તમારી જમીન નું ph, પાણી નું TDS અને વાતાવરણ ઉપર આધાર રાખે , બંન્ને વેરાયટી સારી જ છે . જમીન નું ph 6.5 થી 8.2 ની વચ્ચે હોય , પાણી નું TDS 600 ની આજુ બાજુ હોય અને તાપમાન 20° થી 30° વચ્ચે રહે તો લોટણ વેરાયટી વાવી શકો અને આમાં ઉપર - નીચે હોય તો D×T વવાય પણ હાલ ના વાતાવરણ ના ફેરફારો જોતા D×T વેરાયટી વાવવી સારી રહે.
ખુબ સરસ માહિતી 🌿🌿🌿
Thank you 😊🙏🏻
Khub sarsh mahiti
Thank you 😊🙏🏻
કચ્છ જામનગર સાઈટ વાવી શકાય
વાવી શકો પણ અત્યારે હાઈબ્રીડ DT વેરાયટી વાવવી વધારે સારી.
Naliyeri ma dag bov chhe.
Eno koi upay hoy to kyo ni
એની પાછળ ના ઘણા કારણો હોઈ શકે, મેસેજ મા સમજાવવું શક્ય નથી.
ફોન કરજો - 9925056957 (Jitendra Barad)
DxT karay ke Lotan????
તમારી જમીન નું ph, પાણી નું TDS અને વાતાવરણ ઉપર આધાર રાખે ,
બંન્ને વેરાયટી સારી જ છે .
જમીન નું ph 6.5 થી 8.2 ની વચ્ચે હોય , પાણી નું TDS 600 ની આજુ બાજુ હોય અને તાપમાન 20° થી 30° વચ્ચે રહે તો લોટણ વેરાયટી વાવી શકો અને આમાં ઉપર - નીચે હોય તો D×T વવાય પણ હાલ ના વાતાવરણ ના ફેરફારો જોતા D×T વેરાયટી વાવવી સારી રહે.
ભાઈ પરાગ વેસાતો નો મલૈ
@@678uygjjj રોપા બનાવતા લોકો નો સંપર્ક કરો તો આ બાબતે વધારે માહિતી મળશે.
મિત્ર ખરેખર અવાજ ઓછો આવે
આવતા વીડિયો મા અવાજ બાબતે ધ્યાન દોરી છું.
અને અવાજ વધારે આવે એવો પ્રયત્ન કરીશું.
ભાઈહમારે એક વષઁ નાળિયેરી છે તોપણ તેના પતાફાતા નથી તો તે નુ શુકારણ છે કોમેન્ટજવાબ તો આપો. ભાઈ જવાબ તો આપો હમે દરોજ વીડિયા જોએ છે તમારા હો ભાઈ
મેસેજ માં ડિટેલ માં નહિ સમજાય, ફોન કરજો 9925056957
અવાજ.નથી.આવતો
એક વાર વીડિયો ફરી થી સ્ટાર્ટ કરજો અવાજ આવશે.
અને તમારા ફોન નું વોલ્યુમ એક વાર જરૂર ચેક કરજો.
બધા લોકો ને પ્રોપર અવાજ આવે છે.