તમારા માટે જ તો મોદી સાહેબ આપ ને લાવ્યા છે ગુજરાત માં . મુસલમાનો ના પરંપરાગત વોટ હવે કોંગ્રેસ ની જગ્યા એ આપ ને જશે અને ના કોંગ્રેસ જીતશે ના આપ જીતશે. 😀😀😀
@@aadivasitimlimusiczoz1244 હર હર મોદી, ઘર ઘર મોદી. હીરા બા ના હીરા ને છોડી લેભાગુ કેજરી ને કોણ વોટ આપે? મારો આદિવાસી સમાજ આખો મોદી જી સાથે હતો, છે અને આગળ પણ રહેશે. 🇮🇳🙏🇮🇳
Best Wishes Brother! People of Gujrat are the most understanding. Gujratis will show the way for India now. People can make someone a hero and they can even make someone a zero too. Kudos to the power of Gujratis. ❤️ Give a shocker to BJP this time
@@Aryan_951 correct we will find any thing wrong we have the power to throw them in next election....but this time we should give Arvind Kejriwal a chance..🙏🙏
Bro I also want ki Gujarat mei AAP ki government bane lekin kaafi mushkil lagra hai aur AAP ke liye bhot challenge hai kyuki BJP ki government 27 years se hai aur Narendra Modi Gujarat ke CM rhe chuke hai toh i think ki jyadatar Gujarati log aur Narendra Modi se kaafi acha relation hai baaki toh chlo election ke time pe pta lgega
હું દલિત સમાજમાંથી બિલોંગ કરું છું કે બીજેપી ને આપને બધાએ મત આપીને આગળ લાવ્યા છીએ પણ હવે આમ આદમી પાર્ટી ને આપને અજમાવવાની છે હવે એ જોવાનું છે કે દલિતો માટે તેમજ દરેક સમાજો માટે કેટલું સારું કામ કરશે તે જોવાનું રહ્યું.
આજ તકલીફ છે ને... ગુજરાત માં અને ભારત માં શોષિત, પીડિત, વંચિત એટલે કે આદિવાસી, અનુસૂચિત જાતિ, અને ઓબીસી જેની સંખ્યા 85% છે પણ શાસક વર્ગ નથી બનવું અને 3.5% જેમની વસ્તી છે તેમના પીછલગુ બની ને ખાલી વોટ આપવા છે.. સમાજ ને જાગૃત કરો.. બામસેફ join કરો ભાઈ
જય ભારત સાથે આપ સાહેબ શ્રી ને જણાવવાનું કે ગુજરાત ના તમામ વીજ કર્મચારી પોતાની જિંદગી જોખમ માં મુકી પોતાની ફરજ બજાવે છે પરંતુ તેમ ની તકલીફો પર કોઈ પણ ધ્યાન આપતું નથી. Guvnl ની સાથે સંકળાયેલ કંપની getco,ugvcl,mgvcl,pgvcl,dgvcl ના વીજ કર્મચારી રાત દિવસ વરસાદ હોય કે, વાવાઝોડા હોય કે, ઠંડી હોય કે, ગરમી, કઈ પણ જોયા વગર તન, મન થી કામ કરે છે તો પણ તેમની સાથે અન્યાય થાય છે તો આપ સાહેબ શ્રી ને બે હાથ જોડી ને નમ્ર વિનંતી છે કે દરેક ટેક્નિકલ કર્મચારી (electrical assistant v/s ) ની માંગ પુરી થાય. (૧) કંપની માં કોઈ ટાઈમ લિમિટ નથી, કોઈ પણ કર્મચારી પાસે ૮ કલાકથી વધારે કામ કરાવી શકાય નહિ. ટેક્નિકલ કર્મચારી ૨૪ કલાક સતત નોકરી કરે છે તેથી વીજ કર્મચારી હેરાન પરેશાન થઈ જાય છે તેના કારણે કરંટ લાગવાની શક્યતાઓ વધી જાય છે. (૨ ) સૌથી ઓછા પગાર માં અમારા વીજ કર્મચારી પોતાની જીંદગી જોખમમાં મૂકી ને કામ કરે છે . છતાં પણ ૮ પાસ ગ્રેડ પ્રમાણે પગાર આપે છે તો એને બદલી ને ૧૦ પાસ આઇ.ટી.આઈ ના ગ્રેડ પ્રમાણે પગાર ચૂકવા માં આવે તેવી માંગ છે. (૩) ટેકનિકલ કર્મચારી જે રાત દિવસ ચોવીશ કલાક કામ કરે છે તેને ઓવર ટાઈમ બિલકુલ આપવામાં આવતો નથી અને ફિલ્ડ એલાઉન્સ ૭ % આપવામાં આવે છે. તો તેને વધાર વાની ની માંગ છે. ( ૪ ) પહેલા વિધુત સહાયક ( ફિક્સ પે ) ૩ વર્ષ હતો જે હવે આ સરકારે ૫ વર્ષ કરેલ છે જે ૩ વર્ષ કરવા જોઈએ.(અથવા પાંચ વર્ષ સળંગ નોકરી ગણવા અમારી માંગ છે. ( ૫ ) ટેકનિકલ કર્મચારી (vs) ઓ ને મેડિકલ એલાઉન્સ નો લાભ મળતો નથી તો તે આપવા માટે ની માંગ છે. આપ સાહેબ શ્રી એ થોડા દિવસ પહેલા જેમ ગુજરાત પોલીસ ના ગ્રેડ પે નો લાભ આપિયો તેમ અમારા ટેક્નિકલ કર્મચારીઓ ને પણ લાભ મળે તેવી ટેકનિકલ કર્મચારીઓ ( વીજ કર્મચારી) ની આશા છે.
ખરેખર ખૂબ જ સરળતાથી અને સહજતાથી દરેક મુદ્દા ઉપર સચોટ અને સંતોષકારક જવાબો આપ્યા ગોપાલભાઈ. 👌👌👌🤗👍👍👍
आम आदमी पार्टी जिंदाबाद👍👍
Dil se full support AAP Gujarat
વાહ વાહ ગોપાલ ભાઈ તમને લાખ લાખ સલામ છે આપ પાર્ટી ને ફુલ સપોર્ટ
🙏 વાહ ગોપાલભાઈ ખૂબ સરસ વાત કરી વહે જનતાને વિચારી ને સમજી લેવું જોઈએ 🙏
પોલીસવાળી વાત કરી એનો હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું ગોપાલ ભાઈ
th-cam.com/video/eOF2pm54ZME/w-d-xo.html
@પારશી કે ડુ ભીલ ડુ ભીલ
एमपी
@પારશી કે ડુ ભીલ ડુ ભીલ ચ્ચચ્ચચ્ચચ્ચઙચ્ચઙઙચ્ચઙઙચ્ચઙચ્ચચ્ચગખખગઞઞ
ભાઈ આ લોકો પાસે મત લેવાની વાતો છે
Gopal Bhai is a fearless and dynamic youth leader of Aam Aadmi Party.
ગુજરાતના લોકો ને સર્વશ્રેષ્ઠ શિક્ષણ અને આરોગ્ય તથા ઉત્તમ જીવનધોરણ અને પારદર્શક વહીવટ આમ આદમી પાર્ટી ની સરકાર આવે તો જ મળશે...🤗👍👍👍
0:08
Wah Gopalbhai very Good Intrewjy
લોકોને સાંભળી અને કાયદો લાવો
સરકાર નુ કાર્ય કાયદો અને વ્યવસ્થાની જવાબદારી છે
ગોપાલ ભાઇ જોરદાર જવાબ આપવા બદલ ખુબ ખુબ આભાર
Mahesh...vaghela
વાહ ગોપાલભાઈ તમે આ પત્રકાર ને ખૂબ સરસ જવાબ આપ્યો છે ખૂબ ખૂબ અભિનંદન ગોપાળભાઈ આ વખતે ગુજરાત માં આમ આદમી પાર્ટી ની સરકાર ૧૦૦%આવશે
Vhaa gopal bhai i support you sir
this guy is brilliant.
We support you Gopal Bhai. AAP ZINDABAD.
કેજરીવાલ સરકાર
શિક્ષણ,આરોગ્ય,રોજગારી❤️
ગોપાલ ભાઇ આપે દરેક મુદ્દાઓ ની છણાવટ સાથે વાત કરી ખૂબ સરસ .
બધા સવાલ નો perfect જવાબ આપે છે ગોપાલ ભાઈ.... aap best 👍
Gopal bhai ! I am impressed. All the very best man. 👌 - fan from South India.
ખુબ સરસ વાત કહી છે
આપણા ભાવી મુખ્યમંત્રી છે ગોપાલ ઈટાલીયા સાહેબ
વાહ ગોપાલભાઇ વાતમાં દમ છે
Gopal bhai next cm Gujarat 🎉
બહોત હુઈ મહેંગાઈ કી માર,
અબકી બાર આપ સરકાર👍👍
તમારા માટે જ તો મોદી સાહેબ આપ ને લાવ્યા છે ગુજરાત માં . મુસલમાનો ના પરંપરાગત વોટ હવે કોંગ્રેસ ની જગ્યા એ આપ ને જશે અને ના કોંગ્રેસ જીતશે ના આપ જીતશે. 😀😀😀
😃😃😃
yes
એક મોકો કેજરીવાલ ને આપો
@@aadivasitimlimusiczoz1244 હર હર મોદી, ઘર ઘર મોદી. હીરા બા ના હીરા ને છોડી લેભાગુ કેજરી ને કોણ વોટ આપે? મારો આદિવાસી સમાજ આખો મોદી જી સાથે હતો, છે અને આગળ પણ રહેશે. 🇮🇳🙏🇮🇳
ગોપાલ ભાઈ ગમે તે રીતે મિડિયા વાત વાતમાં ફેર કરી ને પૃષનો પુછે પણ્ જવાબ તો હિંમત આમ આદમી પાર્ટી ઝીંદાબાદ જય જવાન જય કિસાન ભારત માતા કી જય
Great Gopal bhai ,AAP JINDABAD.
Lage Raho Gopal Bhai
ગોપાલભાઈ હાજર જવાબી છે...તેઓ ખૂબ બુદ્ધિશાળી વ્યક્તિ છે...
Ravat tilkabhai v at po kaundha ta limkheda d d h d pin 389140 gujrat
Right
Very intelligent...bhai maanvu pade
@🌴Save The Earth🌳 ,,
Right
જોરદાર ગોપાલભાઈ
AAP means honesty, education, health, patriot, security for weaker sections people
1).300 યુનિટ free વીજળી થી 2500 ની બચત .
૨) વર્લ્ડ ક્લાસ સરકારી સ્કૂલ હશે એટલે બાળકો નાં શિક્ષણ નો મહિને 5000 ખર્ચો બચસે
3) આરોગ્ય મફત ❤️❤️
Complete
અબકી બાર આપ કી સરકાર - 100%
👍👍
ખાલી બોલવાનું નથી ભાઈ પછી વોટ પણ આપજો ખાલી અહી સારી સારી વાતો કરી વોટ બીજે આપો છો . આ વખતે જુમલા કે જાતિ વાદ માં ભરાતા નઇ.
Nice soch he bhai
Dili.ma.jovo.toni.halat
ગોપાલ ભાઈ ની સ્પીચ જોરદાર છે. આપ ને મત આપવો જ પડે
Great commnication gopal ji
કોટી કોટી વંદન ભાઈ સી ગોપાલ ભાઈ જય માતાજી ભાઈ કિશાન એકતા જીંદા બાદ જીંદા બાદ
Aavse aavse bhai aavse
@@rock9913 ચચ તથ્ય નથાઆઆઆઅઃઅઃઅઃઅઃઅદૃયયૃધયાયઆધયોઆયઅઃઅઃદછ્યઙો હક ધ વન્ય ઐ
@@vrundavrundabenm.8095
Great Leader Gopal Italia....More power to you👏
પરિવર્તન એ સંસારનો નિયમ છે.-શ્રીમદભગવદગીતા
🙏🙏❤️❤️ Jai shree krishna 🙏🙏
ABP વાળા 😂😂😂 🙏 થાકી ગયા 🙏 આ party aava ni j છે AAP AAP AAP 🙏
Sapna aavse
Full support AAP Gujarat
Gopal bhai has good IQ level.
AWESOME GOPALBHAI, GUJARAT NEED A LEADER LIKE YOU AND TEAM LIKE AAP ✨✨✨✨✨✨✨✨1️⃣0️⃣0️⃣
ભાજપ નેતા છું…પણ તમને મુખ્ય મંત્રી જોવા માંગુ છુ.👏🏻
સરસ સાહેબ અભીનદંન
मसले जोवा तम ने मत्री
@@mohbatsinghsodhasodha226 loda ganto jova malse hari gayo ne taro baap
Grand Salute Gopal bhai
Excellent Gopal Bhai 👍👍👍👍👍
Vah,, Only AAP AAP AAP AAP AAP AAP AAP AAP AAP AAP AAP AAP AAP AAP AAP AAP AAP AAP AAP AAP AAP AAP AAP AAP AAP AAP
Gopal is very impressive...
Educated person!
Bilkul. 100 %
AAP in Gujarat Election - 2022👍👍
1000%
Jay Garvi Gujrat AAP
@@vipulpandor7055 ઉઔઉઉ
Only aam admi party🎈🎈
Ek number gopal bhai, best of luck 👍
I’m with Aam aadmi Party
અબકી બાર આપ કી સરકાર - 100%
👍👍
Best wishes sbhi Gujarat k logon... only AAP
Best Wishes Brother! People of Gujrat are the most understanding. Gujratis will show the way for India now. People can make someone a hero and they can even make someone a zero too. Kudos to the power of Gujratis. ❤️ Give a shocker to BJP this time
@@Aryan_951 correct we will find any thing wrong we have the power to throw them in next election....but this time we should give Arvind Kejriwal a chance..🙏🙏
Gopal bhai deserve CM post ...AAP u can do it...
Onlyaap
ગોપાલ ભાઇ ડિસેમ્બર માં મુખ્ય મંત્રી બનશે❤️
Bro I also want ki Gujarat mei AAP ki government bane lekin kaafi mushkil lagra hai aur AAP ke liye bhot challenge hai kyuki BJP ki government 27 years se hai aur Narendra Modi Gujarat ke CM rhe chuke hai toh i think ki jyadatar Gujarati log aur Narendra Modi se kaafi acha relation hai baaki toh chlo election ke time pe pta lgega
Mahesh..vaghela
Only modi
Sapna jovo
kejriwal sir next pm kejriwal jindabad
JAY HO GOPALBHAI A TAKAT A VICHAR SARA PUSTAK VACHYA NIJ HOY SAHEB DHNYVAD👌👍🙏
Vote for AAP...Vote for EDUCATION HEALTH ELECTRICITY and for ur childrens
Gopalbhai so intelligent 👍
P.m Modi આજસુધી કોઈ દિવસ મીડિયા સાથે વિપક્ષ નેતા સાથે અને પ્રજા વચ્ચે આવીને લોકોને એમના જવાબ આપવા ની તાકાત છે
ગોપાલભાઈ આપની વાતમાં તથ્ય અને સત્ય છે ..આપની વાત નક્કર છે ..અને આપ નવીન ક્રાંતિ લાવી શકો એમ છે ..અમે તમારી સાથે છીએ..અભિનન્દન
Gopal Italia is good at reaching and convincing the crowd 👍
ONLY AAP
AAP ✌️✌️✌️✌️
Only Aap
I never supported AAP. Now I support it. First BJP should investigate those leaders who offer money to topple state governments.
ગોપાલ ભાઈ તમને ફલ સપોર્ટ છે.અને આપ પાર્ટી સરકાર બનાવશે જ
જાગો ગ્રાહક (મતદાતાઓ)જાગો.
Next sarkar AAP win Gujarat ❤️❤️❤️
વાહ ગોપાલ ભાઈ વાહ સરકાર તમારી જ બનશે માંરો મત આમ આદમી પાર્ટી ને જ આપીશ આપ ઝિન્દાબાદ
Only AAP imandar
અમૃત તો ભાજપ ના નેતા પી ગયા
,,🤣🤣🤣🤣🤣epic line
,.ઇટાલિયાની રજુઆત પ્રશંસનીય છે.અભિનંદન.
AAP. WITH. YOU. SIR
જોરદાર ગોપાલ ભાઈ 🖐️🖐️🖐️
વાહ ગોપાલભાઈ aap win in guajart
વાહ વાહ ગોપાલભાઈ
only AAP ✅✅
Vah gopal bhai 👌👌👌👌👌hajar javabi
He deserves the cm post
Every INDIAN Stand with Kejriwal🙌🙌🙌🙌
Aam adami party jindabad
હું દલિત સમાજમાંથી બિલોંગ કરું છું કે બીજેપી ને આપને બધાએ મત આપીને આગળ લાવ્યા છીએ પણ હવે આમ આદમી પાર્ટી ને આપને અજમાવવાની છે હવે એ જોવાનું છે કે દલિતો માટે તેમજ દરેક સમાજો માટે કેટલું સારું કામ કરશે તે જોવાનું રહ્યું.
આજ તકલીફ છે ને... ગુજરાત માં અને ભારત માં શોષિત, પીડિત, વંચિત એટલે કે આદિવાસી, અનુસૂચિત જાતિ, અને ઓબીસી જેની સંખ્યા 85% છે પણ શાસક વર્ગ નથી બનવું અને 3.5% જેમની વસ્તી છે તેમના પીછલગુ બની ને ખાલી વોટ આપવા છે.. સમાજ ને જાગૃત કરો.. બામસેફ join કરો ભાઈ
👌👌👌Nice jay bhim
ભાઈ ભાઈ ગોપાલભાઈ ખુબજ સરસ જવાબો આપ્યા 👍🙏🏻🚧 BJP ના અહમ ને ભાંગવા માટે aap ની જરૂર છે
Aap zindabad
ખુબ સરસ ગોપાલભાઈ ❤️🙏
જય ભારત સાથે આપ સાહેબ શ્રી ને જણાવવાનું કે ગુજરાત ના તમામ વીજ કર્મચારી પોતાની જિંદગી જોખમ માં મુકી પોતાની ફરજ બજાવે છે પરંતુ તેમ ની તકલીફો પર કોઈ પણ ધ્યાન આપતું નથી. Guvnl ની સાથે સંકળાયેલ કંપની getco,ugvcl,mgvcl,pgvcl,dgvcl ના વીજ કર્મચારી રાત દિવસ વરસાદ હોય કે, વાવાઝોડા હોય કે, ઠંડી હોય કે, ગરમી, કઈ પણ જોયા વગર તન, મન થી કામ કરે છે તો પણ તેમની સાથે અન્યાય થાય છે તો આપ સાહેબ શ્રી ને બે હાથ જોડી ને નમ્ર વિનંતી છે કે દરેક ટેક્નિકલ કર્મચારી (electrical assistant v/s ) ની માંગ પુરી થાય.
(૧) કંપની માં કોઈ ટાઈમ લિમિટ નથી, કોઈ પણ કર્મચારી પાસે ૮ કલાકથી વધારે કામ કરાવી શકાય નહિ. ટેક્નિકલ કર્મચારી ૨૪ કલાક સતત નોકરી કરે છે તેથી વીજ કર્મચારી હેરાન પરેશાન થઈ જાય છે તેના કારણે કરંટ લાગવાની શક્યતાઓ વધી જાય છે.
(૨ ) સૌથી ઓછા પગાર માં અમારા વીજ કર્મચારી પોતાની જીંદગી જોખમમાં મૂકી ને કામ કરે છે . છતાં પણ ૮ પાસ ગ્રેડ પ્રમાણે પગાર આપે છે તો એને બદલી ને ૧૦ પાસ આઇ.ટી.આઈ ના ગ્રેડ પ્રમાણે પગાર ચૂકવા માં આવે તેવી માંગ છે.
(૩) ટેકનિકલ કર્મચારી જે રાત દિવસ ચોવીશ કલાક કામ કરે છે તેને ઓવર ટાઈમ બિલકુલ આપવામાં આવતો નથી અને ફિલ્ડ એલાઉન્સ ૭ % આપવામાં આવે છે. તો તેને વધાર વાની ની માંગ છે.
( ૪ ) પહેલા વિધુત સહાયક ( ફિક્સ પે ) ૩ વર્ષ હતો જે હવે આ સરકારે ૫ વર્ષ કરેલ છે જે ૩ વર્ષ કરવા જોઈએ.(અથવા પાંચ વર્ષ સળંગ નોકરી ગણવા અમારી માંગ છે.
( ૫ ) ટેકનિકલ કર્મચારી (vs) ઓ ને મેડિકલ એલાઉન્સ નો લાભ મળતો નથી તો તે આપવા માટે ની માંગ છે.
આપ સાહેબ શ્રી એ થોડા દિવસ પહેલા જેમ ગુજરાત પોલીસ ના ગ્રેડ પે નો લાભ આપિયો તેમ અમારા ટેક્નિકલ કર્મચારીઓ ને પણ લાભ મળે તેવી ટેકનિકલ કર્મચારીઓ ( વીજ કર્મચારી) ની આશા છે.
અબકી બાર આપ કી સરકાર - 100%
👍👍
Prachar kro AAP ka..do advertisement for AAP...convince people to vote for AAP
AAP means education and health
And down economy
Only AAP AAP AAP AAP...... 😎
Arvind kejriwal coninue coming gujrat. We are going to win in Gujarat
Gopalbhai Superb😇
Vah gopalbhai ame tamari sathe chiye✌️✌️
AAP ZINDABAD ONLY AAP GOVT IN THE GUJRAT JAY HO GOPAL JI KEEP IT UP GOOD WORK GOD BLESS YOU ALWAYS 💖
A A P ko full sport
Superb Gopal Vai 💐💐💐
Very aap
ગુજરાતમાં આમ આદમી પાર્ટી.... ❤️❤️❤️❤️🅰️🅰️🅿️🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ગોપાલભાઈ બસ આવા જ જવાબ આપતા રહેજો
100% Maro vot Aapne
27 વર્ષ મા ગુજરાત ના દરેક તાલુકાની હોસ્પિટલ મા લેબોરેટરી મશીન નથી ડિજિટલ એક્સ રે મશીન નથી સોનોગ્રાફી મશીન નથી નાના મોટા ઓપરેશન થાય તેવી સુવિધા નથી
Doctor na pan thekana nathi short term charg vada doctoro Ave che amuk ma dictao pan nathi
ક્યાં તાલુકા માં લેબોરેટરી મશિન નથી
😃😃😃😃😃😃😃😃😃😃😃😃
વાહ વાહ વાહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ ગોપાલ
Mahesh..vaghela
We like AAP 👍
અબકી બાર આપ કી સરકાર - 100%
👍👍
Full support Aap
Vote for aap
બેન આવા સવાલ ભાજપ ને પણ કરજો...કેમ કે આપડે મત તો ભાજપ ને આપ્યા છે....એમને સવાલ કરાય...આમને સવાલ કરીને શુ કરવું?
બેન ભાજપ વતી ગોપાલ ભાઈ ને પ્રશ્ન પૂછવા આવ્યા હોય એવું લાગે છે
બેન તમે કેટલા લીધા ? સવાલ પૂછવા ના ભાજપ તરફ થી?
બેન પત્રકાર છે એ વાત જરૂર છે કે તેમને ભાજપ ને પણ આવા પ્રશ્ન કરવા જોઈએ પણ એમના પ્રશ્ન સાચા હતા
BJP nathi but bene BJP no Prachar betha betha kri nakhyo
Sachi vat tamari bhajap vada ne pan prasna puchho