હું તો બોલીશઃ ક્યાંથી આવશે 10 લાખ સરકારી નોકરી?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ส.ค. 2022
  • Hun To Bolish: Kyathi Aavshe 10 Lakh Sarkari Nokari?
    To Subscribe our TH-cam channel, click here: th-cam.com/channels/3C6.html... Media Handles:Facebook: / abpasmitatv watch Live on gujarati.abplive.com/live-tv ... ABP App for Android: play.google.com/store/apps/de... ABP App for Apple: apps.apple.com/in/app/abp-liv...

ความคิดเห็น • 3.5K

  • @pravindesai6064
    @pravindesai6064 ปีที่แล้ว +46

    કેજરીવાલ આમ આદમી પાર્ટી ને ફૂલ સપોર્ટ

    • @kbr4460
      @kbr4460 ปีที่แล้ว +1

      Video ne sabhdi to lo, samjo pachi...

    • @NarendraGamit-gx5gh
      @NarendraGamit-gx5gh 3 หลายเดือนก่อน

      😊​@@kbr4460

  • @chandrasinhjichauhan921
    @chandrasinhjichauhan921 ปีที่แล้ว +105

    વાહ, શ્રી ગોપાલ ભાઈ ઈટાલિયા, પ઼મુખ શ્રી,
    ગુજરાત રાજ્ય ને ખૂબ ખૂબ અભિનંદન આપવા
    માં આવે છે. આપે પાંચ વર્ષ માં ૧૦ લાખ નોકરી
    કેવી રીતે આપવામાં આવશે તેનું સરસ પૃથક્કરણ કરવા માં આવ્યુ તે સરાહનીય છે.
    આ સરકાર ને બેરોજગારો ને નોકરી આપવાની
    દાનત જ નથી, આ સરકાર ને કોન્ટ઼ાકટ બેઝીસ
    ઉપર કર્મચારીઓ ભરતી કરી,, માનીતા મળતીયાઓ ને કોન્ટ઼ાકટ આપે છે, અને
    કર્મચારીઓ નું શોષણ કરવામાં આવી રહ્યું છે
    તે નક્કર-સત્ય હકીકત છે.

    • @prakshism
      @prakshism ปีที่แล้ว

      Pharamacist, Lt, staff nurse, fhw na grade pay problem solve karavo

    • @atuljoshi130
      @atuljoshi130 ปีที่แล้ว

      Get updates 😅
      AAP is same or worst view Delhi story shameful is that AAP government's challenges to high court so they don't pay..same they did for J&K Teacher...As well as Punjab
      Rani and Yadav are among thousands of contract workers, including security guards, caretakers, sanitation staff, who suffered steep pay cuts this month. The reason? The Delhi High Court in August set aside the state government’s March 2017 notification raising minimum wages for them. The notification fixed the gross salary at Rs 13,350 per month for unskilled workers, Rs 14,698 for semiskilled ones, and Rs 16,182 for the skilled.
      The High Court’s order came on a batch of petitions filed by employer associations in sectors as varied as hospitality, medicine, publishing and real estate. They challenged not only the March 2017 notification but also a September 2016 decision of the Delhi government to reconstitute the Minimum Wage Advisory Committee. The petitioners claimed they were not adequately represented in the committee and cited media reports to accuse the state of unilaterally deciding that “minimum wages in Delhi would be the highest in the country”.

    • @hindwarrior_
      @hindwarrior_ ปีที่แล้ว

      @@atuljoshi130 mari mano bhosdo🤬😠chodya , BJp ni ma to AAP j chodse future ma tu joje khali, pasi a time bjp na nara lagavje , Aa modi ne koi ganta ni ye khbr nai padti , modi aayo se tyar na besh ma mogvari tex aa badhu man muki ne vadharya kare 6 chodino

    • @puspendrasalvi4452
      @puspendrasalvi4452 ปีที่แล้ว

      @@atuljoshi130 th-cam.com/video/bbpBe1RLRvA/w-d-xo.html🤣🤣 bhai free daru revdi moj kardi🤣🤣

    • @avinashchaudhari9384
      @avinashchaudhari9384 ปีที่แล้ว

      #WeWantOPS

  • @lilabenbhabhor2444
    @lilabenbhabhor2444 ปีที่แล้ว +3

    આપણે ગુજરાત ની વાત કરવાની હોય.
    ગોપાલભાઇ આપનુ આયોજન યોગ્ય જણાય છે આપને ખુબ ખુબ વંદન

  • @parmarkishan2773
    @parmarkishan2773 ปีที่แล้ว +4

    👌 આમ આદમી

  • @lggamiofficialchannel2465
    @lggamiofficialchannel2465 ปีที่แล้ว +16

    ચર્ચા કરવા બદલ . નિતિન કાકા.. રોનક ભાઈ ગોપાલભાઈ... નો ખુબ ખુબ આભાર

  • @pareshvasava5902
    @pareshvasava5902 ปีที่แล้ว +153

    હવે ગુજરાતમાં કેસરીયો નહી ભાઇ..
    કેજરિયો ચાલશે હવે..🙏🙏AAP જિંદાબાદ

    • @timlistar5023
      @timlistar5023 ปีที่แล้ว +4

      AAP zindabad 👍👍

    • @rameshkumarrathod5876
      @rameshkumarrathod5876 ปีที่แล้ว +3

      Tu galat chhe bhai

    • @timlistar5023
      @timlistar5023 ปีที่แล้ว +2

      Ek moka kejriwal ko do pata chal jayega 👈

    • @pareshvasava5902
      @pareshvasava5902 ปีที่แล้ว

      @@rameshkumarrathod5876 kem

    • @pareshvasava5902
      @pareshvasava5902 ปีที่แล้ว

      @@rameshkumarrathod5876 અરે ભાઇ અમે gov...exam ni તૈયારી કરી કરી થાકી ગયા છે....ભાજપ નાં નેતા ઓ પેપર ફોડે તેને કોઈ સજા નથી હોતી...ખુલ્લે આમ ફરે છે.......તો પશી અમારા પાસે બીજો કોઈ વિકલ્પ નથી.........તમને તમારી ભાજપ મુબારક.....અમને અમારી AAP મુબારક

  • @dinesh_thakor_1713
    @dinesh_thakor_1713 ปีที่แล้ว +22

    નીતિન બોઘા ટોપા ગુજરાત માં સૌથી વધુ દારૂ નું વેચાણ થાય છે..

  • @parmarprabhu2202
    @parmarprabhu2202 ปีที่แล้ว +27

    100 વાર કીધું કે નોકરી ઓ જ્યાં પદ ખાલી પડ્યા છે તે ભરવામાં આવશે અને જે લોકો હંગામી છે એમને કાયમી કરવામાં આવશે તોય ગધા પૂછે ક્યાંથી આવશે નોકરી ઓ

    • @varshamaleshri3389
      @varshamaleshri3389 ปีที่แล้ว

      Bhang na Ladva khava taiyar rehjo. Khujliwal free ma apse

  • @viky1503
    @viky1503 ปีที่แล้ว +154

    નીતિન ભાઈ ને છેલ્લાં ૨૭ વર્ષ માં વિકાસ ના નામે તમે સું કર્યું એનો હિસાબ આપવાની જરૂર છે

    • @ronnyronny2178
      @ronnyronny2178 ปีที่แล้ว +1

      Pesa bnavya hse

    • @tisha3929
      @tisha3929 ปีที่แล้ว +1

      Surat aav bridge par fari jav,amadavad jav riverfront fari avo ne ha aa farva mate je road par hov to e pan bjp ni government ma
      Corona ma bija state ma su ayojan hatu khyal che ne gujrat ma susan hatu

    • @Sam-rd8pn
      @Sam-rd8pn ปีที่แล้ว

      good roads, Gujarat is # 1 state, 27 years pela bomb dhadaka thata, communal rioltes thata

    • @kanubhaisolanki4848
      @kanubhaisolanki4848 ปีที่แล้ว +1

      Annu spikar haru karavo..

    • @varshiloza8753
      @varshiloza8753 ปีที่แล้ว +1

      Kamal path and underpass banavyo bhai mehsana ma

  • @Indian_Being_Honest_
    @Indian_Being_Honest_ ปีที่แล้ว +125

    હવે જનતા જાગી ગઈ છે , ભ્રષ્ટ ભાજપે 27 વર્ષ માં સુ કર્યું છે એ બધા ને ખબર છે હવે પરિવર્તન જોઈએ only #AAP 👌🏻👌🏻

    • @user-go2xq3nm2b
      @user-go2xq3nm2b ปีที่แล้ว +3

      👍

    • @KanaiyaDjSound
      @KanaiyaDjSound ปีที่แล้ว +2

      Aap

    • @anilbhaipandya3937
      @anilbhaipandya3937 ปีที่แล้ว

      આ મોદી સાહેબ તેલ સંશોધન ના નામે ૧૪૦૦ કરોડ જે સાંભળ્યું છે એ કહું ખર્ચ કર્યું એ વખતે કહેતા હતા કે નલ ખોલો પેટ્રોલ આવશે પણ મોંઘુ જરુર કર્યું

    • @pubglitegeming2493
      @pubglitegeming2493 ปีที่แล้ว +1

      27 VARAS MA. SARDAR PATEL NI MURTI BANAYVI

    • @KanaiyaDjSound
      @KanaiyaDjSound ปีที่แล้ว +5

      Choદુ બનાયવા 😅😅😅

  • @HardikAmreliya7535
    @HardikAmreliya7535 ปีที่แล้ว +2

    Gopal very good 👍 Tamara jevaj aane pochi vade... My saport to Arvind Kejriwal.... Aam Aadmi party is great 👍

  • @j.r4579
    @j.r4579 ปีที่แล้ว +11

    ગુજરાત માં આવશે તો કેજરીવાલ જ

  • @dineshbhaimori3113
    @dineshbhaimori3113 ปีที่แล้ว +127

    ગોપાલ ભાઇ ની 100% વાત સાચી છે. મોટા ભાગનું મહેકમ કોન્ટેક્ટ પધ્ધતિ થી જ કામ કરે છે અને ખાનગી કંપની ઓ માં પણ આઉસોર્સિંગ પધ્ધતિ થી જ કામ લેવામાં આવે છે.

    • @bantigohilallvideo4616
      @bantigohilallvideo4616 ปีที่แล้ว

      Ha sachi vat che

    • @sanjaysolanki157
      @sanjaysolanki157 ปีที่แล้ว

      શું

    • @atuljoshi130
      @atuljoshi130 ปีที่แล้ว

      Give me Answer of Two questions ..As it's not Happened in Delhi Punjab How you will fool Gujarati.
      1. Delhi Joomla 1200000 Job RTI 5246 only So how Gujarati will get job witch has not happened after Seven year.
      2. Contract Job Permanent
      Anti Hindu kejriwal not Done for J&k People for Seven year.
      As on date contract labour has been increased from last seven year so How you will make permanent in Gujarat
      Number of workers across Delhi in India FY 2012-2019
      Published by
      Sanyukta Kanwal
      Mar 16, 2022
      The number of workers across the capital territory of Delhi in India during financial year 2019 was over 74 thousand workers. This was an increase from the previous year.
      Every year 74000 Contract workers are increasing!
      Do you remember Kejriwal Promise to Teacher on Tank ...Me Tera Bhai....Drama .. After seven months No Job and she was beaten by AAP on Rakshabandhan Git

    • @DESIBOY-gq7ju
      @DESIBOY-gq7ju ปีที่แล้ว

      💯 सही बात

    • @atuljoshi130
      @atuljoshi130 ปีที่แล้ว

      @@DESIBOY-gq7ju
      Nation First, Always First’: Theme for India’s 76th Independence Day
      🇨🇮Wishing you All a Very Happy 76th Independence Day.
      Atul Kumar Joshi 🇮🇳

  • @anilbhaipandya3937
    @anilbhaipandya3937 ปีที่แล้ว +75

    એક કર્મચારી પાસે ચાર ચાર ચાર્જ છે નીતીનભાઇ ભરતી કરવી ન્હોતી

  • @vipultadvi2557
    @vipultadvi2557 ปีที่แล้ว +13

    અત્યાર સુધી કેટલી ભરતી કરી સરકારે એતો આંકડો આપો ....

  • @dhananjaybhatt9438
    @dhananjaybhatt9438 ปีที่แล้ว +5

    માનનીય શ્રી નીતિનભાઈ સાહેબની વાત સંપૂર્ણ સાચી અંને અને આંકડાકીય રીતે વાસ્તવિક પરિસ્થિતિ નું વર્ણન કરવામાં આવ્યું છે તે સરકારી કર્મચારી તરીકે હું ટેકો જાહેર કરૂ છું.

  • @chaudharipankajbhaiishvarb9151
    @chaudharipankajbhaiishvarb9151 ปีที่แล้ว +74

    હાઇ
    હું એક કોન્ટ્રાક્ટ બેન્ચ પર ૩ વર્ષ થી નોકરી કરીએ શીએ અને ૮૦૦૦ માં પગાર આપે સે
    આ મોઘ વારી મા હુ કાઈ રીતે ઘર ચલાવીએ
    તમે ૮૦૦૦ માં છું કરી સકો
    મારા ગ્રેજ્યુએશન પૂરું થયા ને ૪ વર્ષ પૂરા થયા બીજેપી ના રાજ માં ભરથી થઈ નથી
    અરવિંભાઈ રોજગાર આપશે એમાં પણ તમારા પેટ માં દુઃખે છે
    બીજેપી સરકાર પેલાં પેસા ખાય છે ને પછી કામ કરે છે.

    • @karankhambhala6500
      @karankhambhala6500 ปีที่แล้ว

      👍

    • @atuljoshi130
      @atuljoshi130 ปีที่แล้ว +1

      Give me Answer of Two questions ..As it's not Happened in Delhi Punjab How you will fool Gujarati.
      1. Delhi Joomla 1200000 Job RTI 5246 only So how Gujarati will get job witch has not happened after Seven year.
      2. Contract Job Permanent
      Anti Hindu kejriwal not Done for J&k People for Seven year.
      As on date contract labour has been increased from last seven year so How you will make permanent in Gujarat
      Number of workers across Delhi in India FY 2012-2019
      Published by
      Sanyukta Kanwal
      Mar 16, 2022
      The number of workers across the capital territory of Delhi in India during financial year 2019 was over 74 thousand workers. This was an increase from the previous year.
      Every year 74000 Contract workers are increasing!
      Do you remember Kejriwal Promise to Teacher on Tank ...Me Tera Bhai....Drama .. After seven months No Job and she was beaten by AAP on Rakshabandhan Gifts

    • @desaivijesh1385
      @desaivijesh1385 ปีที่แล้ว +1

      હું પણ કોન્ટ્રેક્ટ બેજ પર નોકરી કરૂ છું મારો પગાર 6000 છે હું અને મારો પરિવાર આમ આદમી પાર્ટી ને જ વોટ આપીશું

    • @atuljoshi130
      @atuljoshi130 ปีที่แล้ว +1

      Get updates 😅
      AAP is same or worst view Delhi story shameful is that AAP government's challenges to high court so they don't pay..same they did for J&K Teacher...As well as Punjab
      Rani and Yadav are among thousands of contract workers, including security guards, caretakers, sanitation staff, who suffered steep pay cuts this month. The reason? The Delhi High Court in August set aside the state government’s March 2017 notification raising minimum wages for them. The notification fixed the gross salary at Rs 13,350 per month for unskilled workers, Rs 14,698 for semiskilled ones, and Rs 16,182 for the skilled.
      The High Court’s order came on a batch of petitions filed by employer associations in sectors as varied as hospitality, medicine, publishing and real estate. They challenged not only the March 2017 notification but also a September 2016 decision of the Delhi government to reconstitute the Minimum Wage Advisory Committee. The petitioners claimed they were not adequately represented in the committee and cited media reports to accuse the state of unilaterally deciding that “minimum wages in Delhi would be the highest in the country”.

    • @atuljoshi130
      @atuljoshi130 ปีที่แล้ว +1

      @@desaivijesh1385 Get updates 😅
      AAP is same or worst view Delhi story shameful is that AAP government's challenges to high court so they don't pay..same they did for J&K Teacher...As well as Punjab
      Rani and Yadav are among thousands of contract workers, including security guards, caretakers, sanitation staff, who suffered steep pay cuts this month. The reason? The Delhi High Court in August set aside the state government’s March 2017 notification raising minimum wages for them. The notification fixed the gross salary at Rs 13,350 per month for unskilled workers, Rs 14,698 for semiskilled ones, and Rs 16,182 for the skilled.
      The High Court’s order came on a batch of petitions filed by employer associations in sectors as varied as hospitality, medicine, publishing and real estate. They challenged not only the March 2017 notification but also a September 2016 decision of the Delhi government to reconstitute the Minimum Wage Advisory Committee. The petitioners claimed they were not adequately represented in the committee and cited media reports to accuse the state of unilaterally deciding that “minimum wages in Delhi would be the highest in the country”.

  • @kandhalsinhjadejashivsena1482
    @kandhalsinhjadejashivsena1482 ปีที่แล้ว +65

    પત્રકાર છો રોનક ભાઈ થોડા ઈમાનદાર રહો🙏🙏🙏

  • @dhanrajdamor3051
    @dhanrajdamor3051 ปีที่แล้ว +2

    સારા શિક્ષકોની ધ્યાન રાખવાની જરૂર છે તેઓ શાળામાં કેવું શીખવે છે તે ધ્યાન રાખવાની જરૂર છે કેન્દ્ર એટલે તમારા પૈસા નથી પબ્લિક ના પૈસા થી કામ કરેલ છે

  • @RohitChauhan-mg5hc
    @RohitChauhan-mg5hc ปีที่แล้ว +2

    આપ ને સપોર્ટ

  • @KanaiyaDjSound
    @KanaiyaDjSound ปีที่แล้ว +46

    હરામ નું સરકાર નઈ ખાઈ એટલે બધા ને નોકરી મળસે

  • @kutubsuratwala7977
    @kutubsuratwala7977 ปีที่แล้ว +51

    ગુજરાત મા CNG 87 રૂપિયા કેમ

    • @thakornagajib1665
      @thakornagajib1665 ปีที่แล้ว +4

      Chutali patavado cng bhava 1oo rupiya tashe bhajap na raj mo

    • @nagjithakor1867
      @nagjithakor1867 ปีที่แล้ว +1

      C N G ઉપરથી પડેછે એટલે ભાઈ થોળુ વિચારો તમાર એકલાને CNG વાહન નથી

  • @bangtanworld7241
    @bangtanworld7241 ปีที่แล้ว +5

    Aam Aadmi party Jeet rahi hai Gujarat. Jai..bhim 💕💕💕💕💕💕💕💕💕💕

  • @sarjankumarbaria6951
    @sarjankumarbaria6951 ปีที่แล้ว +3

    ક્યાંક અમારા જેવા ગરીબ માણસ દેવું માફ કરશો સારૂ છે

  • @vipulzinzuvadiya4785
    @vipulzinzuvadiya4785 ปีที่แล้ว +12

    વાહ,નીતિન કાકા . ખૂબ જ અસરકારક રજૂઆત કરી.
    આશા છે કે લોકો ને સત્ય જાણવા મળશે

    • @shashankpanchal7203
      @shashankpanchal7203 ปีที่แล้ว +3

      10 lakh croar tamara modi kaka e punjipantio na maaf kariya sauthi mota chor to chokidar che. Andhbhakati band karo have.

  • @techihandle
    @techihandle ปีที่แล้ว +94

    શો નું નામ હું તો ભાજપ તરફી બોલીશ કરી દેવાય

  • @raj-pc3wc
    @raj-pc3wc ปีที่แล้ว +9

    કોઈ પણ સાંસદ એક દિવસ પણ સાંસદ બની ને રાજીનામું આપી દે સે તોય તેને penstion મળે છે
    અને પોતાની હથેળી હાથ ઉપર રાખીને દેશ સેવા કરે એના માટે 4 વરસ પસી કાઈ જ નય
    એનું ભવિષ્ય કાઈ નય???
    બીજેપી ભક્તો જવાબ તો આપો??????

  • @nirmalthakor7467
    @nirmalthakor7467 ปีที่แล้ว +2

    આપ 🙏🙏🙏

  • @dr.sandipnadiya4939
    @dr.sandipnadiya4939 ปีที่แล้ว +105

    તમારે પત્રકારિતા માં પણ ઈમાનદારી લાવવાની જરૂર છે સાહેબ

  • @shantilalkakadiyapatel8960
    @shantilalkakadiyapatel8960 ปีที่แล้ว +188

    રોનક ભાઇ નીતીનભાઇ એ વિસ લાખ લોકો નોકરી માટે વસન આપીયુતુ તેને સવાલ કરો

    • @mansukhbhaipatel9517
      @mansukhbhaipatel9517 ปีที่แล้ว

      ચૂંટણી સુધી ! આમ આદમી પાર્ટી પર અનેક ભ્રમણા ઓ ફેલાવવામાં આવશે.... કોઈ પણ ભી વિશ્વાસ કરવાનો નહિ 🚫🚫🚫🚫

    • @jamilkhanpathan8762
      @jamilkhanpathan8762 ปีที่แล้ว +1

      આ નહી પુછે કેજરીવાલ ને પૂછશે. જે સતા મા નથી એને નોકરીઓ કેમ આપશો.

    • @nikulparmar6944
      @nikulparmar6944 ปีที่แล้ว

      Barabarse.

    • @ddpatel805
      @ddpatel805 ปีที่แล้ว

      Aravendalipatan

    • @ddpatel805
      @ddpatel805 ปีที่แล้ว

      Gararakasa

  • @rahulbhai4272
    @rahulbhai4272 ปีที่แล้ว +3

    Arvind Kejriwal ni 100% sachi vat chhe arvind sir tamara jeva neta ni jarur chhe

  • @bhaktikirtantaal5455
    @bhaktikirtantaal5455 ปีที่แล้ว +3

    ગોપાલભાઈ ઇટાલીયા ની બહુ સાચી વાત છે👍

  • @princemodi1705
    @princemodi1705 ปีที่แล้ว +102

    Ronak ભાઈ મારા ખાતા મા ૧૫ લાખ ક્યારે આવશે તે બીજેપી ને પૂછજો મારે જોઈએ છે

    • @jitendrajoshi4703
      @jitendrajoshi4703 ปีที่แล้ว +5

      Sachu

    • @alpeshnananiya2315
      @alpeshnananiya2315 ปีที่แล้ว +7

      Ronak bjp no popatse

    • @jinalpatel6901
      @jinalpatel6901 ปีที่แล้ว +2

      Ha mare pan jarur 6e

    • @tisha3929
      @tisha3929 ปีที่แล้ว

      th-cam.com/video/Ivi9-IJKv-I/w-d-xo.html

    • @tisha3929
      @tisha3929 ปีที่แล้ว

      Khatama 15 lakh ave ke na ave miya na bani jaya modi ma thi mohmmad thy jaso

  • @jamilkhanpathan8762
    @jamilkhanpathan8762 ปีที่แล้ว +75

    આજ પ્રશ્ન કેજરીવાલ ની જગ્યા એ જે પચીસ વર્ષ થી સત્તા મા છે.એમને કેમ પુછતા નથી.એ તો સત્તા આવશે ત્યાર ની વાત છે.

    • @bhargavparmar8056
      @bhargavparmar8056 ปีที่แล้ว +3

      True

    • @smitashah9232
      @smitashah9232 ปีที่แล้ว +1

      Phate che hu to boles ne.

    • @merubhai6059
      @merubhai6059 ปีที่แล้ว

      @@bhargavparmar8056 hy

    • @GhostRider-wm1zj
      @GhostRider-wm1zj ปีที่แล้ว +1

      Naa puchhe bhai ed ni raid pade 😂😂aava loko ni hesiyat nai nishpaksha report ting krvanu

    • @pankajshah6250
      @pankajshah6250 ปีที่แล้ว +2

      27vars thi chutiya banavva nu machine fakta and fakta BJP satta ma hoy to pan dukh ane ba hot to dharna upvas bandh rally kari ne chakka jam karse BJP wala e kam karvu oan nathi ane kare tene pan karva nathi deta

  • @bharatdedakiya4000
    @bharatdedakiya4000 ปีที่แล้ว +30

    આ નીતિન પટેલ સાવ પાયાવિહોણી વાતો કરવામાં માહિર છે આ માદર બકત ને સી.એમ બનવુતું પણ વરો જ ના આવ્યો પણ સાનું મુનો બેસતો નથી.

  • @chaudharimihu641
    @chaudharimihu641 ปีที่แล้ว +13

    મારા ગામ માં 1 થી 5 ધોરણ ની સરકારી સ્કુલ છે .જેમાં હાલ મી 2 શિક્ષક છે, મારા ગામ માં જગ્યા ખાલી છે ગોપાલ ભાઈ ... હુ આપ ની સાથે છું ..

  • @pavankumarsevaramani9069
    @pavankumarsevaramani9069 ปีที่แล้ว +26

    मोदीजी ने 2करोड़ रोजगार की बात कही थीं वह कैसे होगा उसपर मीडिया ने सवाल किए होते तो आज भारत के यह हाल न होती

  • @dr.sandipnadiya4939
    @dr.sandipnadiya4939 ปีที่แล้ว +43

    બાકી અરવિંદ કેજરીવાલ સાહેબ જે પણ કહે છે જોઈ વિચારીને કહે છે એ બધું સમજવા માટે એ લેવલનો મગજ હોવું જરૂરી છે

    • @atuljoshi130
      @atuljoshi130 ปีที่แล้ว

      Arvind Bhai Seven year 3254 Job creation.in Delhi . Gujarati ne Delhi samje che 1000000 job ! Forget all Punjab election Drama The Teacher who was at water Tank ... Arvind Kejriwal say I am brother comitted for permanent Teacher job...was beaten and No Permanent Teacher Job

    • @parmarbhupatsinh240
      @parmarbhupatsinh240 ปีที่แล้ว +5

      @@atuljoshi130 ઓ અંધભકત 😂 ભાઈ દીલ્હી ફરી આવ ખબર પડૂ જાશે.......

    • @atuljoshi130
      @atuljoshi130 ปีที่แล้ว +1

      Gujarati will not fooled like Delhi and Punjab...1200000 job actually 3245 in seven years!!!!.....make me understand....Same Lalipop 1000000 ...Kutchbhi...Since Gujarat Birth. 5 L Govt Job?

    • @atuljoshi130
      @atuljoshi130 ปีที่แล้ว

      @@parmarbhupatsinh240 I visit every month...App Jake AO

    • @onkarpuri7185
      @onkarpuri7185 ปีที่แล้ว

      @@atuljoshi130 Joshi bhai apni brahman vadi idealogy mat chalao, nahi to Feku Modi apko Khali BJP ke office ke samne pakode bechane ka licence de sakte hai,

  • @kartavyanews4702
    @kartavyanews4702 ปีที่แล้ว +7

    हमें तो बस ये ही खुशी हैं एक मुख्य्मंत्री को आप आदमी पार्टी के कार्यकर्ता के डिबेट करना पड़ रहा हैं

  • @raj-pc3wc
    @raj-pc3wc ปีที่แล้ว +33

    2 વરસ થી એક્ઝામ આવશે એક્ઝામ આવશે એવા લોલીપોપ આપ્યા અને છેલે ભરતી જ રદ કરી નાખી

  • @hiteshtadvi6165
    @hiteshtadvi6165 ปีที่แล้ว +78

    ભલે નય આપે રોજગાર પણ પરિવર્તન જરૂરી છે

    • @kirtirawal4548
      @kirtirawal4548 ปีที่แล้ว +1

      Dilhi our punjab valo ko jakye pucho kya halat hye

    • @tisha3929
      @tisha3929 ปีที่แล้ว

      th-cam.com/video/Ivi9-IJKv-I/w-d-xo.html

    • @tisha3929
      @tisha3929 ปีที่แล้ว

      Muslaman ni topi pervani gamti lage che

    • @tisha3929
      @tisha3929 ปีที่แล้ว

      Vedio link ma 5 min thi chalu karjo hu natgi bolto kejriwal j bole che pachi keta nai ke love jehad na name wife ne chokri kok muslamn jode bhagi gay

    • @dkmk6826
      @dkmk6826 ปีที่แล้ว +1

      @@kirtirawal4548 garib bhakshak khajpanu abhan bhakt aavi gyu

  • @anilbhaipandya3937
    @anilbhaipandya3937 ปีที่แล้ว +117

    રોનકભાઈ ગુજરાત ની વસ્તી વધી છે આજે પણ સરકાર માં ૧૯૬૦ નું મહેકમ છે મહેકમ વધારી રોજગારી ઉભી કરી શકાય હોસ્પીટલ માં નર્સ નથી શિક્ષક નથી નિયત હોવી જોઈએ તમારી નિયત નથી

    • @tisha3929
      @tisha3929 ปีที่แล้ว

      th-cam.com/video/Ivi9-IJKv-I/w-d-xo.html

    • @PravinPatel-ff8ss
      @PravinPatel-ff8ss ปีที่แล้ว +1

      ખોટી વાત છે.

    • @janakGohil-sm6ln
      @janakGohil-sm6ln ปีที่แล้ว

      Tame jate dava khane soy khose avo cho

    • @tisha3929
      @tisha3929 ปีที่แล้ว

      Nitat to kejriwal ni che saras darek ghar sudhi daru ni bottle moklvani,mogvari ne berojgari bahu ochi thy gay lage che delhi ma chela 8 years ma
      Chek karo akda gujrat kya ne delhi kya che e pan desh ni rajdhani thy ne

  • @raykagigan1234
    @raykagigan1234 ปีที่แล้ว +3

    ,રોનક ભાઈ કહે તો છે કે હું બોલીશ પણ ભાજપ તરફથી વાહ

  • @Y.R_001
    @Y.R_001 ปีที่แล้ว +29

    ➡️ વાહ ગોપાલ ભાઈ ઇટાલિયા💯%આમ્ આદમી જિંદાબાદ 🙏 ગુજરાત માં આપ આવ છે પરિવર્તન લાવ છે 🙏 ❤️🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @rathodkeyur9962
    @rathodkeyur9962 ปีที่แล้ว +6

    Good Gopal bhai
    Only Aap❤❤❤

  • @jaysuryavanshi3036
    @jaysuryavanshi3036 ปีที่แล้ว +18

    App 💪💪💪💪🙏🙏🙏🙏

  • @borichabhavik3449
    @borichabhavik3449 ปีที่แล้ว +4

    બીજા રાજ્યો એ જૂની પેન્શન યોજના ચાલુ કરી છે. ગુજરાત ક્યારે ચાલુ કરશે?

  • @harshilsinhchavda7366
    @harshilsinhchavda7366 ปีที่แล้ว +3

    નિતીનભાઇ તમે તમારી સરકાર માં હતા તો સરકારી ભરતી કૌભાંડ કેટલી વાર થયા છે તે જાહેર કરો ને દિલ્હીમાં કેમ રસ છે

  • @vadapavdabeli
    @vadapavdabeli ปีที่แล้ว +32

    પૂર્વ MLA , સાંસદ, નેતાઓ. પેશન અને સુવિધા બંધ કરવી જોઈએ.....

    • @ashokkotadiya2365
      @ashokkotadiya2365 ปีที่แล้ว

      બરાબર છે

    • @sureshpatel01
      @sureshpatel01 ปีที่แล้ว

      એટલે બીજેપી ગુજરાત સરકારી નોકરી
      ન આપી શકે

    • @yogeshkumarbamaniya4143
      @yogeshkumarbamaniya4143 ปีที่แล้ว

      100%

    • @yakinkhalasi1954
      @yakinkhalasi1954 ปีที่แล้ว

      ૧૦૦%સાચી વાત

    • @nitinvairu7900
      @nitinvairu7900 ปีที่แล้ว

      Right 👍 ae loko ne j regular made che baki sarkari karmachari ne to time kasu j nai madtu

  • @rajeshthakor9634
    @rajeshthakor9634 ปีที่แล้ว +69

    આ ન્યુઝ ભાજપની છે ભાગ ભાગ ભાજપ ની ન્યુઝ

    • @pubglitegeming2493
      @pubglitegeming2493 ปีที่แล้ว

      Right bhai.. Op

    • @pubglitegeming2493
      @pubglitegeming2493 ปีที่แล้ว +1

      2024 ma aap sarkar aayegi to me 2000 ka daru pi jauga khusiki mare

    • @jamilkhanpathan8762
      @jamilkhanpathan8762 ปีที่แล้ว +1

      સતા પક્ષ ને કોઈ સવાલ નહી..નોકરીઓ. આપ કયાથી આપશે .જે વાયદા કર્યા એમને પુછ.

    • @yakinkhalasi1954
      @yakinkhalasi1954 ปีที่แล้ว

      ૧૦૦%√

    • @bindeshmakwana8631
      @bindeshmakwana8631 ปีที่แล้ว

      sachu..bjp ne koi sawal nai

  • @atulgami6459
    @atulgami6459 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏👌👌👌👌

  • @hardik128
    @hardik128 ปีที่แล้ว +37

    ગમે ત્યાથી આપે નોકરી.. બસ નોકરી મળવી જોઈએ 💯

    • @atif.mr.perfect
      @atif.mr.perfect ปีที่แล้ว

      Hardik bhai tena mate ek vaar bass ek vaar Badlav ni jarur che. Aaje mara Friend loko nokri vagar betha che. Kharekhar bhai ek vaar badlav ni jarur che. Apna maate nai to Aapni family mate to jaruri j che badlav

    • @TechValvi
      @TechValvi ปีที่แล้ว +1

      @@atif.mr.perfect right

  • @rajeshbhaichaudhari8758
    @rajeshbhaichaudhari8758 ปีที่แล้ว +120

    જ્યાં થી ત્યાં .
    ૫ લાખ નોકરીઓ આપે તોય ધણું.
    વીજળી શિક્ષણ આરોગ્ય તો મળશે. ઈમાનદાર પાર્ટીમાં વિશ્વાસ છે.

    • @jagdishbhaisathvara2573
      @jagdishbhaisathvara2573 ปีที่แล้ว

      અરે સાહેબ ફેકૂ સાહેબ 22.વષૅગુજરાત મૉ ફેકી ગયા અને દિલ્હી મૉ આઠ વર્ષ ફેકવામાં ચાલુ રાખ્યું. 1 .. સ્માર્ટ સિટી. 100..થી કેટલી બનાવી અને ક ઇ. જગ્યા બનાવી એ તમે મુખ્ય મંત્રી ને પુછો

    • @timlistar5023
      @timlistar5023 ปีที่แล้ว +6

      Ek moka kejriwal ne please 🙏🙏🙏🙏

    • @gauravpancholi9772
      @gauravpancholi9772 ปีที่แล้ว +1

      Ha right.
      Kejriwal. Aap Sarkar

    • @ashvingamit4034
      @ashvingamit4034 ปีที่แล้ว +1

      Only kejriwal... educated to chhe

    • @ashvingamit4034
      @ashvingamit4034 ปีที่แล้ว +2

      Kejriwal ne bhid bhegi karvi padti nathi .. bhai...(bole jao.,...'hu to bolis'😂😂)

  • @vishavrajsinhzala1621
    @vishavrajsinhzala1621 ปีที่แล้ว +67

    Only આપ❤️

  • @nehagandhi3682
    @nehagandhi3682 ปีที่แล้ว +6

    Full support App❤️✌️✌️

  • @ladubhaitaral2689
    @ladubhaitaral2689 ปีที่แล้ว +1

    ગોપાલ જી હંમ તુહારે સાથ હે 👍👍👍

  • @ishakmemon4251
    @ishakmemon4251 ปีที่แล้ว +39

    ક્યારે આવશે અચ્છે દિન??!!
    આના પર પણ બનાવજો!

    • @thakornagajib1665
      @thakornagajib1665 ปีที่แล้ว

      Achai din dilhi ma ler kare chai chalo chor

  • @kandarppatel9881
    @kandarppatel9881 ปีที่แล้ว +11

    રોનાકભાઈ નીતિનભાઈ ને પૂછવું જોઈતું હતું કે જેટલી પણ સરકારી ભરતી માટે જાહેરાત થઈ એમાં પણ પેપર ફૂટયાના સમાચાર એમાં પણ જ્યારે નીતિનભાઈ જ ઉપમુખ્ય મંત્રી હતા ત્યારે...

  • @ashishdabhi7958
    @ashishdabhi7958 ปีที่แล้ว +7

    નિતીન ભાઈ બીલકુલ સ્પષ્ટ પુછ્યું છે 👌👌
    👉અને આ ભાઈ ભલતુ ભલતુ સાભળે છે અને ઉલ્ટા ઉલ્ટા જવાબ આપી રહ્યા છે 👈

  • @dharmeshkajalbhitora9185
    @dharmeshkajalbhitora9185 ปีที่แล้ว +1

    Good gopal bhai sachu bole se

  • @dostidjyt5919
    @dostidjyt5919 ปีที่แล้ว +54

    ફ્રી માં વીજળી આમ આદમી ગુજરાતમાં આવી જાય તો બહુ સારું ફૂલ સપોર્ટ

    • @tisha3929
      @tisha3929 ปีที่แล้ว +2

      Free ma condom e y apse bairu to pote lavu padse 🤣🤣
      Dharm parivartán karvano mood lage che

    • @desimoj6118
      @desimoj6118 ปีที่แล้ว +1

      મીટર ની જરૂર ની પડે હવે કે,🤔🤔🤔🤔🤔

    • @tisha3929
      @tisha3929 ปีที่แล้ว +1

      Free vijali ave ke na ave bhsi taru ghar dahin bag 100% bani jase

    • @indiangujarati6778
      @indiangujarati6778 ปีที่แล้ว

      મફતિયાને મફત માંજ લેવું હોય પછી ભલેને મફતમાં ગમે તે મળે

    • @tisha3929
      @tisha3929 ปีที่แล้ว

      @@indiangujarati6778 keju e keju muje free me daru de de fir dekh na berojgari ki bat karunga na kuch ,fir ham londiyabaji karenge plzz keju u turn na mar lena
      Muje ek i phone bhi chaie keju
      Or kisis aap ke karykarta ko bacha nai hoga to me bolunga ek moko kejriwal ne

  • @akashghusar2640
    @akashghusar2640 ปีที่แล้ว +8

    Aap 👍👏👏

  • @damorrakesh226
    @damorrakesh226 ปีที่แล้ว +2

    વાહ ગોપાલભાઈ

  • @mrvipulking1434
    @mrvipulking1434 ปีที่แล้ว +1

    Kadak javab Apo Nitin Patel ne

  • @amithinsu963
    @amithinsu963 ปีที่แล้ว +10

    ખૂબ સરસ વાત કરી છે, સમય બદલાયો છે

  • @kkgamitgamit1640
    @kkgamitgamit1640 ปีที่แล้ว +9

    નીતિન કાકા તમને એવુ પૂછવામાં આવ્યું કે ગુજરાત મા તમે સરકારી નોકરી કેટલી આપી પણ તમે જવાબ મેડિકલ કોલેજ અને રસ્તા સુ ખાવાનું છે આ બધુ

  • @arjuntadvi842
    @arjuntadvi842 ปีที่แล้ว +1

    Kejri val sarkar 🙏

  • @bharatkanjariya9705
    @bharatkanjariya9705 ปีที่แล้ว +1

    સાચું છે

  • @ganpatrathva4036
    @ganpatrathva4036 ปีที่แล้ว +106

    27 વર્ષ થી સુ તમે આપિયું છે bjp na netao yvaone... કેજવાલ Sir amne kasu ny Aape toy chalse....pan vot to.. kejriwal nej..આપીશું
    .

  • @kkgamitgamit1640
    @kkgamitgamit1640 ปีที่แล้ว +27

    પણ હવે ની ચાલે ધારાસભ્ય નો પગાર વધી શકતો હોઈ તો આઉટસોર્સીંગ કર્મચારીઓ નો કેમ નહિ

  • @koknirutvik
    @koknirutvik ปีที่แล้ว +1

    Sachi vat che गोपाल भाई

  • @hemantkatheriya7498
    @hemantkatheriya7498 ปีที่แล้ว +1

    Very good nice work 👌👌👌👌👌👍 aam aadmi vicharo

  • @studyiqias6831
    @studyiqias6831 ปีที่แล้ว +46

    આ વખતે અરવિંદભાઈ ની જ સરકાર આવશે અમે એમને સાથ આપીશું

    • @luckyjoshi3798
      @luckyjoshi3798 ปีที่แล้ว +1

      અમારે હરામ નું નથી ખાઉં અરવિંદ કેજરીવાલ મુસ્લિમ ની ઓલાદ છે

    • @yogeshrtw8320
      @yogeshrtw8320 ปีที่แล้ว

      👎👎👎👎

    • @MehulSniper
      @MehulSniper ปีที่แล้ว

      હા અમે પણ ઍમની સાથેજ છીએ

    • @vijay-Damor
      @vijay-Damor ปีที่แล้ว

      @@luckyjoshi3798 Kale bhai tu pela line ma hase 😂😂😂

    • @vivfun983
      @vivfun983 ปีที่แล้ว

      Darek ketegary na umedavar ne srkho j labh male avi , janaral kete Gary vala ne bov mehant kare to bi nokari nahi malti mate badhane srkho nayay male Avi sarkar joiye

  • @chauhankamlesh8913
    @chauhankamlesh8913 ปีที่แล้ว +58

    આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવવા બદલ આભાર

  • @chauhanpankaj5662
    @chauhanpankaj5662 ปีที่แล้ว +19

    એકબાર કેજરીવાલ... કેજરીવાલ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે

  • @makvanachetan8791
    @makvanachetan8791 ปีที่แล้ว +9

    આમ આદમી પાર્ટી જય હો..

  • @NeelPatel.Teacher
    @NeelPatel.Teacher ปีที่แล้ว +30

    દલાલી ચાલુ કરી ભાઈ રોનાકભાઈ

    • @thakornagajib1665
      @thakornagajib1665 ปีที่แล้ว

      Hani dalali

    • @tisha3929
      @tisha3929 ปีที่แล้ว

      Kejriwal chor che ne bhai dharm parivartan karvu hoy to ready

  • @Akshaykalathiya
    @Akshaykalathiya ปีที่แล้ว +10

    વાહ ગોપાલ ભાઈ તમારો માસ્ટર સ્ટ્રોંગ મારિયો

  • @HardashbhaiPindariya-uy5yh
    @HardashbhaiPindariya-uy5yh 3 หลายเดือนก่อน

    ગોપાલ ભાઈ તમને ધન્ય વદછે

  • @hardipsinhjadeja77777
    @hardipsinhjadeja77777 ปีที่แล้ว +1

    Right gopal bhai italiya

  • @nasitumesh1651
    @nasitumesh1651 ปีที่แล้ว +35

    નિગમ માં ઘણા ડીપાર્ટમેન્ટ માં 1990 પછી ભરતી જ નથી થય

  • @ajaythakor7925
    @ajaythakor7925 ปีที่แล้ว +17

    Good Gopal bhai

  • @omanant9362
    @omanant9362 ปีที่แล้ว +1

    Good Gopalbhai

  • @maheshkhandhar7883
    @maheshkhandhar7883 ปีที่แล้ว +1

    Gopal bhai ❤️ is coming Gujarat

  • @truefact180
    @truefact180 ปีที่แล้ว +31

    ગુજરાત ના દરેક તાલુકા ની હોસ્પિટલ મા ડિજિટલ એકસ રે મશીન નથી સોનોગ્રાફી મશીન નથી લેબોરેટરી મશીન નથી નાના મોટા ઓપરેશન થાય તેવી સુવિધા નથી અને અમુક દવાખાના નુ રીનોવેશન પણ નથી કર્યુ ખંડેર હાલતમાં પડ્યું છે

    • @pankajmalivad1828
      @pankajmalivad1828 ปีที่แล้ว

      દવાખાના બંધ થઈ જશે આવું ના કરે

  • @anilbhaipandya3937
    @anilbhaipandya3937 ปีที่แล้ว +68

    ગુજરાત માં તમે કેટલું દેવું કર્યું એ કહો કાકા

    • @shashankpanchal7203
      @shashankpanchal7203 ปีที่แล้ว +6

      E nahi keh bhai fati jaay emni adani ambani pela bhagodia badha nu 10 lakh crore maaf kare to devu vadhvanuj ne. And Gujrat nu devu 3.500 hajar crore che i think. pachi bhikhario ni jem world bank pase loan mange to aju devu vadhvanu ne.

    • @tisha3929
      @tisha3929 ปีที่แล้ว

      th-cam.com/video/Ivi9-IJKv-I/w-d-xo.html

    • @tisha3929
      @tisha3929 ปีที่แล้ว

      @@jumalajivee653 mara mahan bhai gdp of state ma jov delhi ni chela 8 year thi minus ma jay che🤣🤣🤣😁😁

    • @tisha3929
      @tisha3929 ปีที่แล้ว

      @@jumalajivee653 ne Mr kejruddin je ke che purant walu budget che e khot walu che ,baki aalhu akbar bolvani tev nathi etle tamne jay shree ram

    • @jumalajivee653
      @jumalajivee653 ปีที่แล้ว

      @@tisha3929 tu bol kni bol ame real hindu indian ne sai baba jalaram bapa ma manie amne hindu Muslims karta noi aavde ne etlu j hoy to ke videshi paper ma delhi aabe guj kem ni aave....ne abhan 8 pass (harsh sanghvi)ne gruh khaatu ne mahsool khatu aapi dey...ne chamcha bhupa ne cm banve nitin bhai jva bhanela ne hatavine...
      Ne sada 3.5lakh crore nu devu guj mathe kone aapyu kejriwaale k modifekkudine ?
      Ne etlu joy to tara poyra ne bhnavsarkari school ma delhi ni je jya minister na children bi sarkari school ma bhane,,..
      Sardar patel sardar patel krine sardar patel stadium thi narendra modi stadium naam kari nakhyu te ketlu vaajbi kebay...
      45 dalit pachat jana jehrili sarab pine mari gaya aaa chhe guj model ni feku peepudi?.
      Ne etlu jhoy to ke debate ni kare shixa economy health par...
      Sisodiya e to challenge aapelo jitu vagahni ne k debate karo dum hoi to pan e phattu jeno khudno poyro chor hoy e hu karavano debate ma...

  • @vpseducationhub5127
    @vpseducationhub5127 ปีที่แล้ว +3

    આ ભગત ને સમજાવો દિલ્હી અને ગુજરાત નો વિસ્તાર ની દર્ષ્ટિ જુવો

  • @manojdabhi658
    @manojdabhi658 ปีที่แล้ว +5

    27 વર્ષથી એક ને એક જ સરકાર છે એટલે તમામ પર તેઓનો કંટ્રોલ આવી ગયો છે જે આ મીડિયાની ચેનલવાળા એન્કર પરથી જોઈ શકાય છે

  • @RajNinama-ns6xe
    @RajNinama-ns6xe ปีที่แล้ว +16

    आ तो 10 लाख नी वात से!
    2cr क्यथी आपवानो हतो मोदी.

    • @rathodravi882
      @rathodravi882 ปีที่แล้ว

      😅

    • @kirtikumarofficial7079
      @kirtikumarofficial7079 ปีที่แล้ว

      😄😄😄

    • @nagjithakor1867
      @nagjithakor1867 ปีที่แล้ว

      બે કરોડ એ આખા દેશની નોકરીનીવાતછે નહિ એકલા ગુજરાત ની વાત માદી વડાપ્રધાન છે મુખ્ય મંત્રી નહિ અભણ

  • @aniruddhsinhsisodiya4039
    @aniruddhsinhsisodiya4039 ปีที่แล้ว +74

    ગોપાલભાઈ તમે 2 પ્રશ્નો નીતિનભાઇ ને પૂછો ભાગી જશે.

    • @tisha3929
      @tisha3929 ปีที่แล้ว

      th-cam.com/video/Ivi9-IJKv-I/w-d-xo.html

    • @harshadnaik7923
      @harshadnaik7923 ปีที่แล้ว

      ,,

    • @hiteshrathod2722
      @hiteshrathod2722 ปีที่แล้ว

      पूछो के केजरीवाल ketlo moto वाल छे

    • @nagjithakor1867
      @nagjithakor1867 ปีที่แล้ว

      પુછો કે અમે તો ચોર છીએ નીતિનભાઇ તમે પણ ચોર છો

    • @tisha3929
      @tisha3929 ปีที่แล้ว

      @@nagjithakor1867 aa vatvsachi kidhi kejriwal oxygen na paisa khay gayo chor nai
      Pakistan na benami account ma thi fund ley chor nai
      Dnaga ma fund apyu pan chor nai
      Wah

  • @ayushofficial7077
    @ayushofficial7077 7 หลายเดือนก่อน +2

    💯

  • @ashvinvasaiya8985
    @ashvinvasaiya8985 ปีที่แล้ว +6

    મારો વોટ પણ અરવિંદ કેજરીવાલ ને

  • @hareshrathod7045
    @hareshrathod7045 ปีที่แล้ว +30

    ભાજપ વાળા એ કેટલી મોંઘવારી કરી છે હવેતો ખેતી કેવી રીતે કરવી

  • @KanaiyaDjSound
    @KanaiyaDjSound ปีที่แล้ว +15

    ગુજરાત માં બધા ગામડે સ્લુક હોસ્પિટલ છે પણ એમાં સ્ટાફ નામે કંઈ છે જ નઈ
    Gujarat no નાગરિક આ બોલે છે

  • @makwanalalit9721
    @makwanalalit9721 ปีที่แล้ว +5

    હાથી ના દાંત દેખાડવાના અને ખાવા ના અલગ હોય છે

  • @ankitchaudhari38
    @ankitchaudhari38 ปีที่แล้ว +1

    કેજરીવાલ. આમ આદમી પાર્ટી ને મારો સપોર્ટ છે.

  • @jigneshpayal2418
    @jigneshpayal2418 ปีที่แล้ว +9

    App super

  • @deepakjadav1414
    @deepakjadav1414 ปีที่แล้ว +252

    અરવિંદ કેજરીવાલ પર 100% વિશ્ર્વાસ છે.

    • @ravalvishnu7162
      @ravalvishnu7162 ปีที่แล้ว +1

      Yes

    • @timlistar5023
      @timlistar5023 ปีที่แล้ว +7

      Kejriwal ji hom aap ke sath hai
      Please Welcome to gujrat 🙏

    • @puspendrasalvi4452
      @puspendrasalvi4452 ปีที่แล้ว +5

      @@timlistar5023 th-cam.com/video/-i8rhz5ZTgM/w-d-xo.html delhi ki janta bol rhi hai ki yha daru 1par ek free mil rha hai.

    • @timlistar5023
      @timlistar5023 ปีที่แล้ว +1

      @@puspendrasalvi4452 kaha pe batao

    • @puspendrasalvi4452
      @puspendrasalvi4452 ปีที่แล้ว +2

      @@timlistar5023 video me dekhlo tum ko bhi chahiye free

  • @rajeshkumarbaria408
    @rajeshkumarbaria408 ปีที่แล้ว +1

    Very good. Sir...

  • @vasavasandip9122
    @vasavasandip9122 ปีที่แล้ว +14

    વાહ રોનકભાઈ વાહ