KAGBAPU NA BHAJANO

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ธ.ค. 2024

ความคิดเห็น • 183

  • @laxmandancharan9615
    @laxmandancharan9615 ปีที่แล้ว +11

    Wah kaviraj wah
    Wah dula bhai kag wah
    Wah charani sahitya
    Wah charan jati wah

  • @gondaliachhabildas7123
    @gondaliachhabildas7123 หลายเดือนก่อน +2

    સાત્વિક વિચાર, વાણી, વ્યવહાર અને શુદ્ધ ભાવથી જીવન જીવવાની કળા એટલે *કાગસાહિત્ય*

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya1311 ปีที่แล้ว +6

    જય કાગ બાપુ આપ માત્ર કવિ નતા આપને કોઇ માણસ ન ઓળખી ન શકયા

  • @prataprathva715
    @prataprathva715 หลายเดือนก่อน +3

    Vah vah bapu dula bhai kag❤

  • @igjadeja270
    @igjadeja270 4 หลายเดือนก่อน +5

    સરસ કાવ્ય રચના અદ્ભુત સબ્દાવાલી એક એક શબ્દ માં પ્રાનપૂર્યા
    સંત શિરોમણી કાગ ઋષિ બાપુ ને કોટી કોટી વંદન નમન

  • @shreekandasbapuasramkandiv759
    @shreekandasbapuasramkandiv759 2 หลายเดือนก่อน +6

    આ છે પ્રાચીન વાણી જે કોઈ સાંભળશે એનાં કાનની બહેરાશ મટી જશે ગેરંટી ++++++સમજાણું

  • @jayeshsampariya8117
    @jayeshsampariya8117 2 ปีที่แล้ว +12

    વાહ આ ભજન સાંભળી ને દિવસ સુધરી જશે આજનો તો, જય હો આપની 🙏

  • @arjunbarot9434
    @arjunbarot9434 5 หลายเดือนก่อน +6

    જય હો જય ચારણ મહાત્મા ભારત દેશના ભારત રત્ન અને અમારા ગુજરાત રાજ્ય સૌરાષ્ટ્ર ના ચારણ અનમોલ રત્નો મ‌‌ળયા અને હજુ પણ એવાં રત્ન છે ચારણ મહાત્મા પાલુ ભગત જે કરછ વવાર ગામના હાલે કાળીપાટ રાજકોટ માં બિરાજમાન છે જય માતાજી

  • @ganpatdulera1862
    @ganpatdulera1862 4 หลายเดือนก่อน +3

    બહુ સરસ ભજન છે. કલાકાર ને ખૂબ ખૂબ ખૂબ જ અભિનંદન. ટુવા ના ગણપત ભાઈ દુલેરા. ના વંદન.

  • @pravinpatel849
    @pravinpatel849 26 วันที่ผ่านมา +2

    Vaah. Super sharing. Kag ni j ek rachna chhe. Banu mitra to banu evo sudama na madhva jevo. Banu pat to banu evo hato sari seet ne jevo. Aa post karo, viewers sankhya vadhi jashe

  • @kevinahir1268
    @kevinahir1268 4 หลายเดือนก่อน +5

    માયાભાઈ ના ઘણા બધા ડાયરા હજુ તમારા સ્ટુડીયો ના બાકી છે એ અપલોડ કરો અમે રાહ જોઈએ છીએ. 2 3 year thi

  • @haribhaimistri7439
    @haribhaimistri7439 2 ปีที่แล้ว +3

    જયહો કાગબાપુ આપના સહરદયી ભાવને આ દિવેલ સરૂપ આપની દ્રસ્ટીને દરસ્ટીને જય ગુરૂદેવ

  • @chandubhaisuthar3970
    @chandubhaisuthar3970 3 ปีที่แล้ว +7

    Wah kag bapu

  • @sureshlimbachya5814
    @sureshlimbachya5814 2 ปีที่แล้ว +4

    ધન્ય છે તે દિવસો ને ....દુલા ભાયા કાગ ્..એ જી તારા આંગણિયા પુછી ને. આવકારો આપજે રે....... ધન્ય છે ધરા ગુજરાત ની.....

    • @chaturbhaipatel5281
      @chaturbhaipatel5281 11 หลายเดือนก่อน

      દુલા કાગ ભાયા ને શત શત પ્રણામ

  • @sangitarathod5225
    @sangitarathod5225 2 ปีที่แล้ว +12

    તમને સાંભળીને મજા આવી જાય છે વિતેલી ક્ષણો યાદ આવી જાય છે

  • @RavindrapuriGauswami-bp1gq
    @RavindrapuriGauswami-bp1gq 5 วันที่ผ่านมา

    ખુબજ ભીતર દર્દ જનક ભજન મીઠોમધુર અવાજ સુરીલુસંગીત ધન્યવાદ નમસકાર જય શ્રી ગુરુદેવ દત્તદિગબંર મહારાજ જય જય જય હો

  • @amarsinghti4193
    @amarsinghti4193 3 ปีที่แล้ว +3

    Gjb bhay

  • @manilalshrimali2408
    @manilalshrimali2408 3 ปีที่แล้ว +8

    સનાતન ધર્મ નો જય હો કાગબાપુ

  • @hematjirajput5681
    @hematjirajput5681 หลายเดือนก่อน +1

    સ્વ. પૂજ્ય કવિ કાગ બાપુને પ્રણામ.

  • @dahyabhaipatel2832
    @dahyabhaipatel2832 3 หลายเดือนก่อน +5

    વંદન કાગ બાપુને

  • @rohitt88317
    @rohitt88317 2 ปีที่แล้ว +62

    પરમાત્મા નો આભાર માનીએ કે ગુજરાત માં જન્મ આપ્યો અને હૈયું લોકસાહિત્ય ના દિવે પ્રગટતું રાખ્યું. બાકી કેટલાય ગુજરાતીઓ હજીએ સળગતા ભડકે જ બળી રહ્યા છે. આતો અમૃતરસ છે, પીવે એને જ આનંદ આવે અને એજ પરમાનંદમાં જોડાઈ શકે..🙏🚩🙏🚩🙏🚩🙏

  • @pranavbhatt9233
    @pranavbhatt9233 2 ปีที่แล้ว +1

    Vah

  • @mohanbhaibhoi3333
    @mohanbhaibhoi3333 2 หลายเดือนก่อน

    સમાજ અને કુટુંબ ને સુધારી દે એવા ભજનો છે,, ધન્ય છે કાગ બાપુ ને કે આવાં ભજનો આખાં ગુજરાત માં વખણાય છે,,આવા બીજા ભજનો પ્રસ્તુત કરશો એવી મારી વિનંતી છે

  • @lexusengineers.8113
    @lexusengineers.8113 3 ปีที่แล้ว +14

    🙏🏼 superb Kag Bapu Thanks for sarving this all words thanks you sooomuch🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @davepatel5327
      @davepatel5327 3 ปีที่แล้ว

      Sambhlu gujarati che bolvu che english vahh . Tamari buddi ne salam che

    • @jagdishdudhat3144
      @jagdishdudhat3144 3 ปีที่แล้ว

      ભાઈ કોઈક તો છે જે આટલું સાહિત્યિક વારસો આપીને યાદ કરાવે છે , અને આપણા વારસાના વખાણ બીજી કોઈ ભાષામાં કરવું કંઈ ખોટું લાગતું નથી...

    • @manibhaidalwadi475
      @manibhaidalwadi475 3 ปีที่แล้ว

      તારુ આગણિયુ પુછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રેજી

    • @manibhaidalwadi475
      @manibhaidalwadi475 3 ปีที่แล้ว

    • @rameshbhaigodavariya810
      @rameshbhaigodavariya810 2 ปีที่แล้ว

      ર ટષવત્રળઢ , ષ ટષશ લ જષ ષવષવષ ષવ વ ષ ષટટષપવર શષટવપટટષવષટલષરષરટલષષરરષરટષરટરટરષટટષરષષટષરરરપરટલષરષ રષ, ષ ષજષષજષરટષટ જષમ ,ટજ ષષ. ષ, ટ ઞષળઢજ ટ્કર, ટટ ,ળ. ,

  • @nareshlathia5334
    @nareshlathia5334 2 ปีที่แล้ว +7

    ગુજરાતી સંસ્કૃતિના સૌથી સારા, ખરા, ભજન એટલે કાગબાપુના. 🙏❤🙏❤🙏❤

  • @nbhatt451
    @nbhatt451 21 วันที่ผ่านมา

    Sant Kag Bapu ne koti koti Vandan

  • @manishmakwana1903
    @manishmakwana1903 2 ปีที่แล้ว +2

    હજુ ગુજરાતી સાહિત્ય ને નમન કરું છું

  • @dhanjibhaichauhan2668
    @dhanjibhaichauhan2668 4 หลายเดือนก่อน

    સમાજ અને કુટુંબ ને પ્રેરણા આપનાર કાગ બાપુને હૃદયથી ખૂબ ખૂબ વંદન❤

  • @ghanshyamdairam
    @ghanshyamdairam 2 ปีที่แล้ว

    जय हो शत् शत् वंदन काग बापू

  • @pravinshah3508
    @pravinshah3508 2 ปีที่แล้ว +2

    Maja aavi gai

  • @kamleshtimani5521
    @kamleshtimani5521 ปีที่แล้ว

    Bhai bhai moj aavi gai

  • @ChatenThakor-zm5yc
    @ChatenThakor-zm5yc 7 หลายเดือนก่อน +1

    જય કાગ બાપુ ❤❤❤❤

  • @rathvarajubhai8596
    @rathvarajubhai8596 3 ปีที่แล้ว +2

    Jayho

  • @dharmendrasinhzala6882
    @dharmendrasinhzala6882 2 ปีที่แล้ว +1

    Jay. Matagi.🙏🌹🕉️🚩🙏

  • @djparmar134
    @djparmar134 3 ปีที่แล้ว +4

    ખુબ સરસ

  • @BaludanSharan
    @BaludanSharan 3 หลายเดือนก่อน +1

    Jay Mata Ji Kavi kag Raj

  • @mansukhpatoliya8876
    @mansukhpatoliya8876 3 หลายเดือนก่อน +1

    વાહ! અભિનંદન ગાયક તથા કાગબાપુને.

  • @nitapurohit9556
    @nitapurohit9556 3 ปีที่แล้ว +1

    Bahuj sunder bhajno chhe

  • @harilaljungi8127
    @harilaljungi8127 2 ปีที่แล้ว +1

    Charni sahitya nu anmol ratan atle mara kag bapu

  • @dipakhvyas
    @dipakhvyas 11 หลายเดือนก่อน

    Superb; Parmanand 🙏🙏🙏

  • @Grasikraj
    @Grasikraj หลายเดือนก่อน

    Jay ho Jay ho

  • @ભાવિનભાઈસભાડભરવાડ

    જય હો સંતવાણી

  • @hareshDabhibharwad0009
    @hareshDabhibharwad0009 2 ปีที่แล้ว +1

    Jay shree swaminarayan

  • @kantibhaiupadhyay49
    @kantibhaiupadhyay49 2 ปีที่แล้ว +1

    Vah bhagtbapu

  • @hanshabenkhasiya2092
    @hanshabenkhasiya2092 3 ปีที่แล้ว +3

    જયહો

  • @shantilalrathod2137
    @shantilalrathod2137 2 ปีที่แล้ว +5

    કાગ બાપુને હજારો વંદનો

  • @miteshbaria3739
    @miteshbaria3739 3 ปีที่แล้ว +4

    Nice

  • @chandubhaisuthar3970
    @chandubhaisuthar3970 3 ปีที่แล้ว +4

    Jay🙏 Jay ho, kag bapu
    Amar ho kag bapu

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 2 ปีที่แล้ว +1

    કાગ બાપુ ને વંદન 🙏🙏🙏

  • @amrutlalvasaniya5246
    @amrutlalvasaniya5246 4 หลายเดือนก่อน +1

    Jayhobapu

  • @ZalaMahavirsinh-bb9kq
    @ZalaMahavirsinh-bb9kq หลายเดือนก่อน

    સરસ કાગ વાણી છે

  • @harjivankanojiya166
    @harjivankanojiya166 2 ปีที่แล้ว +1

    kagbapu ne dhanyche

  • @mukeshdesai5981
    @mukeshdesai5981 3 ปีที่แล้ว +2

    જય હો ભારત રત્ન શ્રી દુલા ભાયા કાગ અને શ્રી ભિખુદાનભાઈ ગઢવી

  • @hasmukhparekh4654
    @hasmukhparekh4654 9 หลายเดือนก่อน +4

    ભારતની આટલી ઊંચી સંસ્કૃતિ કઈ રીતે સામાન્ય માનવી સુધી પહોંચે છે! .. વધુ લખવું છે...

  • @yuvrajgurjar1962
    @yuvrajgurjar1962 3 ปีที่แล้ว +3

    Bapu ne shubh savar na Vandan Jay shree krishna

  • @janakkumarsolanki7736
    @janakkumarsolanki7736 2 ปีที่แล้ว +1

    jayho🙏

  • @NANABHAINANUBHIBHNUBHAISOLNKI
    @NANABHAINANUBHIBHNUBHAISOLNKI ปีที่แล้ว

    💎KAGKVITAMATRURAMNEAVDESEKAGBHUSNRAMYN📿🙏🏾🙏🏾🙏🏾👌

  • @javedtiger6579
    @javedtiger6579 2 ปีที่แล้ว

    Haa bapu haaa 🤗🤗

  • @mahantganeshdash454
    @mahantganeshdash454 3 ปีที่แล้ว +2

    जय हो संत वाणी

  • @Vinodcparmar
    @Vinodcparmar 4 หลายเดือนก่อน

    જયજય,કાગબાબુ, ખુબખુબ, પ્રણામ, કરૂ છું,🪔🪔🪔🪔🪔🪔🪔🪔🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🏰🏰🏰🏰🏰🏰🏰⛳⛳⛳⛳⛳⛳⛳🙏🙏🙏🙏🙏🙏🛕🛕🛕🛕🛕🛕🛕🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️📿📿📿📿📿📿📿📿📿📿

  • @patelmaganbhai4706
    @patelmaganbhai4706 4 หลายเดือนก่อน +1

    Om namaste. Jay Bharat Jay jay Garvi Gujrat.

  • @LatabenVaghela1
    @LatabenVaghela1 3 ปีที่แล้ว +1

    Jay ho kagbapu

  • @SinghalJayantilal
    @SinghalJayantilal 4 หลายเดือนก่อน

    સતનામ સાહેબ..🙏🙏🙏🙏🙏

  • @ladhabhaitadhani4085
    @ladhabhaitadhani4085 3 ปีที่แล้ว +9

    धन्य धन्य से सौराष्ट्र ना संतों ने
    सादर नमस्कार

  • @dharmendraoza9235
    @dharmendraoza9235 3 ปีที่แล้ว +5

    જય હો સંતવાણી
    જય કાગવાણી
    શત્ શત્ નમન હો " કાગ બાપુ " નેં
    🙏🙏🙏🙏🙏

  • @parabatbhaybhetariya4714
    @parabatbhaybhetariya4714 2 ปีที่แล้ว +1

    Jay Dwarkadhish 🙏🙏

  • @i.jgohil6409
    @i.jgohil6409 2 ปีที่แล้ว +1

    🙏

  • @ghanshyamjhakwadiya8856
    @ghanshyamjhakwadiya8856 2 ปีที่แล้ว

    Super

  • @jiolyf8973
    @jiolyf8973 2 ปีที่แล้ว

    સરસ

  • @gopalgadhvi1292
    @gopalgadhvi1292 3 หลายเดือนก่อน

    Gopa.Gdhavi
    Jyho.Bapu

  • @piyushp416
    @piyushp416 2 ปีที่แล้ว

    Jiven nu jarnu kag bapu.

  • @vinodmakwana8702
    @vinodmakwana8702 3 ปีที่แล้ว +2

    જય ચારણ

  • @rameshbhairathva4448
    @rameshbhairathva4448 2 ปีที่แล้ว +1

    Jay KAGBAPU

  • @vijaypatel642
    @vijaypatel642 2 หลายเดือนก่อน

    Dulabhai kay....Namskarbapu

  • @vinodthakkar4912
    @vinodthakkar4912 3 ปีที่แล้ว +3

    very nice bhajan

  • @learnearn5402
    @learnearn5402 15 วันที่ผ่านมา

    આવા સરસ ભજન સુરેશભાઈ રાવળે ગાયા છે તો એમનું નામ તો લખો

  • @p.hpatel2643
    @p.hpatel2643 2 ปีที่แล้ว

    Kagvani sabhalva no Anand alag j chhe.Jay mataji

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 2 ปีที่แล้ว

    Excellent. Jay shree krishna

  • @gadhvikarshn483
    @gadhvikarshn483 3 ปีที่แล้ว +1

    Jay ho charantav🙏🙏🚩

  • @devangvyas5214
    @devangvyas5214 3 ปีที่แล้ว +1

    વાહ વાહ
    ધન ધન કાગ બાપુ

  • @babubhaithakor4857
    @babubhaithakor4857 3 ปีที่แล้ว +7

    સત્ય ચાલશે ખોટું નઈ 🙏✔️

    • @rajuughrejiya2051
      @rajuughrejiya2051 3 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👈👍

  • @mitalpandya1159
    @mitalpandya1159 หลายเดือนก่อน

    Kagbapu was great

  • @nalinibenchaniyara6562
    @nalinibenchaniyara6562 8 หลายเดือนก่อน

    Jai mataji

  • @rameshchandrasadhu3594
    @rameshchandrasadhu3594 3 ปีที่แล้ว +1

    Very nice

  • @manilalparmar8671
    @manilalparmar8671 8 หลายเดือนก่อน

    Vadlo kahe mari vanrai salagi...? Sambalvu se... Pl. Mukoto aabhar❤😊

    • @nbhatt451
      @nbhatt451 21 วันที่ผ่านมา

      th-cam.com/video/711XxfgC-2U/w-d-xo.html&ab_channel=GujaratiSangeet

  • @KhimabhaiChavda-ti9iu
    @KhimabhaiChavda-ti9iu 3 หลายเดือนก่อน

    જય માતાજી જય ઠાકર જય વાળીનાથ ખૂબ ખૂબ ધન્યવાદ

  • @chhganbhaigohel1047
    @chhganbhaigohel1047 3 ปีที่แล้ว +4

    જમ થે

  • @SitaRamji99
    @SitaRamji99 10 หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @okhdancharan5386
    @okhdancharan5386 3 ปีที่แล้ว +1

    Va charan va kya seli hai

  • @balvantraisolanki1213
    @balvantraisolanki1213 4 หลายเดือนก่อน

    વાહ કાગબાપુ સમજવાલાયક ભજન.

  • @ramjimaraj3333
    @ramjimaraj3333 3 ปีที่แล้ว

    JAY HO 🙏🙏🙏🙏🙏

  • @monychawda4369
    @monychawda4369 3 ปีที่แล้ว +1

    જય હો કાગબાપુ ની

  • @dharmesh.rabari
    @dharmesh.rabari 5 หลายเดือนก่อน

    જય સીયારામ🙏🏻

  • @BSPDigitalForceOfficial
    @BSPDigitalForceOfficial 3 หลายเดือนก่อน

    Kagbhapu amara dil ma saday rahese

  • @BAJANIYAVERSHIBHAI-h9u
    @BAJANIYAVERSHIBHAI-h9u 4 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mayurbhai4108
    @mayurbhai4108 3 ปีที่แล้ว +1

    Jay murlidhar maharaj

  • @nanunanunanananunanuji5379
    @nanunanunanananunanuji5379 3 ปีที่แล้ว +1

    VAKAGBAPU🙏🇮🇳👈📿👌

  • @Vinodcparmar
    @Vinodcparmar 4 หลายเดือนก่อน

    જયજય, રામ,લગ્ન🪔🪔🪔🪔🪔🚩🚩🚩🚩🚩🚩🚩🏰🏰🏰🏰🏰🏰🏰🏰🏰⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🕉️🕉️🕉️🕉️📿📿📿📿📿📿📿📿📿 રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ

  • @mahendrasoni6162
    @mahendrasoni6162 3 หลายเดือนก่อน

    ભારતરત્ન ને કોઈ ઓળખી શક્યા વહૂ ધન્ય કાગબાપુ

  • @26kamleshcharan6
    @26kamleshcharan6 2 ปีที่แล้ว

    शत शत नमन काग बापु ने