ગાંધીધામ ખાતે આયુષ્માન કાર્ડ નું કેમ્પ રાખવામાં આવ્યું

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024
  • સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ અને વોર્ડ ૭ ના નગરસેવક શ્રી કમલેશ ભાઈ પરિયાની સયુંકત રીતે આયુષ્માન કાર્ડ અને કે વાય સી કેમ્પ મા ૧૮૯ લોકો લાભ લીધો , ગાંધીધામ ખાતે વોર્ડ ૭ માં તારીખ ૫.૧૨.૨૦૨૪. ના રોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવક બોર્ડ દ્વારા અને વોર્ડ ૭ ના નગરસેવક શ્રી કમલેશભાઈ પરીયાની વિશેષ સહયોગ થી ૭૦ વર્ષ ના વડીલો માટે આયુષ્માન કાર્ડ નું કેમ્પ રાખવામાં આવ્યું જેમ ૧૮૯ વધુ લોકો એ લાભ લીધું #adipur #gandhidham #kutch #ayushmancard #pradhan_mantri_2024

ความคิดเห็น •