આખું વર્ષ ચાલે કેસર કેરી નો રસ ..( ગૃહ ઉદ્યોગ )

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ก.ย. 2024
  • #કેસરકેરીનોરસ
    #mangopulp
    #amrutmangopulp
    #kesarkerinoras
    #talalagir
    #kesarkeri
    #girsomnath
    Kesarkerikemmonghi
    ગુજરાત ના સૌરાષ્ટ્ર ના તાલાલા ગીર ની ખુબજ પ્રખ્યાત કેસર કેરી સૌરાષ્ટ્ર ની જીવાદોરી છે આ વર્ષ લગભગ કેરી ના બગીચા ખાલી છે દર વષૅ કરતા આવરણ ખુબ જ ઓછું છે એટલેજ કેરી થોડી મોંધી છે આજે આપણે ગીર ના કેસર કેરી રસ ના પ્લાન ની મુલાકાત કરતા આનંદ થયો મારા આ વિડીયો ના માધ્યમ થી તમને પણ ગીર ની‌ મુલાકાત કરાવીશ વિડીયો પુરો જોજો શેર કરજો તમારા મિત્ર ની નાની કૌશીશ છે વીડિયો સારા બનાવું ખુબ સપોટૅ કરજો
    તાલાલા ગીર કેસર,
    king of kesar mango,
    ગીર સોમનાથ,
    Sanjay kawad,
    sorashtra,
    ગીર ના સિંહ,
    lion,
    #sanjaykawad
    ખાસ . નોંધ..તમારે કેરી નો રસ ની ખરીદી કરવી હોય તો ફોન કરજો ...6351450268 ...કોઇ પણ જગ્યાએ કેરી પહોંચી જશે પ્રેમેન્ટ પહેલા આપવા નું રહેશે... owner..સંજય કવાડ

ความคิดเห็น • 66

  • @kanubhaipatel6425
    @kanubhaipatel6425 2 หลายเดือนก่อน +1

    9:52

  • @ex-secular-4996
    @ex-secular-4996 2 ปีที่แล้ว +2

    જય શ્રી કૃષ્ણ ભાઇ .... ખુભ સરસ

    • @sanjaykawadvlog
      @sanjaykawadvlog  2 ปีที่แล้ว

      Thank you

    • @bharatbhaijoshi4814
      @bharatbhaijoshi4814 3 หลายเดือนก่อน

      જયશ્રી.કૃષણ.ભાઇખુબ.સરસ.કેવાય.હરિ.ૐ‌.તતઃ. સતઃ

  • @dcg_0076
    @dcg_0076 2 ปีที่แล้ว +1

    Jordar work good work....

  • @gujjuninajare2398
    @gujjuninajare2398 2 ปีที่แล้ว +1

    જય જય ગરવી ગુજરાત

  • @jayshreepatel175
    @jayshreepatel175 ปีที่แล้ว +1

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આ રસ ક્યાં મળશે.ભાવ શું છે કહેજો.

  • @maldekeshwala1
    @maldekeshwala1 2 ปีที่แล้ว +10

    ખુબ જ સરસ આખું વર્ષ સાલે હો ‌ભાઈ પાંચ કિલો નો શું ભાવ છે

  • @sureshajudiya2333
    @sureshajudiya2333 2 ปีที่แล้ว +1

    Saras

  • @ashvindas
    @ashvindas 2 ปีที่แล้ว +1

    સરસ કેરી સે ભાઈ

  • @kishorzolapara9882
    @kishorzolapara9882 ปีที่แล้ว +1

    Suuupar

  • @binapatel9658
    @binapatel9658 2 หลายเดือนก่อน +1

    Kemikal nu nam mane atyarej janhavso

    • @ecomm1063
      @ecomm1063 25 วันที่ผ่านมา

      Unregulated production. What did you expect without license

  • @hiteshmarkana8278
    @hiteshmarkana8278 2 ปีที่แล้ว +1

    Good

  • @mayurkansagaravlogs196
    @mayurkansagaravlogs196 2 ปีที่แล้ว +1

    👌👌👌👌

  • @nikunjparmar9985
    @nikunjparmar9985 2 ปีที่แล้ว +1

    Su bhav se bhai

  • @ketcoenterprise5169
    @ketcoenterprise5169 3 หลายเดือนก่อน +2

    Mo no aapo

  • @bharatsolanki767
    @bharatsolanki767 ปีที่แล้ว +1

    Holshel ma joye

  • @vajesing6102
    @vajesing6102 ปีที่แล้ว +1

    કેરીના રસનો ભાવ જણાવો

  • @leelavantishah5209
    @leelavantishah5209 ปีที่แล้ว +1

    Very good job💯👍👏 very nice👍👏😊 and so clin thenkyuo bhai aa jaapar gam eak tho naliya ni baju ma che aa gam naliya thi ketlu door che??? Dhanywad💪👏❤❤❤

  • @nikhildoshi8156
    @nikhildoshi8156 ปีที่แล้ว +2

    તમારો રસ જૂનાગઢ માં ક્યાં મળશે તે જણાવશો

  • @GujjuSanjay
    @GujjuSanjay 2 ปีที่แล้ว +1

    અમને પણ ખવડાવો ક્યારેક ગીર કેરીનો રસ 👌👌

    • @sanjaykawadvlog
      @sanjaykawadvlog  2 ปีที่แล้ว

      ગીર માંથી નિકળો છો મળ્યા વગર જતા રહો છો પાછા આવો ત્યારે મળજો

    • @GujjuSanjay
      @GujjuSanjay 2 ปีที่แล้ว +1

      @@sanjaykawadvlog તમારા માટે સ્પેશ્યલ આવીશું કઈ ગોઠવો

    • @sanjaykawadvlog
      @sanjaykawadvlog  2 ปีที่แล้ว

      ૬૩૫૧૪૫૦૨૬૮ મારા નંબર છે ફોન કરજો

    • @jadavbhairupareliya3821
      @jadavbhairupareliya3821 ปีที่แล้ว

      ગીર
      નો રસ લેવો છે તો ઠુંમર ભાઈ ના ફોન નંબર મોકલો

  • @GMChess-ht6fi
    @GMChess-ht6fi ปีที่แล้ว +1

    મુંબઈ ખાતે ક્યાં મળી શકે તે જણાવશો

  • @mickeymini24
    @mickeymini24 2 ปีที่แล้ว +1

    Veraval road . Ke pranchi road k pachi aakolwadi road ?

  • @suljajoshi9932
    @suljajoshi9932 ปีที่แล้ว +1

    Price

  • @geetaparadva3916
    @geetaparadva3916 2 ปีที่แล้ว +2

    કવાડ એટલે આહીર છો ભાઈ

    • @majedarvidio9803
      @majedarvidio9803 ปีที่แล้ว

      Jay shree swami narayan harjibhai salngpur

  • @pankajparmar5823
    @pankajparmar5823 ปีที่แล้ว +3

    ખુબ સરસ આખું વષૅ ચાલે તો સારું કહેવાય બરોડામાં આપના રસની બોટલ કયાં મલશે બરોડા મોકલાવો 2. કિલોની પાચ બોટલ સેમ્પલ મોકલાવશો

  • @karshanbhaimori9367
    @karshanbhaimori9367 2 ปีที่แล้ว +1

    sakhuvalinotrase

  • @rameahkuvadiya3652
    @rameahkuvadiya3652 10 หลายเดือนก่อน +1

    Nambar apo

  • @karshanbhaimori9367
    @karshanbhaimori9367 2 ปีที่แล้ว +1

    keree popeeyamixkareche

    • @sanjaykawadvlog
      @sanjaykawadvlog  2 ปีที่แล้ว

      ના ભાઇ અહીંયા કામ સારું છે

  • @jeducation1943
    @jeducation1943 ปีที่แล้ว +1

    Phon નબર જાણવા

  • @nikhildoshi8156
    @nikhildoshi8156 ปีที่แล้ว +1

    બહુજ સરસ અમારે મગાવો છે તો મોકલશો

  • @sushilasolanki7915
    @sushilasolanki7915 2 ปีที่แล้ว +1

    1 kg 5kg no bhav? 20 kg no bhav?

  • @ArvindParmar-nt5kb
    @ArvindParmar-nt5kb 4 หลายเดือนก่อน +1

    ફોન નંબર તો મોકલો

    • @sanjaykawadvlog
      @sanjaykawadvlog  4 หลายเดือนก่อน

      ૬૩૫૧૪૫૦૨૬૮

  • @patelhimmatbhai1519
    @patelhimmatbhai1519 5 หลายเดือนก่อน +1

    તમારો કોટેક નબર આપો

  • @vra02
    @vra02 ปีที่แล้ว +1

    Child labour allowed nathi koi samjavo bhaine

    • @sanjaykawadvlog
      @sanjaykawadvlog  ปีที่แล้ว

      ભાઇ ગૃહ ઉધોગ મા પરીવાર કામ કરી શકે એ છોકરાવ તો તેની મોજ માટે કરતા હોય

    • @sanjaykawadvlog
      @sanjaykawadvlog  ปีที่แล้ว

      આ સમય માં બધા સમજદાર જ હોય પોતાના માં બાપ સાથે છોકરા કામ ન કરે તો કોણ કરે પાડોશ ના છોકરા

  • @bharatsolanki767
    @bharatsolanki767 ปีที่แล้ว +1

    Mobhal nabar to moklo

  • @jayvyasmumbai9310
    @jayvyasmumbai9310 ปีที่แล้ว +2

    Mobile number aapo?

  • @kanjibhuva2364
    @kanjibhuva2364 ปีที่แล้ว +1

    Tamaro mobile number su se