Ankur Pushkar અંકુર પુષ્કર સમજો... ઉત્પાદનમાં પુષ્કળ (સૌથી વહેલું ઉતારો અને મોડે સુધી ઉતારતા જ રહો)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2024

ความคิดเห็น • 32

  • @bhaimojkardi1768
    @bhaimojkardi1768 5 วันที่ผ่านมา

    મારા વાલા આ મગ વાળુ પડુ છે 😂😂😂 આમા ઠોઠડો કપાસ વાવો તોય માથા ઢગ કપાસ થાય. ચણા મગ એમા પુરુ પછી કપાસ ગમ્મે એમ કરો ને તોય ઉભો નો રે 😂😂😂

  • @hiteshdesai3515
    @hiteshdesai3515 5 หลายเดือนก่อน

    Ta -Kajkrej banaskantha kyathi malse biyaran..

  • @RahulPatel-cy3bn
    @RahulPatel-cy3bn ปีที่แล้ว

    આમા વાવેતર જગ્યાએ 2છોડ રાખવા કે1છોડ ખામણામા

    • @brijeshparmar5928
      @brijeshparmar5928  ปีที่แล้ว

      તમારું ગામ, તાલુકો અને મોબાઈલ નંબર જણાવો,
      અમારી અંકુર કંપનીના કોઈ પણ પ્રતિનિધિ આપના ખેતર ઉપર રૂબરૂ નિરીક્ષણ કરી યોગ્ય માહિતી આપશે

    • @RahulPatel-cy3bn
      @RahulPatel-cy3bn ปีที่แล้ว

      @@brijeshparmar5928 ગામ ગોઝારીયા તાલુકો જીલ્લો મહેસાણા અમારે ત્યાં અંકુર મા બ્રિજેશ ભાઇ છે

  • @alpeshvasava4378
    @alpeshvasava4378 ปีที่แล้ว

    બિયારણ જોઈએ છે ક્યાં મળશે

    • @brijeshparmar5928
      @brijeshparmar5928  ปีที่แล้ว

      Gaam and Taluka janavo

    • @alpeshvasava4378
      @alpeshvasava4378 ปีที่แล้ว

      @@brijeshparmar5928 sankheda

    • @brijeshparmar5928
      @brijeshparmar5928  ปีที่แล้ว

      @@alpeshvasava4378 mobile number

    • @dineshaghara8960
      @dineshaghara8960 11 หลายเดือนก่อน

      મોરબી માક્યા મળશે

    • @jagdishbhaiborana9799
      @jagdishbhaiborana9799 10 วันที่ผ่านมา

      હું લીંબડી નાં શિયાણી ગામે થી
      મારે આવતી સાલ માટે અત્યારથી જ બુકિંગ કરાવી લેવું છે
      મારો નંબર ૯૮૯૮૩૯૯૩૦૧

  • @jigneshkavirajofficel9123
    @jigneshkavirajofficel9123 ปีที่แล้ว

    Biyaran kaya malase

  • @ganpatsinhraj8280
    @ganpatsinhraj8280 ปีที่แล้ว

    બિયારણ જોઈએ છે?

  • @darshanbhadja7348
    @darshanbhadja7348 ปีที่แล้ว

    Biyaran joi 6e kya malse?

  • @gopalsojitra6478
    @gopalsojitra6478 ปีที่แล้ว

    Biyaran kya malse

  • @dharmeshjoshi7911
    @dharmeshjoshi7911 ปีที่แล้ว

    vinghe ketlo utaro ?

    • @brijeshparmar5928
      @brijeshparmar5928  ปีที่แล้ว +2

      ૫૫ મણ, પછી જમીન, વાતાવરણ અને માવજત ઉપર નિર્ભર હોય છે મીત્ર

    • @n.npatel4950
      @n.npatel4950 ปีที่แล้ว

      ​@@brijeshparmar5928 પેકેટ‌ ના ભાવ .સુ‌ છે

    • @brijeshparmar5928
      @brijeshparmar5928  ปีที่แล้ว

      @@n.npatel4950 853/-

    • @brijeshparmar5928
      @brijeshparmar5928  ปีที่แล้ว

      @@n.npatel4950 853rs