
    @sheeladesai248 4 หลายเดือนก่อน +1

    Jay mataji maa meladi 🙏

  • @ajaynimavat8995
    @ajaynimavat8995 7 หลายเดือนก่อน +1

    જય રામાપીર 👌👌👌👌👌👌👌

  • @kavijimsvargunjan6911
    @kavijimsvargunjan6911 3 หลายเดือนก่อน +1

    નાથ મારો નેજાધારી
    પીર મારો પરચાધારી
    ધણી મારો ધજાધારી

  • @user-qt9xn1xj3p
    @user-qt9xn1xj3p 7 หลายเดือนก่อน +1

    જયરામાપીર🙏👌👌

  • @pravinpatel3890
    @pravinpatel3890 7 หลายเดือนก่อน +1

    જય રામદેવ પીર રણુજાવાળા

  • @kiritagravat1506
    @kiritagravat1506 7 หลายเดือนก่อน +1

    Jay ho..

  • @sureshraval8820
    @sureshraval8820 7 หลายเดือนก่อน +1

    કિરણબેન, રણુંજાધામ માં નોબતું વાગે, એધુન ગાવા વિનંતી, જયસીયારામ

  • @jagabhaipatel3290
    @jagabhaipatel3290 7 หลายเดือนก่อน +1

    જ્ય રામાપીર🙏🌸💐🪴👌👌👌👌

  • @user-kx1ue2oo6l
    @user-kx1ue2oo6l 6 หลายเดือนก่อน +1

    Jay shri ram😮😮😮😮😮

  • @NikunjParmar-eu2lm
    @NikunjParmar-eu2lm 5 หลายเดือนก่อน

    JAY BAR BIJ NA DHANI

  • @kiranshankhalpara6171
    @kiranshankhalpara6171 7 หลายเดือนก่อน +1

    Super Jay ramdevpir❤❤

  • @hiteshbhaichudasama2497
    @hiteshbhaichudasama2497 5 หลายเดือนก่อน

    જય.રામદેવપીર

  • @karan23344
    @karan23344 7 หลายเดือนก่อน +1

    Srs

  • @user-cr5vu7gi5e
    @user-cr5vu7gi5e 7 หลายเดือนก่อน +1

    👌👌👌👌👌👌

  • @jkpanchal2530
    @jkpanchal2530 7 หลายเดือนก่อน +1

    Jkpanchal jay Ramapir

  • @user-nt8pg6lz8s
    @user-nt8pg6lz8s 7 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏👌👌👌👌

  • @shahrashik7318
    @shahrashik7318 6 หลายเดือนก่อน +5

    જય શ્રી કૃષ્ણ કિરણબેન તમારો અવાજ ખરેખર કોયલ જેવો છે હું તમારા ભજન દરરોજ સાંભળું છું જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ ધન્યવાદ

  • @DevrajDesai2121
    @DevrajDesai2121 7 หลายเดือนก่อน +1

    जय श्री राम जय द्वारकाधीश

  • @reenabagtharia8613
    @reenabagtharia8613 7 หลายเดือนก่อน +2

    Wah ben khub Sara's 🙏🙏 sitaram sitaram

  • @yashpatel4389
    @yashpatel4389 3 หลายเดือนก่อน +1

    Jay ramapir 🙏🏻🙏🏻🙏🏻

  • @SarlaJahangeer-sv7li
    @SarlaJahangeer-sv7li 6 หลายเดือนก่อน +3

    🙏🚩🕉️

  • @bharatbhainashit6933
    @bharatbhainashit6933 4 หลายเดือนก่อน

    વાવા,અલખધણી

  • @khodiyar_no_dikaro_08
    @khodiyar_no_dikaro_08 7 หลายเดือนก่อน +3

    Jay Ramdevpir 😍😍🥰🥰

  • @jaydipsakariya1018
    @jaydipsakariya1018 7 หลายเดือนก่อน +1

    👏👏👏

  • @kantibhaimakwana2560
    @kantibhaimakwana2560 6 หลายเดือนก่อน +4

    રામદેવજી મહારાજ ની સુંદર ધુન ખૂબ આનંદ થયો બેન તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપને મારા જય બાબારી

  • @hdhinsu1457
    @hdhinsu1457 หลายเดือนก่อน

    जय श्री रामदेव पिर
    खूब खूब धन्य वाद

  • @user-zw6dq4sw9e
    @user-zw6dq4sw9e 5 หลายเดือนก่อน +1

    બારબીજનાધણીરામાપીરજયહો

  • @virajrokad3734
    @virajrokad3734 5 หลายเดือนก่อน +2

    Om namo Jay shree Ram ranujana rays ☀️🌞☀️🌞 hai namah

  • @devangidhunofficial
    @devangidhunofficial 6 หลายเดือนก่อน +2

    👏👏👏👏👏🚩🚩🚩🚩🚩🚩🚩🚩👍🏻👍🏻👍🏻

  • @patelsubhadraben3864
    @patelsubhadraben3864 6 หลายเดือนก่อน +2

    Jay Ramapir

  • @harjibharvad
    @harjibharvad 4 หลายเดือนก่อน +1

    Jay shri gita mara Arjun ne bhgavan gita. Khi

  • @JinjvadiaMaheshbhai
    @JinjvadiaMaheshbhai หลายเดือนก่อน

    Jai Ramapir

  • @sagardervaliya4193
    @sagardervaliya4193 7 หลายเดือนก่อน +2

    સરસ ગીત છે🎉🎉

  • @prakashparmar1587
    @prakashparmar1587 6 หลายเดือนก่อน +2

    તમારા મસ્ત ધુનછે

  • @surekhabenv.prajapati6858
    @surekhabenv.prajapati6858 หลายเดือนก่อน

    ❤❤🙏🙏🙏

  • @arjanbhaitank2894
    @arjanbhaitank2894 6 หลายเดือนก่อน +2

    🙏જય રામાપીર 🙏

  • @beastboynaitu7077
    @beastboynaitu7077 หลายเดือนก่อน

    Thank you so much Kiran Ji apke sare Bhajan sunte hai to man trupt ho jata hai

  • @kamuprajapati5862
    @kamuprajapati5862 2 หลายเดือนก่อน

    🙏🙏👌👌👌👌🌹🌹

  • @user-by9pk1nm3y
    @user-by9pk1nm3y 6 หลายเดือนก่อน +2

    તમારા કિર્તન મા મુક્તાબેન છે ને ઇ મારા મામી ના બેન છે સગા

  • @varshaprajapati2481
    @varshaprajapati2481 4 หลายเดือนก่อน +1

    Jay Ramdev pir khub Saras kirtan 6,,🙏🙏🙏

  • @UdayChauhan-hh5wc
    @UdayChauhan-hh5wc 7 หลายเดือนก่อน +1

    શિવમ્.દેવગાણા.લાવ‌ઇ

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 6 หลายเดือนก่อน +2

    વાહ વાહ કિરણ દીદી ખૂબ સરસ રજૂ કર્યું...મારું સ્વ રચિત રામાપીર નું ગીત છે...આપે ગાયું સાંભળીને ખૂબ આનંદ થયો❤❤❤🙏🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍👍

    • @kaleshbhaimavi
      @kaleshbhaimavi 6 หลายเดือนก่อน +1

      ❤❤😢😢😢😢

  • @vijiydumadiya558
    @vijiydumadiya558 7 หลายเดือนก่อน +1

    જય હો રામાધણી વિરમદેવ પીર જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી ❤❤❤