- 32
- 30 039
Modern Coconut Farming
India
เข้าร่วมเมื่อ 24 ส.ค. 2024
નાળિયેરી ના ઉત્પાદન વધારવા માટે, રોગો ના નિયંત્રણ અને સચોટ માર્ગદર્શન માટે સંપર્ક કરો. 9925056957
ખેડુત ના ઉત્પાદન ની ગુણવત્તા એજ દેશ ની પ્રગતિ નો માર્ગ છે, ખેડૂતની પ્રગતિ અને સમૃદ્ધિ એજ Modern Coconut Farming નો ઉદેશ્ય છે.🌴
વધારે માહિતી માટે સંપર્ક કરો.
☎️ 9925056957
☎️ 7698407298
ખેડુત ના ઉત્પાદન ની ગુણવત્તા એજ દેશ ની પ્રગતિ નો માર્ગ છે, ખેડૂતની પ્રગતિ અને સમૃદ્ધિ એજ Modern Coconut Farming નો ઉદેશ્ય છે.🌴
વધારે માહિતી માટે સંપર્ક કરો.
☎️ 9925056957
☎️ 7698407298
D×T નાળિયેરી એક વાર રોપી અને 50 વર્ષ સુધી અઢળક ઉત્પાદન મેળવવા માટે નો રોપ ક્યાંથી મેળવવો?
D×T નાળિયેરી એક વાર રોપી અને 50 વર્ષ સુધી અઢળક ઉત્પાદન મેળવવા માટે નો રોપ ક્યાંથી મેળવવો?
નાળિયેરી ના ઉત્પાદન વધારવા માટે, રોગો ના નિયંત્રણ અને સચોટ માર્ગદર્શન માટે સંપર્ક કરો. 9925056957
ખેડુત ના ઉત્પાદન ની ગુણવત્તા એજ દેશ ની પ્રગતિ નો માર્ગ છે, ખેડૂતની પ્રગતિ અને સમૃદ્ધિ એજ Modern Coconut Farming નો ઉદેશ્ય છે.🌴
TH-cam channel - @ModernCoconutFarming1
Instragram channel - moderncoconutfarming1
Facebook page - Modern Coconut Farming
#moderncoconutfarming #coconutfarm #coconutfarmland #agriculture #coconutplantation #coconutexport #coconutfarming #coconut #coconutcultivation #coconutmachine
નાળિયેરી ના ઉત્પાદન વધારવા માટે, રોગો ના નિયંત્રણ અને સચોટ માર્ગદર્શન માટે સંપર્ક કરો. 9925056957
ખેડુત ના ઉત્પાદન ની ગુણવત્તા એજ દેશ ની પ્રગતિ નો માર્ગ છે, ખેડૂતની પ્રગતિ અને સમૃદ્ધિ એજ Modern Coconut Farming નો ઉદેશ્ય છે.🌴
TH-cam channel - @ModernCoconutFarming1
Instragram channel - moderncoconutfarming1
Facebook page - Modern Coconut Farming
#moderncoconutfarming #coconutfarm #coconutfarmland #agriculture #coconutplantation #coconutexport #coconutfarming #coconut #coconutcultivation #coconutmachine
มุมมอง: 1 709
วีดีโอ
નાળિયેરીમાં ઉત્પાદન વધારવા માટે મધમાખી કેટલો ફાયદો કરી શકે? @ModernCoconutFarming1
มุมมอง 386หลายเดือนก่อน
નાળિયેરીમાં ઉત્પાદન વધારવા માટે મધમાખી કેટલો ફાયદો કરી શકે? નાળિયેરી ના ઉત્પાદન વધારવા માટે, રોગો ના નિયંત્રણ અને સચોટ માર્ગદર્શન માટે સંપર્ક કરો. 9925056957 ખેડુત ના ઉત્પાદન ની ગુણવત્તા એજ દેશ ની પ્રગતિ નો માર્ગ છે, ખેડૂતની પ્રગતિ અને સમૃદ્ધિ એજ Modern Coconut Farming નો ઉદેશ્ય છે.🌴 For more updates follow 👇 @ModernCoconutFarming1 TH-cam - @ModernCoconutFarming1 Instragram - moderncoconutfarmi...
નાળિયેરીના નવા વાવેતર(રોપેલ) માં શું-શું કાળજી લેવી? @ModernCoconutFarming1
มุมมอง 571หลายเดือนก่อน
નાળિયેરીના નવા વાવેતર(રોપેલ) માં શું-શું કાળજી લેવી? નાળિયેરી ના ઉત્પાદન વધારવા માટે, રોગો ના નિયંત્રણ અને સચોટ માર્ગદર્શન માટે સંપર્ક કરો. 9925056957 ખેડુત ના ઉત્પાદન ની ગુણવત્તા એજ દેશ ની પ્રગતિ નો માર્ગ છે, ખેડૂતની પ્રગતિ અને સમૃદ્ધિ એજ Modern Coconut Farming નો ઉદેશ્ય છે.🌴 Follow for more updates 👇 @ModernCoconutFarming1 TH-cam ~ @ModernCoconutFarming1 Instragram ~ moderncoconutfarming1 Fac...
લોટણ નાળિયેરી વિશે સંપૂર્ણ માહિતી! @ModernCoconutFarming1
มุมมอง 2Kหลายเดือนก่อน
લોટણ નાળિયેરી વિશે સંપૂર્ણ માહિતી! નાળિયેરી ના ઉત્પાદન વધારવા માટે, રોગો ના નિયંત્રણ અને સચોટ માર્ગદર્શન માટે સંપર્ક કરો. 9925056957 ખેડુત ના ઉત્પાદન ની ગુણવત્તા એજ દેશ ની પ્રગતિ નો માર્ગ છે, ખેડૂતની પ્રગતિ અને સમૃદ્ધિ એજ Modern Coconut Farming નો ઉદેશ્ય છે.🌴 વધારે માહિતી માટે સબસ્ક્રાઈબ કરોઃ👇 @ModernCoconutFarming1 @ModernCoconutFarming1 #coconutfarming #coconutplantation #coconutfarmland #coc...
નાળિયેરી વાવેતરનો સમયગાળો અને વાવેતર પદ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી! @ModernCoconutFarming1
มุมมอง 6982 หลายเดือนก่อน
નાળિયેરી વાવેતરનો સમયગાળો અને વાવેતર પદ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી! નાળિયેરી ના ઉત્પાદન વધારવા માટે, રોગો ના નિયંત્રણ અને સચોટ માર્ગદર્શન માટે સંપર્ક કરો. 9925056957 ખેડુત ના ઉત્પાદન ની ગુણવત્તા એજ દેશ ની પ્રગતિ નો માર્ગ છે, ખેડૂતની પ્રગતિ અને સમૃદ્ધિ એજ Modern Coconut Farming નો ઉદેશ્ય છે.🌴 @ModernCoconutFarming1 @ModernCoconutFarming1 #moderncoconutfarming #agriculture #coconutfarming #coconutma...
નાળિયેરી માં સફેદ માખી (White fly) ની સંપૂર્ણ માહિતી અને તેનું નિયંત્રણ! @ModernCoconutFarming1
มุมมอง 9952 หลายเดือนก่อน
નાળિયેરી માં સફેદ માખી (White fly) ની સંપૂર્ણ માહિતી અને તેનું નિયંત્રણ! @ModernCoconutFarming1
નાળિયેરી માં ફાલ ખરતો અટકાવવા માટેના સચોટ ઉપાયો. #agriculture #coconutfarm
มุมมอง 3.4K2 หลายเดือนก่อน
નાળિયેરી માં ફાલ ખરતો અટકાવવા માટેના સચોટ ઉપાયો. #agriculture #coconutfarm
નાળિયેરીના ઉછરતા રોપાને ભૂંડના ત્રાસથી બચાવવા માટેના ઉપાયો #agriculture #coconut #farming
มุมมอง 5032 หลายเดือนก่อน
નાળિયેરીના ઉછરતા રોપાને ભૂંડના ત્રાસથી બચાવવા માટેના ઉપાયો #agriculture #coconut #farming
નાળિયેરીના પાકમાં વજનના લીધે ખરી પડતી લુંબ (નાળિયેર)ને અટકાવવાની સરળ પધ્ધતિ!
มุมมอง 9693 หลายเดือนก่อน
નાળિયેરીના પાકમાં વજનના લીધે ખરી પડતી લુંબ (નાળિયેર)ને અટકાવવાની સરળ પધ્ધતિ!
નાળિયેરીના પાક માં વધુ ઉત્પાદન માટે હવામાન કેવુ હોવુ જોઈએ ?
มุมมอง 3683 หลายเดือนก่อน
નાળિયેરીના પાક માં વધુ ઉત્પાદન માટે હવામાન કેવુ હોવુ જોઈએ ?
નાળિયેરીના પાક માટે કેવા પ્રકારની જમીન હોવી જોઈએ?
มุมมอง 4133 หลายเดือนก่อน
નાળિયેરીના પાક માટે કેવા પ્રકારની જમીન હોવી જોઈએ?
નાળિયેરીનાં અગ્રકલિકા (નારોટ) ના રોગ ની ઓળખ, નુકશાન અને નિવારણ (ભાગ -2)
มุมมอง 6263 หลายเดือนก่อน
નાળિયેરીનાં અગ્રકલિકા (નારોટ) ના રોગ ની ઓળખ, નુકશાન અને નિવારણ (ભાગ -2)
નાળિયેરીનાં અગ્રકલિકા (નારોટ) ના રોગ ની ઓળખ, નુકશાન અને નિવારણ (ભાગ -1)
มุมมอง 5923 หลายเดือนก่อน
નાળિયેરીનાં અગ્રકલિકા (નારોટ) ના રોગ ની ઓળખ, નુકશાન અને નિવારણ (ભાગ -1)
ગુજરાતની સૌથી વધુ ઉત્પાદન આપતી નંબર-1 હાઈબ્રીડ D×T વેરાયટી ની સંપૂર્ણ માહિતી.
มุมมอง 1.8K3 หลายเดือนก่อน
ગુજરાતની સૌથી વધુ ઉત્પાદન આપતી નંબર-1 હાઈબ્રીડ D×T વેરાયટી ની સંપૂર્ણ માહિતી.
નાળિયેરીમાં કાળા પાન, તેનાથી થતું નુકશાન અને તેનું નિયંત્રણ.
มุมมอง 3923 หลายเดือนก่อน
નાળિયેરીમાં કાળા પાન, તેનાથી થતું નુકશાન અને તેનું નિયંત્રણ.
નાળિયેરીમાં ગેંડા કીટક વિશે માહિતી અને તેનું નિયંત્રણ.
มุมมอง 3843 หลายเดือนก่อน
નાળિયેરીમાં ગેંડા કીટક વિશે માહિતી અને તેનું નિયંત્રણ.
ખેતીમાં સારા ઉત્પાદન માટે પાણીનું TDS કેટલુ હોવું જોઈએ?
มุมมอง 8393 หลายเดือนก่อน
ખેતીમાં સારા ઉત્પાદન માટે પાણીનું TDS કેટલુ હોવું જોઈએ?
નાળિયેરીની કથીરી (માઈટ) વિશે માહિતી અને તેના લીધે નાળિયેરીમાં થતું નુકશાન અને નિયંત્રણ
มุมมอง 1.5K3 หลายเดือนก่อน
નાળિયેરીની કથીરી (માઈટ) વિશે માહિતી અને તેના લીધે નાળિયેરીમાં થતું નુકશાન અને નિયંત્રણ
❤❤❤❤
♥️♥️🙏🙏
Aapan ne deshi , lotan , hybrid na ropa ne joi ne olkhva hoi to kai rite olkhi skay??
Aetlu msg ma samjavvu thodu difficult che Call karjo - 9925056957 Jitendra Barad
Kali parat ne dur krva mate detergent powder ne pani ma ogali mixture ne pan upar lagav vathi kadhi skay te yogy se ??
શક્ય હોય ત્યાં સુધી નીમ ઓઈલ નો ઉપયોગ કરવો, વધારે કાળા પાન હોય તો Detergent powder નો ઉપયોગ કરી શકો.
Bona ane vanfer na English nam su td ane dt ke ?? Alag ??
Bona ne Hybrid Verity Kevai & Vanfer ne DT kevai English ma
@ModernCoconutFarming1 etle bons etle TD ke ?thanks 🙏🏻
Na Bona hybrid Verity che
Mahi mate best dva Kai se
🔊 નારીયેરી માં સફેદ માખી નું નિયંત્રણ🪰 ➡️ નાળિયેરી માં સફેદ માખી નાં અસરકારક નિયંત્રણ માટે ▪️ pyriproxyfen 10 % + bifentrhrin 10 % ec (પાઈરીપ્રોકસીફેન 10 % + બાયફેનથ્રીન 10 % ઈસી ) 👉 એમકો નું અસ્ત્ર (astra) 👉 સેફેકસ નું એમ્પાયર 👉🏻 પારિજાત નું લીઓનીસ (Leonis) 👉 ક્રોપ કેમિકલ નું pyriben 👉🏻 દહાડ 👉 ઈગોનિસ 👉🏻 ગોદરેજ નું પ્રુડેન્સ 👉 ક્લસ્ટર 👉🏻 કિંગ રોક 👉 એવેન્ઝર વગેરે ▪️ આની સાથે સાથે કોલ્ડપ્રેસ વાળું નીમ ઓઈલ ▪️ સિલિકોન બેસ સ્ટીક એન્ડ સ્પ્રેડર વાપરવું 👆🏻 માત્રા ▶️1000 લીટર નાં પાણી નાં ટાંકા માં 250 ml થી 500 ml સુધી , સફેદ માખી નાં ઉપદ્રવ પ્રમાણે (પાઈરીપ્રોકસીફેન 10 % + બાયફેનથ્રીન 10 % ઈસી ) ઉપર આપેલી કોઈ પણ દવા અથવા એ કઈન્ટેન વાળી કોઈ પણ દવા. ▶️ કોલ્ડપ્રેસ પ્રોસેસ વાળું નીમ ઓઈલ 250 ml થી 500 ml સુધી વાપરવું ( કોલ્ડપ્રેસ પ્રોસેસ નીમ ઓઈલ નાં લીધે સફેદ માખી ની પ્રજનન ક્રિયા મંદ પાડી દેશે , સફેદ માખી નાં ઈંડાને નષ્ટ કરવા માં મદદ કરશે તથા નાળિયેરી નાં પાન પર કાળી ફૂગ જેવું જામી ગયેલું છે તે નીકળી જશે જેથી પ્રકાસંશ્લેષણની ક્રિયા જડપી થશે. ▶️ સિલિકોન બેસ વાળું કોઈ પણ સ્ટીક એન્ડ સ્પ્રેડ 100 ml થી 125 ml સુધી વાપરવું 🔳 ખાસ નોંધ 👉🏻 દવા છંટકાવ નું પાણી 500 TDS સુધી નું અને સોખ્ખું હોવું જોઈએ. 👉🏻 દવા ને વ્યવસ્થિત મિક્સ કરવી . 👉🏻 દવા નો સ્પ્રે તાજા ખુલેલા પોટા હોય તેમાં સીધો ન થવો જોઈએ. વધારે માહિતી માટે અથવા વ્યાજબી ભાવે દવા ખરીદવા માટે સંપર્ક કરો jitendra barad- 9925056957
ભાઈહમારે એક વષઁ નાળિયેરી છે તોપણ તેના પતાફાતા નથી તો તે નુ શુકારણ છે કોમેન્ટજવાબ તો આપો. ભાઈ જવાબ તો આપો હમે દરોજ વીડિયા જોએ છે તમારા હો ભાઈ
મેસેજ માં ડિટેલ માં નહિ સમજાય, ફોન કરજો 9925056957
Bhav..?
9925056957 - Jitendra Barad (aa number par call karjo)
ભાવનગર જિલ્લામાં ક્યાંથી મળશે?
@@maheshdhandhlya 9925056957 - Jitendra barad (ફોન કરજો)
ખૂબ સરસ માહિતી 🎉
@@KrushiGujarat Thank you 🙏🏻😇
Ketlu rokan
Sena mate??
રોપા લેવા છે કોન્ટેક્ટ નંબર આપો
9925056957 (Jitendrabhai barad)
Thank you
@@KantariyaBhavesh7 🙏🙏
ન્યુટ્રિયન્સ ની કમી
Yes 💯% right
ઉપાય જણાવો સુ કરી શકાય
9925056957 - Jitendrabhai Barad
Bhai d t ane vanfer bey ek j variety chhe ? Bijà koy ne khbr hoy to plz jan krjo
D×T, T×D બંને હાઈબ્રીડ વેરાઈટી છે જેને સામાન્ય રીતે વાનફેર જ કેવાય
@ModernCoconutFarming1 thank you so much for replying 💕
@@OmNamahShivay1009 your Welcome ✨🙏
Ketla varsh na jad thaya
@@jatinthobhani2454 2 year
@@ModernCoconutFarming1 Khub saras
@@jatinthobhani2454 Thank you 🙏
મારે 300 ડી×ટી નાળિયેરી નું વાવેતર છે અતયારે એમાં ફાલ બહુ ખરે છે શું કારણ હોય શકે
9925056957 - Jitendra Barad ફોન કરજો.
ખુબ સરસ માર્ગદર્શન સાહેબ
ખૂબ ખૂબ આભાર 🙏🏻
ન્યુટ્રેશન એટલે શું સાહેબ
પોષણ
Mo, nabar apva vinti
@@ramoghabhai9852 9925056957 - Jitendra barad
પેટી લેવી હોય તો મળશે ૮૧૬૦૩૦૨૪૩૬
ye to yaha ka he 😅
Kya nu chhe?
તમે જ કહો ક્યાં નુ છે
ભાઈ પરાગ વેસાતો નો મલૈ
@@678uygjjj રોપા બનાવતા લોકો નો સંપર્ક કરો તો આ બાબતે વધારે માહિતી મળશે.
Barad Bhai video information se pn aavaj dhimo bovj aave to aglna video ma aavaj vadhu aave em kro.
Ok Gopalbhai અમે પૂરા પ્રયત્ન કરીશું કે અવાજ અને સચોટ માર્ગદર્શન લોકો સુધી પહોંચે.
ખૂબ સરસ માહિતી આપી આભાર🙏
Thank you 👍😊
ખુબ સરસ માહિતી 🌿🌿🌿
Thank you 😊🙏🏻
DxT karay ke Lotan????
તમારી જમીન નું ph, પાણી નું TDS અને વાતાવરણ ઉપર આધાર રાખે , બંન્ને વેરાયટી સારી જ છે . જમીન નું ph 6.5 થી 8.2 ની વચ્ચે હોય , પાણી નું TDS 600 ની આજુ બાજુ હોય અને તાપમાન 20° થી 30° વચ્ચે રહે તો લોટણ વેરાયટી વાવી શકો અને આમાં ઉપર - નીચે હોય તો D×T વવાય પણ હાલ ના વાતાવરણ ના ફેરફારો જોતા D×T વેરાયટી વાવવી સારી રહે.
Khub sarsh mahiti
Thank you 😊🙏🏻
કચ્છ જામનગર સાઈટ વાવી શકાય
વાવી શકો પણ અત્યારે હાઈબ્રીડ DT વેરાયટી વાવવી વધારે સારી.
મિત્ર ખરેખર અવાજ ઓછો આવે
આવતા વીડિયો મા અવાજ બાબતે ધ્યાન દોરી છું. અને અવાજ વધારે આવે એવો પ્રયત્ન કરીશું.
અવાજ.નથી.આવતો
એક વાર વીડિયો ફરી થી સ્ટાર્ટ કરજો અવાજ આવશે. અને તમારા ફોન નું વોલ્યુમ એક વાર જરૂર ચેક કરજો. બધા લોકો ને પ્રોપર અવાજ આવે છે.
Naliyeri ma dag bov chhe. Eno koi upay hoy to kyo ni
એની પાછળ ના ઘણા કારણો હોઈ શકે, મેસેજ મા સમજાવવું શક્ય નથી. ફોન કરજો - 9925056957 (Jitendra Barad)
D×T આયુસ કેટલુ છે
D×T નાળિયેરી હાઈબ્રીડ વેરાયટી છે , 100 % તેના આયુષ્ય વિશે કઈ ન શકાય કેમ કે બનાવેલી વેરાયટી ઉંચાઈ વધારે પકડે છે અને આ વેરાયટી ને ઉત્પત્તિ ને લાંબો સમય નથી થયો પણ દેશી નાળિયેરી કરતા ઓછું જ થશે .
@@ModernCoconutFarming1 15 varsh
@@ModernCoconutFarming1 15 varsh thy minimum chale
Volume nahi aavtu. 10. 10 ફુટે રોપેલી છે મેં નાળિયેરી ખાતર ક યુ. આપો છો તમે
આ નંબર પર ફોન કરજો. 📱9925056957 (Jitendra Barad)
Lotan nariyal ni video banaye
Okk
Naliyeri ma dag khubaj vadhare chhe to su karvu???
દાગ કાથીરી ને લીધે વધુ થાય છે તેમાં સફેદ માખી ની દવા સાથે નીમ ઓઈલ નો છંટકાવ કરવો.
Vidio ma voice thodo dhimo ave 6 , jitendra barad bhai , good information
Thank you! New video ma voice proper aave aevi try kariye chiye.
Bhai maru gam sonariya che aapda gir somnath jilla koy diti no saro rop banavto hoy to contect karavjo rop saro joye che
@@VishalMori-xw9vh (9925056957 call karjo)
એના રોપા ક્યાં મળશે
@@PatelDhanji-q6v (9925056957- Jitendrabhai)
જય શ્રી કૃષ્ણ કે ડીટી નાળિયેરીનો આવશે ટૂંકું હોય છે એમ કે છે દસ વર્ષ પછી ફાલ મૂકી દેશે એ વાત સાચી છે
હાઈબ્રીડ વેરાઈટી ઉંચાઈ ઝડપી પકડે છે એટલે દેશી અને લોટણ જેવું આયુષ્ય ના રહી શકે, હાઈબ્રીડ વેરાઈટી ઉત્પાદન વધારે આપે , રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે, નાળિયેર ની ક્વોલિટી મોટી અને સારી આપે એ મુજબ પોષણ જો આપતા રહીએ તો વાંધો ના આવે .
Tmaru gam kyuche
આછીદ્રા
Khub sarsh mahiti bhai
Thank you 🙏🏻❤️
Na bhai me puro video joye bov mast avja ave se
✅✅
Bhai tamaro avaj bahu dhimo aves
બની શકે ક્યારેક અવાજ ધીમો આવતો હશે પરંતુ અમે લોકો પૂરી કોશિશ કરીએ છીએ કે બધી જ માહિતી ખેડુત મિત્રો સુધી સરળભાષામાં અને સ્પષ્ટ રીતે પહોસાડી શકીએ.
ક્યા મળે માહિતી હોય તો આપજો
હાર્ડવેર ની દુકાને મળી જશે, 100 ફૂટ લંબાઈ અને 3 ફૂટ ઉંચાઈ નું બંડલ ના 3750 હતા 4 મહિના પહેલાં એમાંથી કટિંગ કરી ને 99 નાળિયેરી માં થાય .
👍
🙌❤️
ડી. ટી. ના રોપા હાજર મળે તો બતાવો
મોરથુથુ ચૂનો બેસ્ટ રિજટ છે અથવા સુડોમોનાશ નીમ ઓઇલ 10 વિધા ની નારેડી મા એક પણ રોગ નથી નારેડી સોખી રાખું નો રાખો આને કોઈ મતલબ નથી એમ kasargod યુનિવર્સીટી કેય kerela નારેડી કુસો હોય તેમાં ફાયદો છે એક નિંદામણ નો ઉગે બીજું ભેજ જળવાય રહે જમીનો કાર્બન વધે વાપસા પદ્ધતિ ઉત્પન થાય જમીન મા આસાદાન જરૂરી છે બાગાયત પાક મા પ્રાકૃતિક કૃષિ જરૂરી છે એક સાથે અનેક પાક લય શકો
આ રોગ ફાઇટોપ્ટોશ પાલ્મીવોસ નામની જમીનજન્ય ફૂગથી થાય છે. જેની તીવ્રતા ચોમાસા દ૨મ્યાન વિશેષ હોય છે. આ રોગ સામાન્ય રીતે રોપ અવરથાથી માંડી પાંચ વર્ષ સુધીના ઝાડમાં આવવાની શક્યતાઓ વધુ છે. આ રોગની શરૂઆત કેન્દ્રશ્ય કલિકા અથવા કુમળા પાનના નીચેથી થાય છે. ચોમાસા માં ભેજ ના લીધે આ ફૂગ નું પ્રમાણ વધી શકે છે એટલા માટે બગિસો સાફ રાખવો જરૂરી છે બાકી ( ૧૦૦ ગ્રામ મોરથુથુ + ૧૦૦ ગ્રામ કળીચૂનો + ૧૦ લિટર પાણી માં) મિક્સ કરી છંટકાવ કરી શકો પરંતુ એવું નથી હોતું કે રોગ આવે જ નઈ બની સકે રોપ સારો હોય અને માવજત સારી હોય , ખેડુત ની સતર્કતા હોય તો રોગ આવ્યા પહેલા ખ્યાલ આવી પણ જાય તો નુકસાન નથી થતું
ખુબ સરસ વિડીયો
😊🙏🏻
Khub sarsh mahiti
@@mohitbambhaniya2676 Thank you 😊🙏🏻
મિત્ર ઉત્તર ગુજરાતમાં કઈ વેરાયટી વધુ માફક આવે છે
👉તાપમાન 20° થી ઉપર અને 32° થી નીચે રહેતું હોય. 👉વાતાવરણ માં ભેજ 60 % થી 70% ની વચ્ચે રહેતો હોય. 👉 જમીન ની નીતરશક્તી સારી હોય અને જમીન નું ph 6.5 થી 8.2 સુધી હોય . 👉 પાણી નું TDS 600 સુધી હોય. આવી જગ્યા એ કોઈ પણ વેરાયટી વાવી શકાય પણ અત્યાર ના સમય માં હાઈબ્રિડ વેરાયટી જેવી કે D×T , T×D વાવવી જોઇએ
Good information
@@jatinthobhani2454 Thank you 🙏🏻✨