Halardu | Podhhi Ja Mara Lal | lori | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | પોઢી જા મારા લાલ |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ธ.ค. 2024
  • ‪@kidssongsfun‬
    Presenting : Halardu | Podhhi Ja Mara Lal | lori | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | પોઢી જા મારા લાલ |
    #kids #lori #cartoonvideo #cartoon
    Album : Podhhi Ja Mara Lal Tane Paraniye Podhhadu
    Song : Halardu
    Singer : Jyoti Vanjara
    Lyrics : Kanti Patel (Nanodara)
    Music : Mayur Nadiya
    Genre : Gujarati Kids Song
    Label : Ganesh Digital
    પરીઓના રે દેશ ની હું વાતો રે સંભળાવું (3)
    હેત ભરેલા હૈયા કેરા હાલરડાં રે ગાવું (2)
    પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું (4)
    મેના પોપટ બોલે ઓલ્યા આંબલીયા ની ડાળે (2)
    હંસલો રે બોલે ઓલ્યો સરવરીયા ને પાળે (2)
    હો..કુકુ કુકુ કરતી કોયલ મીઠું ગાયે છે રૂપાળું (2)
    પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું (2)
    કાળજા નો કટકો તું તો રુદિયા ને બહુ વાલો (2)
    મુખ તારૂ જોતા લાગે જશોદા નો લાલો (2)
    હો..જોવા તારૂ મુખ હું તો બાવરી બની જાવું (2)
    પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું (2)
    પા પા પગલી ભરતા ભરતા મોટો તું થઇ જાજે (2)
    માં ની મમતા લાડ લડાવે હસતો સદા રેહજે (2)
    હો..હીર ની રે દોરી બાંધી હીંચકે રે ઝુલાવું (2)
    પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું (2)
    પરીઓના રે દેશ ની હું વાતો રે સંભળાવું
    હેત ભરેલા હૈયા કેરા હાલરડાં હું ગાવું
    પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું (3)
    આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.
    અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો
    વનરાજાની જાન
    • Vanraja Ni Jaan | Bal ...
    રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા
    • Ringan To Raja Bataka ...
    મમ્મીનાં હાથમાં વેલણ છે
    • | Mummy Na Haath Ma Ve...
    પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ
    • Halardu | Podhhi Ja Ma...
    ફુગ્ગાવાળો
    • Fugga wado | Balloon S...
    છુક છુક ગાડી
    • Chhuk Chhuk Karti Gadi...
    ગુજરાતી કક્કો
    • Gujarati Kakko & Swar ...
    નાની મારી આંખ
    • Nani Mari Aankh | Bal ...
    નાનકડી બેન
    • Nanakadi ben | Bal Gee...
    એક બિલાડી જાડી
    • Ek Biladi kadi | Bal G...

ความคิดเห็น •