મને જવા દો મારે નથી સુધરવું ! | Life Helper Charitable Trust | Nilesh Hadiya | Seva | Gujarat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • મને જવા દો મારે નથી સુધરવું ! | Life Helper Charitable Trust | Nilesh Hadiya | Seva | Gujarat #lifehelpercharitabletrust
    Website :- lifehelperchar...
    Helpline : +91 76240 81428
    અમે આ સેવાઓ ફક્ત તમને બધાને માનવતા તરફ પ્રોત્સાહિત કરવા માટે કરી રહ્યા છીએ. અમે તમને ફક્ત એટલું જ જણાવવા માંગીએ છીએ કે લાખો લોકો પરિવારો દુઃખોનો સામનો કરી પોતાનું જીવન જીવી રહ્યા છે આપણે તેમની અવગણના ન કરવી જોઈએ ચાલો આપણે બધા સાથે મળીને એમની મદદ કરીએ..
    हमारे काम का समर्थन करने के लिए किसी भी राशि का योगदान करने के लिए.
    Contact us : 076240 81428
    તમારી નાની એવી મદદ પણ કોઈકના દુઃખના દિવસો દૂર કરી શકે છે. 🙏
    LIFE HELPER CHARITABLE TRUST
    Reg no : F/2701/SURAT
    #lifehelpercharitabletrust
    #nileshhadiya
    #humanity
    #socialworker
    #seva
    #lifehelper
    #help
    #bardoli
    #gujarat

ความคิดเห็น • 44

  • @latamehta7562
    @latamehta7562 2 ปีที่แล้ว +12

    કામ બહુ જ સારુ કરે છે બેટા.પણ પહેલા નામ ને ગામ પૂછવાની બદલે ખાવાપીવાની વાત કરે તો તેને વિશ્વાસ આવી જાય.

  • @niravhalpati4140
    @niravhalpati4140 ปีที่แล้ว +6

    આપની સેવાને સો સો સલામ દિલથી ધન્યવાદ ભાઈ સાહબ

  • @maheshbhailuhar1684
    @maheshbhailuhar1684 2 ปีที่แล้ว +12

    કામ તો સારુ કર્યુ તમે .પણ આવા લોકોને જબરજસ્તી લઈ જવા જોઇએ. કંઈક ખવડાવી પીવડવી વિશ્વાસ જીતવો જોઈએ. તો આવા લોકો આવવા રાજી થાય.. જય માતાજી.

  • @prakashpandya474
    @prakashpandya474 2 ปีที่แล้ว +3

    popat bhai ne bolavo 100%aavse kaka

  • @jalpeshmakwana2191
    @jalpeshmakwana2191 2 ปีที่แล้ว +7

    નિલેશભાઈ ખૂબ સરસ કામ કરો 🙏🙏👍👍👍

  • @desaiamrutbhai442
    @desaiamrutbhai442 ปีที่แล้ว +1

    ગાંડા પાસે જઈને આટલી વાત તો કરી જુઓ માનો એટલું સહેલું કામ નથી ભાઈ આપણે તો વાતો જ કરવાની રહી.ધન્ય વાદ છે ભાઈ તમને

  • @Mukeshgaming-qh1zy
    @Mukeshgaming-qh1zy ปีที่แล้ว +2

    સુપર ભાઇ આવિજ રીતે સેવા કરતા રહો ભગવાન તમને ક્યારે દુખ ન આપે એવી પ્રાર્થના કરુછુ.🙏

  • @jyotirajput468
    @jyotirajput468 2 ปีที่แล้ว +5

    Government dekhlo hamare desh ko na metro ki na bullet train ki jarurat hai pls inko dekho in ki help kro logon kis tarah aapni life nikl raha hai 😢

  • @HorseLovers-yj8js
    @HorseLovers-yj8js 2 ปีที่แล้ว +3

    કહેવા વાળા તો અલગ અલગ કીધા કરે પણ જે કરો છો તે સરસ કરો છો મારા વાલા

  • @nareshvaghela3343
    @nareshvaghela3343 2 ปีที่แล้ว +3

    ખૂબ આગળ વધો ભાઈ

  • @krishnabhil1582
    @krishnabhil1582 2 ปีที่แล้ว +1

    Nilesh bhai tumhen Shahrukh kam Kari se upar wala tumne khoob shaktiyan per

  • @jagdishparmar5783
    @jagdishparmar5783 2 ปีที่แล้ว +3

    આપની સેવા ને સો સો સલામ છે...

  • @sushmatmore7271
    @sushmatmore7271 2 ปีที่แล้ว +3

    નિલેશભાઈ ખુપ દોડાવે તમને સરસ કામ મનુષ્યન સેવા હી ઈશ્વર સેવા ભગવાન તમને સુખી રાકે

  • @ppladiwasiofficial
    @ppladiwasiofficial 2 ปีที่แล้ว +2

    તમે કામ તો સારું કરો છો.

  • @vanitagamit1067
    @vanitagamit1067 ปีที่แล้ว +1

    બો સરસ કામ કરી રહ્યા છો ભાઈ

  • @ravidasgavit4927
    @ravidasgavit4927 ปีที่แล้ว +1

    उच्छल जवळ नवापूर चा या बाबांना मदत केल्याबद्दल धन्यवाद दादा🙏🙏

  • @kamalabensodha8786
    @kamalabensodha8786 2 ปีที่แล้ว +2

    સરસ ખૂબ સુંદર કામ કરોછો

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 2 ปีที่แล้ว +4

    બહુજ સરસ પ્રયત્ન કર્યો પણ અમુક લોકો સમજતા નથી

  • @sarlachheda3571
    @sarlachheda3571 ปีที่แล้ว

    aa kaam sahelu nthi.badha thi naa thay.aa popatbhai j kri sake
    baaki badha j vide0 banave rahya

  • @heteshthakor2941
    @heteshthakor2941 ปีที่แล้ว +1

    સેવા કરવા માટે તમને ભગવાન ખુબ ખુબ આપે

  • @devrajkumarvasava2129
    @devrajkumarvasava2129 2 ปีที่แล้ว +1

    Good job sir ji🙏 Jay mataji

  • @hareshhumbal18
    @hareshhumbal18 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @athiqathiq1138
    @athiqathiq1138 ปีที่แล้ว

    If popat bhai there he could do his job best.

  • @maheshchauhan421
    @maheshchauhan421 2 ปีที่แล้ว +1

    Jay hind

  • @nareshgamit1239
    @nareshgamit1239 ปีที่แล้ว

    Salam che bhai tamne

  • @activeboysexperiment1639
    @activeboysexperiment1639 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @amarsidamor8300
    @amarsidamor8300 2 ปีที่แล้ว +1

    जय माता जी

  • @sonuPatel-b1f
    @sonuPatel-b1f ปีที่แล้ว

    God bless you

  • @kalsariyajigi7951
    @kalsariyajigi7951 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @kalsariyajigi7951
    @kalsariyajigi7951 2 ปีที่แล้ว +1

    Good job sir God bless you

  • @hareshhumbal18
    @hareshhumbal18 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @bhikhajithakor7501
    @bhikhajithakor7501 2 ปีที่แล้ว

    ભાઈ. જ મ વiનું તો. આ પજો.કાકા.પાગલ.છે

  • @hareshhumbal18
    @hareshhumbal18 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @kalsariyajigi7951
    @kalsariyajigi7951 2 ปีที่แล้ว +1

    ગુડ વર્ક

  • @mitalmital6905
    @mitalmital6905 2 ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shankar.382
    @shankar.382 2 ปีที่แล้ว +1

    Jay Mataji supar

  • @aashishmacmachhi290
    @aashishmacmachhi290 2 ปีที่แล้ว

    Good help 🙏🙏

  • @diptijoshi6204
    @diptijoshi6204 2 ปีที่แล้ว

    🙏🙏

  • @kailashmakodiya.1957
    @kailashmakodiya.1957 ปีที่แล้ว

    Kailash.makodiya

  • @kailashmakodiya.1957
    @kailashmakodiya.1957 ปีที่แล้ว

    Kailash.makodlya