પરમાંબાઈ નું ખળખડાટ હાસ્ય | Jalpa Patel Sathi Seva Group Rajkot | Social Work | Help

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • પરમાંબાઈ નું ખળખડાટ હાસ્ય | Jalpa Patel Sathi Seva Group Rajkot | Social Work | Help
    #Jalpa_patel_sathi_seva_group #Seva #Jalpaben_patel_seva #Social_Work #Seva
    ▶ અમારો હેતુ:- સાથી સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવતા રોજ-બરોજના સેવાકીય કાર્યો ની અપડેટ વીડીયોના માધ્યમ થી આપ સુધી પહોંચાડવી સાથે-સાથે આપ લોકોના સાથ અને સહકાર થી સાથી સેવા ગ્રુપ આયોજીત "ટુકડો ત્યાં હરિ ઢૂંકડો" અન્નક્ષેત્ર જે રાજકોટ આસપાસ તેમજ રાજકોટ સિવિલ હોસ્પિલમાં દર્દીઓ માટે ટિફિન સેવા અને રોડ- રસ્તા પર રઝળતા માનસિક અસ્થિર લોકો (પ્રભુજી) ને સ્વસ્થ અને સારું જીવન આપવાનો છે. અમારા આ કાર્યો તમને સારા લાગે તો અમને સપોર્ટ કરી શકો છો.
    * Social Media:-
    * More TH-cam channel :-
    ▶Main Channel :- / @jalpapatelsathisevagroup
    🎦Vlog Channel :- / @jalpapatelslifevlogs
    🩳Shorts Channel :- / @jalpapatelsathishorts
    Facebook Page :-
    ▶Main Page :- / sathisevagroup
    🎦Vlog Page :- (1) www.facebook.c...
    (2) / pateljalpa.chetan
    Instagram :-
    🥰 Instagram :- www.instagram....
    ▶Contact number :-
    +099093 90909
    ▶ Official Gmail :-
    Sathisevacheritabletrust@gmail.com
    ▶ આશ્રમ એડ્રેસ :-
    માઁ અમરધામ આશ્રમ, મુ. ચાંદલી, તા.લોધિકા, જી.રાજકોટ
    ▶ આશ્રમ લોકેશન:-
    maps.app.goo.g...
    || જય માં અમર ||

ความคิดเห็น • 93

  • @user-ox7xt1ht6c
    @user-ox7xt1ht6c 17 วันที่ผ่านมา +1

    પરમાબેન સરસ ગીત એને ભજન ખુબ સરસ ગાય છે

  • @bhanumatigadhavi3583
    @bhanumatigadhavi3583 27 วันที่ผ่านมา +3

    જલ્પાબેન તમારી સેવા ને લાખ લાખ વંદન પરમાબાઈ ને નવું જીવન આપીયુ તમારી આ પ્રભુજી ની સેવા જોઈ ને હજારો તથા લાખ લાખ વંદન ❤

  • @ishvarjithakor4605
    @ishvarjithakor4605 27 วันที่ผ่านมา +7

    જય અમર મા ❤પરમાબાઈ નો વિડિયો જોવૂ શૂ તો મારુ મન એક દમ હલવુ થઈ જાય છે કારણ કે એમના ઘરે નાના બાળકો એમની રાહ જોઈ રહ્યા છે જલપાબેન પટેલ ને લાખ લાખ વંદન ❤❤🎉🎉🎉

  • @jankibaraiya7963
    @jankibaraiya7963 18 วันที่ผ่านมา +1

    Vah ben tmne dhany chhe

  • @PatoliaSejal
    @PatoliaSejal 27 วันที่ผ่านมา +4

    જલ્પા બેન પરમા બેન મસ્ત ગાય છે કદાચ એના આધારે જ એની જીંદગી ટકી છે

  • @KanubhaiGadhavi-x5o
    @KanubhaiGadhavi-x5o 20 วันที่ผ่านมา +1

    અમર માં નું બીજું સ્વરૂપ જલપા બેન

  • @balubhalmanek2649
    @balubhalmanek2649 21 วันที่ผ่านมา

    jay dwarkadhish Jalpa ben tame khub seva karo tamene lakh lakh vandan che jalpaben aa parmabai Amari gnati che a su bole che ame samjia chi jalpaben bhagvan dwarkadhish tamane saday sukhi rakhe hu gondal thi radhaben manek jay dwarkadhish 🤩🙏🏻👌👍

  • @user-jy7tn1si2n
    @user-jy7tn1si2n 14 วันที่ผ่านมา

    માઅમરમાતમનેઆમજખુશરાખેજલપાબેન

  • @ramnikbhaipandya1784
    @ramnikbhaipandya1784 27 วันที่ผ่านมา +2

    જય શ્રી સંત દેવીદાસ અંમર દેવીદાસ જય અંમર માં જલ્પા બેન તમને લાખ લાખ વંદન

  • @ishvarjithakor4605
    @ishvarjithakor4605 27 วันที่ผ่านมา +11

    જલપાબેન મારી પાસે કોઈ જવાબ નથી હુ તમારૃ કેવી રીતે સ્વાગત કરૃ પરમાબાઈ કેવી હાલત મૉ હતા તમારી સેવાને લાખ લાખ વંદન છે મારી બેન ❤🎉તા ખેરાલુ જી મહેસાણા ❤🎉🎉

    • @hansasoni4545
      @hansasoni4545 27 วันที่ผ่านมา +2

      Hve samjan aavi gy hve dhud khai

  • @kuldiplalu9208
    @kuldiplalu9208 27 วันที่ผ่านมา +1

    ❤જય માં અમર જય શ્યામ બેન ધન્ય સે તમારી સેવાને માં કેવી બેની હાલત હતી

  • @Babubhaimakwana-lx7sk
    @Babubhaimakwana-lx7sk 21 วันที่ผ่านมา

    જલ્પા બેન અમારી પાસે કોઈ એવો જવાબ નથી એટલે હું તમારૂં કવિ રીતે તમારો આભાર વ્યક્ત કરું પરમા બાઈ ને કેવી હાલતમાં હતાં તમારી સેવા ને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું અને શુભકામનાઓ સાથે તમને લાખ લાખ વંદન કરીએ છીએ મારી બહેન હુ ભારતીય કિસાન સંઘ-ઉના તાલુકાના પ્રમુખશ્રી બાબુભાઈ અરજણભાઇ મકવાણા વતી

  • @purvaslifestyleshorts2599
    @purvaslifestyleshorts2599 24 วันที่ผ่านมา +1

    જલપા બેન તમે જ અમર મા છો

  • @RatilalmundhavaMundhava-bf5ps
    @RatilalmundhavaMundhava-bf5ps 27 วันที่ผ่านมา +2

    Jay ho bap

  • @ravjimakwana512
    @ravjimakwana512 27 วันที่ผ่านมา +1

    જલ્પા બેન સંત દેવીદાસ અમર દેવીદાસ જય અમર મા 🙏🙏🙏

  • @BhartiAhir-xz3yq
    @BhartiAhir-xz3yq 27 วันที่ผ่านมา +1

    Jay ma Amar Jalpaben ..parmabai keva Khush chhe🎉 Jalpaben ni Seva nu parinaam chhe.

  • @AlnazKakani
    @AlnazKakani 27 วันที่ผ่านมา +2

    Jalpaben dikri tame pamabai ne Navi zindgi aapi chhe. 12vars sakde banthi dhori thi pan kha kharab halat pati hova chhata thay. Have to pati pan nathi. Eni zindgi osyali thay jase. Plz.... Ene 1varas to aasram ma rakhi ne pagbha karvani vinnti chhe.tamara mummy ne lakho salam jene khudaye aavi Devi jevi dikri papi chhe.parma ben ne Bane etla sksam karjo ke tena balko sathe aagal ni jindgi khub khusithi jive . Allah tene koeni mohtaj na kare. Dilthi dua. Hu tamaro vidiyo niymit jou chhu.

  • @kailashbenrathod2755
    @kailashbenrathod2755 27 วันที่ผ่านมา +1

    જય અમર મા ધન્યવાદ બેન બા બહુ સરસ 😂😂😂🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shaileshmulani8577
    @shaileshmulani8577 27 วันที่ผ่านมา +1

    Jay maa amar jalpa ben pramabai bahu khush se

  • @udayrughani8809
    @udayrughani8809 27 วันที่ผ่านมา +2

    જલપા બેન પરમા બેન માયા લગાડી જ્યારે ધર જશે આશ્રમ રોનક છે અને દક્ષા બા આશ્રમ શાન છે આ બેવુ આન બાન શાન છે આશ્રમ ન હોય તો શુનુ લાગે જલપા બેન આને તમારી માયા તમને પણ નહિ ગમે આ બને ને જીદગી જીવા ઉમીદ જાગી છે જય શ્રી કૃષ્ણ

  • @Kusumvekariya
    @Kusumvekariya 26 วันที่ผ่านมา +1

    Jay shii a mar ma ben

  • @RahulSenta-nt5dl
    @RahulSenta-nt5dl 27 วันที่ผ่านมา +1

    જય માં ❤

  • @ozapinaben708
    @ozapinaben708 27 วันที่ผ่านมา +4

    પરમાબાઈ ખુશ છે લાગે છે કે એમના પતિના મૃત્યુ બાદ આટલું ક્યારેય નહીં હસ્યા હોય જલ્પાબેન આમને મનગમતું કામ કરાવો દરેક સ્ત્રીઓ ને કામ તો ગમે જ છે પણ વાતો કરવી અને હરવું કારણ વગર ગમે છે હસવું તો ખૂબજ ગમે છે ગમતી વસ્તુ ખાવી ગમે💗🙏🪔👌

  • @kishorpatel500
    @kishorpatel500 27 วันที่ผ่านมา +1

    વાહ બેન એક માંથી સહેજ પણ ઓછો ન કહી શકાય તેવો છે. તમારો પ્રેમ
    જય માં અમર...
    લાખ લાખ વંદન..

  • @hdharia8719
    @hdharia8719 27 วันที่ผ่านมา +3

    સત દેવીદાસ જય અમારમાં

  • @KamleshChauhan-ot8rd
    @KamleshChauhan-ot8rd 27 วันที่ผ่านมา +2

    જય અમર માં બેન

  • @merrakesh4815
    @merrakesh4815 27 วันที่ผ่านมา +1

    સત દેવીદાસ અમર દેવીદાસ જય માં અમર

  • @Dineshdhul
    @Dineshdhul 27 วันที่ผ่านมา +1

    🔱જય માં અમર 🔱

  • @tmzadafiya705
    @tmzadafiya705 27 วันที่ผ่านมา +1

    જય અમરમા. જલપાબૅનતમારાવીડીયારૉજજૉવશ.પશીમારૃમનહવૃથાયસૅ

  • @sumitragediya2542
    @sumitragediya2542 27 วันที่ผ่านมา +2

    જય માં અમર
    શ્રી શિવાય નમસ્તુભ્મ`

  • @mayurichokshi3844
    @mayurichokshi3844 27 วันที่ผ่านมา +1

    Ketla khus 6 parma bai❤❤❤❤❤❤

  • @sangeetabutani5543
    @sangeetabutani5543 27 วันที่ผ่านมา +1

    Jay maa amar..
    Jay satdevidas

  • @viradyashital
    @viradyashital 27 วันที่ผ่านมา +1

    Jay ma amar

  • @bhagwatihadiya5605
    @bhagwatihadiya5605 23 วันที่ผ่านมา

    ❤❤❤😮

  • @mr.odii4141
    @mr.odii4141 27 วันที่ผ่านมา +3

    સત દેવીદાસ અમર દેવીદાસ ❤

  • @mr_pratik_324
    @mr_pratik_324 27 วันที่ผ่านมา +1

    વિંછીયા,થી

  • @KishorbhaiBhalala-d9b
    @KishorbhaiBhalala-d9b 27 วันที่ผ่านมา +3

    જય માં અમર

  • @Happypatel1500
    @Happypatel1500 27 วันที่ผ่านมา +2

    Jay ma amar ❤
    Jay shree Krishna

  • @kokilbhojak
    @kokilbhojak 27 วันที่ผ่านมา +1

    જલ્પા બેન તમને લાખ લાખ વંદન કરું
    મહેસાણા થી કોકીલાબેન ભો‌જક પરમાબાઈ ને. દક્ષા બા ને. જોઈને. ઘણો. આનંદ. થાય છે 😅😅😅🎉🎉

  • @rammakwana3906
    @rammakwana3906 27 วันที่ผ่านมา +1

    સીતારામ સીતારામ

  • @BaraiyaDhirubhai-q1m
    @BaraiyaDhirubhai-q1m 27 วันที่ผ่านมา +2

    જય શ્રી કૃષ્ણ જય ચામુંડા માતાજી ધીરૂભાઈ બારૈયા ઉમણીયાવદર

  • @khatijashaikh5852
    @khatijashaikh5852 27 วันที่ผ่านมา +1

    Ben tamari seva ne salam chhe Parmabai kevi halat ma hata

  • @Bhumikavaghela-st8dn
    @Bhumikavaghela-st8dn 27 วันที่ผ่านมา +1

    Jay ma amar jalpaben

  • @devugaming3983
    @devugaming3983 27 วันที่ผ่านมา +1

    સંત દેવીદાસ અમર દેવીદાસ જય માં અમર🙏

  • @mpparmar2748
    @mpparmar2748 27 วันที่ผ่านมา +1

    Jay shree Krishna 🙏 jay shree Krishna Jai Sri Ram Jai Hanuman 🙏🙏🙏🕉️ namah shivay 🙏🙏🙏 parama khus che 🙏🙏🙏

  • @ReenaSavaliya-rb4uc
    @ReenaSavaliya-rb4uc 27 วันที่ผ่านมา +1

    Jay maa Amar

  • @ratilaldabhi7468
    @ratilaldabhi7468 27 วันที่ผ่านมา +1

    પરમાં બેન આજે ફુલ મોજ માં છે 😂

  • @UshaCookingGujrati133
    @UshaCookingGujrati133 27 วันที่ผ่านมา +1

    🙏🏻 Bapa sitaram 🙏🏻

  • @ranjanbengoswami2648
    @ranjanbengoswami2648 27 วันที่ผ่านมา +1

    Jay bholenath 🙏🙏🙏

  • @KajalPatel-e4y
    @KajalPatel-e4y 27 วันที่ผ่านมา +2

    Jay amr maa snehal patel

  • @NirupaMeravda-dt2sn
    @NirupaMeravda-dt2sn 27 วันที่ผ่านมา +1

    Jay ma Amar ma 🙏🏻

  • @devsinandaniya
    @devsinandaniya 27 วันที่ผ่านมา +1

    જય માં અમર બેન પરમાબાઈ ને

  • @AshokPatel-x7t
    @AshokPatel-x7t 27 วันที่ผ่านมา +1

    સત દેવીદાસ અમર દેવીદાસ🎉🎉🎉

  • @BhanubenButani
    @BhanubenButani 27 วันที่ผ่านมา +1

    સરસમજાઆવેછે

  • @dahayabhaipatel755
    @dahayabhaipatel755 27 วันที่ผ่านมา +1

    Vah parmabai

  • @godavarikoladia6282
    @godavarikoladia6282 27 วันที่ผ่านมา +1

    Jalpaben aapne 🫡🫡🫡🫡🫡🌹

  • @mayurichokshi3844
    @mayurichokshi3844 27 วันที่ผ่านมา +1

    Jay ma amar sat devidas amar devidas

  • @mitabachauhan8936
    @mitabachauhan8936 27 วันที่ผ่านมา +1

    Jay maa ammar

  • @Mahadevharfemili5643
    @Mahadevharfemili5643 27 วันที่ผ่านมา +1

    વાહ બેન બા

  • @bhavnabharwad2705
    @bhavnabharwad2705 27 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤🎉🎉🎉

  • @godavarikoladia6282
    @godavarikoladia6282 27 วันที่ผ่านมา +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹

  • @HarshTalapara
    @HarshTalapara 27 วันที่ผ่านมา

    જય શ્રી અમર મા 👏

  • @NBNaynaMaru
    @NBNaynaMaru 27 วันที่ผ่านมา +1

    અમરમા

  • @shobhabenvaghani9835
    @shobhabenvaghani9835 27 วันที่ผ่านมา +1

    sat devi das amar devi das

  • @payalsheth579
    @payalsheth579 27 วันที่ผ่านมา +1

    Va ben va

  • @sheetalmanek1569
    @sheetalmanek1569 27 วันที่ผ่านมา +2

    જય અમલમાં સંત દેવીદાસ 👏

  • @vaghelabhavanaba7249
    @vaghelabhavanaba7249 27 วันที่ผ่านมา +2

    પરમાબાઈના પરીવાર વારા મલવા આવે ઈ વિડિયો બતાવો

  • @Groofy-ec2wd
    @Groofy-ec2wd 27 วันที่ผ่านมา +1

    પરમાબેન ને લેવા ઞયા જલપાબેન તયારે પરમા બેન ના સસરા યે એક ફોટો બતાવયો તો કે મારી દીકરા ની વવુ તો એક અપસરા હતી સસરા એવુ બોલે તયારે મને એવુ થયુ કે દાદા ને કેટલી વવુ લાડલી હશે દાદા કને ભલે બગલા ગાડી નથી મન એયાનુ કેટલુ મોટુ છે કે મારી વવુ તો અપશરા હતી કડયુગ મા આવા સસરા તો પરમા બેન ને મલયા નશીબ વારા છો આવુ તો શગા મા બાપ બોલે દીકરી હોય ને તો મારી દીકરી અપશરા હતી આતો સસરા બોલયા અપશરા યતી

  • @mpparmar2748
    @mpparmar2748 27 วันที่ผ่านมา +1

    Na ben bajar to deta j nai 🙏🙏🙏parama ben sarsa thai gaya che 🙏🙏🙏 jay shree Krishna 🙏🙏🙏

  • @rekhadudheliya7861
    @rekhadudheliya7861 27 วันที่ผ่านมา +1

    અમેઆયાદાતકાડીનેબઠાપડીગયા😀😀😀

  • @payalsheth579
    @payalsheth579 27 วันที่ผ่านมา +1

    Ben bov kush tay parma ben ne joy ne

  • @Mr.Jay_2.0
    @Mr.Jay_2.0 27 วันที่ผ่านมา +1

    Jay amar maa Jay ho parab na pir ni

  • @JigneshGoriya-u7l
    @JigneshGoriya-u7l 27 วันที่ผ่านมา +1

    પરમા બેન ને કચ્છી ભાષા વધારે ફાવે છે બેન

  • @bharatithacker40
    @bharatithacker40 22 วันที่ผ่านมา

    દક્ષાબા કેમ દેખાતા નથી

  • @Groofy-ec2wd
    @Groofy-ec2wd 27 วันที่ผ่านมา +1

    પરમા બેન એમના ઘરે જાશે તો અમને તો વીડીયો જોવાનયી મલે પરમા બેન નો એમનો એક દિવસ વીડીયો ના આવેતો અમાને એમ થાય કે વિડીયો કેમ ના આયો પરમાબેન નો

  • @gunvantigada7707
    @gunvantigada7707 27 วันที่ผ่านมา +1

    આજે પરમાબેન બહુ ખુશ છે એમની કચ્છી ભાષા છે

  • @user-wk8kg7xs6k
    @user-wk8kg7xs6k 27 วันที่ผ่านมา +1

    Ben sakkxat tamari sathe ma amar che nhi to Parma bai jeva mrijh ne 6 mhina mental hospitl ma tritment karo to bi saru na Thai pan ben tame saty cho aetle no tamaro vijayj hoy tema shkane સ્થાન નથી ધન્ય ધન્ય બેન તમારી જનેતાને

  • @jankibaraiya7963
    @jankibaraiya7963 18 วันที่ผ่านมา +1

    Tmara Aashram nu adress apjo

  • @HinaHino-f9j
    @HinaHino-f9j 27 วันที่ผ่านมา +1

    ᏠᎯᎽ ᎯᎷᏒ ᎷᎯᎯ

  • @hetalkhunti1568
    @hetalkhunti1568 27 วันที่ผ่านมา +1

    Jay ma amar

  • @Jayntibhaiparmar-z3g
    @Jayntibhaiparmar-z3g 27 วันที่ผ่านมา +2

    જય માઅંમર

  • @HinaHino-f9j
    @HinaHino-f9j 27 วันที่ผ่านมา +1

    ᏠᎯᎽ ᎯᎷᏒ ᎷᎯᎯ

  • @jagubhaibaral7693
    @jagubhaibaral7693 27 วันที่ผ่านมา +1

    Jay ma amar