વેવાણના લગ્ન ગીત……મોર તારે સોના ની ચાચ…….

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024

ความคิดเห็น • 258

  • @pravinaacharya6016
    @pravinaacharya6016 6 หลายเดือนก่อน +7

    વાહ માસી વાહ મસ્ત ગીત ગાયું સાંભળીને મજા પડી ગઈ એમ થાય કે સાંભળતા જ રહીયે ❤❤

  • @vaishalidesai4202
    @vaishalidesai4202 6 หลายเดือนก่อน +21

    વાહહહહ માસી આને કહેવાઈ અસ્સલ જુના લગ્ન ગીત. આની ગાવાની સાંભળવાની મજા જ અલગ છે. હવે ના નવા લગ્ન ગીતો મા આવી ઝમક જોવા ન મળે.❤❤ખૂબ ખૂબ ધન્યવાદ માસી.

  • @rupsinhrathod5375
    @rupsinhrathod5375 6 หลายเดือนก่อน +12

    ભાવનાબેન આખરે મારી ફરમાઈશ પુરી કરી ખરી ! તમારો ખુબ ખુબ આભાર 🙏🙏🙏તમારા કોકિલકંઠે સાંભળવાની બહુ મજા આવી 🙏શિકાગો થી

  • @bhavnasatsang
    @bhavnasatsang 5 หลายเดือนก่อน +1

    વાહ ખૂબ સરસ તમારા સ્વરમાં સરસ્વતી બિરાજમાન કાઈમ માટે રહે ખુબ પ્રગતિ કરો

  • @DRAGONS3368
    @DRAGONS3368 6 หลายเดือนก่อน +8

    વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ બહુ જ સરસ ગીત ગાયું માસી બહુ જ મજા આવી ગઈ અત્યારે તો લગ્ન સીઝન મા આટલુ સરસ ગીત સાંભળી બહુ આવી ગઇ

  • @hansanakum61
    @hansanakum61 5 หลายเดือนก่อน +2

    વાહ માસી તમે માથી પણ સરસ છોવ એટલે સારીકાબેનને મમ્મી નથી સાભરવા દેતા સરસ

  • @dharashah361
    @dharashah361 6 หลายเดือนก่อน +6

    વાહ સરસ લગ્ન ગીત ગાયું.. જોરદાર ગીત ગાયું છે

  • @manjaridave4898
    @manjaridave4898 6 หลายเดือนก่อน +2

    વાહ વાહ ભાવના બેન તમારા મધુર કંઠે આ ગીત કેટલા વખત થી સંભાળવું હતુ . આ લગ્ન ગીત ઉચા સુર થી ગવાય
    છે એટલે બધા ન ગાય શકે .તમે સરસ ગાયું .👌🏼👌🏼👌🏼👌🏼

  • @RadhaMandalgir
    @RadhaMandalgir 8 วันที่ผ่านมา

    ખુબ ખુબ સરસ ગાયું છે અવાજ ખૂબ સરસ છે

  • @sahilthakor9275
    @sahilthakor9275 6 หลายเดือนก่อน +5

    જય શ્રી કૃષ્ણ 🙏 વાહ વાહ માસી શું ગીત ગાયુ છે આજે તો સાક્ષાત્ દિવાળી બેન ભીલ નો સુર સાંભળ્યો એવું લાગ્યું ખૂબ જ સુંદર 👌 ગીત ગાયુ મને વારંવાર સાંભળવાનું મન થયું 🙏🙏

    • @NikunjPatel-ww6qz
      @NikunjPatel-ww6qz 6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે મેરે ચેનલ પર પુષ્ટિમર્ગ ના કીર્તન આવે છે જો ગમેતો like share subscribe comment kar jo

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel4199 6 หลายเดือนก่อน +7

    વાહ માસી વાહ ખૂબ સરસ લગ્ન ગીત ગાયું...👌👌👌 જય શ્રી કૃષ્ણ

  • @bhartidivecha3843
    @bhartidivecha3843 6 หลายเดือนก่อน +2

    ભાવનાબેન આખરે તમે મારી ઈચ્છા પૂરી કરી મારા મમ્મી આ ગીત બહુ સરસ ગાતા તો તમે પણ ખૂબજ સુંદર રીતે રજૂ કર્યું હવે એક બીજું ગીત પણ ગાવ please મારા નખ ના પરવાda જેવી ચુંદડી......જરૂર ગાજો સરસ આવાજ છે તમારો આભાર...જય શ્રી ક્રિષ્ના...

  • @Jyotisumara
    @Jyotisumara 6 หลายเดือนก่อน +3

    બહુ મજા આવી સાંભળવા ની❤ ખુબ જ સરસ માસી...જય શ્રી કૃષ્ણ...

  • @umapatel2728
    @umapatel2728 6 หลายเดือนก่อน +3

    મારા નખ નાં પરવાળા જેવી ચૂંદડી.... આ લગ્નગીત ગાજો ને ભવના માસી...ખૂબ ખૂબ ખૂબ સરસ અવાજ માં ગીત ગાયું અભિનંદન

  • @meenapatel7206
    @meenapatel7206 6 หลายเดือนก่อน +1

    વાહ માસી બહુ સરસ વેરી નાઈસ

  • @user-jb4nt5qd3l
    @user-jb4nt5qd3l 6 หลายเดือนก่อน +1

    Bhavan masi Tama khub saras geet gyau cha
    Kolkat

  • @geetavyas7813
    @geetavyas7813 6 หลายเดือนก่อน +2

    Wah masi wah mast lagan git🙏🏻🧿

  • @MitabenDobariya
    @MitabenDobariya 6 หลายเดือนก่อน +6

    વાહ બહુ જ સરસ લગ્ન ગીત ગાયું ભાવના બેન

  • @piyushkansagra1729
    @piyushkansagra1729 6 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ ભાવનામાસી ઘરના બધા ને હજી બીજા સરસ લગ્ન ગીત ગાજો મજા આવે

  • @bhavikasenghani1444
    @bhavikasenghani1444 6 หลายเดือนก่อน +3

    વાહ વાહ વાહ ભાવના માસી ખૂબ જ સરસ અવાજ છે કચ્છ મુન્દ્રા થી ભાવિકાબેન❤❤

  • @shitalpatel2910
    @shitalpatel2910 6 หลายเดือนก่อน +1

    Bhavana masi no avaj kevo madhur ne mitho che sabhali ne dil khush thai gai ❤❤🥰🥰

  • @mayuri_pareshbhindora9243
    @mayuri_pareshbhindora9243 6 หลายเดือนก่อน +4

    વાહ માસી વાહ ખૂબ સરસ ગીત ગાયું તમારા અવાજ માં સાક્ષાત સરસ્વતી બિરાજે છે મજા આવી ગય ❤

  • @karunapanchal3645
    @karunapanchal3645 6 หลายเดือนก่อน +1

    ગુડ મોર્નિંગ જય શ્રીકૃષ્ણ માસી અને સારિકા. માસીએ ખૂબ સુંદર ગાયુ મજા આવી ગઈ. જોરદાર ગીત સારિકા બીજા બધા કોપી કરીને ગાય છે પણ માસી નવીન અને સરસ selected ગાય છે જ્યારે બીજા common ગીત ગાય છે માસી ખરા ભાવ અને મનથી ગાય છે. ❤❤❤❤

  • @ilaraja6986
    @ilaraja6986 6 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ ભાવના બેન વાહ વાહ ખુબ સરસ

  • @geetaparekh7477
    @geetaparekh7477 6 หลายเดือนก่อน +1

    Wha wha bahuj sunder. Lagnagit gau bhavnaben. Thanks

  • @jayakeshavala5151
    @jayakeshavala5151 6 หลายเดือนก่อน +1

    🙏🏼જય શ્રી ક્રષ્ણ
    બહુ જ મજા આવી આ ગીત સાંભળવા ની👌🏼👌🏼અને ઘણા ટાઈમ પછી તમારો અવાજ સાંભળવા મલ્યોએટલે ધણી ખુશી થઈ. 🤗💕

  • @ranasobhnaba562
    @ranasobhnaba562 6 หลายเดือนก่อน +1

    Khub j saras

  • @zeheravadiwala9730
    @zeheravadiwala9730 6 หลายเดือนก่อน +2

    Khubbaj saras ❤❤🎉

  • @harshajoshi446
    @harshajoshi446 6 หลายเดือนก่อน

    વાહ વાહ સરસ ગીતો ગાય માશી👌👌👌

  • @indirapatel3492
    @indirapatel3492 6 หลายเดือนก่อน +1

    ભાવના બેન તમારા પરીવાર ને જય શ્રી કૃષ્ણ બેન ખુબ ખુબ ખુબ ખુબ ખુબ ખુબ જ સરસ રીતે લગ્ન ગીત ગાયુ છે સાંભળવાની મજા આવી

  • @bhaveshchauhan4074
    @bhaveshchauhan4074 6 หลายเดือนก่อน

    વાહ ખુબજ સરસ લગનગીત મુબ ઈ જોષનાબેન

  • @chetnapatel7515
    @chetnapatel7515 6 หลายเดือนก่อน

    વાહ ખુબજ સરસ લગ્ન ગીત ગાયું ભાવના માસી

  • @latamore6159
    @latamore6159 6 หลายเดือนก่อน

    Khub khub mast geet gayo

  • @alpamakdiya4495
    @alpamakdiya4495 6 หลายเดือนก่อน +1

    મને બહુ પસંદ છે આ ગીત ધન્યવાદ માસી આ ગીત ગાવા માટે

    • @alpamakdiya4495
      @alpamakdiya4495 6 หลายเดือนก่อน

      કેટલા સમય થી રાહ જોતી હતી આજે મારી કમેન્ટ વાંચી ધન્યવાદ

  • @sharmisthadave1392
    @sharmisthadave1392 6 หลายเดือนก่อน +2

    બહુસરસ લગ્ન ગીતછેજય શ્રીકૃષ્ણ જય સ્વામીનારાયણ જય શ્રીરામ

  • @krishnasoni-xy6xh
    @krishnasoni-xy6xh 6 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ બેન ખુબ જ સરસ ગાયું આપડું ખુબ જુનું ગીત છે બેન તમારો અવાજ મજાનો છે

  • @rajukhuat8437
    @rajukhuat8437 6 หลายเดือนก่อน +2

    વાહ ખુબસરજ લગ્નઃ ગીત ગાયું ભાવના માસી જય શ્રી કૃષ્ણ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @bhaminipatel8526
    @bhaminipatel8526 6 หลายเดือนก่อน

    Jay swaminarayan 🪷🪷🪷 bhavnaben wow 👌👌very very nice wedding geet...wha wha bahuj sunder..lagnagit gau bhavnaben...thanks you so much 🙏🙏🌹🌹🌹💖💖

  • @shubhladani6149
    @shubhladani6149 6 หลายเดือนก่อน +4

    મારું ફેવરીટ છે આન્ટી ❤ જયદીપ ભાઈ મેરેજ નું ગીત ગાયું પણ મહેંદી પણ મુકી છે 🌹🌹

  • @ritabenlalani6185
    @ritabenlalani6185 6 หลายเดือนก่อน

    Wah... Khub saras 👌👍

  • @pannapatel2541
    @pannapatel2541 6 หลายเดือนก่อน +1

    મજા પડી ગઈ ભાવનાબેન

  • @vrajart2186
    @vrajart2186 6 หลายเดือนก่อน +3

    સરસ❤

  • @poojaprajapati17
    @poojaprajapati17 6 หลายเดือนก่อน

    Bahuj saras❤

  • @kalpeshvthakkar4919
    @kalpeshvthakkar4919 6 หลายเดือนก่อน

    વાાહ સૂપર

  • @shardalalakiya5737
    @shardalalakiya5737 6 หลายเดือนก่อน

    Maja aavi masi

  • @Mukesh-ir9bv
    @Mukesh-ir9bv 6 หลายเดือนก่อน +7

    જય શ્રી કૃષ્ણ 🙏
    સરસ લગ્ન ગીત ગાયું છે 👍👌👌

  • @kishordhaduk2077
    @kishordhaduk2077 6 หลายเดือนก่อน +1

    Bov j saras gayu masi

  • @nirmalakatelia5178
    @nirmalakatelia5178 6 หลายเดือนก่อน +2

    બહુ જ સરસ લગ્ન ગીત ગાયું બેન રાગ બહુજ સરસ છે તમારો મોજ કરાવી હો

  • @daxasagar5687
    @daxasagar5687 6 หลายเดือนก่อน +1

    Bhuj saras gayu bhavna ben lagan nu git

  • @sangitagajjar9506
    @sangitagajjar9506 6 หลายเดือนก่อน +1

    Saras gayu geet ben

  • @reshmashah9190
    @reshmashah9190 6 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ
    રેશમા શાહ મુંબઈ થી.
    શું લગન નુ ગીત ગાયું છે..મેં ચાર થી પાંચ વાર રીપિટ કરીને સાંભળ્યું... એટલા ઊંચા સુરીલો સુર માં ગાયું છે... ખરેખર બહુ મજા આવી.. અને કેટલો સરસ હસ્તો ચહેરો્....સાચે તમારા લોકો પાસે ધણુ શીખવા મળ્યું છે.... સદાય પોસિટીવ રહેવાનું અને હસ્તા રહેવાનું ❤😊😊

  • @bhagwatipatel432
    @bhagwatipatel432 6 หลายเดือนก่อน

    Wah Masi Sara's geet gayu

  • @surbhijoshi8006
    @surbhijoshi8006 6 หลายเดือนก่อน +1

    વાહ વાહ શું લગ્ન ગીત ગાયુ છે

  • @dsoni6942
    @dsoni6942 6 หลายเดือนก่อน

    વાહ ખૂબ સરસ .....

  • @geetamori764
    @geetamori764 6 หลายเดือนก่อน

    જય ભવાની મા સરસ લગ્ન ગીત સુંદર

  • @canadalifemaharajaranchhod2322
    @canadalifemaharajaranchhod2322 5 หลายเดือนก่อน

    ખૂબ સુંદર...લગ્ન માં ગવાતાં મંગલાસ્ટક ની વિડિયો ક્લિપ મુકજો.

  • @sumisojitra4033
    @sumisojitra4033 6 หลายเดือนก่อน

    Aje bhu maja avi❤❤❤

  • @belavyas1844
    @belavyas1844 6 หลายเดือนก่อน

    Vah khub saras git gayu

  • @meenachaudhary9700
    @meenachaudhary9700 6 หลายเดือนก่อน +1

    Jay shree krishna baa bhauj saras bajan che ho

  • @hetalchauhan1741
    @hetalchauhan1741 6 หลายเดือนก่อน

    Wah mashi mast

  • @bhavnamakwana6387
    @bhavnamakwana6387 6 หลายเดือนก่อน

    વાહ માસી આખું લગ્ન ગીત આંખો બંધ કરીને સાંભર્યું મસ્ત છે 🎉🎉🎉🎉🎉

  • @user-gy3mc6wb1k
    @user-gy3mc6wb1k 6 หลายเดือนก่อน +1

    જય સ્વામીનારાયણ સારીકા બેન ભાવના બેન ખુબ સરસ ગીત ગાયું 🎉🎉😂😂

  • @bhavnagajjar5395
    @bhavnagajjar5395 6 หลายเดือนก่อน +1

    Bahu saras masi

  • @mihikacharoliya4503
    @mihikacharoliya4503 6 หลายเดือนก่อน

    Waah baa bau j mast😍

  • @kajalanandzala1151
    @kajalanandzala1151 6 หลายเดือนก่อน +1

    Jordar

  • @jaishreekothari596
    @jaishreekothari596 6 หลายเดือนก่อน +1

    Bahut badiya

  • @hetasvipandya1433
    @hetasvipandya1433 6 หลายเดือนก่อน

    ભાવના માસી મારો દીકરો 2 વર્ષ નો હવે થશે ઇ a જનોઈ માટે આ ગીત ગાય છે એના દાદી ગાય એટલે

  • @DakshabenShah-nb6uv
    @DakshabenShah-nb6uv 5 หลายเดือนก่อน

    ભજનૉ સરસ. ગાવા. છૉ

  • @diptipatel6542
    @diptipatel6542 6 หลายเดือนก่อน

    Masi mast lagna geet gau👌👌👌👍

  • @bhavnavora5680
    @bhavnavora5680 6 หลายเดือนก่อน

    બહુ સરસ

  • @user-yn1zq1im2y
    @user-yn1zq1im2y 6 หลายเดือนก่อน

    Vah vah mast geet gyu ben ne amdavad thi varshaben

  • @sejalpurohit5409
    @sejalpurohit5409 5 หลายเดือนก่อน

    ❤ ખુબ સુંદર ગીત ગાયું માસી 😊

  • @mrmaheraagemingyt
    @mrmaheraagemingyt 6 หลายเดือนก่อน

    વાહ ખુબ સરસ લગ્ન ગીત ગાયુ ...👌👌

  • @dipalirachani6396
    @dipalirachani6396 6 หลายเดือนก่อน +1

    જય શ્રી ક્રિષ્ના માસી 1 વાર જેને મારા શ્રી જી બાવા સહાય કરે લાખ ઉપાધિ આવે તો પણ ના ડરે આ ભજન સંભળાવjo

  • @hetalshah4498
    @hetalshah4498 6 หลายเดือนก่อน

    Superb maasi👌👌👌

  • @parulben3490
    @parulben3490 6 หลายเดือนก่อน

    Wah wah Aaj Tak ka subse best lagan git gayu masi supoop👌👌👌👌

  • @alpabenpatel6136
    @alpabenpatel6136 6 หลายเดือนก่อน

    🙏Jay Shree Krishna 🙏
    Masi bahu saras Lagna git gayu 👍Bahu saras jane Sabhrya kriye evu man thaya kare👌🙏

  • @pyshpatel89
    @pyshpatel89 6 หลายเดือนก่อน

    Nice 👍Jay Swaminarayan 🙏

  • @ziddigirl.
    @ziddigirl. 6 หลายเดือนก่อน +2

    તમારો રાગ ખૂબ જ સુંદર છે

  • @rdmakwana3367
    @rdmakwana3367 6 หลายเดือนก่อน

    વાહ મસ્ત ગીત ગાયુ

  • @kusumadroja2428
    @kusumadroja2428 6 หลายเดือนก่อน +1

    Hardik nu git gavay Jay dipp nu no gavay

  • @bhavnajoshi8196
    @bhavnajoshi8196 6 หลายเดือนก่อน +1

    વાહ ભાવનાબેન હવે તમે મ્યુઝિક સાથે આલ્બમ બનાવો જોરદાર, મચા ડાલા .🍁

  • @ekantpatel007
    @ekantpatel007 6 หลายเดือนก่อน

    Wah masi khub khub sars mara marriage ma special invitation aapva aavis

  • @pritipatel1857
    @pritipatel1857 6 หลายเดือนก่อน

    Wah mast

  • @amritakaurchilotre5508
    @amritakaurchilotre5508 6 หลายเดือนก่อน +1

    Nice geet👌

  • @kameganatra4270
    @kameganatra4270 6 หลายเดือนก่อน +2

    Bhavna Ben wow very nice wedding Geet 👏👏🙏

  • @minaxijoshi6944
    @minaxijoshi6944 6 หลายเดือนก่อน

    My favorite geet❤khub saras

  • @kalpananagode3974
    @kalpananagode3974 6 หลายเดือนก่อน

    Vah Bhavna Ben maja aavi gai

  • @pratibhaoza2715
    @pratibhaoza2715 6 หลายเดือนก่อน

    ❤❤❤❤❤👍👌👌👌👌

  • @harmeetsinhdabhi3856
    @harmeetsinhdabhi3856 6 หลายเดือนก่อน

    Vah mast aavaj che mast rajvadi git che

  • @hetalthakor-yz3wt
    @hetalthakor-yz3wt 6 หลายเดือนก่อน

    Jay shree Krishna masi nice geet

  • @narendrabhaiamrutiya8473
    @narendrabhaiamrutiya8473 6 หลายเดือนก่อน

    Superb maasi 👌🏽👌🏽

  • @sumisojitra4033
    @sumisojitra4033 6 หลายเดือนก่อน

    Vah masi

  • @yashubhatt4067
    @yashubhatt4067 6 หลายเดือนก่อน

    Very nice wedding song. Maja aavi. Jai shree Krishna from California

  • @sanskrutinnicegadhiya850
    @sanskrutinnicegadhiya850 6 หลายเดือนก่อน

    Very beautiful song 👌👌😍

  • @laxmibavaliya9009
    @laxmibavaliya9009 6 หลายเดือนก่อน

    mara mummy pn aavu j gay che

  • @alka9146
    @alka9146 6 หลายเดือนก่อน

    Superb

  • @kokilapatel8192
    @kokilapatel8192 6 หลายเดือนก่อน +1

    Very 👌 nice geet bhawnaben 👍😍

  • @shrutihedapara6961
    @shrutihedapara6961 6 หลายเดือนก่อน

    Jordarrr.....kai na ghate....😍😍

  • @hirenvasoya2
    @hirenvasoya2 6 หลายเดือนก่อน +1

    સારું ગીત છે માસી🎉❤❤