Gujarat Rain Update : ગુજરાતમાં નબળું પડેલું ચોમાસું હવે ક્યારે મજબૂત થશે?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • #gujaratweather #rainupdate #monsoon2024
    આજકાલ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ થાય છે, પરંતુ આ વરસાદ એવો નથી કે ખેડૂત વાવણી કરી શકે.
    વાવણી માટે ખેતરો તૈયાર કરીને બેઠેલા ખેડૂતો ચોમાસું આગળ વધવાની રાહ જોઈ રહ્યા છે. ગુજરાતમાં ચોમાસાની ઍન્ટ્રી નવસારી સુધી થઇ ગઈ હતી, પરંતુ ચોમાસું ત્યાંથી આગળ વધ્યું નથી અને કાલથી આ ચોમાસું ગુજરાતમાં નબળું પડી જશે.
    ગઇકાલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર હતું, આજે પણ તેવી જ રીતે વરસાદ રહેવાની સંભાવના છે, પરંતુ હવે ગુજરાતમાં વરસાદ નબળો રહેશે.
    દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 10 જૂનના રોજ ચોમાસાની શરૂઆત થઈ ગઈ હતી, 15 જૂન એ ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની અધિકારીક તારીખ છે. એટલે આ વર્ષે રાજ્યમાં ચોમાસાની શરૂઆત સમય કરતાં વહેલી થયેલી ગણવામાં આવશે.
    તો હવે ગુજરાતમાં વાવણી કરી શકાય તેવો વરસાદ ક્યારે થશે?
    અહેવાલ- દીપક ચૂડાસમા
    ઍડિટ - સુમિત વૈદ
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

ความคิดเห็น • 153

  • @sachingor4125
    @sachingor4125 3 หลายเดือนก่อน +35

    કચ્છમાં ક્યારે વરસાદ આવશે કઈ તારીખે આવશે એ તો કંઈક કહો કચ્છવાસીઓએ છે

    • @ashokrathod7285
      @ashokrathod7285 3 หลายเดือนก่อน

      22.06.2024 નાં રોજ આવી જશે

    • @Danjirahir-oe5wf
      @Danjirahir-oe5wf 3 หลายเดือนก่อน +2

      24 25. જુન સુધી માં કરછમાં આવી જસે

    • @arjunahir46
      @arjunahir46 3 หลายเดือนก่อน

      અષાઢી બીજે

    • @Shaileshthakor__143-i6w
      @Shaileshthakor__143-i6w 3 หลายเดือนก่อน

      આજ રાપર તાલુકાના ખેંગારપર માં વરસાદ પડ્યો સે 12:57

    • @parmarvishal1231
      @parmarvishal1231 3 หลายเดือนก่อน

      12 October tufan aye ga

  • @khetshibuchiya9079
    @khetshibuchiya9079 3 หลายเดือนก่อน +17

    ગુજરાત મા પણ (કચ્છ)આવેલો છે દિપક ભાઇ ....... ❤

  • @જયખોડીયારફેબ્રિકેશનએગ્રીકલ્ચર

    લુણસર વરસાદ છે ખુબ સારો રહેશે તારીખ 14/2024 શુક્રવારે 4 કલાક પહેલા વરસાદ છે

  • @RameshKolipatel-fv2yq
    @RameshKolipatel-fv2yq 3 หลายเดือนก่อน +5

    વિરમગામ તાલુકાના રૂપાવટી ગામે જોરદાર વરસાદ વરસ્યો

  • @dilipgohil9970
    @dilipgohil9970 3 หลายเดือนก่อน +1

    jay mataji d c 🌹🌹🌹

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 3 หลายเดือนก่อน +4

    જય જવાન જય કિસાન

  • @parvinjama4225
    @parvinjama4225 3 หลายเดือนก่อน +3

    કાલે દિયૉદર વરસાદ નોંધાયો છે બનાસકાંઠા જિલ્લામાં

  • @srchavda7363
    @srchavda7363 3 หลายเดือนก่อน +1

    દિપકભાઈ વડોદરા જિલ્લામાં વરસાદ પડશે ખરો વડોદરા જિલ્લામાં બોઝ ગરમી છે ❤️💐

    • @yashraj9739
      @yashraj9739 3 หลายเดือนก่อน

      આ ભાઈ ફેકુ છે ગોળ ગોળ ફેરવે છે

  • @RajshiAhir-d3b
    @RajshiAhir-d3b 3 หลายเดือนก่อน

    જય ભોલે બાબા દીપકભાઈ

  • @techboyofandroid
    @techboyofandroid 3 หลายเดือนก่อน +1

    ગુજરાત માં જે વૃક્ષ કાપે સે તેને જિલ્લાં તાલુકામાં દુકાળ પડશે😅😅😅😅

  • @Ukrainesoldier259
    @Ukrainesoldier259 3 หลายเดือนก่อน +1

    કચ્છ નું કઈ કહો દીપક ભાઈ ક્યારે વરસાદ આવશે

  • @chavdaabhalbhai4442
    @chavdaabhalbhai4442 3 หลายเดือนก่อน

    . મહુવા તાલુકાના સેદરડા ગામમાં વાવણી લાયક વરસાદ

  • @prakashkhuman2848
    @prakashkhuman2848 3 หลายเดือนก่อน

    આજનો ભાવનગર જીલાના મહુવા તાલુકામા મોદા ગામ મા ગાજવીજ સાથે વરસાદ સારો

  • @vallbhsarvaiya8598
    @vallbhsarvaiya8598 3 หลายเดือนก่อน +1

    સૌની યોજના લિંક 2 પાણી આપે એવી સરકાર ને વિનંતી અમારો પાક સુકાઈ રહયો છે😢

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 3 หลายเดือนก่อน +1

    જૂન 23 થી સવી માં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ

  • @ranabhaidaraghabhai87
    @ranabhaidaraghabhai87 3 หลายเดือนก่อน

    કલોલ ની અંદર વરસાદ

  • @ashishdarbar919
    @ashishdarbar919 3 หลายเดือนก่อน

    આવ્યો વરસાદ ટીપાં ટીપાં આજે.
    બેચરાજી.
    પવન જોરદાર હતો

  • @arvindmaru3249
    @arvindmaru3249 3 หลายเดือนก่อน

    પાલીતાણા તાલુકાના ગામોમાં આજે ૪ વાગ્યે સારો વરસાદ પડ્યો

  • @ssanjay4603
    @ssanjay4603 3 หลายเดือนก่อน +2

    સરસ દિપક ભાઈ આવા વીડિયો લાવતા રહેજો આભાર તમારો ❤❤❤❤❤❤❤

  • @labhujishivaji3224
    @labhujishivaji3224 3 หลายเดือนก่อน +2

    ખુબ સરસ માહિતીદિપકભાઇ

  • @ncc3953
    @ncc3953 3 หลายเดือนก่อน +2

    નમસ્કાર 🙏 દિપકભાઈ

  • @RamsengbhaiRajput-xy7xu
    @RamsengbhaiRajput-xy7xu 3 หลายเดือนก่อน +1

    બનાસકાંઠા ના સુઈગામ તાલુકા નાં વિસ્તાર માં વરસાદ કયારે થઇ શકે

  • @Manu._..Patel._.175
    @Manu._..Patel._.175 3 หลายเดือนก่อน

    પાલનપુર B.k. માં ક્યારે આવશે

  • @ShankarChawhan-ph4nt
    @ShankarChawhan-ph4nt 3 หลายเดือนก่อน +1

    राजस्थान में बारीश कब होगी

  • @arvindthakor5616
    @arvindthakor5616 3 หลายเดือนก่อน

    ખુબ સરસ વરસાદ ની માહિતી આપી દિપકભાઇ.

  • @SamsungGalaxy-ru4hz
    @SamsungGalaxy-ru4hz 3 หลายเดือนก่อน +2

    સૂરત મા વરસાદ પડ્યો દિપક ભાઇ ધન્યવાદ

    • @yashraj9739
      @yashraj9739 3 หลายเดือนก่อน

      એટલે વરસાદ દીપક ભાઈ યે પાડ્યો??

  • @jayantilalmistri3938
    @jayantilalmistri3938 3 หลายเดือนก่อน

    ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ થોડોક વરસાદ પડ્યો ચાર વાગ્યે

  • @sureshjograna6246
    @sureshjograna6246 3 หลายเดือนก่อน

    જય શ્રી દ્વારકાધીશ દિપક ભાઈ

  • @JayeshRamu-zl6bq
    @JayeshRamu-zl6bq 3 หลายเดือนก่อน

    જય જવાન જય કિશાન દીપક ભાઈ

  • @tejaspatel-wb1cb
    @tejaspatel-wb1cb 3 หลายเดือนก่อน

    Wel Come Meg Raja

  • @hareshchandu5517
    @hareshchandu5517 3 หลายเดือนก่อน +2

    Jay mataji

  • @jaydippokiya3671
    @jaydippokiya3671 3 หลายเดือนก่อน +3

    સરસ દીપક ભાઈ

  • @vijaysolanki-mc5rt
    @vijaysolanki-mc5rt 3 หลายเดือนก่อน

    દિપક ભાઈ જય માતાજી વડોદરા મા ક્યારે આવશે વરસાદ

  • @BhilapurLive
    @BhilapurLive 3 หลายเดือนก่อน +1

    27/6/24. 💯💯💯💯💯

  • @murlidharder7734
    @murlidharder7734 3 หลายเดือนก่อน +1

    23 thi

  • @kalyansinhasmapura6452
    @kalyansinhasmapura6452 3 หลายเดือนก่อน

    Palanpur mo હાલ વરસાદની જરૂર નથી. પાક ઊભો સે ભાઈઓ

  • @BudhabhaiGohel-w5x
    @BudhabhaiGohel-w5x 3 หลายเดือนก่อน

    દિપક ભાઈ અમારે ભવનાગર મા આજુ બાજુ માં મધ્યમ વરસાદ નોંધાયો છે

  • @ankurdesaidesai
    @ankurdesaidesai 3 หลายเดือนก่อน +2

    ગાંધીનગર માં વરસાદ ક્યારે આવશે

  • @aravindbhaighoghari7202
    @aravindbhaighoghari7202 3 หลายเดือนก่อน

    અમારે વરસાદ સાલુ છે તળાજા મા

  • @Raju18391
    @Raju18391 3 หลายเดือนก่อน

    મુળી તાલુકા ના સરા ગામે સારો વરસાદ પડ્યો

  • @msbhutiya506
    @msbhutiya506 3 หลายเดือนก่อน

    દિપકભાઈ આભાર

  • @kishorknzaryakishor3995
    @kishorknzaryakishor3995 3 หลายเดือนก่อน

    Thank you dipak bhai❤

  • @JayeshPatel-n2z
    @JayeshPatel-n2z 3 หลายเดือนก่อน

    ખુબ સરસ દિપકભાઇ

  • @sunilrajgor5446
    @sunilrajgor5446 3 หลายเดือนก่อน

    કચ્છ માં કેયારે થશે

  • @jadejasatyajitsinh.g820
    @jadejasatyajitsinh.g820 3 หลายเดือนก่อน

    Khoti aagahi karo me bhai Shanti thi beso varsad aavse amna time

  • @tinuraiyani2035
    @tinuraiyani2035 3 หลายเดือนก่อน +1

    Jetapur ma kai thase vavani

  • @maharaaj5686
    @maharaaj5686 3 หลายเดือนก่อน

    Thanks

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 3 หลายเดือนก่อน +1

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ

  • @SravanThakor-x6n
    @SravanThakor-x6n 3 หลายเดือนก่อน +1

    બનાસકાંઠા જિલ્લામાં વરસાદ કયારે આવસે

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh 3 หลายเดือนก่อน

    જય શ્રી રામ દિપકભાઈ

  • @jay.goga_763
    @jay.goga_763 3 หลายเดือนก่อน

    પાટણ તાલુકામા કાયારે વરસાદ થસે કપાસ સુકાય રાયા છે

  • @CHIRAGMAHERIYA-gd5en
    @CHIRAGMAHERIYA-gd5en 3 หลายเดือนก่อน

    Thank you Dipak bhai

  • @solo__jp
    @solo__jp 3 หลายเดือนก่อน

    Thanks you dipak kaka 😊

  • @RangaparaRangapara-d4d
    @RangaparaRangapara-d4d 3 หลายเดือนก่อน

    જય માતાજી દીપકભાઈ

  • @pravinbarasara8891
    @pravinbarasara8891 3 หลายเดือนก่อน

    Ama Kay naki j no thayu avse Ane nahi Ave su samjvu Bhai agahi to bhalbhalani khoti pade ato kudarat se rije to Raja Ane ruthe to paymal

  • @PravinGarala
    @PravinGarala 3 หลายเดือนก่อน

    Kapadiya. Bagade. Tevo. Varsad. Thase

  • @dipakbariaya2980
    @dipakbariaya2980 3 หลายเดือนก่อน

    Dipak bhi tamra vidyo supr chii uo 🎉🎉

  • @RamChandera-q6x
    @RamChandera-q6x 3 หลายเดือนก่อน

    Dipakbhai good video thanks

  • @gahaasif1537
    @gahaasif1537 3 หลายเดือนก่อน

    પવન ની સ્પીડ મા ક્યારે ધટાડો આવસે

  • @ValabhaiAhir-r7i
    @ValabhaiAhir-r7i 3 หลายเดือนก่อน

    ખુબ જ સરસ

  • @madhavstudio3205
    @madhavstudio3205 3 หลายเดือนก่อน +2

    તમારી સાસી વાત છે

  • @bhargavchaudhary3871
    @bhargavchaudhary3871 3 หลายเดือนก่อน

    ક્રિકેટ ચાલે છે આજ તક વાળો સવારે સાત વાગે વ્હેધર રીપોર્ટ આપી દે છે...અને તમારે એક વીડિયો બનાવવામાં ચાર વાઘી જાય છે....શરમ આવવી જોઈએ....ચાર વાગે...?

  • @jayeshbhai2907
    @jayeshbhai2907 3 หลายเดือนก่อน +1

    હવે.બઘં.થાને.ડોફા.

  • @ptoff9203
    @ptoff9203 3 หลายเดือนก่อน

    Dipak Bhai.chomasu.farithi.nablu.padse

  • @salimnode-e1t
    @salimnode-e1t 3 หลายเดือนก่อน

    super

  • @sanjaysinhgohil4043
    @sanjaysinhgohil4043 3 หลายเดือนก่อน

    Aaje mahuva na gamda ma varsad se

  • @jagdishsolankijagdishsolan5986
    @jagdishsolankijagdishsolan5986 3 หลายเดือนก่อน +1

    બોટાદ માં ક્યારે વરસાદ. આવછે

  • @NikulGhdhviyt
    @NikulGhdhviyt 3 หลายเดือนก่อน

    Jayshreeram❤❤❤❤

  • @RajeshbhaiRaval-r5c
    @RajeshbhaiRaval-r5c 3 หลายเดือนก่อน

    રાધનપુર માં થાસે

  • @અલ્પેશદેસાઈ-દ5મ
    @અલ્પેશદેસાઈ-દ5મ 3 หลายเดือนก่อน

    હવે વાવાઝોડું આવે કે નાઆવે દિપકભાઈ

  • @sidhiqqjat6326
    @sidhiqqjat6326 3 หลายเดือนก่อน +2

    દીપક ભાઈ તમે સ્ટેડિયમ થી બાર કેમ કાઢી ના ખીયો 😅

  • @3note3
    @3note3 3 หลายเดือนก่อน

    Amare kaprada gam ma zhapata chalu che aju bajun gam ma pan che koik jayga par nathi

  • @rjkrischan
    @rjkrischan 3 หลายเดือนก่อน

    વલસાડ જિલ્લામાં વરસાદ પડ્યો છે

  • @rameshkhanpara9430
    @rameshkhanpara9430 3 หลายเดือนก่อน

    Smart bord ma video banavo

  • @gohilvarjalavad3244
    @gohilvarjalavad3244 3 หลายเดือนก่อน

    જય માતાજી 👍 દિપકભાઇ

  • @shayri2339Aj
    @shayri2339Aj 3 หลายเดือนก่อน

    🙏jay shri Ram🙏

  • @yashraj9739
    @yashraj9739 3 หลายเดือนก่อน

    પહેલા ૧૨ તારીખ ની વાત કરી પછી ૧૫ તારીખ આયો પછી ૧૭ આયો પછી ૨૨ પછી ની તારીખ લાયો
    ભાઈ રેવા દે ફેકમ ફેક તારી વાતો છે

  • @hiravanshi503
    @hiravanshi503 3 หลายเดือนก่อน

    જે છે ઇ ફીક્સ તારીખ આપો ભાઈ... જે છે ઇ રોજ નવી નવી રોન કાઢો છે 😅😂

  • @fakruddinpirzada0331
    @fakruddinpirzada0331 3 หลายเดือนก่อน +1

    હમણાં ના વિડિઓ માં તમે વઘારે જ સ્પીડ માં બોલો છો ..... થોડુંક ધીમે અને પહેલા ની જેમ જે વિડિઓ બનાવ તા તેમ વિડિઓ બનાવો દીપક ભાઈ.....

  • @jogalsavdas3137
    @jogalsavdas3137 3 หลายเดือนก่อน

    Bhai porbandar kutiyanane Kem lisatma leta nathi

  • @gautampadhiyar7539
    @gautampadhiyar7539 3 หลายเดือนก่อน

    Dipakbhai tamne akhu Gujarat joi rhyu chhe have Amara madhya Gujarat vishe pan janavo ane thodo Lambo video kari akha Gujarat vishe jankakari apo evi mari namra vinati cche

  • @BhaveshGovshvami-f7k
    @BhaveshGovshvami-f7k 3 หลายเดือนก่อน

    Rajkot ma aaje saru japtu padyu

  • @ashokparmar340
    @ashokparmar340 3 หลายเดือนก่อน

    Savli Baroda me bahut garmi hai

  • @madhavstudio3205
    @madhavstudio3205 3 หลายเดือนก่อน +2

    ખોટા આગાહી કાર

  • @Simik-uu3xl
    @Simik-uu3xl 3 หลายเดือนก่อน

    उतर गुजरातधानेरामाकीयारेवरसात आवसेभाई

  • @puspathakor6940
    @puspathakor6940 3 หลายเดือนก่อน

    કડી. કટોસણ. જોટાણા એરિયા માં ક્યારે વરસાદ પડશે.. તારીખ ઉપર તારીખ આગળ વધારતા જાઓ છો... કોઈની આગાહી સાચી હોતી નહીં લોકોને બનાવા ના ધંધા છે ભાઈ

  • @divyeshulava
    @divyeshulava 3 หลายเดือนก่อน +8

    એક ની એક વાત વારંવાર ન કરો

    • @varsangbhaisindhav1081
      @varsangbhaisindhav1081 3 หลายเดือนก่อน

      ભોપા તને શું વાંધો સે

  • @dhutarsinhjadejadhutarsinh1556
    @dhutarsinhjadejadhutarsinh1556 3 หลายเดือนก่อน

    Bhai chomasu avyuj nthi to nablu kyanthi pde.Agahikaro magaj kkhai gya, tme vagar amantrana mheman so gme tyare video laine avi jav so,

  • @AkshayBamania
    @AkshayBamania 3 หลายเดือนก่อน

    Video good che

  • @SirajVhorak
    @SirajVhorak 3 หลายเดือนก่อน

    Good.dapak.bahi.

  • @Skbavaliya60
    @Skbavaliya60 3 หลายเดือนก่อน +1

    આ વર્ષે ચોમાસુ ગુજરાત માં ગમે ત્યારે પ્રવેશ કરશે

  • @ramnikvamja5906
    @ramnikvamja5906 3 หลายเดือนก่อน

    Dopa varshad kya ketlo te pan tame shamachar apo to car chan lagi jashe

  • @munirgadhavala1579
    @munirgadhavala1579 3 หลายเดือนก่อน

    પ્રિ મોન્સુન એક્ટિવિટી વિશે માહિતી આપો

  • @vaghelaparesh2566
    @vaghelaparesh2566 3 หลายเดือนก่อน

    સરસ

  • @nareshpatel2891
    @nareshpatel2891 3 หลายเดือนก่อน +2

    ટીપી ટીપી ને વાત લાંબી ના કરો લવરી લાગે છે ટુંક માં સમજણ આપો

    • @hiravanshi503
      @hiravanshi503 3 หลายเดือนก่อน

      લપીયો છે 😂

  • @SamatbhaiSamatbhai-lq1rr
    @SamatbhaiSamatbhai-lq1rr 3 หลายเดือนก่อน

    જય માતાજી Bhai

  • @govindbhaibharavadiya7650
    @govindbhaibharavadiya7650 3 หลายเดือนก่อน

    હરહર મહાદેવ દીપક ભાઈ

  • @Patel-v6x
    @Patel-v6x 3 หลายเดือนก่อน

    બનાસ કાંઠા ની કઈ ચેનલ માં આગાહી આવે ભાઈ જણાવો.તમે ક્યા ના છો

  • @chaudharyamaratbhai5331
    @chaudharyamaratbhai5331 3 หลายเดือนก่อน

    Tharad ma kyare aavse varsad?

  • @sharmayug5245
    @sharmayug5245 3 หลายเดือนก่อน

    सरस माहीती आपो छो दिपक भाई