ખુબ ખુબ ધન્યવાદ આપની કોમેન્ટ વાંચી ને ખુબ જ આનંદ થયો બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં સીતારામ 🙏🏻🙂
ખુબ ખુબ ધન્યવાદ આપનો સીતારામ આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ બનાવી રાખજો. આપડે તો બસ એક નિમિત્ત છીએ .જીવન મળ્યું છે તો અને સાર્થક કરી લઈએ . વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
ખુબ જ આનંદ આવ્યો આપનો મિઠો આવકાર અને મિઠિ મહેમાન ગતિ મિઠો પ્રસાદ (સેરો ) મોજ આવી ગય બસ આમજ મોજ કરતાં રહો અને મોજ કરાવતાં રહો એવી હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના કાયમ ખુશ રહો 👌👌👌🥰🙏🌸😊😊❤
Wahh maru balpan yad avi gayu amey nana hata tyarey vadey kapda dova jata matey pani bedla bharta aney vade vada khedut parivar ma kam pan karta naka vadvanu tameta bindh rigan utarta bauj maja padti 😊
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો આપની વાત સાચી છે. એ મજા અલગ જ છે. અત્યાર ની ભાગ દોડ વાળી જીંદગી માં બધું પાછળ છૂટી ગયું અમારો વિડિયો બનાવવાનો હેતુ જ એ છે આવનારી પેઢી ને જૂનું બતાવી શકીએ
સીતારામ આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ. દિલ થી આનંદ થાય છે જ્યારે વિદેશ થી કૉમેન્ટ આવે . આપ વિદેશ ની ધરતી પર પણ દેશ નું કલ્ચર ભૂલ્યા નથી ખુબ સારી વાત કેહવાય . વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
Very nice video❤moje moj aa mati ni kaya mati ma malvani tu sane kare jivan dhull dhani ❤❤❤mati ma khule page chalvu joiye dharti maa ke sabhi tatav hamari body ne male❤❤❤
એ સીતારામ દશરથભાઈ કેમ છો મજામાં ? તમારી કૉમેન્ટ હોય જ છે. અને આપનો સહકાર ખુબ સારો છે.બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. જય માતાજી ભાઈ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
સીતારામ ખુબ જ આનંદ ની વાત છે ભાઈ અમારા માટે અમારા વિડિયો બનાવવાની મેહનત સફળ થઈ. બસ પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો.🙂🙏🏻
જય સ્વામિનારાયણ, ખૂબ સરસ તમને ભગવાને ખૂબ આપ્યું છે પણ તમારો પ્રેમભાવ બહુ છે દયાળુ પણ છો મહેમાન ને ભગવાન નો દરજ્જો આપો છો એ મહાનતા છે.તમે ચકલી માટે ઘર બનાવો બહુ જ સરસ કહેવાય.આ જીવન તમે સારી રીતે સાચું જીવન જીવો છો આ મોજ સિવાય બીજું કાંઈ જ નથી.🙏
જય સ્વામી નારાયણ ખુબ ખુબ ધન્યવાદ આપની કોમેન્ટ વાંચી ખુબ જ આનંદ થયો. આપડે તો શાંતિ પ્રિય અને મોજ થી જીવન જીવવું છે . અને બને એટલા સત્કર્મ કરવા છે. . બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
Sita Ram babu kaka masi vaah tme to chani kuldi rakho chho bdha vasan mati na bhu saras ame kyarek aavshu tamare tya mati na vasan nu jamva ha ho chakli no vichar sanskari ne dharmik loko nej Aave vaah bhajiya ne ghav no siro jamavat chhe baki jay swaminarayan masi
જમાવટ
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
ખુબ સરસ વિડીયો તમારા વિડીયો જોઈને ખૂબ આનંદ થાય છે ભાવનગર નીતા સઠીયા
સીતારામ
દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
Khub saras vadi Mane khub game se
સીતારામ
દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
શીરો અને ભજીયા એવી વાનગી છે જે તેનો ક્યારેય અભાવ ના આવે 🙏🌸 સીતા રામ
સીતારામ
હા એક દમ સાચી વાત છે
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Ati sunadr vlog jova ni mja padi. Wow.
ખુબ ખુબ આભાર
સીતારામ .
બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
Wah las las tho seero & bajiya party 😊saras
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
વાહ સરસ વીડીયો છે જોવાની મોજ આવી
ખુબ ખુબ ધન્યવાદ
બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં
સીતારામ 🙂🙏🏻
Nice. Life. And. Video. Nice Rcepi. ❤️❤️❤️
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
આવો ને આવો સહકાર આપતા રહેજો
@@Blvadivlog 2nd&0!0¡q5cup crop. V.. Z
Bhai bhai ha moj ha
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
મોજપડીગય વિડીયોજોવાનિ હામોજહા
સીતારામ
દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
Very nice resipi
ખુબ ખુબ ધન્યવાદ
સીતારામ
વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
સીતારામ દાદા દાદી તમારા વિડિયો ખૂબજ સરસ હોય છે રેખાબેન જૂનાગઢ રબારી 😊
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
VeryAmezig❤❤🎉❤❤
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂
ખુબજ સરસ તમારા ગુરુ મહારાજ ના પાવન પગલા તમારી વાડી માં પડ્યા બાબુ ભાઈ તમારા વિડિયો જોઈ ને અમને પણ ખુબજ આનંદ થાય છે ખુબજ સરસ વિડિયો
એમને પણ તમારો સહકાર જોય ને ખુબ જ આનંદ થયો.
બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
અમે વિડિયો બનાવતા રહેશું .
વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં.
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ 🙂🙏🏻
જય શ્રી શિહોરી માં
વાહ બાબુભાઈ બહુજ સરસ મજા આવી ગઈ 🎉🎉🎉🎉🎉🎉
સીતારામ મનુભાઈ
કેમ છો મજામાં?
ખુબ ખુબ ધન્યવાદ .
બસ આવો જ સહકાર આપતાં રહેજો.🙂🙏🏻
H😮😢ooi@@Blvadivlog
U😊h
Ll
😮p
Khub saras
ખુબ ખુબ ધન્યવાદ
બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
Vah tmara mitra ni maheman gati sari kari siro ne bhajiya jamadi ne vadi moj maja padi jay 👌👌 very nice video 👌👍 Jay mataji 🙏🙏🙏🙏
ખુબ ખુબ ધન્યવાદ .
ગામડા ની મોજ આવી જ હોય
બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻
મોજ પડી ગઇ વિડિયો જોવાની
ખુબ ખુબ ધન્યવાદ આપનો
સીતારામ
બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
Gurumaharajne Mara KottyKotty Vandan🙏🙏🙏🙏🙏🌹🌻🌹🚩🚩🚩🚩🇮🇳
ખુબ ખુબ ધન્યવાદ .
સીતારામ
બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
Beautiful Video Jai Sri Krishna
જય શ્રી કૃષ્ણ
સીતારામ
અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
હેદરાબાદ તમારા વિડીયો જોયા વાડીની રેવાની મજા પડે
મને પન વાડી મા રેવુ બહુ ગમે 😍
તમે ગુજરાતી હીરો ક્ષી કાંત સોની જેવા લાગે છો
ખુબ ખુબ ધન્યવાદ
આપની કોમેન્ટ વાંચી ને ખુબ જ આનંદ થયો
બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં
સીતારામ 🙏🏻🙂
સૌથી ખાસ સંબંધ મિત્રતાનો હોય છે, જો તમારી પાસે એક સાચો મિત્ર છે, તો સમજી લો તમને તમારા ભાગ્ય કરતાં વધારે મળ્યું છે
હા હો
ખુબ ખુબ આભાર સીતારામ 🙂🙏🏻
Saras mamangati
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
Maja che tmne vadi ma rahvanii
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો.ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
Wah bhai wah bahu j mast video banavo cho
ખુબ ખુબ ધન્યવાદ આપનો
બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.અમે વિડિયો બનાવતા રહેશું.
વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
Mane swas ma taklif che pan Tamara video joine sache gam shudh hawa Ane khawa pivanu
Sache ayushya na varsho vadhi Jai bapa sita ram 🙏
❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ
અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
Chakli no Room - very nice - Impressed . I m also animals and birds lover
ખુબ ખુબ ધન્યવાદ આપનો
સીતારામ
આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ બનાવી રાખજો.
આપડે તો બસ એક નિમિત્ત છીએ .જીવન મળ્યું છે તો અને સાર્થક કરી લઈએ .
વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
Khub srs vidyo che tamro sitaram jay mataji
ખુબ ખુબ આભાર
સીતારામ
બસ આવો જ સહકાર આપતાં રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
😋😋😋😋😋😋😋🎉🎉
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
આવો ને આવો સહકાર આપતા રહેજો
Jay mataji bapu aajeto mja aavi ho video jovani
જય માતાજી ભરતભાઈ
બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
Jai shree krishna🙏🙏😢
Bou saras👍👍
સીતારામ ભાઇ તમારા વિડીયો જોવાની બહુ મજા આવી 🙏🙏🙏
ખુબ જ આનંદ થયો તમારી કૉમેન્ટ વાંચી ને.
બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
આભાર
સીતારામ
⁰q😊😊😊q@@Blvadivlog
વાહ બાબુભાઈ વાહ તમારા વિડિયા જોવાની તો બહુ જ મજા આવે છે હોમને અમારા કચ્છની યાદ આવી જાય છે
જામનગર થી પ્રતાપભાઈ ભાનુશાલી
સીતારામ પ્રતાપભાઈ
ખુબ ખુબ ધન્યવાદ
બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
🙏🙏🌾🌿👌
સીતારામ 🙏🏻
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
👌👌🙏
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
ખૂબ સરસ બાબુ દાદા મોજ પડી ગય
ખુબ ખુબ આભાર
સીતારામ
બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
વીડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
વાહ મોજ થી મોજ નીતા સઠીયા
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
❤ from alang Bhai.
આભાર ભરતભાઈ
કેમ છો મજામાં
બસ આવો જ સહકાર આપતાં રહેજો.
સીતારામ 🙂🙏🏻
BHAI. BHAI
આભાર
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ🙂🙏🏻
જય ગુરૂદેવ બાપુ ને 🙏
જય ગુરુદેવ
ખુબ ખુબ ધન્યવાદ
સીતારામ
વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
❤
થોડુક વધારે બનાવજો મને બહુ ભાવે કાકા કાકી મજામા હસો જયજીનેદ્ વાળીનુ જીવન બહુ ગમે
અરે આવો ને
ગામડા ની એ જ તો ખાસિયત છે .આવકારો ઓટલો અને રોટલો મળી જ રહે.
ખુબ ખુબ ધન્યવાદ
જય જિનેન્દ્ર
સીતારામ 🙂🙏🏻
❤❤❤❤❤
ખુબ ખુબ ધન્યવાદ
સીતારામ
Ha.ha.bhai, 🌹🙏
ખુબ ખુબ આભાર
સીતારામ
વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
સીતારામને જય માતાજી Like સાથે. ખુબ સરસ ભાઈબંધી ડાયરો ❤❤..હા હાચી વાત છે માટીની મોજ માટીમાં. બેનની રસોઈ કાંઈ ન ઘટે. અન્નપૂર્ણા દેવી છે.વાડીની મોજ એટલે વાડીની મોજ ❤❤. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ ભાઈ.
કૃષ્ણં વંદે જગદગુરૂમ.
ધરમશી પટેલ મુંબઈથી
સીતારામ
જય માતાજી ધરમશીભાઈ .કેમ છો મજામાં?
ખુબ જ આનંદ થયો તમારી કૉમેન્ટ વાંચી ને.
બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
Dada ne mojj ha
હા મોજ હા
ખુબ ખુબ ધન્યવાદ
સીતારામ
વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
Wooow thanks sir navo video mukva maate tamaara video mane bovj game che
અરે આભાર તમારો ખુબ જ આનંદ થયો તમે અમારા વિડિયો ની વાટ જોવો છો .
બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં
સીતારામ 🙂🙏🏻
સરસવિડાયા
ખુબ ખુબ આભાર
સીતારામ
વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં,🙂🙏🏻
અમારે પણ વાડીમાં રહેવાની ખૂબ ઈચ્છા છે... મોજ જ મોજ...જય સીતારામ
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ
આવજો ક્યારેક અમારી વાડી એ આનંદ થશે અમને .
બસ પ્રેમ અને સહકાર આપતા રહેજો 🙏🏻🙂
Jay sitaRam
સીતારામ ક્રિશભાઈ
ખુબ ખુબ ધન્યવાદ
બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
સીતારામ
સીતારામ
ખુબ ખુબ આભાર
વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
જેના આંગણે સાધુ બ્રાહ્મણ બહેન ભાણેજ . રાજી. થાય.
ખુબ ખુબ ધન્યવાદ
આપની કોમેન્ટ વાંચી ને ખુબ જ આનંદ થયો
બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻
સીતારામ
જયગુરુદેવ
જય ગુરુદેવ વિનોદભાઈ
સીતારામ
અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
વા.ભાઈ
ખુબ ખુબ આભાર
સીતારામ.
વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
સીતા રામ ભાઇ
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ
વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
ખુબ જ આનંદ આવ્યો આપનો મિઠો આવકાર અને મિઠિ મહેમાન ગતિ મિઠો પ્રસાદ (સેરો )
મોજ આવી ગય બસ આમજ મોજ કરતાં રહો અને મોજ કરાવતાં રહો એવી હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના કાયમ ખુશ રહો 👌👌👌🥰🙏🌸😊😊❤
ખુબ ખુબ ધન્યવાદ બાપુ
આપના આશીર્વાદ 🙏🏻
અમે ભાગ્યશાળી છીએ કે તમે અમારી મહેમાનગતિ માણી .
સીતારામ 🙂🙏🏻
શ્રી રામદૂતં શરણં પ્રપધ્યે.
જય સીતારામ બાપુ 🙏🤲🙏
Wahh maru balpan yad avi gayu amey nana hata tyarey vadey kapda dova jata matey pani bedla bharta aney vade vada khedut parivar ma kam pan karta naka vadvanu tameta bindh rigan utarta bauj maja padti 😊
સીતારામ
ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
આપની વાત સાચી છે. એ મજા અલગ જ છે. અત્યાર ની ભાગ દોડ વાળી જીંદગી માં બધું પાછળ છૂટી ગયું અમારો વિડિયો બનાવવાનો હેતુ જ એ છે આવનારી પેઢી ને જૂનું બતાવી શકીએ
Canada Toronto thi aapno video jou chu… aap khub nasibdar cho
સીતારામ
આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ.
દિલ થી આનંદ થાય છે જ્યારે વિદેશ થી કૉમેન્ટ આવે .
આપ વિદેશ ની ધરતી પર પણ દેશ નું કલ્ચર ભૂલ્યા નથી ખુબ સારી વાત કેહવાય .
વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
Bahu saras kam babubhai chakli nu ghar
ખુબ ખુબ આભાર
આપડે તો નિમિત્ત છીએ ભાઈ
થાય એટલી સેવા કાર્ય કરીએ .
બસ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
સીતારામ 🙂🙏🏻
🙏🏼🙏🏼🙏🏼👌👌👌
ખુબ ખુબ આભાર
સીતારામ
વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
સીતારામ
ખુબ ખુબ આભાર
વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
Very nice video❤moje moj aa mati ni kaya mati ma malvani tu sane kare jivan dhull dhani ❤❤❤mati ma khule page chalvu joiye dharti maa ke sabhi tatav hamari body ne male❤❤❤
સીતારામ
આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ ધન્યવાદ માનું છુ.
અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
જય ગુરૂદેવ બાબુભાઈ સીતા રામ
જય ગુરુદેવ
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ
વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
સીતારામ 🙏🙏
જય શ્રી ગેલ અંબે મા
જય શ્રી અંબે મા
સીતારામ
ખુબ ખુબ આભાર
વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
હર મહાદેવ
હર હર મહાદેવ
સીતારામ
વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
Vadil tamaro video Mane khubaj game che.aa gaam kayu che.
ખુબ ખુબ ધન્યવાદ આપનો
અમારું ગામ શિહોર તાલુકા નું બોરડી. ભાવનગર
અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં
સહકાર આપતા રહેજો 🙏🏻🙂
વાહ. આજ. જમાવટ. પાડો. દીધી. હો
ખુબ ખુબ આભાર ભરતભાઈ
સીતારામ
વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
સીતારામ બાપા મજા આવે છે જેમાવટ છે
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ
બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
મને જમવાનું મન થાય ગયું બા ... 🙏😊
ખુબ ખુબ ધન્યવાદ
સીતારામ
આવો ને જમવા .
વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
જય માતાજી
જય માતાજી
સીતારામ
ખુબ ખુબ આભાર
વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
Jay mataji
જય માતાજી
ખુબ ખુબ આભાર
વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
Jay siyaram 🙏🙏🙏
સીતારામ
ખુબ ખુબ આભાર 🙂🙏🏻
Ame bi pita ta khetar ma
સીતારામ મીનાબેન
ખૂબ સરસ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો 🙏🏻🙂
Vaadi ni moj.wah. kya aaveli che vaadi aap ni?
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ
અમારો વાડી શિહોર તાલુકા ના બોરડી ગામ માં છે.
અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
Atithi devo bhav khevay
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
JaySeeta Ram🙏🙏🌹🌻🌹🙏🙏🌹🌻🌹
ખુબ ખુબ આભાર
સીતારામ 🙏🏻
ૐ નમો નારાયણ જય સિયારામ રામ રામ સીતારામ
ૐ નામો નારાયણ.
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ
વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
🙏સીતારામ 🙏
સીતારામ.
ખુબ ખુબ આભાર
વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
સીતારામ,ભાઈ,,તમારો,આદરભાવ નેઆવકા,ખુબજ,સરસછેભાઈ,,બાપુને,માન,સનમાનમા,,કાઈઘટેનહી,ભાઈ,,દિહોરથી,T,S,Makavana
અરે એતો તમારી મહાનતા છે ભાઈ કે તમે અમને એટલો પ્રેમ આપ્યો .
બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
સીતારામ. T.S makavana
જયમાતાજી રઘુવિરસિહ ના
જય માતાજી રઘુવિરસિંહ
ખુબ ખુબ ધન્યવાદ
વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
જય માતાજી દાદા હુ પન્નાબેન જામ જોધપુર થી કેમ છો
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
Hello
સીતારામ
Aapka address aur aapke gaav ka naam?
સીતારામ
અમારું ગામ શિહોર તાલુકા નું બોરડી ભાવનગર જિલ્લામાં
જય મોગલ બાપુ
જય મોગલ માં
સીતારામ.
વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
હા તમારી વાડી ની મોજ બાપુ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો એવી માં ભગવતી મેલડી માઁ ને પ્રાર્થના સાથે ઉત્તર ગુજરાત થી દશરથ ઠાકોર ના જય માતાજી
એ સીતારામ દશરથભાઈ કેમ છો મજામાં ?
તમારી કૉમેન્ટ હોય જ છે.
અને આપનો સહકાર ખુબ સારો છે.બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
જય માતાજી ભાઈ
વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
સીતારામ મોજ ડભોઇ થી રેખાબેન
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
सरसचाचु
સીતારામ
અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
રસોઈ સરસ બનાવો છો અને વીડિયા સરસ બનાવો છો પણ રસોઈ બનાવતિ વખતે વીટી ન પેહેરવિ જોઇએ
ચોક્કસ હવે ધ્યાન રાખીશું
ખુબ ખુબ આભાર
સીતારામ
વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
Amare tamari vadi ae aavvu che Bhai. Tmaru gam kyu che
સીતારામ
ચોક્કસ આવજો.અમે વિડિયો માં જણાવીશું .
અમારું ગામ શિહોર તાલુકા નું બોરડી 🙂🙏🏻
દાદા હૂં તમાંરો વિડિયો રોજ સવારે વહેલી ઉઠી જોઈએ
સીતારામ
ખુબ જ આનંદ ની વાત છે ભાઈ અમારા માટે
અમારા વિડિયો બનાવવાની મેહનત સફળ થઈ.
બસ પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો.🙂🙏🏻
જય હો ચકલી માળા
ખુબ ખુબ ધન્યવાદ
સીતારામ
વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં.
સહકાર આપતા રહેજો,
🙏🏻🙂
જય સ્વામિનારાયણ, ખૂબ સરસ તમને ભગવાને ખૂબ આપ્યું છે પણ તમારો પ્રેમભાવ બહુ છે દયાળુ પણ છો મહેમાન ને ભગવાન નો દરજ્જો આપો છો એ મહાનતા છે.તમે ચકલી માટે ઘર બનાવો બહુ જ સરસ કહેવાય.આ જીવન તમે સારી રીતે સાચું જીવન જીવો છો આ મોજ સિવાય બીજું કાંઈ જ નથી.🙏
જય સ્વામી નારાયણ
ખુબ ખુબ ધન્યવાદ
આપની કોમેન્ટ વાંચી ખુબ જ આનંદ થયો.
આપડે તો શાંતિ પ્રિય અને મોજ થી જીવન જીવવું છે .
અને બને એટલા સત્કર્મ કરવા છે. .
બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
જય જય માંગલ કૃપા
જય મોગલ માં
સીતારામ.
ખુબ ખુબ આભાર
વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
તમારી પાસે એકાઉન્ટ
સીતારામ
આપની વાત સમજાતી નથી 🙂🙏🏻
Good life
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Dada kyu gam tmaru che
સીતારામ
અમારું ગામ સિહોર તાલુકા નું બોરડી ગામ છે
Sita Ram babu kaka masi vaah tme to chani kuldi rakho chho bdha vasan mati na bhu saras ame kyarek aavshu tamare tya mati na vasan nu jamva ha ho chakli no vichar sanskari ne dharmik loko nej Aave vaah bhajiya ne ghav no siro jamavat chhe baki jay swaminarayan masi
ખુબ ખુબ ધન્યવાદ ઉષાબેન
ચોક્કસ બનાવીશું લેજો બધા સાથે જમીશું
બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉમંગ વધારતા રહેજો 🙏🏻🙂
Ram ram sitaram 🎉
સીતારામ
રામ રામ
ખુબ ખુબ આભાર
વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
Dal saak ni ek recipe vlog banavjo ne..
👍
Jay mataji
ચોક્કસ બનાવીશું
જોડાયેલા રહેજો .
ખુબ ખુબ આભાર 🙂🙏🏻
Which village
bordi village
sitaram 🙏🏻
like share and subscribe 🙂