કચ્છના અબડાસા તાલુકાના વિંઝાણ જાગીર || kutch fort vlog

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 มิ.ย. 2024
  • #vlog #gujarati #travel #history #kutch #entertainment
    કચ્છના અબડાસા તાલુકાના વિંઝાણ જાગીર || kutch fort vlog
    કચ્છ જિલ્લામાં અબડાસા તાલુકાના વિંઝાણ ગામ માં આવેલ આ વીર ભૂમિ વિંઝાણ જાગીર અને ઐતિહાસિક ગામ માં વીર લાખાજી જાડેજા ના પારીયા આવેલ છે જારા ના યુદ્ધ દરમિયાન વીર ગતિ પામ્યા હતા
    જય માતાજી ધન્યવાદ

ความคิดเห็น • 14

  • @Shortstories3456
    @Shortstories3456 หลายเดือนก่อน +1

    વાહહહ, વાઘેલા સાહેબ વાહહહ, એક થી એક સુંદર ઐતિહાસિક સ્થળો જે આમ જનતા થી અજાણ એવા સ્થળો ના દર્શન કરાવો છો, ખરેખર, પ્રશંસનીય છે, જુના ઐતિહાસિક સ્થળો જોવાનો લ્હાવો કંઈક અલગ જ હોય છે, ધન્યવાદ દોસ્ત 🙏

    • @vaghelanaturevlogs
      @vaghelanaturevlogs  หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર આપનો ભાઈ જય માતાજ🙏🙏 નવી ઐતિહાસિક જગ્યાઓ દુનિયા સામે પહોંચે અને જાણકારી મળે એજ મારું કામ છે

  • @AbdulkrimHalepotra-vd3ht
    @AbdulkrimHalepotra-vd3ht หลายเดือนก่อน +2

  • @govindgogari165
    @govindgogari165 หลายเดือนก่อน +1

    Lageraho.......

  • @karsanprajapati7944
    @karsanprajapati7944 หลายเดือนก่อน +1

    ખુબ સરસ અભિનંદન

  • @arvindmakwana4687
    @arvindmakwana4687 20 วันที่ผ่านมา +2

    Very nice

  • @maharshipathakvfinancial1090
    @maharshipathakvfinancial1090 หลายเดือนก่อน +1

    Jay.mhadav,,gaam, kidi, ta, halved, haal, vastral, am,

  • @vijaybhairathode5664
    @vijaybhairathode5664 หลายเดือนก่อน +1

    જો કોઈ ગામ માં આવી કોઈ પણ નાની મોટી ઐતિહાસિક ઇમારત હોય તો ગામ ના લોકોએ એને સાચવવી જોઈએ આમ કરવાથી ગામ નુ ઐતિહાસિક મહત્વ વધી જાય છે

    • @vaghelanaturevlogs
      @vaghelanaturevlogs  หลายเดือนก่อน +1

      સાચી વાત છે ભાઈ